Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 לַ֝מְנַצֵּ֗חַ સંગીત–નિર્દેશકને לְדָוִ֥ד દાવિદનું מִזְמֽוֹר׃ ગીત קַוֺּ֣ה ધીરજથી קִוִּ֣יתִי હું–રાહ–જોઈ יְהוָ֑ה યહોવાહની וַיֵּ֥ט અને–તેમણે–નમ્યા אֵ֝לַ֗י મારી–તરફ וַיִּשְׁמַ֥ע અને–સાંભળી שַׁוְעָתִֽי׃ મારી–પોકાર
મેં ધીરજથી યહોવાહની રાહ જોઈ; તેમણે મારી વિનંતી સાંભળી અને મને ઉત્તર આપ્યો.
2 וַיַּעֲלֵ֤נִי ׀ અને–તેમણે–મને–બહાર–કાઢ્યો מִבּ֥וֹר વિનાશના–ખાડામાંથી שָׁאוֹן֮ વિનાશના מִטִּ֪יט કાદવન הַיָּ֫וֵ֥ן કાદવના וַיָּ֖קֶם અને–તેમણે–ઊભો–કર્યો עַל־ ઉપર סֶ֥לַע ખડક רַגְלַ֗י મારા–પગને כּוֹנֵ֥ן દૃઢ–કર્યા אֲשֻׁרָֽי׃ મારાં–પગલાંને
તેમણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો અને તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારાં પગલાં સ્થિર કર્યાં.
3 וַיִּתֵּ֬ן અને–તેમણે–મૂક્યું בְּפִ֨י ׀ મારા–મુખમાં שִׁ֥יר ગીત חָדָשׁ֮ નવું תְּהִלָּ֪ה સ્તુતિ לֵֽאלֹ֫הֵ֥ינוּ અમારા–ઈશ્વરની יִרְא֣וּ ઘણાં–જોશે רַבִּ֣ים ઘણા וְיִירָ֑אוּ અને–ડરશે וְ֝יִבְטְח֗וּ અને–ભરોસો–રાખશે בַּיהוָֽה׃ યહોવાહમાં
તેમણે આપણા ઈશ્વરનું સ્તોત્ર, મારા મુખમાં મૂક્યું છે. ઘણા તે જોશે અને બીશે અને યહોવાહ પર ભરોસો રાખશે.
4 אַ֥שְֽׁרֵי ધન્ય–છે הַגֶּ֗בֶר તે–માણસ אֲשֶׁר־ જેણે שָׂ֣ם મૂક્યું–છે יְ֭הֹוָה યહોવાહને מִבְטַח֑וֹ પોતાનો–ભરોસો וְֽלֹא־ અને–નહીં פָנָ֥ה ફર્યો–છે אֶל־ તરફ רְ֝הָבִ֗ים અભિમાનીઓ וְשָׂטֵ֥י અને–જૂઠન כָזָֽב׃ અસત્યનૺ
જે માણસ યહોવાહ પર ભરોસો રાખે છે અને અહંકારીને + 40:4 જૂઠા મૂર્તિઓ તથા સત્ય માર્ગથી ફરી જનાર જૂઠાને ગણકારતો નથી, તે આશીર્વાદિત છે.
5 רַבּ֤וֹת ઘણું עָשִׂ֨יתָ ׀ કર્યું–છે אַתָּ֤ה ׀ તેં יְהוָ֣ה હે–યહોવાહ אֱלֹהַי֮ મારા–ઈશ્વર נִֽפְלְאֹתֶ֥יךָ તમારા–અદ્ભુતકાર્યો וּמַחְשְׁבֹתֶ֗יךָ અને–તમારા–યોજનાઓ אֵ֫לֵ֥ינוּ અમારા–પ્રતિ אֵ֤ין ׀ કોઈ–નહીં עֲרֹ֬ךְ સરખામણી אֵלֶ֗יךָ તમારી–સાથે אַגִּ֥ידָה હું–કહીશ וַאֲדַבֵּ֑רָה અને–બોલીશ עָ֝צְמ֗וּ તે–અગણિત–છે מִסַּפֵּֽר׃ ગણવાથી
હે યહોવાહ મારા ઈશ્વર, તમે અમારા માટે આશ્ચર્યકારક કાર્યો કર્યાં છે અને અમારા સંબંધી તમારા જે વિચારો છે તે એટલા બધા છે કે તેઓને તમારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ; જો હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું, તો તેઓ ગણતરીમાં અસંખ્ય છે.
6 זֶ֤בַח યજ્ઞ וּמִנְחָ֨ה ׀ અને–અર્પણ לֹֽא־ તેં–ઇચ્છ્યા–નહીં חָפַ֗צְתָּ ઇચ્છ્યા אָ֭זְנַיִם કાનો כָּרִ֣יתָ તેં–ખોલ્યા לִּ֑י મારા–માટે עוֹלָ֥ה દહનાર્પણ וַ֝חֲטָאָ֗ה અને–પાપાર્પણ לֹ֣א તેં–માગ્યા–નહીં שָׁאָֽלְתָּ׃ માગ્યા
તમને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી, પણ તમે મારા કાન ઉઘાડ્યાં છે; તમે દહનીયાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાં નથી.
7 אָ֣ז ત્યારે אָ֭מַרְתִּי મેં–કહ્યું הִנֵּה־ જુઓ בָ֑אתִי હું–આવ્યો–છું בִּמְגִלַּת־ પુસ્તકન סֵ֝֗פֶר પુસ્તકમાં כָּת֥וּב લખેલું–છે עָלָֽי׃ માર–વિશે
પછી મેં કહ્યું, “જુઓ, હું આવ્યો છું; પુસ્તકના ઓળિયામાં મારા વિષે લખેલું છે.
8 לַֽעֲשֽׂוֹת־ તમારી–ઇચ્છા–કરવાનું רְצוֹנְךָ֣ તમારી–ઇચ્છાને אֱלֹהַ֣י મારા–ઈશ્વર חָפָ֑צְתִּי હું–આનંદ–પામું–છું וְ֝ת֥וֹרָתְךָ֗ અને–તમારું–નિયમ בְּת֣וֹךְ અંદર מֵעָֽי׃ મારા–અંતરનૺ
હે મારા ઈશ્વર, તમારી ઇચ્છાનુસાર કરવાને માટે હું રાજી છું.”
9 בִּשַּׂ֤רְתִּי મેં–શુભ–સમાચાર–આપ્યા צֶ֨דֶק ׀ ન્યાયન בְּקָ֘הָ֤ל મોટી–સભામાં רָ֗ב મોટી הִנֵּ֣ה જુઓ שְׂ֭פָתַי માર–હોટો לֹ֣א મેં–બંધ–નહીં אֶכְלָ֑א કર્યા יְ֝הוָ֗ה હે–યહોવાહ אַתָּ֥ה તું יָדָֽעְתָּ׃ જાણો–છો
ભરી સભામાં મેં તમારા ન્યાયપણાની જાહેરાત કરી છે; હે યહોવાહ, તે તમે જાણો છો.
10 צִדְקָתְךָ֬ તમારો–ન્યાય לֹא־ છુપાવ્યો–નહીં כִסִּ֨יתִי ׀ મેં–છુપાવ્યો בְּת֬וֹךְ અંદર לִבִּ֗י મારૺ–હૃદયનૺ אֱמוּנָתְךָ֣ તમારી–વિશ્વાસુપાત્રતા וּתְשׁוּעָתְךָ֣ અને–તમારો–ઉદ્ધાર אָמָ֑רְתִּי મેં–કહ્યું לֹא־ મેં–છુપાવ્યું–નહીં כִחַ֥דְתִּי છુપાવ્યું חַסְדְּךָ֥ તમારી–કૃપા וַ֝אֲמִתְּךָ֗ અને–તમારું–સત્ય לְקָהָ֥ל મોટી–સભાને רָֽב׃ મોટી
મેં મારા હૃદયમાં તમારું ન્યાયીપણું સંતાડી રાખ્યું નથી; મેં તમારું વિશ્વાસુપણું તથા ઉદ્ધાર પ્રગટ કર્યો છે; તમારી કૃપા તથા સત્યતા મેં જાહેર સભામાં છુપાવી નથી.
11 אַתָּ֤ה તું יְהוָ֗ה હે–યહોવાહ לֹא־ બંધ–નહીં תִכְלָ֣א રાખો רַחֲמֶ֣יךָ તમારી–કરુણાને מִמֶּ֑נִּי મારાથી חַסְדְּךָ֥ તમારી–કૃપા וַ֝אֲמִתְּךָ֗ અને–તમારું–સત્ય תָּמִ֥יד સદા יִצְּרֽוּנִי׃ મારું–રક્ષણ–કરો
હે યહોવાહ, તમારી કૃપાદ્રષ્ટિ મારાથી પાછી ન રાખશો; તમારી કૃપા તથા સત્યતા નિરંતર મારું રક્ષણ કરો.
12 כִּ֤י કેમ–કે אָפְפ֥וּ־ ઘેરી–વળ્યા–છે עָלַ֨י ׀ મારૺ–પર רָע֡וֹת આફતો עַד־ ગણાય–વિના אֵ֬ין સંખ્યા מִסְפָּ֗ר અગણિત הִשִּׂיג֣וּנִי મને–પકડ્યા–છે עֲ֭וֺנֹתַי મારા–અપરાધોએ וְלֹא־ અને–હું–શક્યો–છું–નહીં יָכֹ֣לְתִּי શક્યો לִרְא֑וֹת જોવા עָצְמ֥וּ તે–વધારે–છે מִשַּֽׂעֲר֥וֹת મારૺ–માથનૺ–વાળથી רֹ֝אשִׁ֗י મારૺ–માથનૺ וְלִבִּ֥י અને–મારું–હૃદય עֲזָבָֽנִי׃ મને–છોડી–ગયું–છે
કારણ કે અગણિત દુષ્ટોએ મને ઘેરી લીધો છે; મારા અન્યાયોએ મને પકડી પાડ્યો છે, તેથી હું ઊંચું જોઈ શકતો નથી; તેઓ મારા માથાના વાળ કરતાં પણ વધારે છે અને મારું હૃદય નિર્બળ થયું છે.
13 רְצֵ֣ה કૃપા–કરો יְ֭הוָה હે–યહોવાહ לְהַצִּילֵ֑נִי મને–છોડાવવા יְ֝הוָ֗ה હે–યહોવાહ לְעֶזְרָ֥תִי મારી–સહાયમાં חֽוּשָׁה׃ જલ્દી–આવો
હે યહોવાહ, કૃપા કરીને મને છોડાવો; હે યહોવાહ, મને સહાય કરવાને ઉતાવળ કરો.
14 יֵ֘בֹ֤שׁוּ શરમિંદા–થાઓ וְיַחְפְּר֨וּ ׀ અને–અપમાનિત–થાઓ יַחַד֮ સાથે–મળીને מְבַקְשֵׁ֥י મારૺ–જીવનનૺ–શોધકો נַפְשִׁ֗י મારૺ–જીવનનૺ לִסְפּ֫וֹתָ֥הּ તેને–ખતમ–કરવા יִסֹּ֣גוּ પાછા–હટો אָ֭חוֹר પાછળ וְיִכָּלְמ֑וּ અને–અપમાનિત–થાઓ חֲ֝פֵצֵ֗י મારી–ખરાબીમાં–આનંદ–પામતા רָעָתִֽי׃ મારી–ખરાબીનૺ
જેઓ મારી પાછળ પડીને મારા આત્માનો નાશ કરવા મથે છે તેઓ સર્વ ફજેત થાઓ અને ત્રાસ પામો. જેઓને મારા નુકસાનથી સંતોષ થાય છે, તેઓ પાછા હઠો અને બદનામ થાઓ.
15 יָ֭שֹׁמּוּ આઘાત–પામો עַל־ ઉપર עֵ֣קֶב પરિણામનૺ בָּשְׁתָּ֑ם તેમની–શરમનૺ הָאֹמְרִ֥ים જેઓ–કહે–છે לִ֝֗י મને הֶ֘אָ֥ח ׀ આહા הֶאָֽח׃ આહા
જેઓ મને કહે છે કે, “આહા, આહા.” તેઓ પોતાની શરમભરેલી ચાલના બદલામાં પાયમાલ થાઓ.
16 יָ֘שִׂ֤ישׂוּ આનંદ–પામો וְיִשְׂמְח֨וּ ׀ અને–હર્ષ–પામો בְּךָ֗ તમારામાં כָּֽל־ બધા מְבַ֫קְשֶׁ֥יךָ તમારૺ–શોધકો יֹאמְר֣וּ કહો תָ֭מִיד સદા יִגְדַּ֣ל મોટો–થાઓ יְהוָ֑ה યહોવાહ אֹֽ֝הֲבֵ֗י તમાર૾–ઉદ્ધારન૾–પ્રેમીઓ תְּשׁוּעָתֶֽךָ׃ તમાર૾–ઉદ્ધારન૾
પણ જે સર્વ તમને શોધે છે તેઓ તમારાથી હર્ષ પામો અને તમારામાં આનંદ કરો; જેઓ તમારા દ્વારા ઉદ્ધાર ચાહે છે તેઓ નિરંતર કહો, “યહોવાહ મોટા મનાઓ.”
17 וַאֲנִ֤י ׀ અને–હું עָנִ֣י ગરીબ–છું וְאֶבְיוֹן֮ અને–ગરજવંત אֲדֹנָ֪י હે–પ્રભુ יַחֲשָׁ֫ב વિચાર–કરો לִ֥י મારૺ–માટે עֶזְרָתִ֣י મારી–સહાય וּמְפַלְטִ֣י અને–મારો–છોડાવનાર אַ֑תָּה તું–છો אֱ֝לֹהַ֗י માર–ઈશ્વર אַל־ વિલંબ–નહીં תְּאַחַֽר׃ કરો
હું દીન તથા દરિદ્રી છું; પ્રભુ મારી ચિંતા કરશે. તમે મારા સહાયકારી તથા મારા છોડાવનાર છો; હે મારા ઈશ્વર, તમે વિલંબ ન કરો.