Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 לַמְנַצֵּ֤חַ ׀ સંગીત–નિર્દેશક–માટે לְעֶ֥בֶד સેવક יְהוָ֗ה યહોવાના לְדָ֫וִ֥ד દાવિદનું אֲשֶׁ֤ר જેણે דִּבֶּ֨ר ׀ કહ્યું לַיהוָ֗ה યહોવાને אֶת־ — דִּ֭בְרֵי વચનો הַשִּׁירָ֣ה આ–ગીતના הַזֹּ֑את આ בְּי֤וֹם જે–દિવસે הִֽצִּיל־ છોડાવ્યા יְהוָ֘ה યહોવાએ אוֹת֥וֹ તેને מִכַּ֥ף હાથમાંથી כָּל־ સર્વ אֹ֝יְבָ֗יו તેના–શત્રુઓના וּמִיַּ֥ד અને–હાથમાંથી שָׁאֽוּל׃ શાઉલના וַיֹּאמַ֡ר અને–તેણે–કહ્યું אֶרְחָמְךָ֖ હું–તને–પ્રેમ–કરું–છું יְהוָ֣ה યહોવા חִזְקִֽי׃ મારા–બળ
હે યહોવાહ, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ કરું છું.
2 יְהוָ֤ה ׀ યહોવા סַֽלְעִ֥י મારો–ખડક וּמְצוּדָתִ֗י અને–મારો–ગઢ וּמְפַ֫לְטִ֥י અને–મારો–ઉદ્ધારક אֵלִ֣י મારા–ઈશ્વર צ֭וּרִי મારી–ચટ્ટાન אֶֽחֱסֶה־ હું–આશ્રય–લઉં–છું בּ֑וֹ તેમનો מָֽגִנִּ֥י મારી–ઢાલ וְקֶֽרֶן־ અને–શિંગ יִ֝שְׁעִ֗י મારા–ઉદ્ધારનું מִשְׂגַּבִּֽי׃ મારું–ઊંચું–સ્થાન
યહોવાહ મારા ખડક, મારા કિલ્લા તથા મારા બચાવનાર છે; તે મારા ઈશ્વર, મારા ગઢ; તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખ્તર છે, મારા ઉદ્ધારનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.
3 מְ֭הֻלָּל સ્તુત્ય אֶקְרָ֣א હું–પોકારું–છું יְהוָ֑ה યહોવાને וּמִן־ અને–થી אֹ֝יְבַ֗י મારા–શત્રુઓ אִוָּשֵֽׁעַ׃ હું–બચાવાઉં–છું
હું યહોવાહને વિનંતિ કરીશ તે સ્તુતિપાત્ર છે અને એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.
4 אֲפָפ֥וּנִי ઘેરી–વળ્યા–મને חֶבְלֵי־ બંધનો מָ֑וֶת મૃત્યુના וְֽנַחֲלֵ֖י અને–પ્રવાહો בְלִיַּ֣עַל વિનાશના יְבַֽעֲתֽוּנִי׃ મને–ગભરાવ્યો
મને મૃત્યુનાં બંધનોએ ઘેરી લીધો છે અને દુષ્ટતાનાં મોજાં મારા પર ફરી વળ્યાં છે.
5 חֶבְלֵ֣י દોરડાં שְׁא֣וֹל અધોલોકના סְבָב֑וּנִי ઘેરી–વળ્યા–મને קִ֝דְּמ֗וּנִי સામે–આવ્યા–મને מ֣וֹקְשֵׁי ફાંદાઓ מָֽוֶת׃ મૃત્યુના
શેઓલ + 18:5 પાતાળનાં બંધનોએ મને બધી બાજુએથી ઘેરી લીધો છે; મૃત્યુના પાશ મારા પર આવી પડ્યા છે.
6 בַּצַּר־ મારી–તંગીમાં לִ֤י ׀ મારી אֶֽקְרָ֣א હું–પોકારું–છું יְהוָה֮ યહોવાને וְאֶל־ અને–પ્રતિ אֱלֹהַ֪י મારા–ઈશ્વરને אֲשַׁ֫וֵּ֥עַ હું–મદદ–માગું–છું יִשְׁמַ֣ע તે–સાંભળે–છે מֵהֵיכָל֣וֹ તેમના–મંદિરમાંથી קוֹלִ֑י મારો–અવાજ וְ֝שַׁוְעָתִ֗י અને–મારો–પોકાર לְפָנָ֤יו ׀ તેમની–સમક્ષ תָּב֬וֹא આવે–છે בְאָזְנָֽיו׃ તેમના–કાનોમાં
મારા સંકટમાં મેં યહોવાહને વિનંતિ કરી; મદદને માટે મેં મારા ઈશ્વરને વિનંતિ કરી. તેમણે પોતાના પવિત્રસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો; તેમની આગળ મારી અરજ તેમને કાને પહોંચી.
7 וַתִּגְעַ֬שׁ અને–ધ્રૂજી וַתִּרְעַ֨שׁ ׀ અને–કાંપી הָאָ֗רֶץ પૃથ્વી וּמוֹסְדֵ֣י અને–પાયા הָרִ֣ים પર્વતોના יִרְגָּ֑זוּ હલ્યા וַ֝יִּתְגָּֽעֲשׁ֗וּ અને–ધ્રૂજ્યા כִּי־ કારણ–કે חָ֥רָה ક્રોધ–કર્યો לֽוֹ׃ તેમણે
ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી; વળી, પર્વતોના પાયા ખસી ગયા અને હાલવા લાગ્યા કેમ કે ઈશ્વર ગુસ્સે થયેલા હતા.
8 עָ֘לָ֤ה ઊઠ્યો עָשָׁ֨ן ׀ ધુમાડો בְּאַפּ֗וֹ તેમના–નાકમાંથી וְאֵשׁ־ અને–અગ્નિ מִפִּ֥יו તેમના–મુખમાંથી תֹּאכֵ֑ל ભસ્મ–કરે–છે גֶּ֝חָלִ֗ים અંગારા בָּעֲר֥וּ સળગ્યા מִמֶּֽנּוּ׃ તેમનાથી
તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળવા લાગ્યો. તેથી કોલસા સળગી ઊઠ્યા.
9 וַיֵּ֣ט અને–નમાવ્યાં שָׁ֭מַיִם આકાશો וַיֵּרַ֑ד અને–ઊતર્યા וַ֝עֲרָפֶ֗ל અને–ઘનઘોર–અંધકાર תַּ֣חַת નીચે רַגְלָֽיו׃ તેમના–ચરણોના
તે આકાશોને નમાવીને નીચે ઊતર્યા અને તેમના પગની નીચે ઘોર અંધકાર હતો.
10 וַיִּרְכַּ֣ב અને–સવાર–થયા עַל־ ઉપર כְּ֭רוּב કરૂબ וַיָּעֹ֑ף અને–ઊડ્યા וַ֝יֵּ֗דֶא અને–ઝડપથી–આવ્યા עַל־ ઉપર כַּנְפֵי־ પાંખો רֽוּחַ׃ પવનની
તે કરુબ + 18:10 જૂના કરારમાં કરુબ (બહુવચન “કરુબો”) એક પાંખવાળા પ્રાણી છે, જે ઈશ્વરનું સિંહાસનનું રક્ષણ કરે છે. પર સવારી કરીને ઊડ્યા; તે પવનની પાંખોની જેમ ઊડ્યા.
11 יָ֤שֶׁת રાખ્યો חֹ֨שֶׁךְ ׀ અંધકાર סִתְר֗וֹ તેમનું–છુપાવવાનું–સ્થાન סְבִֽיבוֹתָ֥יו તેમની–ચારેબાજુ סֻכָּת֑וֹ તેમનો–મંડપ חֶשְׁכַת־ ઘોર מַ֝֗יִם પાણી עָבֵ֥י ગાઢ שְׁחָקִֽים׃ વાદળો
તેમણે મેઘજળના અંધકારને તથા અંતરિક્ષના ગાઢા વાદળને પોતાનું સંતાવાનું સ્થળ અને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યું.
12 מִנֹּ֗גַהּ તેજથી נֶ֫גְדּ֥וֹ તેમની–સમક્ષના עָבָ֥יו તેમના–વાદળો עָבְר֑וּ પસાર–થયા בָּ֝רָ֗ד કરા וְגַֽחֲלֵי־ અને–અંગારા אֵֽשׁ׃ અગ્નિના
તેમની સામેના પ્રકાશથી તેમનાં ગાઢ વાદળ જતાં રહ્યાં, કરા તથા અગ્નિના અંગારા વરસ્યા + 18:12 આ લખાણો હિબ્રૂ ભાષામાં મળશે નહિ.
13 וַיַּרְעֵ֬ם અને–ગર્જ્યા בַּשָּׁמַ֨יִם ׀ આકાશમાં יְֽהוָ֗ה યહોવા וְ֭עֶלְיוֹן અને–પરાત્પરે יִתֵּ֣ן આપ્યો קֹל֑וֹ તેમનો–અવાજ בָּ֝רָ֗ד કરા וְגַֽחֲלֵי־ અને–અંગારા אֵֽשׁ׃ અગ્નિના
યહોવાહે આકાશમાં ગર્જના કરી! પરાત્પરે મોટો અવાજ કાઢ્યો અને કરા તથા વીજળીના ચમકારા થયા.
14 וַיִּשְׁלַ֣ח અને–મોકલ્યા חִ֭צָּיו તેમના–બાણ וַיְפִיצֵ֑ם અને–વેરવિખેર–કર્યા–તેઓને וּבְרָקִ֥ים અને–વીજળીઓ רָ֝ב ઘણી וַיְהֻמֵּֽם׃ અને–ગભરાવી–મૂક્યા–તેઓને
તેમણે બાણ મારીને તેના શત્રુઓને મારી નાખ્યા; તેમણે વીજળીઓ મોકલીને તેમને થથરાવી નાખ્યા.
15 וַיֵּ֤רָא֨וּ ׀ અને–દેખાઈ אֲפִ֥יקֵי ઊંડાણો מַ֗יִם પાણીના וַֽיִּגָּלוּ֮ અને–ખુલ્લા–થયા מוֹסְד֪וֹת પાયા תֵּ֫בֵ֥ל જગતના מִגַּעֲרָ֣תְךָ֣ તમારા–ઠપકાથી יְהוָ֑ה યહોવા מִ֝נִּשְׁמַ֗ת શ્વાસથી ר֣וּחַ રૂહ אַפֶּֽךָ׃ તમારા–નાકના
પછી, હે યહોવાહ, તમારી ધમકીથી, તમારાં નસકોરાંના શ્વાસથી સમુદ્રના તળિયાં દેખાયાં અને ધરતીના પાયા ઉઘાડા થયા.
16 יִשְׁלַ֣ח મોકલે–છે מִ֭מָּרוֹם ઊંચેથી יִקָּחֵ֑נִי લે–છે–મને יַֽ֝מְשֵׁ֗נִי ખેંચે–છે–મને מִמַּ֥יִם પાણીમાંથી רַבִּֽים׃ ઘણા
તેમણે હાથ લંબાવી મને પકડી લીધો! તે ઘણા પાણીમાંથી મને બહાર લાવ્યા.
17 יַצִּילֵ֗נִי છોડાવે–છે–મને מֵאֹיְבִ֥י મારા–શત્રુથી עָ֑ז બળવાન וּ֝מִשֹּׂנְאַ֗י અને–મારા–ધિક્કારનારાઓથી כִּֽי־ કારણ–કે אָמְצ֥וּ તેઓ–બળવાન–હતા מִמֶּֽנִּי׃ મારાથી
તેમણે મને મારા બળવાન શત્રુથી અને મારા દ્વેષીઓથી બચાવ્યો, કારણ કે તેઓ મારા કરતાં વધારે જોરાવર હતા.
18 יְקַדְּמ֥וּנִי તેઓ–આવ્યા–મારી–આગળ בְיוֹם־ દિવસે אֵידִ֑י મારી–વિપત્તિના וַֽיְהִי־ અને–થયા יְהוָ֖ה યહોવા לְמִשְׁעָ֣ן મારો–આધાર לִֽי׃ મારે–માટે
મારી વિપત્તિના દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા, પણ યહોવાહે મને સ્થિર રાખ્યો.
19 וַיּוֹצִיאֵ֥נִי અને–બહાર–લાવ્યા–મને לַמֶּרְחָ֑ב વિશાળ–સ્થાનમાં יְ֝חַלְּצֵ֗נִי છોડાવે–છે–મને כִּ֘י કારણ–કે חָ֥פֵֽץ તે–પ્રસન્ન–છે בִּֽי׃ મારામાં
તેઓ મને ખુલ્લી જગ્યામાં કાઢી લાવ્યા; તેમણે મને બચાવ્યો કેમ કે તે મારા પર પ્રસન્ન હતા.
20 יִגְמְלֵ֣נִי વળતરું–આપે–છે–મને יְהוָ֣ה યહોવા כְּצִדְקִ֑י મારા–ન્યાયીપણા–પ્રમાણે כְּבֹ֥ר મારા–હાથોની–શુદ્ધતા–પ્રમાણે יָ֝דַ֗י મારા–હાથોની יָשִׁ֥יב પાછું–આપે–છે לִֽי׃ મને
યહોવાહે મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને પાછું વાળી આપ્યું છે.
21 כִּֽי־ કારણ–કે שָׁ֭מַרְתִּי મેં–પાળ્યા דַּרְכֵ֣י માર્ગો יְהוָ֑ה યહોવાના וְלֹֽא־ અને–નથી רָ֝שַׁ֗עְתִּי મેં–દુષ્ટતા–કરી מֵאֱלֹהָֽי׃ મારા–ઈશ્વરથી
કારણ કે હું યહોવાહને માર્ગે ચાલ્યો છું અને દુષ્ટતા કરીને મારા ઈશ્વરથી વિમુખ થયો નથી.
22 כִּ֣י કારણ–કે כָל־ સર્વ מִשְׁפָּטָ֣יו તેમના–ન્યાયો לְנֶגְדִּ֑י મારી–સમક્ષ–છે וְ֝חֻקֹּתָ֗יו અને–તેમના–નિયમો לֹא־ નથી אָסִ֥יר મેં–દૂર–કર્યા מֶֽנִּי׃ મારાથી
હું તેમના સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું; મેં તેમના વિધિઓ મારી પાસેથી દૂર કર્યા નહોતા.
23 וָאֱהִ֣י અને–હું–હતો תָמִ֣ים સંપૂર્ણ עִמּ֑וֹ તેમની–સાથે וָ֝אֶשְׁתַּמֵּ֗ר અને–મેં–ચોકી–કરી מֵעֲוֺנִֽי׃ મારા–અન્યાયથી
વળી હું તેમની આગળ નિર્દોષ હતો અને હું અન્યાયથી દૂર રહ્યો.
24 וַיָּֽשֶׁב־ અને–બદલો–આપ્યો יְהוָ֣ה યહોવાએ לִ֣י મને כְצִדְקִ֑י મારા–ન્યાયીપણા–પ્રમાણે כְּבֹ֥ר મારા–હાથોની–શુદ્ધતા–પ્રમાણે יָ֝דַ֗י મારા–હાથોની לְנֶ֣גֶד સામે עֵינָֽיו׃ તેમની–આંખોની
યહોવાહે મારું ન્યાયીપણું અને મારા હાથની શુદ્ધતા જોઈને તે પ્રમાણે મને પ્રતિદાન આપ્યું છે.
25 עִם־ સાથે חָסִ֥יד વિશ્વાસુ תִּתְחַסָּ֑ד તમે–વિશ્વાસુ–દેખાઓ–છો עִם־ સાથે גְּבַ֥ר માણસ תָּ֝מִ֗ים સંપૂર્ણ תִּתַּמָּֽם׃ તમે–સંપૂર્ણ–દેખાઓ–છો
જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો; જેઓ તમારી સાથે ન્યાયી છે, તેઓની સાથે તમે ન્યાયી દેખાશો.
26 עִם־ સાથે נָבָ֥ר શુદ્ધ תִּתְבָּרָ֑ר તમે–શુદ્ધ–દેખાઓ–છો וְעִם־ અને–સાથે עִ֝קֵּ֗שׁ વાંકડા תִּתְפַּתָּֽל׃ તમે–ચતુર–દેખાઓ–છો
જેઓ શુદ્ધ છે તેઓની સાથે તમે શુદ્ધ છો; પણ જેઓ કપટી છે તેઓને સાથે હઠીલા દેખાશો.
27 כִּֽי־ કારણ–કે אַ֭תָּה તમે עַם־ લોકોને עָנִ֣י દીન תוֹשִׁ֑יעַ બચાવો–છો וְעֵינַ֖יִם અને–આંખોને רָמ֣וֹת ઘમંડી תַּשְׁפִּֽיל׃ નીચી–કરો–છો
કેમ કે તમે દુઃખીઓને બચાવો છો, પણ અભિમાની લોકોને અપમાનિત કરો છો.
28 כִּֽי־ કારણ–કે אַ֭תָּה તમે תָּאִ֣יר પ્રકાશિત–કરો–છો נֵרִ֑י મારો–દીપક יְהוָ֥ה યહોવા אֱ֝לֹהַ֗י મારા–ઈશ્વર יַגִּ֥יהַּ ઉજાસ–કરે–છે חָשְׁכִּֽי׃ મારો–અંધકાર
કેમ કે તમે મારો દીવો સળગાવશો; યહોવાહ મારા ઈશ્વર મારા અંધકારનો પ્રકાશ કરશે.
29 כִּֽי־ કારણ–કે בְ֭ךָ તમારાથી אָרֻ֣ץ હું–દોડું–છું גְּד֑וּד સૈન્ય–તરફ וּ֝בֵֽאלֹהַ֗י અને–મારા–ઈશ્વરથી אֲדַלֶּג־ હું–કૂદું–છું שֽׁוּר׃ દીવાલ–ઉપર
કેમ કે તમારાથી હું કિલ્લો પણ કૂદી + 18:29 પગથી ખૂંદવું જાઉં છું; મારા ઈશ્વરના કારણે હું કોટ કૂદી જાઉં છું.
30 הָאֵל֮ ઈશ્વર תָּמִ֪ים સંપૂર્ણ–છે דַּ֫רְכּ֥וֹ તેમનો–માર્ગ אִמְרַֽת־ વચન יְהוָ֥ה યહોવાનું צְרוּפָ֑ה શુદ્ધ–છે מָגֵ֥ן ઢાલ ה֝֗וּא તે לְכֹ֤ל ׀ સર્વને הַחֹסִ֬ים જેઓ–આશ્રય–લે–છે בּֽוֹ׃ તેમનો
ઈશ્વરને માટે તેમનો માર્ગ તો સંપૂર્ણ છે. યહોવાહના શબ્દો શુદ્ધ છે! જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તે ઢાલ છે.
31 כִּ֤י કારણ–કે מִ֣י કોણ אֱ֭לוֹהַּ ઈશ્વર–છે מִבַּלְעֲדֵ֣י સિવાય יְהוָ֑ה યહોવાના וּמִ֥י અને–કોણ צ֝֗וּר ચટ્ટાન–છે זוּלָתִ֥י સિવાય אֱלֹהֵֽינוּ׃ આપણા–ઈશ્વરના
કારણ કે યહોવાહ વિના બીજા ઈશ્વર કોણ છે? અમારા ઈશ્વર વિના બીજો ખડક કોણ છે?
32 הָ֭אֵל ઈશ્વર הַמְאַזְּרֵ֣נִי જે–મને–બળ–આપે–છે חָ֑יִל શક્તિ וַיִּתֵּ֖ן અને–બનાવે–છે תָּמִ֣ים સંપૂર્ણ דַּרְכִּֽי׃ મારો–માર્ગ
ઈશ્વર જે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધે છે અને મારો માર્ગ સીધો કરે છે.
33 מְשַׁוֶּ֣ה બનાવે–છે רַ֭גְלַי મારા–પગ כָּאַיָּל֑וֹת હરણી–જેવા וְעַ֥ל અને–ઉપર בָּ֝מֹתַ֗י મારા–ઊંચા–સ્થાનો יַעֲמִידֵֽנִי׃ ઊભો–રાખે–છે–મને
તે મારા પગોને હરણીના જેવા કરે છે અને મારાં ઉચ્ચસ્થાનો પર મને સ્થાપે છે.
34 מְלַמֵּ֣ד શીખવે–છે יָ֭דַי મારા–હાથોને לַמִּלְחָמָ֑ה યુદ્ધ–માટે וְֽנִחֲתָ֥ה અને–વાળે–છે קֶֽשֶׁת־ ધનુષ נְ֝חוּשָׁ֗ה કાંસાનું זְרוֹעֹתָֽי׃ મારા–હાથ
તે મારા હાથોને લડતાં શીખવે છે અને મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે.
35 וַתִּתֶּן־ અને–આપી–છે לִי֮ મને מָגֵ֪ן ઢાલ יִ֫שְׁעֶ֥ךָ તમારા–ઉદ્ધારની וִֽימִינְךָ֥ અને–તમારો–જમણો–હાથ תִסְעָדֵ֑נִי ટેકો–આપે–છે–મને וְֽעַנְוַתְךָ֥ અને–તમારી–નમ્રતા תַרְבֵּֽנִי׃ મને–મોટો–કરે–છે
તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે. તમારા જમણા હાથથી તમે મને ટેકો આપ્યો છે અને તમારી અમીદ્રષ્ટીએ મને મોટો કર્યો છે.
36 תַּרְחִ֣יב વિશાળ–કરો–છો צַעֲדִ֣י મારાં–પગલાં תַחְתָּ֑י મારી–નીચે וְלֹ֥א અને–નથી מָ֝עֲד֗וּ લપસ્યા קַרְסֻלָּֽי׃ મારા–ઘૂંટણ
તમે મારા ચાલવાની જગ્યા ખુલ્લી કરી છે, જેથી મારા પગ કદી લપસ્યા નથી.
37 אֶרְדּ֣וֹף હું–પીછો–કરું–છું א֭וֹיְבַי મારા–શત્રુઓનો וְאַשִּׂיגֵ֑ם અને–પકડું–છું–તેઓને וְלֹֽא־ અને–નથી אָ֝שׁוּב હું–પાછો–ફરતો עַד־ ત્યાં–સુધી כַּלּוֹתָֽם׃ તેઓનો–નાશ–થાય
હું મારા શત્રુઓની પાછળ પડીને તેઓને પકડી પાડીશ; જ્યાં સુધી તેઓનો નાશ નહિ થાય, ત્યાં સુધી હું પાછો ફરીશ નહિ.
38 אֶ֭מְחָצֵם હું–મારું–છું–તેઓને וְלֹא־ અને–નથી יֻ֣כְלוּ તેઓ–સમર્થ ק֑וּם ઊઠવા–માટે יִ֝פְּל֗וּ તેઓ–પડે–છે תַּ֣חַת નીચે רַגְלָֽי׃ મારા–ચરણોના
હું તેઓને એવા શરમાવી નાખીશ કે તેઓ ફરી ઊભા થઈ શકશે નહિ; તેઓ મારા પગે પડશે.
39 וַתְּאַזְּרֵ֣נִי અને–તમે–કમર–બાંધો–છો–મારી חַ֭יִל શક્તિ לַמִּלְחָמָ֑ה યુદ્ધ–માટે תַּכְרִ֖יעַ ઝૂકાવો–છો קָמַ֣י મારા–વિરુદ્ધ–ઊઠનારાને תַּחְתָּֽי׃ મારી–નીચે
કારણ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; મારી સામે ચઢાઈ કરનારને તમે મારે તાબે કર્યા છે.
40 וְֽאֹיְבַ֗י અને–મારા–શત્રુઓની נָתַ֣תָּה તમે–આપી–છે לִּ֣י મને עֹ֑רֶף પીઠ וּ֝מְשַׂנְאַ֗י અને–મારા–ધિક્કારનારાઓને אַצְמִיתֵֽם׃ હું–નષ્ટ–કરું–છું
તમે મારા શત્રુઓની પીઠ મારી તરફ ફેરવી છે કે, જેથી મારા દ્વેષીઓનો નાશ કરું.
41 יְשַׁוְּע֥וּ તેઓ–પોકારે–છે וְאֵין־ અને–નથી מוֹשִׁ֑יעַ બચાવનાર עַל־ તરફ יְ֝הוָ֗ה યહોવા וְלֹ֣א અને–નથી עָנָֽם׃ તેમણે–જવાબ–આપ્યો
તેઓએ મદદને માટે પોકાર કર્યો, પણ તેઓને બચાવનાર કોઈ નહોતું; તેઓએ યહોવાહને વિનંતી કરી, પણ તેમણે તેઓને કોઈ જવાબ આપ્યો નહિ.
42 וְֽאֶשְׁחָקֵ֗ם અને–હું–કચડું–છું–તેઓને כְּעָפָ֥ר ધૂળ–જેમ עַל־ ઉપર פְּנֵי־ ચહેરા ר֑וּחַ પવનના כְּטִ֖יט કાદવ–જેમ חוּצ֣וֹת શેરીઓના אֲרִיקֵֽם׃ હું–ઢોળું–છું–તેઓને
પવનથી ફૂંકાતી ધૂળની જેમ તેમને મેં વિખેરી નાખ્યા છે; ગલીઓમાંની ધૂળની જેમ મેં તેમને કચડી નાખ્યા છે.
43 תְּפַלְּטֵנִי֮ છોડાવો–છો–મને מֵרִ֪יבֵ֫י ઝઘડાઓથી עָ֥ם લોકોના תְּ֭שִׂימֵנִי બનાવો–છો–મને לְרֹ֣אשׁ વડા גּוֹיִ֑ם પ્રજાઓના עַ֖ם લોકો לֹא־ જે–નથી יָדַ֣עְתִּי મેં–ઓળખ્યા יַֽעַבְדֽוּנִי׃ મારી–સેવા–કરે–છે
તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો. તમે મને બીજા દેશોનો અધિકારી બનાવો છો. જે લોકોને હું જાણતો નથી તેઓ મારી સેવા કરશે.
44 לְשֵׁ֣מַֽע સાંભળતાં–જ אֹ֭זֶן કાન יִשָּׁ֣מְעוּ આજ્ઞા–માને–છે לִ֑י મારી בְּנֵֽי־ સંતાનો נֵ֝כָ֗ר વિદેશીઓના יְכַחֲשׁוּ־ ખુશામત–કરે–છે לִֽי׃ મને
જ્યારે તેઓએ મારે વિષે સાંભળ્યું, ત્યારે તેઓ મારે આધીન થયા; વિદેશીઓ મારે શરણે આવ્યા.
45 בְּנֵי־ સંતાનો נֵכָ֥ר વિદેશીઓના יִבֹּ֑לוּ કરમાઈ–જાય–છે וְ֝יַחְרְג֗וּ અને–ધ્રૂજતા–આવે–છે מִֽמִּסְגְּרֽוֹתֵיהֶֽם׃ તેઓના–કિલ્લાઓમાંથી
વિદેશીઓ હિંમત ગુમાવી બેઠા છે અને ધ્રૂજતા ધ્રૂજતા તેઓ કિલ્લાની બહાર આવ્યા.
46 חַי־ જીવંત–છે יְ֭הוָה યહોવા וּבָר֣וּךְ અને–ધન્ય–છે צוּרִ֑י મારી–ચટ્ટાન וְ֝יָר֗וּם અને–ઉન્નત–થાઓ אֱלוֹהֵ֥י ઈશ્વર יִשְׁעִֽי׃ મારા–ઉદ્ધારના
યહોવાહ જીવતા જાગતા ઈશ્વર છે; મારા રક્ષકની સ્તુતિ હો. મારા ઉદ્ધાર કરનાર ઈશ્વર ઉત્તમ મનાઓ.
47 הָאֵ֗ל ઈશ્વર הַנּוֹתֵ֣ן જે–આપે–છે נְקָמ֣וֹת બદલો לִ֑י મને וַיַּדְבֵּ֖ר અને–વશ–કરે–છે עַמִּ֣ים લોકોને תַּחְתָּֽי׃ મારી–નીચે
એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે અને લોકોને મારે તાબે કરે છે તેમની સ્તુતિ થાઓ.
48 מְפַלְּטִ֗י મારો–ઉદ્ધારક מֵאֹ֫יְבָ֥י મારા–શત્રુઓથી אַ֣ף હા מִן־ થી קָ֭מַי મારા–વિરુદ્ધ–ઊઠનારાઓ תְּרוֹמְמֵ֑נִי ઊંચો–કરો–છો–મને מֵאִ֥ישׁ માણસથી חָ֝מָ֗ס હિંસાના תַּצִּילֵֽנִי׃ છોડાવો–છો–મને
તે મારા શત્રુઓથી મને છોડાવે છે! હા, મારી સામે ઊઠનારા પર તમે મને વિજય આપો છો! બલાત્કાર કરનાર માણસથી તમે મને બચાવો છો.
49 עַל־ તેથી כֵּ֤ן ׀ હા אוֹדְךָ֖ હું–સ્તુતિ–કરું–છું–તમારી בַגּוֹיִ֥ם ׀ પ્રજાઓમાં יְהוָ֑ה યહોવા וּלְשִׁמְךָ֥ અને–તમારા–નામનું אֲזַמֵּֽרָה׃ ગુણગાન–ગાઉં–છું
માટે હે યહોવાહ, વિદેશીઓમાં હું તમારી સ્તુતિ કરીશ; હું તમારા નામનાં સ્તોત્ર ગાઈશ.
50 [מגדל] [ગઢ] (מַגְדִּיל֮) (મહાન–કરે–છે) יְשׁוּע֪וֹת ઉદ્ધાર מַ֫לְכּ֥וֹ તેમના–રાજાના וְעֹ֤שֶׂה અને–કરે–છે חֶ֨סֶד ׀ કૃપા לִמְשִׁיח֗וֹ તેમના–અભિષિક્તને לְדָוִ֥ד દાવિદને וּלְזַרְע֗וֹ અને–તેમના–વંશને עַד־ સદા עוֹלָֽם׃ સર્વકાળ
તે પોતાના રાજાને વિજય આપે છે અને પોતાના અભિષિક્ત ઉપર, એટલે દાઉદ તથા તેના વંશજો ઉપર, સર્વકાળ કૃપા રાખે છે.