Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 מַ֝שְׂכִּ֗יל બોધકથા לְאֵיתָ֥ן એથાનની הָֽאֶזְרָחִֽי׃ એઝ્રાહી חַֽסְדֵ֣י કૃપા יְ֭הוָה યહોવાહની עוֹלָ֣ם સદાકાળ אָשִׁ֑ירָה હું–ગાઈશ לְדֹ֥ר પેઢી–દર וָדֹ֓ר ׀ પેઢી אוֹדִ֖יעַ હું–જાહેર–કરીશ אֱמוּנָתְךָ֣ તારી–વિશ્વાસુતા בְּפִֽי׃ મારા–મુખથી
હું નિરંતર યહોવાહની કૃપા વિષે ગાઈશ. હું મારે મુખે પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ.
2 כִּֽי־ કારણ–કે אָמַ֗רְתִּי મેં–કહ્યું ע֭וֹלָם સદાકાળ חֶ֣סֶד કૃપા יִבָּנֶ֑ה બંધાશે שָׁמַ֓יִם ׀ આકાશોમાં תָּכִ֖ן તું–સ્થાપિત–કરે–છે אֱמוּנָתְךָ֣ તારી–વિશ્વાસુતા בָהֶֽם׃ તેમાં
કેમ કે મેં કહ્યું છે, “કૃપા સદાને માટે સ્થાપન કરવામાં આવશે; આકાશોમાં જ તમે તમારું વિશ્વાસુપણું સ્થાપજો.”
3 כָּרַ֣תִּֽי મેં–કરાર–કર્યો בְ֭רִית કરાર לִבְחִירִ֑י મારા–પસંદ–કરેલા–સાથે נִ֝שְׁבַּ֗עְתִּי મેં–સોગંદ–ખાધા לְדָוִ֥ד દાવિદને עַבְדִּֽי׃ મારા–દાસને
યહોવાહે કહ્યું, “મેં મારા પસંદ કરેલાની સાથે કરાર કર્યો છે, મેં મારા સેવક દાઉદને વચન આપ્યું છે.
4 עַד־ સદા ע֭וֹלָם સર્વકાળ אָכִ֣ין હું–સ્થાપિત–કરીશ זַרְעֶ֑ךָ તારા–વંશને וּבָנִ֨יתִי અને–બાંધીશ לְדֹר־ પેઢી–દર וָד֖וֹר પેઢી כִּסְאֲךָ֣ તારું–રાજ્યાસન סֶֽלָה׃ સેલાહ
તારા વંશજોને હું સદા ટકાવી રાખીશ અને વંશપરંપરા હું તારું રાજ્યાસન સ્થિર રાખીશ.” સેલાહ
5 וְי֘וֹד֤וּ અને–વખાણશે שָׁמַ֣יִם આકાશો פִּלְאֲךָ֣ તારાં–અદ્ભુત–કાર્યો יְהוָ֑ה હે–યહોવાહ אַף־ હા אֱ֝מֽוּנָתְךָ֗ તારી–વિશ્વાસુતા בִּקְהַ֥ל પવિત્રોની–સભામાં קְדֹשִֽׁים׃ પવિત્રો
હે યહોવાહ, આકાશો તમારા ચમત્કારોની સ્તુતિ કરશે; સંતોની સભામાં તમારું વિશ્વાસુપણું વખાણવામાં આવશે.
6 כִּ֤י કારણ–કે מִ֣י કોણ בַ֭שַּׁחַק આકાશમાં יַעֲרֹ֣ךְ તુલના–કરી–શકે לַיהוָ֑ה યહોવાહ–સાથે יִדְמֶ֥ה સમાન–છે לַ֝יהוָ֗ה યહોવાહને בִּבְנֵ֥י દેવપુત્રોમાં אֵלִים׃ દેવો
કેમ કે આકાશમાં એવો કોણ છે કે જેની તુલના યહોવાહ સાથે થાય? ઈશ્વરના દીકરાઓમાં યહોવાહ જેવો કોણ છે?
7 אֵ֣ל ઈશ્વર נַ֭עֲרָץ ભય–પામવા–યોગ્ય–છે בְּסוֹד־ પવિત્રોની–સભામાં קְדֹשִׁ֣ים પવિત્રોની רַבָּ֑ה મહાન וְ֝נוֹרָ֗א અને–ભયાવહ עַל־ ઉપર כָּל־ સર્વ סְבִיבָֽיו׃ તેમની–આસપાસના
સંતોની સભામાં તે ઘણા ભયાવહ ઈશ્વર છે અને જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં તે વધારે ભયાવહ છે.
8 יְהוָ֤ה ׀ હે–યહોવાહ אֱלֹ֘הֵ֤י સૈન્યોના–ઈશ્વર צְבָא֗וֹת સૈન્યોના מִֽי־ કોણ כָֽמ֖וֹךָ તારા–જેવું חֲסִ֥ין ׀ સામર્થ્યવાન–છે יָ֑הּ હે–યાહ וֶ֝אֱמֽוּנָתְךָ֗ અને–તારી–વિશ્વાસુતા סְבִיבוֹתֶֽיךָ׃ તારી–ચારેબાજુ–છે
હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, હે યહોવાહ, તમારા જેવો પરાક્રમી કોણ છે? તમારી આસપાસ તમારું વિશ્વાસુપણું છે.
9 אַתָּ֣ה તું מ֭וֹשֵׁל શાસન–કરે–છે בְּגֵא֣וּת ગર્વ–ઉપર הַיָּ֑ם સમુદ્રના בְּשׂ֥וֹא જ્યારે–ઊછળે גַ֝לָּ֗יו તેના–મોજાં אַתָּ֥ה તું תְשַׁבְּחֵֽם׃ તેમને–શાંત–કરે–છે
સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો; જ્યારે તેનાં મોજાંઓ ઊછળે છે, ત્યારે તેઓને તમે શાંત પાડો છો.
10 אַתָּ֤ה તેં דִכִּ֣אתָ કચડી–નાખ્યો כֶחָלָ֣ל ઘાયલની–જેમ רָ֑הַב રાહાબને בִּזְר֥וֹעַ તારા–ભુજબળથી עֻ֝זְּךָ֗ તારા–સામર્થ્યથી פִּזַּ֥רְתָּ તેં–વિખેર્યા אוֹיְבֶֽיךָ׃ તારા–શત્રુઓને
મારી નંખાયેલાની જેમ તમે રાહાબ + 89:10 એક કાલ્પનિક સમુદ્રના રાક્ષસ જે અયૂબ 9.13; 26.12 અને યશા. 51. 9 માં જોવા મળે છે. રહાબ અહીં પૌરાણિક સમુદ્ર સર્પનો ઉલ્લેખ કરે છે.ને છૂંદી નાખ્યો છે. તમારા બાહુબળથી તમે તમારા શત્રુઓને વિખેરી નાખ્યા છે.
11 לְךָ֣ તારાં–છે שָׁ֭מַיִם આકાશો אַף־ હા לְךָ֥ તારી–છે אָ֑רֶץ પૃથ્વી תֵּבֵ֥ל જગત וּ֝מְלֹאָ֗הּ અને–તેની–પૂર્ણતા אַתָּ֥ה તેં יְסַדְתָּֽם׃ તેમને–સ્થાપિત–કર્યાં
આકાશો તમારાં છે અને પૃથ્વી પણ તમારી છે. તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યાં છે.
12 צָפ֣וֹן ઉત્તર וְ֭יָמִין અને–દક્ષિણ אַתָּ֣ה તેં בְרָאתָ֑ם તેમને–સર્જ્યાં תָּב֥וֹר તાબોર וְ֝חֶרְמ֗וֹן અને–હેર્મોન בְּשִׁמְךָ֥ તારા–નામે יְרַנֵּֽנוּ׃ આનંદથી–ગાય–છે
ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયાં છે. તાબોર + 89:12 તાબોર દક્ષિણી ગાલીલના તળાવના પશ્ચિમ ભાગનો પર્વતમાળા છે.જે 555 મીટરની ઊંચાઈએ પહોંચ્યો હતો. અને હેર્મોન + 89:12 હર્મન પર્વત ગાલીલતળાવના 75 કિલોમીટર (45 માઇલ) ઉત્તરપૂર્વે છે, જે 2,750 મીટર (8,940 ફીટ) ની ઊંચાઇએ પહોંચે છે. તમારા નામે હર્ષનાદ કરે છે.
13 לְךָ֣ તારો–છે זְ֭רוֹעַ ભુજ עִם־ સાથે גְּבוּרָ֑ה પરાક્રમ תָּעֹ֥ז સામર્થ્યવાન–છે יָ֝דְךָ֗ તારો–હાથ תָּר֥וּם ઊંચો–છે יְמִינֶֽךָ׃ તારો–જમણો–હાથ
તમારો હાથ બળવાન છે અને તમારો હાથ મજબૂત તથા તમારો જમણો હાથ ઊંચો છે.
14 צֶ֣דֶק ન્યાયીપણું וּ֭מִשְׁפָּט અને–ન્યાય מְכ֣וֹן પાયો–છે כִּסְאֶ֑ךָ તારા–રાજ્યાસનનો חֶ֥סֶד કૃપા וֶ֝אֱמֶ֗ת અને–સત્ય יְֽקַדְּמ֥וּ આગળ–ચાલે–છે פָנֶֽיךָ׃ તારી–સમક્ષ
ન્યાયીપણું તથા ઇનસાફ તમારા રાજ્યાસનનો પાયો છે. તમારી હજૂરમાં કૃપા તથા સત્યતા હોય છે.
15 אַשְׁרֵ֣י ધન્ય–છે הָ֭עָם તે–પ્રજા יוֹדְעֵ֣י જે–જાણે–છે תְרוּעָ֑ה જયનાદ יְ֝הוָ֗ה હે–યહોવાહ בְּֽאוֹר־ તારા–મુખના–પ્રકાશમાં פָּנֶ֥יךָ તારા–મુખના יְהַלֵּכֽוּן׃ તેઓ–ચાલશે
જેઓ તમારી સ્તુતિ + 89:15 ઈશ્વર માટે ઉજવણીનો અવાજ કરે છે, તેઓ આશીર્વાદિત છે! હે યહોવાહ, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.
16 בְּ֭שִׁמְךָ તારા–નામે יְגִיל֣וּן તેઓ–હર્ષ–પામે–છે כָּל־ આખો הַיּ֑וֹם દિવસ וּבְצִדְקָתְךָ֥ અને–તારા–ન્યાયીપણામાં יָרֽוּמוּ׃ તેઓ–ઊંચા–થાય–છે
તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ કરે છે અને તમારા ન્યાયીપણાથી તેઓને ઊંચા કરવામાં આવે છે.
17 כִּֽי־ કારણ–કે תִפְאֶ֣רֶת ગૌરવ עֻזָּ֣מוֹ તેમના–બળનું אָ֑תָּה તું–છે וּ֝בִרְצֹנְךָ֗ અને–તારી–કૃપાથી [תרים] ઊંચું–થશે (תָּר֥וּם) ઊંચું–થશે קַרְנֵֽנוּ׃ અમારું–શિંગ
તમે તેઓના સામર્થ્યનો મહિમા છો અને તમારી ઇચ્છા પ્રમાણે અમે વિજયવંત છીએ.
18 כִּ֣י કારણ–કે לַֽ֭יהוָה યહોવાહનું–છે מָֽגִנֵּ֑נוּ અમારું–રક્ષણ וְלִקְד֖וֹשׁ અને–ઇઝરાયેલના–પવિત્ર יִשְׂרָאֵ֣ל ઇઝરાયેલના מַלְכֵּֽנוּ׃ અમારો–રાજા
કેમ કે અમારી ઢાલ તો યહોવાહ છે; ઇઝરાયલના પવિત્ર અમારા રાજા છે.
19 אָ֤ז ત્યારે דִּבַּ֥רְתָּֽ־ તેં–વાત–કરી בְחָ֡זוֹן દર્શનમાં לַֽחֲסִידֶ֗יךָ તારા–ભક્તોને וַתֹּ֗אמֶר અને–કહ્યું שִׁוִּ֣יתִי મેં–મૂક્યો–છે עֵ֭זֶר સહાય עַל־ ઉપર גִּבּ֑וֹר વીર–ઉપર הֲרִימ֖וֹתִי મેં–ઊંચો–કર્યો–છે בָח֣וּר પસંદ–કરેલાને מֵעָֽם׃ પ્રજામાંથી
ઘણા સમયો પહેલાં તમારા ભક્તોને તમે દર્શનમાં કહ્યું હતું; “જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે; લોકોમાંથી મેં એક યુવાનને પસંદ કરીને ઊંચો કર્યો છે.
20 מָ֭צָאתִי મેં–શોધ્યો דָּוִ֣ד દાવિદને עַבְדִּ֑י મારા–દાસ בְּשֶׁ֖מֶן મારા–પવિત્ર קָדְשִׁ֣י તેલથી מְשַׁחְתִּֽיו׃ મેં–અભિષિક્ત–કર્યો
મેં મારા સેવક દાઉદને પસંદ કર્યો છે; મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિક્ત કર્યો છે.
21 אֲשֶׁ֣ר જેની–સાથે יָ֭דִי મારો–હાથ תִּכּ֣וֹן સ્થિર–રહેશે עִמּ֑וֹ તેની–સાથે אַף־ હા זְרוֹעִ֥י મારો–ભુજ תְאַמְּצֶֽנּוּ׃ તેને–બળવાન–કરશે
મારો હાથ તેને ટકાવી રાખશે; મારો બાહુ તેને સામર્થ્ય આપશે.
22 לֹֽא־ નહીં יַשִּׁ֣א છેતરશે אוֹיֵ֣ב શત્રુ בּ֑וֹ તેને וּבֶן־ અને–અન્યાયનો–પુત્ર עַ֝וְלָ֗ה અન્યાયનો לֹ֣א નહીં יְעַנֶּֽנּוּ׃ તેને–દુઃખ–આપશે
શત્રુ તેનું નુકસાન કરી શકશે નહિ; અને દુષ્ટ લોકો તેને દુઃખ આપશે નહિ.
23 וְכַתּוֹתִ֣י અને–હું–કચડીશ מִפָּנָ֣יו તેની–સામેથી צָרָ֑יו તેના–વિરોધીઓને וּמְשַׂנְאָ֥יו અને–તેના–ધિક્કારનારાઓને אֶגּֽוֹף׃ હું–મારીશ
તેની આગળ હું તેના શત્રુઓને પાડી નાખીશ; જેઓ તેનો ધિક્કાર કરે છે તેઓની ઉપર હું મરકી લાવીશ.
24 וֶֽאֶֽמוּנָתִ֣י અને–મારી–વિશ્વાસુતા וְחַסְדִּ֣י અને–મારી–કૃપા עִמּ֑וֹ તેની–સાથે–છે וּ֝בִשְׁמִ֗י અને–મારા–નામમાં תָּר֥וּם ઊંચું–થશે קַרְנֽוֹ׃ તેનું–શિંગ
મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેની સાથે નિરંતર રહેશે; મારા નામે તેનું શિંગ ઊંચું કરવામાં આવશે.
25 וְשַׂמְתִּ֣י અને–હું–મૂકીશ בַיָּ֣ם સમુદ્ર–ઉપર יָד֑וֹ તેનો–હાથ וּֽבַנְּהָר֥וֹת અને–નદીઓ–ઉપર יְמִינֽוֹ׃ તેનો–જમણો–હાથ
હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ અને નદીઓ પર તેનો જમણો હાથ સ્થાપન કરીશ.
26 ה֣וּא તે יִ֭קְרָאֵנִי મને–પોકારશે אָ֣בִי મારા–પિતા אָ֑תָּה તું–છે אֵ֝לִ֗י મારા–ઈશ્વર וְצ֣וּר અને–ખડક יְשׁוּעָתִֽי׃ મારા–ઉદ્ધારનો
તે મને પોકારીને કહેશે, ‘તમે મારા પિતા છો, મારા ઈશ્વર અને મારા તારણના ખડક છો.’
27 אַף־ હા אָ֭נִי હું בְּכ֣וֹר જ્યેષ્ઠ–પુત્ર אֶתְּנֵ֑הוּ તેને–ઠરાવીશ עֶ֝לְי֗וֹן સર્વોચ્ચ לְמַלְכֵי־ પૃથ્વીના–રાજાઓ–ઉપર אָֽרֶץ׃ પૃથ્વીના
વળી હું તેને મારા પ્રથમજનિત પુત્રની જેમ, પૃથ્વીના રાજાઓમાં શ્રેષ્ઠ બનાવીશ.
28 לְ֭עוֹלָ֗ם સદાકાળ [אשמור־] હું–જાળવીશ (אֶשְׁמָר־) જાળવીશ ל֣וֹ તેના–માટે חַסְדִּ֑י મારી–કૃપા וּ֝בְרִיתִ֗י અને–મારો–કરાર נֶאֱמֶ֥נֶת વિશ્વાસુ–છે לֽוֹ׃ તેને
હું તેના ઉપર મારી કૃપા સદા રાખીશ; અને તેની સાથે મારો કરાર દ્રઢ રહેશે.
29 וְשַׂמְתִּ֣י અને–હું–સ્થાપિશ לָעַ֣ד સદા–માટે זַרְע֑וֹ તેના–વંશને וְ֝כִסְא֗וֹ અને–તેનું–રાજ્યાસન כִּימֵ֥י આકાશના–દિવસો–જેવું שָׁמָֽיִם׃ આકાશના
તેના વંશજો સદા રહે એવું પણ હું કરીશ અને તેનાં સિંહાસન ઉપર તેના સંતાનને આકાશોની જેમ સ્થાયી કરીશ.
30 אִם־ જો יַֽעַזְב֣וּ છોડી–દે בָ֭נָיו તેના–પુત્રો תּוֹרָתִ֑י મારી–શિક્ષા וּ֝בְמִשְׁפָּטַ֗י અને–મારા–ન્યાયોમાં לֹ֣א ન יֵלֵכֽוּן׃ ચાલે
જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે અને મારા હુકમોને આધીન નહિ રહે,
31 אִם־ જો חֻקֹּתַ֥י મારા–નિયમો יְחַלֵּ֑לוּ તેઓ–ભંગ–કરે וּ֝מִצְוֺתַ֗י અને–મારી–આજ્ઞાઓ לֹ֣א ન יִשְׁמֹֽרוּ׃ પાળે
જો તેઓ મારા વિધિઓને તોડશે અને મારી આજ્ઞાઓ નહિ પાળે,
32 וּפָקַדְתִּ֣י તો–હું–શિક્ષા–કરીશ בְשֵׁ֣בֶט દંડથી פִּשְׁעָ֑ם તેમના–અપરાધની וּבִנְגָעִ֥ים અને–માર–લગાવીને עֲוֺנָֽם׃ તેમના–પાપની
તો હું સોટીથી તેઓના અપરાધોની અને ફટકાથી તેઓના અન્યાયની શિક્ષા કરીશ.
33 וְ֭חַסְדִּי પરંતુ–મારી–કૃપા לֹֽא־ નહીં אָפִ֣יר હું–હટાવું מֵֽעִמּ֑וֹ તેનાથી וְלֹֽא־ અને–નહીં אֲ֝שַׁקֵּ֗ר હું–જૂઠો–ઠરું בֶּאֱמוּנָתִֽי׃ મારી–વિશ્વાસુતામાં
પણ હું તેઓની પાસેથી મારી કૃપા લઈ લઈશ નહિ અને હું તેઓને અવિશ્વાસુ નહિ બનું.
34 לֹא־ નહીં אֲחַלֵּ֥ל હું–ભંગ–કરું בְּרִיתִ֑י મારો–કરાર וּמוֹצָ֥א અને–જે–નીકળ્યું שְׂ֝פָתַ֗י મારા–હોઠોથી לֹ֣א નહીં אֲשַׁנֶּֽה׃ હું–બદલું
હું મારો કરાર નહિ તોડું અને મારા હોઠોથી નીકળેલી વાત ફેરવીશ નહિ.
35 אַ֭חַת એક–વાર נִשְׁבַּ֣עְתִּי મેં–સોગંદ–ખાધા בְקָדְשִׁ֑י મારી–પવિત્રતામાં אִֽם־ શું לְדָוִ֥ד દાવિદ–પ્રત્યે אֲכַזֵּֽב׃ હું–જૂઠું–બોલીશ
એકવાર મેં મારી પવિત્રતાના સમ ખાધા છે હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ.
36 זַ֭רְעוֹ તેનો–વંશ לְעוֹלָ֣ם સદાકાળ יִהְיֶ֑ה રહેશે וְכִסְא֖וֹ અને–તેનું–રાજ્યાસન כַשֶּׁ֣מֶשׁ સૂર્ય–સમાન נֶגְדִּֽי׃ મારી–સામે
તેના વંશજો સર્વકાળ ટકશે અને મારી આગળ સૂર્યની જેમ તેનું રાજ્યાસન ટકશે.
37 כְּ֭יָרֵחַ ચંદ્ર–સમાન יִכּ֣וֹן સ્થાપિત–થશે עוֹלָ֑ם સદાકાળ וְעֵ֥ד અને–સાક્ષી בַּ֝שַּׁ֗חַק આકાશમાં נֶאֱמָ֥ן વિશ્વાસુ סֶֽלָה׃ સેલાહ
ચંદ્રની જેમ તે સદા અચળ રહેશે, આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવું થશે.” સેલાહ.
38 וְאַתָּ֣ה પરંતુ–તેં זָ֭נַחְתָּ તજી–દીધો וַתִּמְאָ֑ס અને–ધિક્કાર્યો הִ֝תְעַבַּ֗רְתָּ તેં–ક્રોધ–કર્યો עִם־ તારા מְשִׁיחֶֽךָ׃ અભિષિક્ત–પ્રત્યે
પણ તમે તમારા અભિષિક્ત રાજાને તજીને તેને તુચ્છ ગણ્યો છે; તેના પર કોપાયમાન થયા છો.
39 נֵ֭אַרְתָּה તેં–તોડ્યો בְּרִ֣ית કરાર עַבְדֶּ֑ךָ તારા–દાસનો חִלַּ֖לְתָּ તેં–અપવિત્ર–કર્યો לָאָ֣רֶץ ભૂમિ–ઉપર נִזְרֽוֹ׃ તેનો–મુગટ
તમે તમારા સેવક સાથે કરેલા કરારને તોડ્યો છે. તમે તેના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.
40 פָּרַ֥צְתָּ તેં–તોડી–નાખી כָל־ સર્વ גְּדֵרֹתָ֑יו તેની–દીવાલો שַׂ֖מְתָּ તેં–બનાવ્યા מִבְצָרָ֣יו તેના–ગઢો מְחִתָּה׃ ખંડેર
તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે, તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યા છે.
41 שַׁ֭סֻּהוּ લૂંટી–લીધો–તેને כָּל־ સર્વ עֹ֣בְרֵי રસ્તે–પસાર–થનારાઓએ דָ֑רֶךְ માર્ગના הָיָ֥ה તે–બન્યો חֶ֝רְפָּ֗ה નિંદા לִשְׁכֵנָֽיו׃ તેના–પડોશીઓ–માટે
માર્ગે જનારા સર્વ તેને લૂંટી લે છે. તે પોતાના પડોશીઓથી અપમાન પામે છે.
42 הֲ֭רִימוֹתָ તેં–ઊંચો–કર્યો יְמִ֣ין જમણો–હાથ צָרָ֑יו તેના–વિરોધીઓનો הִ֝שְׂמַ֗חְתָּ તેં–આનંદિત–કર્યા כָּל־ સર્વ אוֹיְבָֽיו׃ તેના–શત્રુઓને
તમે તેના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે; અને તમે તેના સર્વ શત્રુઓને આનંદિત કર્યા છે.
43 אַף־ હા תָּ֭שִׁיב તેં–પાછી–ફેરવી צ֣וּר ધાર חַרְבּ֑וֹ તેની–તલવારની וְלֹ֥א અને–નહીં הֲ֝קֵימֹת֗וֹ તેં–ટકાવ્યો בַּמִּלְחָמָֽה׃ યુદ્ધમાં
તમે તેની તલવારની ધાર વાળી દો છો અને તમે તેને યુદ્ધમાં ઊભો રાખ્યો નથી.
44 הִשְׁבַּ֥תָּ તેં–સમાપ્ત–કર્યું מִטְּהָר֑וֹ તેનું–તેજ וְ֝כִסְא֗וֹ અને–તેનું–રાજ્યાસન לָאָ֥רֶץ ભૂમિ–ઉપર מִגַּֽרְתָּה׃ તેં–પછાડ્યું
તમે તેનું તેજ + 89:44 રાજદંડ લઈ લીધું છે અને તેનું રાજ્યાસન જમીનદોસ્ત કરી નાખ્યું છે.
45 הִ֭קְצַרְתָּ તેં–ટૂંકા–કર્યા יְמֵ֣י દિવસો עֲלוּמָ֑יו તેની–યુવાનીના הֶֽעֱטִ֨יתָ તેં–ઢાંક્યો עָלָ֖יו તેના–ઉપર בּוּשָׁ֣ה શરમ סֶֽלָה׃ સેલાહ
તમે તેની યુવાનીના દિવસો ટૂંકા કર્યા છે. તમે તેને શરમિંદો કરી દીધો છે.
46 עַד־ ક્યાં–સુધી מָ֣ה શું יְ֭הוָה હે–યહોવાહ תִּסָּתֵ֣ר તું–છુપાઈશ לָנֶ֑צַח સદાકાળ תִּבְעַ֖ר બળશે כְּמוֹ־ અગ્નિ–સમાન אֵ֣שׁ અગ્નિ חֲמָתֶֽךָ׃ તારો–કોપ
હે યહોવાહ, તે ક્યાં સુધી? શું તમે સદાકાળ સુધી સંતાઈ રહેશો? તમારો કોપ ક્યાં સુધી અગ્નિની જેમ સળગતો રહેશે?
47 זְכָר־ યાદ–કર אֲנִ֥י હું מֶה־ શું חָ֑לֶד આયુષ્ય עַל־ શા–માટે מַה־ શું שָּׁ֝֗וְא વ્યર્થ בָּרָ֥אתָ તેં–સર્જ્યા כָל־ સર્વ בְּנֵי־ માનવ אָדָֽם׃ સંતાનોને
મારું આયુષ્ય કેટલું ટુંકું છે, તે વિષે વિચારો અને તમે માનવજાતને કેવી વ્યર્થતાને માટે ઉત્પન્ન કરી છે!
48 מִ֤י કોણ גֶ֣בֶר પુરુષ יִֽ֭חְיֶה જીવશે וְלֹ֣א અને–નહીં יִרְאֶה־ જોશે מָּ֑וֶת મૃત્યુ יְמַלֵּ֨ט છોડાવશે נַפְשׁ֖וֹ પોતાના–જીવને מִיַּד־ હાથમાંથી שְׁא֣וֹל શેઓલના סֶֽלָה׃ સેલાહ
એવું કોણ છે કે જે જીવશે અને મરણ પામશે નહિ? શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે? સેલાહ
49 אַיֵּ֤ה ׀ ક્યાં–છે חֲסָדֶ֖יךָ તારી–પહેલાંની–કૃપા הָרִאשֹׁנִ֥ים ׀ પહેલાંની אֲדֹנָ֑י હે–પ્રભુ נִשְׁבַּ֥עְתָּ તેં–સોગંદ–ખાધા–હતા לְ֝דָוִ֗ד દાવિદને בֶּאֱמוּנָתֶֽךָ׃ તારી–વિશ્વાસુતામાં
હે પ્રભુ, જેને વિષે તમે તમારા વિશ્વાસુપણાએ દાઉદ પ્રત્યે સમ ખાધા, તે તમારી અગાઉની કૃપા ક્યાં છે?
50 זְכֹ֣ר યાદ–કર אֲ֭דֹנָי હે–પ્રભુ חֶרְפַּ֣ת નિંદા עֲבָדֶ֑יךָ તારા–દાસોની שְׂאֵתִ֥י મેં–ઉઠાવી–છે בְ֝חֵיקִ֗י મારા–ખોળામાં כָּל־ સર્વ רַבִּ֥ים ઘણી עַמִּֽים׃ પ્રજાઓની
હે પ્રભુ, તમારા સેવકોનું અપમાન સંભારો અને હું કેવી રીતે મારા હૃદયમાં બધા પરાક્રમી લોકોનો તિરસ્કાર સહન કરું છું.
51 אֲשֶׁ֤ר જેણે חֵרְפ֖וּ નિંદા–કરી אוֹיְבֶ֥יךָ ׀ તારા–શત્રુઓએ יְהוָ֑ה હે–યહોવાહ אֲשֶׁ֥ר જેણે חֵ֝רְפ֗וּ નિંદા–કરી עִקְּב֥וֹת પગલે–પગલે מְשִׁיחֶֽךָ׃ તારા–અભિષિક્તના
હે યહોવાહ, તમારા શત્રુઓએ અપમાન કર્યું છે; તેઓ તમારા અભિષિક્તનાં પગલાની મશ્કરી કરે છે, તે પણ તમે સંભારો.
52 בָּר֖וּךְ ધન્ય–હો יְהוָ֥ה યહોવાહ לְ֝עוֹלָ֗ם સદાકાળ אָ֘מֵ֥ן ׀ આમેન וְאָמֵֽן׃ અને–આમેન
નિરંતર યહોવાહને ધન્યવાદ આપો. આમીન તથા આમીન.