Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 לַמְנַצֵּ֬חַ મુખ્ય–ગાયક–માટે לִבְנֵי־ કોરાહના–પુત્રોનું קֹ֬רַח કોરાહ מַשְׂכִּֽיל׃ બોધક–ગીત אֱלֹהִ֤ים ׀ ઈશ્વર בְּאָזְנֵ֬ינוּ અમારા–કાને שָׁמַ֗עְנוּ અમે–સાંભળ્યું–છે אֲבוֹתֵ֥ינוּ અમારા–પિતાઓએ סִפְּרוּ־ કહ્યું–છે לָ֑נוּ અમને פֹּ֥עַל કાર્ય פָּעַ֥לְתָּ તમે–કર્યું בִֽ֝ימֵיהֶ֗ם તેમના–દિવસોમાં בִּ֣ימֵי પ્રાચીનના קֶֽדֶם׃ દિવસોમાં
હે ઈશ્વર, જે કૃત્યો અમારા પિતૃઓના સમયમાં એટલે પુરાતન કાળમાં, તમે જે કામો કર્યાં હતાં, તે વિષે તેઓએ અમને કહ્યું છે તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.
2 אַתָּ֤ה ׀ તમે–પોતે יָדְךָ֡ તમારા–હાથે גּוֹיִ֣ם પ્રજાઓને ה֭וֹרַשְׁתָּ કાઢ્યા וַתִּטָּעֵ֑ם અને–રોપ્યા–તેમને תָּרַ֥ע તમે–પીડા–કરી לְ֝אֻמִּ֗ים લોકોને וַֽתְּשַׁלְּחֵֽם׃ અને–વિખેર્યા–તેમને
તમે તમારે હાથે વિદેશીઓને નસાડી મૂક્યા, અને તમે તમારા લોકોને વસાવ્યા; તમે વિદેશી લોકો પર દુઃખ લાવ્યા, પણ તમે અમારા લોકોને દેશમાં વસાવ્યા.
3 כִּ֤י કારણ–કે לֹ֪א નહિ בְחַרְבָּ֡ם તેમની–તલવારે יָ֥רְשׁוּ જીત્યો אָ֗רֶץ દેશ וּזְרוֹעָם֮ અને–તેમના–બાહુએ לֹא־ નહિ הוֹשִׁ֪יעָ֫ה બચાવી–શક્યા לָּ֥מוֹ તેમને כִּֽי־ પરંતુ יְמִֽינְךָ֣ તમારો–જમણો–હાથ וּ֭זְרוֹעֲךָ અને–તમારો–બાહુ וְא֥וֹר અને–પ્રકાશ פָּנֶ֗יךָ તમારા–મુખનો כִּ֣י કારણ–કે רְצִיתָֽם׃ તમે–તેમને–પ્રેમ–કર્યો
તેઓએ પોતાની તલવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે અને તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.
4 אַתָּה־ તમે–જ ה֣וּא છો מַלְכִּ֣י મારા–રાજા אֱלֹהִ֑ים ઈશ્વર צַ֝וֵּ֗ה આજ્ઞા–કરો יְשׁוּע֥וֹת ઉદ્ધાર יַעֲקֹֽב׃ યાકૂબનો
તમે મારા ઈશ્વર તથા રાજા છો; તમે યાકૂબને વિજય ફરમાવો.
5 בְּ֭ךָ તમારા–દ્વારા צָרֵ֣ינוּ અમારા–શત્રુઓને נְנַגֵּ֑חַ ભૂંકી–મારીશું בְּ֝שִׁמְךָ֗ તમારા–નામે נָב֥וּס કચડીશું קָמֵֽינוּ׃ અમારા–વિરોધીઓને
તમારી સહાયતાથી અમે અમારા વૈરીઓને જમીનદોસ્ત કરી નાખીશું; તમારે નામે અમારી વિરુદ્ધ ઊઠનારને છૂંદી નાખીશું.
6 כִּ֤י કારણ–કે לֹ֣א નહિ בְקַשְׁתִּ֣י મારા–ધનુષમાં אֶבְטָ֑ח હું–ભરોસો–રાખીશ וְ֝חַרְבִּ֗י અને–મારી–તલવાર לֹ֣א નહિ תוֹשִׁיעֵֽנִי׃ બચાવી–શકશે–મને
કેમ કે હું મારા ધનુષ્ય પર ભરોસો રાખીશ નહિ, મારી તલવાર પણ મારો બચાવ કરી શકશે નહિ.
7 כִּ֣י કારણ–કે ה֭וֹשַׁעְתָּנוּ તમે–બચાવ્યા–અમને מִצָּרֵ֑ינוּ અમારા–શત્રુઓથી וּמְשַׂנְאֵ֥ינוּ અને–અમને–ધિક્કારનારાને הֱבִישֽׁוֹתָ׃ લજ્જિત–કર્યા
પણ અમારા વૈરીઓથી તમે અમને બચાવ્યા છે અને જેઓ અમને ધિક્કારે છે તેઓને બદનામ કર્યા છે.
8 בֵּֽ֭אלֹהִים ઈશ્વરમાં הִלַּלְ֣נוּ અમે–વખાણ્યા כָל־ સમગ્ર הַיּ֑וֹם દિવસ וְשִׁמְךָ֓ ׀ અને–તમારા–નામનો לְעוֹלָ֖ם સદાકાળ נוֹדֶ֣ה આભાર–માનીશું סֶֽלָה׃ સેલાહ
આખો દિવસ અમે ઈશ્વરમાં બડાશ મારી છે અને અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ કરીશું. સેલાહ.
9 אַף־ છતાં–પણ זָ֭נַחְתָּ તમે–ત્યાગ્યા–અમને וַתַּכְלִימֵ֑נוּ અને–શરમિંદા–કર્યા–અમને וְלֹא־ અને–નહિ תֵ֝צֵ֗א નીકળતા בְּצִבְאוֹתֵֽינוּ׃ અમારી–સેનાઓ–સાથે
પણ હવે તમે અમને દૂર કર્યા છે અને શરમિંદા કર્યા છે અને અમારા સૈન્યોની સાથે તમે બહાર આવતા નથી.
10 תְּשִׁיבֵ֣נוּ તમે–પાછા–હટાવો–છો–અમને אָ֭חוֹר પાછા מִנִּי־ શત્રુથી צָ֑ר શત્રુ וּ֝מְשַׂנְאֵ֗ינוּ અને–અમને–ધિક્કારનારાએ שָׁ֣סוּ લૂંટ્યા–છે לָֽמוֹ׃ પોતાના–માટે
તમે શત્રુઓ આગળ અમારી પાસે પીઠ ફેરવાવો છો; અને જેઓ અમને ધિક્કારે છે તેઓ પોતાની મરજી પ્રમાણે અમને લૂંટે છે.
11 תִּ֭תְּנֵנוּ તમે–આપો–છો–અમને כְּצֹ֣אן ઘેટાં–જેવા מַאֲכָ֑ל ખોરાક–તરીકે וּ֝בַגּוֹיִ֗ם અને–પ્રજાઓમાં זֵרִיתָֽנוּ׃ વિખેર્યા–અમને
તમે અમને કાપવાનાં ઘેટાંની જેમ બનાવી દીધા છે અને વિદેશીઓમાં અમને વિખેરી નાખ્યા છે.
12 תִּמְכֹּֽר־ વેચો–છો–તમે עַמְּךָ֥ તમારા–લોકોને בְלֹא־ કોઈ–કિંમત–વિના ה֑וֹן ધન וְלֹ֥א־ અને–નહિ רִ֝בִּ֗יתָ વધાર્યું בִּמְחִירֵיהֶֽם׃ તેમના–મૂલ્યમાં
તમે તમારા લોકોને મફત વેચી દીધા છે; તેઓની કિંમતથી અમને કંઈ લાભ થતો નથી.
13 תְּשִׂימֵ֣נוּ તમે–બનાવો–છો–અમને חֶ֭רְפָּה નિંદા לִשְׁכֵנֵ֑ינוּ અમારા–પડોશીઓ–માટે לַ֥עַג મશ્કરી וָ֝קֶ֗לֶס અને–તિરસ્કાર לִסְבִיבוֹתֵֽינוּ׃ અમારી–આસપાસના–માટે
અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદારૂપ બનાવ્યા છે, અમારી આસપાસના લોકો સમક્ષ અમને હાંસીરૂપ તથા તિરસ્કારરૂપ બનાવ્યા છે.
14 תְּשִׂימֵ֣נוּ તમે–બનાવો–છો–અમને מָ֭שָׁל કહેવત בַּגּוֹיִ֑ם પ્રજાઓમાં מְנֽוֹד־ માથું–હલાવવું רֹ֝֗אשׁ માથું בַּל־ વગરની אֻמִּֽים׃ પ્રજાઓમાં
તમે અમને વિદેશીઓમાં કહાણીરૂપ અને લોકોમાં માથાં હલાવવાનું કારણ કરો છો.
15 כָּל־ સમગ્ર הַ֭יּוֹם દિવસ כְּלִמָּתִ֣י મારી–શરમિંદગી נֶגְדִּ֑י મારી–સામે וּבֹ֖שֶׁת અને–લજ્જાએ פָּנַ֣י મારા–મુખને כִּסָּֽתְנִי׃ ઢાંકી–દીધી–છે
આખો દિવસ મારી આગળથી મારું અપમાન ખસતું નથી અને મારા મુખ પર થતી શરમિંદગીએ મને ઢાંકી દીધો છે.
16 מִ֭קּוֹל અવાજથી מְחָרֵ֣ף મહેણા–કરનારના וּמְגַדֵּ֑ף અને–નિંદા–કરનારના מִפְּנֵ֥י કારણે–કે א֝וֹיֵ֗ב શત્રુના וּמִתְנַקֵּֽם׃ અને–બદલો–લેનારના
નિંદા તથા દુર્ભાષણ કરનાર બોલને લીધે અને શત્રુ તથા વેર વાળનારની દ્રષ્ટિને લીધે આવું થાય છે.
17 כָּל־ આ–બધું זֹ֣את આવ્યું–છે בָּ֭אַתְנוּ અમારા–પર וְלֹ֣א પણ–અમે–નહિ שְׁכַחֲנ֑וּךָ ભૂલ્યા–તમને וְלֹֽא־ અને–નહિ שִׁ֝קַּ֗רְנוּ જૂઠું–કર્યું בִּבְרִיתֶֽךָ׃ તમારા–કરારમાં
આ બધું અમારા પર આવી પડ્યું છે; તોપણ અમે તમને વીસરી ગયા નથી અને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી બન્યા નથી.
18 לֹא־ પાછા–નહિ נָס֣וֹג હટ્યું אָח֣וֹר પાછા לִבֵּ֑נוּ અમારું–હૃદય וַתֵּ֥ט અને–નહિ–વળ્યા אֲשֻׁרֵ֗ינוּ અમારાં–પગલાં מִנִּ֥י તેથી אָרְחֶֽךָ׃ તમારા–માર્ગ
અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી; અમારાં પગલાં તમારા માર્ગ પરથી અન્ય માર્ગે વળ્યાં નથી.
19 כִּ֣י છતાં–પણ דִ֭כִּיתָנוּ તમે–કચડ્યા–અમને בִּמְק֣וֹם શિયાળોના–સ્થાનમાં תַּנִּ֑ים શિયાળ וַתְּכַ֖ס અને–ઢાંક્યા עָלֵ֣ינוּ અમારા–પર בְצַלְמָֽוֶת׃ મૃત્યુન–છાયાથી
તોપણ તમે અમને શિયાળવાંની જગ્યામાં કચડ્યા છે અને અમને મોતની છાયાથી ઢાંકી દીધા છે
20 אִם־ જો שָׁ֭כַחְנוּ અમે–ભૂલ્યું–હોત שֵׁ֣ם નામ אֱלֹהֵ֑ינוּ અમારા–ઈશ્વરનું וַנִּפְרֹ֥שׂ અને–પસાર્યા–હોત כַּ֝פֵּ֗ינוּ અમારા–હાથ לְאֵ֣ל ઈશ્વર–તરફ זָֽר׃ પરાયા
જો અમે અમારા ઈશ્વરનું નામ ભૂલી ગયા હોઈએ અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોય,
21 הֲלֹ֣א શું–નહિ אֱ֭לֹהִים ઈશ્વર יַֽחֲקָר־ શોધી–કાઢશે זֹ֑את આ כִּֽי־ કારણ–કે ה֥וּא તે יֹ֝דֵ֗עַ જાણે–છે תַּעֲלֻמ֥וֹת ગુપ્ત–વાતો לֵֽב׃ હૃદયની
તો શું ઈશ્વર તે શોધી ન કાઢત? કેમ કે તે હૃદયની ગુપ્ત વાતો જાણે છે.
22 כִּֽי־ હા–કારણ–કે עָ֭לֶיךָ તમાર–ખાતર הֹרַ֣גְנוּ માર્યા–જાઈએ–છીએ–અમે כָל־ સમગ્ર הַיּ֑וֹם દિવસ נֶ֝חְשַׁ֗בְנוּ ગણાઈએ–છીએ–અમે כְּצֹ֣אן ઘેટાં–જેવા טִבְחָֽה׃ કતલ–માટે
કેમ કે તમારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ; કાપવાના ઘેટાંની જેવા અમને ગણવામાં આવે છે.
23 ע֤וּרָה ׀ જાગો לָ֖מָּה કેમ תִישַׁ֥ן ׀ સૂઓ–છો–તમે אֲדֹנָ֑י પ્રભુ הָ֝קִ֗יצָה ઉઠો אַל־ નહિ תִּזְנַ֥ח ત્યાગો–અમને לָנֶֽצַח׃ કાયમ–માટે
હે પ્રભુ, જાગો, તમે કેમ ઊંઘો છો? ઊઠો, અમને સદાને માટે દૂર ન કરો.
24 לָֽמָּה־ કેમ פָנֶ֥יךָ તમારું–મુખ תַסְתִּ֑יר છુપાવો–છો תִּשְׁכַּ֖ח ભૂલો–છો–તમે עָנְיֵ֣נוּ અમારી–જલન וְֽלַחֲצֵֽנוּ׃ અને–અમારી–પીડા
તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવ્યું છે? અને અમારું સંકટ તથા અમારી સતાવણી કેમ વીસરી જાઓ છો?
25 כִּ֤י કારણ–કે שָׁ֣חָה નમ્યો–છે לֶעָפָ֣ר ધૂળમાં נַפְשֵׁ֑נוּ અમારો–આત્મા דָּבְקָ֖ה ચોંટ્યો–છે לָאָ֣רֶץ જમીનમાં בִּטְנֵֽנוּ׃ અમારું–પેટ
કેમ કે અમારો જીવ જમીન સુધી નમી ગયો છે; અને અમે પેટ ઘસડતા થયાં છીએ.
26 ק֭וּמָֽה ઊઠો עֶזְרָ֣תָה અમારી–સહાય–માટે לָּ֑נוּ અમાર וּ֝פְדֵ֗נוּ અને–છોડાવો–અમને לְמַ֣עַן તમારી–કૃપાને חַסְדֶּֽךָ׃ ખાતર
અમને મદદ કરવાને ઊઠો અને તમારી કૃપાથી અમને છોડાવો.