Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 וַיְדַבֵּ֥ר અને–બોલ્યા יְהוָ֖ה યહોવાહે אֶל־ પાસે מֹשֶׁ֥ה મૂસાને לֵּאמֹֽר׃ કહેતાં
યહોવાહે મૂસાને કહ્યું,
2 דַּבֵּר֙ બોલો אֶל־ પાસે בְּנֵ֣י પુત્રોને יִשְׂרָאֵ֔ל ઈસ્રાએલના וְיִקְחוּ־ અને–લેશે לִ֖י મારા–માટે תְּרוּמָ֑ה અર્પણ מֵאֵ֤ת જેના כָּל־ દરેક אִישׁ֙ માણસનું אֲשֶׁ֣ר જેનું יִדְּבֶ֣נּוּ પ્રેરિત–કરે–તેનું לִבּ֔וֹ હૃદય תִּקְח֖וּ લેશો אֶת־ () תְּרוּמָתִֽי׃ મારું–અર્પણ
“ઇઝરાયલી લોકોને કહે કે, તેઓ મારા માટે જે અર્પણ આપવા ઇચ્છે છે તે રાજીખુશીથી આપે. તે તમારે મારે માટે અર્પણ તરીકે સ્વીકારવું.
3 וְזֹאת֙ અને–આ הַתְּרוּמָ֔ה અર્પણ אֲשֶׁ֥ר જે תִּקְח֖וּ લેશો מֵאִתָּ֑ם તેમની–પાસેથી זָהָ֥ב સોનું וָכֶ֖סֶף અને–ચાંદી וּנְחֹֽשֶׁת׃ અને–કાંસું
તમારે તેઓની પાસેથી આટલી વસ્તુઓ અર્પણ તરીકે સ્વીકારવી; સોનું, ચાંદી, તાંબું
4 וּתְכֵ֧לֶת અને–આસમાની וְאַרְגָּמָ֛ן અને–જાંબળી וְתוֹלַ֥עַת અને–કીડાના שָׁנִ֖י લાલ וְשֵׁ֥שׁ અને–શણનું–કાપડ וְעִזִּֽים׃ અને–બકરીનાં–વાળ
અને ભૂરા, જાંબુડિયા તથા કિરમજી રંગનું કિંમતી ઊન; શણનું ઝીણું કાપડ તથા બકરાંના વાળ,
5 וְעֹרֹ֨ת અને–ચામડાં אֵילִ֧ם ઘેટાનાં מְאָדָּמִ֛ים લાલ–રંગેલાં וְעֹרֹ֥ת અને–ચામડાં תְּחָשִׁ֖ים શીલ–માછલીંનાં וַעֲצֵ֥י અને–લાકડું שִׁטִּֽים׃ બાવળનાં
ઘેટાંનાં ચામડાં જે પકવેલાં અને લાલ રંગમાં રંગેલાં હોય તથા ચામડાં + 25:5 ચામડાં સમુદ્ર ગાય અને બાવળનાં લાકડાં.
6 שֶׁ֖מֶן તેલ לַמָּאֹ֑ר દીવા–માટે בְּשָׂמִים֙ સુગંધ לְשֶׁ֣מֶן અભિષેકના–તેલ–માટે הַמִּשְׁחָ֔ה મસહના וְלִקְטֹ֖רֶת અને–ધૂપના הַסַּמִּֽים׃ મસાલાંના
વળી દીવા માટે તેલ, અભિષેકના તેલને માટે તથા સુવાસિત ધૂપને માટે સુગંધીઓ,
7 אַבְנֵי־ પથ્થરો שֹׁ֕הַם શોહમના וְאַבְנֵ֖י અને–પથ્થરો מִלֻּאִ֑ים જડવાનાં לָאֵפֹ֖ד એફોદ–માટે וְלַחֹֽשֶׁן׃ અને–છાતીપટ્ટી–માટે
ઉરપત્રક અને એફોદમાં જડવા માટે ગોમેદ પાષાણો અને અન્ય પાષાણો.
8 וְעָ֥שׂוּ અને–બનાવશે לִ֖י મારા–માટે מִקְדָּ֑שׁ પવિત્ર–સ્થાન וְשָׁכַנְתִּ֖י અને–રહીશ בְּתוֹכָֽם׃ તેમની–વચ્ચે
અને તેઓ મારા માટે એક પવિત્રસ્થાન બનાવે, જેથી હું તેઓની વચ્ચે રહી શકું.
9 כְּכֹ֗ל જેમ–બધું אֲשֶׁ֤ר જે אֲנִי֙ હું מַרְאֶ֣ה બતાવું–છું אוֹתְךָ֔ તને אֵ֚ת () תַּבְנִ֣ית નમૂનો הַמִּשְׁכָּ֔ן નિવાસમંડપનો וְאֵ֖ת અને תַּבְנִ֣ית નમૂનો כָּל־ બધાં כֵּלָ֑יו વાસણોના וְכֵ֖ן અને–એમ תַּעֲשֽׂוּ׃ કરશો ס —
હું મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાનનો નમૂનો બતાવું તે પ્રમાણે તમારે તે બનાવવું.
10 וְעָשׂ֥וּ અને–બનાવશે אֲר֖וֹן કોશ עֲצֵ֣י લાકડાનું שִׁטִּ֑ים બાવળનું אַמָּתַ֨יִם અઢી–હાથ וָחֵ֜צִי અને–અર્ધી אָרְכּ֗וֹ લંબાઈની וְאַמָּ֤ה અને–હાથ וָחֵ֙צִי֙ અને–અર્ધી רָחְבּ֔וֹ પહોળાઈની וְאַמָּ֥ה અને–હાથ וָחֵ֖צִי અને–અર્ધી קֹמָתֽוֹ׃ ઊંચાઈની
બાવળના લાકડાનો અઢી હાથ લાંબો, દોઢ હાથ પહોળો અને દોઢ હાથ ઊંચો એક પવિત્રકરારકોશ બનાવવો.
11 וְצִפִּיתָ֤ અને–મડશો אֹתוֹ֙ તેને זָהָ֣ב સોનાથી טָה֔וֹר શુદ્ધ מִבַּ֥יִת અંદરથી וּמִח֖וּץ અને–બહારથી תְּצַפֶּ֑נּוּ મડશો–તેને וְעָשִׂ֧יתָ અને–બનાવશો עָלָ֛יו તેનરતે זֵ֥ר કંગૂરો זָהָ֖ב સોનાનો סָבִֽיב׃ ચારે–બાજુ
તેને અંદરથી તથા બહારથી ચોખ્ખા સોનાથી મઢવો અને તેની ફરતે સોનાની પટ્ટી જડવી.
12 וְיָצַ֣קְתָּ અને–ઢાળશો לּ֗וֹ તેના–માટે אַרְבַּע֙ ચાર טַבְּעֹ֣ת કડાં זָהָ֔ב સોનાની וְנָ֣תַתָּ֔ה અને–મૂકશો עַ֖ל પર אַרְבַּ֣ע ચાર פַּעֲמֹתָ֑יו પાયાંના וּשְׁתֵּ֣י અને–બે טַבָּעֹ֗ת કડાં עַל־ પર צַלְעוֹ֙ બાજુની הָֽאֶחָ֔ת એક וּשְׁתֵּי֙ અને–બે טַבָּעֹ֔ת કડાં עַל־ પર צַלְע֖וֹ બાજુની הַשֵּׁנִֽית׃ બીજી
પછી તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવવાં અને તેમને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં.
13 וְעָשִׂ֥יתָ અને–બનાવશો בַדֵּ֖י દંડાઓ עֲצֵ֣י લાકડાનું שִׁטִּ֑ים બાવળનાં וְצִפִּיתָ֥ અને–મડશો אֹתָ֖ם તેમને זָהָֽב׃ સોનાથી
બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે.
14 וְהֵֽבֵאתָ֤ અને–પરોવશો אֶת־ () הַבַּדִּים֙ દંડાઓ בַּטַּבָּעֹ֔ת કડાંમાં עַ֖ל પર צַלְעֹ֣ת બાજુઓના הָאָרֹ֑ן કોશની לָשֵׂ֥את ઉચકવા אֶת־ () הָאָרֹ֖ן કોશને בָּהֶֽם׃ તેમનાથી
અને કરારકોશને ઉપાડવા માટે એ દાંડા દરેક બાજુના કડામાં ભરવી દેવા.
15 בְּטַבְּעֹת֙ કડાંમાં הָאָרֹ֔ן કોશની יִהְי֖וּ રહેશે הַבַּדִּ֑ים દંડાઓ לֹ֥א નહીં יָסֻ֖רוּ કાઢશે מִמֶּֽנּוּ׃ તેનાથી
દાંડા કરારકોશનાં કડામાં રહેવા દેવા, બહાર કાઢવા નહિ.
16 וְנָתַתָּ֖ અને–મૂકશો אֶל־ અંદર הָאָרֹ֑ן કોશની אֵ֚ת () הָעֵדֻ֔ת સાખીની–પાટી אֲשֶׁ֥ר જે אֶתֵּ֖ן આપીશ אֵלֶֽיךָ׃ તને
અને હું તને કરારકોશના ચિહ્ન તરીકે જે બે પાટીઓ આપું તે તું તેમાં મૂકજે.
17 וְעָשִׂ֥יתָ અને–બનાવશો כַפֹּ֖רֶת કરુણાસન זָהָ֣ב સોનાનું טָה֑וֹר શુદ્ધ אַמָּתַ֤יִם અઢી–હાથ וָחֵ֙צִי֙ અને–અર્ધી אָרְכָּ֔הּ લંબાઈની וְאַמָּ֥ה અને–હાથ וָחֵ֖צִי અને–અર્ધી רָחְבָּֽהּ׃ પહોળાઈની
વળી ચોખ્ખા સોનાનું અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું દયાસન તમારે બનાવવું.
18 וְעָשִׂ֛יתָ અને–બનાવશો שְׁנַ֥יִם બે כְּרֻבִ֖ים કરૂબો זָהָ֑ב સોનાના מִקְשָׁה֙ ઘડેલા תַּעֲשֶׂ֣ה બનાવશો אֹתָ֔ם તેમને מִשְּׁנֵ֖י બેય–છેડાથી קְצ֥וֹת છેડાઓ הַכַּפֹּֽרֶת׃ કરુણાસનના
અને તમારે સોનાના બે કરુબો ટીપેલા સોનામાંથી ઘડીને દયાસનના બે છેડા માટે બનાવવા.
19 וַ֠עֲשֵׂה અને–બનાવ כְּר֨וּב કરૂબ אֶחָ֤ד એક מִקָּצָה֙ છેડાથી מִזֶּ֔ה આ–બાજુએ וּכְרוּב־ અને–કરૂબ אֶחָ֥ד એક מִקָּצָ֖ה છેડાથી מִזֶּ֑ה બીજી–બાજુએ מִן־ માંથી הַכַּפֹּ֛רֶת કરુણાસનના תַּעֲשׂ֥וּ બનાવશો אֶת־ () הַכְּרֻבִ֖ים કરૂબોને עַל־ પર שְׁנֵ֥י બેય קְצוֹתָֽיו׃ છેડાઓન
અને એક કરુબ એક છેડા પર અને બીજો દયાસનના બીજા છેડા પર બેસાડવો, એ કરુબ દયાસનની સાથે એવી રીતે જોડી દેવા કે દયાસન અને કરુબો એક થઈ જાય.
20 וְהָי֣וּ અને–હશે הַכְּרֻבִים֩ કરૂબો פֹּרְשֵׂ֨י ફેલાવેલા כְנָפַ֜יִם પાંખો לְמַ֗עְלָה ઉપર–તરફ סֹכְכִ֤ים છાયા–કરતા בְּכַנְפֵיהֶם֙ તેમની–પાંખોથી עַל־ પર הַכַּפֹּ֔רֶת કરુણાસનના וּפְנֵיהֶ֖ם અને–તેમનાં–ચહેરા אִ֣ישׁ એકબીજા–તરફ אֶל־ પાસે אָחִ֑יו ભાઈના אֶל־ પાસે הַכַּפֹּ֔רֶת કરુણાસનની יִהְי֖וּ હશે פְּנֵ֥י ચહેરા הַכְּרֻבִֽים׃ કરૂબોનાં
એ કરુબોની પાંખો ઊંચે આકાશ તરફ ફેલાયેલી રાખવી. તેઓનાં મુખ એકબીજાની સામે હોય અને દયાસન તરફ વળેલાં હોય.
21 וְנָתַתָּ֧ અને–મૂકશો אֶת־ () הַכַּפֹּ֛רֶת કરુણાસન עַל־ પર הָאָרֹ֖ן કોશની מִלְמָ֑עְלָה ઉપરથી וְאֶל־ અને–અંદર הָ֣אָרֹ֔ן કોશમાં תִּתֵּן֙ મૂકશો אֶת־ () הָ֣עֵדֻ֔ת સાખીની–પાટી אֲשֶׁ֥ר જે אֶתֵּ֖ן આપીશ אֵלֶֽיךָ׃ તને
એ દયાસન ઉપર મૂકવું અને કરારકોશમાં હું તને આપું તે કરારની બે પાટીઓ મૂકવી.
22 וְנוֹעַדְתִּ֣י અને–મળીશ לְךָ֮ તને שָׁם֒ ત્યાં וְדִבַּרְתִּ֨י અને–બોલીશ אִתְּךָ֜ તારી–સાથે מֵעַ֣ל ઉપરથી הַכַּפֹּ֗רֶת કરુણાસનની מִבֵּין֙ વચ્ચેથી שְׁנֵ֣י બેય הַכְּרֻבִ֔ים કરૂબોની אֲשֶׁ֖ר જે עַל־ પર אֲרֹ֣ן કોશ הָעֵדֻ֑ת સાખીની–પાટીનો אֵ֣ת () כָּל־ બધું אֲשֶׁ֧ר જે אֲצַוֶּ֛ה આજ્ઞા–આપીશ אוֹתְךָ֖ તને אֶל־ પાસે בְּנֵ֥י પુત્રોને יִשְׂרָאֵֽל׃ ઈસ્રાએલન פ —
અને ત્યાં હું તને મળીશ. ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિષે, કરારલેખના કરારકોશ પરના દયાસન ઉપરથી તથા બે કરુબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ.
23 וְעָשִׂ֥יתָ અને–બનાવશો שֻׁלְחָ֖ן મેજ עֲצֵ֣י લાકડાનું שִׁטִּ֑ים બાવળનું אַמָּתַ֤יִם બે–હાથ אָרְכּוֹ֙ લંબાઈની וְאַמָּ֣ה અને–હાથ רָחְבּ֔וֹ પહોળાઈની וְאַמָּ֥ה અને–હાથ וָחֵ֖צִי અને–અર્ધી קֹמָתֽוֹ׃ ઊંચાઈની
વળી તું બાવળના લાકડાંનું બે હાથ લાંબું, એક હાથ પહોળું અને દોઢ હાથ ઊંચું એવું એક મેજ બનાવજે.
24 וְצִפִּיתָ֥ અને–મડશો אֹת֖וֹ તેને זָהָ֣ב સોનાથી טָה֑וֹר શુદ્ધ וְעָשִׂ֥יתָ અને–બનાવશો לּ֛וֹ તેને זֵ֥ר કંગૂરો זָהָ֖ב સોનાનો סָבִֽיב׃ ચારે–બાજુ
તું તેને શુદ્ધ સોનાથી મઢજે અને તેને ફરતી સોનાની કિનારી લગાડજે.
25 וְעָשִׂ֨יתָ અને–બનાવશો לּ֥וֹ તેને–માટે מִסְגֶּ֛רֶת કિનારી טֹ֖פַח હથેળી סָבִ֑יב ચારે–બાજુ וְעָשִׂ֧יתָ અને–બનાવશો זֵר־ કંગૂરો זָהָ֛ב સોનાનો לְמִסְגַּרְתּ֖וֹ કિનારી–માટે סָבִֽיב׃ ચારે–બાજુ
તું તેને ફરતી ચાર આંગળની કોર બનાવજે અને કોરની આસપાસ સોનાની કિનારી બનાવજે.
26 וְעָשִׂ֣יתָ અને–બનાવશો לּ֔וֹ તેને–માટે אַרְבַּ֖ע ચાર טַבְּעֹ֣ת કડાં זָהָ֑ב સોનાની וְנָתַתָּ֙ અને–મૂકશો אֶת־ () הַטַּבָּעֹ֔ת કડાં עַ֚ל પર אַרְבַּ֣ע ચાર הַפֵּאֹ֔ת ખૂણાઓન אֲשֶׁ֖ר જે לְאַרְבַּ֥ע ચારેય–પાયાંની רַגְלָֽיו׃ પાસે–છે
તેને માટે સોનાનાં ચાર કડાં બનાવીને તું તેમને તેના ચાર પાયાના ચાર ખૂણામાં જડી દેજે.
27 לְעֻמַּת֙ કિનારીની–બાજુએ הַמִּסְגֶּ֔רֶת કિનારીની תִּהְיֶ֖יןָ હશે הַטַּבָּעֹ֑ת કડાં לְבָתִּ֣ים ઘરો–માટે לְבַדִּ֔ים દંડાઓના–માટે לָשֵׂ֖את ઉચકવા אֶת־ () הַשֻּׁלְחָֽן׃ મેજને
મેજ ઊંચકવાના દાંડાની જગ્યા થાય માટે કડાં કિનારની પાસે મૂકવાં.
28 וְעָשִׂ֤יתָ અને–બનાવશો אֶת־ () הַבַּדִּים֙ દંડાઓ עֲצֵ֣י લાકડાનું שִׁטִּ֔ים બાવળનું וְצִפִּיתָ֥ અને–મડશો אֹתָ֖ם તેમને זָהָ֑ב સોનાથી וְנִשָּׂא־ અને–ઉચકાશે בָ֖ם તેમનાથી אֶת־ () הַשֻּׁלְחָֽן׃ મેજને
મેજ ઊંચકવા માટે બાવળના દાંડા બનાવજે અને તેને સોનાથી મઢજે.
29 וְעָשִׂ֨יתָ અને–બનાવશો קְּעָרֹתָ֜יו તેની–થાળીઓ וְכַפֹּתָ֗יו અને–વાટકાઓ וּקְשׂוֹתָיו֙ અને–વાટો וּמְנַקִּיֹּתָ֔יו અને–પ્યાલાઓ אֲשֶׁ֥ר જેથી יֻסַּ֖ךְ રેડશે בָּהֵ֑ן તેમાં זָהָ֥ב સોનાનું טָה֖וֹר શુદ્ધ תַּעֲשֶׂ֥ה બનાવશો אֹתָֽם׃ તેમને
મેજ માટે વાસણો બનાવજે; એટલે થાળીઓ, ચમચીઓ, કડછીઓ અને પેયાર્પણને માટે વાટકા બનાવ. તું તેમને ચોખ્ખા સોનાનાં બનાવજે.
30 וְנָתַתָּ֧ અને–મૂકશો עַֽל־ પર הַשֻּׁלְחָ֛ן મેજની לֶ֥חֶם રોટલી פָּנִ֖ים મારી–સમક્ષ לְפָנַ֥י મારી–આગળ תָּמִֽיד׃ સદાય פ —
તું સદા મારી આગળ મેજ પર અર્પેલી રોટલી રાખજે.
31 וְעָשִׂ֥יתָ અને–બનાવશો מְנֹרַ֖ת દીવાદાની זָהָ֣ב સોનાની טָה֑וֹר શુદ્ધ מִקְשָׁ֞ה ઘડેલી תֵּעָשֶׂ֤ה બનાવાશે הַמְּנוֹרָה֙ દીવાદાની יְרֵכָ֣הּ તેનો–આધાર וְקָנָ֔הּ અને–તેની–ડાળી גְּבִיעֶ֛יהָ તેની–પ્યાલીઓ כַּפְתֹּרֶ֥יהָ કળીઓ וּפְרָחֶ֖יהָ અને–ફૂલો מִמֶּ֥נָּה તેમાંથી יִהְיֽוּ׃ હશે
વળી શુદ્ધ સોનાનું એક દીપવૃક્ષ બનાવ. તે ઘડતર કામનું હોય અને તેની બેઠક, તેનો દાંડો, તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલો, તે સર્વ એક જ ટુકડામાંથી ઘડી કાઢેલાં હોય.
32 וְשִׁשָּׁ֣ה અને–છ קָנִ֔ים ડાળીઓ יֹצְאִ֖ים નીકળતી מִצִּדֶּ֑יהָ તેની–બાજુઓથી שְׁלֹשָׁ֣ה ׀ ત્રણ קְנֵ֣י ડાળીઓ מְנֹרָ֗ה દીવાદાનીની מִצִּדָּהּ֙ તેની–એક–બાજુથી הָאֶחָ֔ד એક וּשְׁלֹשָׁה֙ અને–ત્રણ קְנֵ֣י ડાળીઓ מְנֹרָ֔ה દીવાદાનીની מִצִּדָּ֖הּ તેની–બીજી–બાજુથી הַשֵּׁנִֽי׃ બીજી
તેની બાજુઓમાંથી છ શાખાઓ નીકળે; એક બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ અને બીજી બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ.
33 שְׁלֹשָׁ֣ה ત્રણ גְ֠בִעִים પ્યાલાઓ מְֽשֻׁקָּדִ֞ים બદામ–આકારની בַּקָּנֶ֣ה ડાળીમાં הָאֶחָד֮ એક כַּפְתֹּ֣ר કળી וָפֶרַח֒ અને–ફૂલ וּשְׁלֹשָׁ֣ה અને–ત્રણ גְבִעִ֗ים પ્યાલાઓ מְשֻׁקָּדִ֛ים બદામ–આકારની בַּקָּנֶ֥ה ડાળીમાં הָאֶחָ֖ד એક כַּפְתֹּ֣ר કળી וָפָ֑רַח અને–ફૂલ כֵּ֚ן એવું לְשֵׁ֣שֶׁת છ–માટેની הַקָּנִ֔ים ડાળીઓ הַיֹּצְאִ֖ים નીકળતી מִן־ માંથી הַמְּנֹרָֽה׃ દીવાદાનીની
એક શાખામાં બદામફૂલના આકારના ત્રણ પ્યાલા, એક કળી તથા એક ફૂલ અને બીજી શાખામાં બદામફૂલના આકારના ત્રણ પ્યાલા, એક કળી તથા એક ફૂલ; તે પ્રમાણે દીપવૃક્ષમાંથી નીકળતી છ શાખાઓ હોય.
34 וּבַמְּנֹרָ֖ה અને–દીવાદાનીમાં אַרְבָּעָ֣ה ચાર גְבִעִ֑ים પ્યાલાઓ מְשֻׁקָּדִ֔ים બદામ–આકારની כַּפְתֹּרֶ֖יהָ તેની–કળીઓ וּפְרָחֶֽיהָ׃ અને–તેના–ફૂલો
દીપવૃક્ષમાં બદામફૂલના આકારના ચાર પ્યાલા, તેઓની કળીઓ તથા તેઓનાં ફૂલો સહિત હોય.
35 וְכַפְתֹּ֡ר અને–કળી תַּחַת֩ નીચે שְׁנֵ֨י બેય הַקָּנִ֜ים ડાળીઓની מִמֶּ֗נָּה તેમાંથી וְכַפְתֹּר֙ અને–કળી תַּ֣חַת નીચે שְׁנֵ֤י બેય הַקָּנִים֙ ડાળીઓની מִמֶּ֔נָּה તેમાંથી וְכַפְתֹּ֕ר અને–કળી תַּחַת־ નીચે שְׁנֵ֥י બેય הַקָּנִ֖ים ડાળીઓની מִמֶּ֑נָּה તેમાંથી לְשֵׁ֙שֶׁת֙ છ–માટેની הַקָּנִ֔ים ડાળીઓ הַיֹּצְאִ֖ים નીકળતી מִן־ માંથી הַמְּנֹרָֽה׃ દીવાદાનીની
દીવીને છ ડાળી હોવી જોઈએ, દાંડીની બન્ને બાજુથી ત્રણ શાખા નીકળવી જોઈએ. શાખાની દરેક જોડીની નીચે એક એક કળી હોય. એ કળીઓ અને ડાળીઓ દીવીની સાથે જડી દીધેલી હોય.
36 כַּפְתֹּרֵיהֶ֥ם તેમની–કળીઓ וּקְנֹתָ֖ם અને–ડાળીઓ מִמֶּ֣נָּה તેમાંથી יִהְי֑וּ હશે כֻּלָּ֛הּ આખું מִקְשָׁ֥ה ઘડેલું אַחַ֖ת એક זָהָ֥ב સોનાનું טָהֽוֹר׃ શુદ્ધ
અને બધું જ શુદ્ધ સોનાની એક જ પાટલીમાંથી ઘડીને બનાવેલું હોય.
37 וְעָשִׂ֥יתָ અને–બનાવશો אֶת־ () נֵרֹתֶ֖יהָ તેના–દીવાઓ שִׁבְעָ֑ה સાત וְהֶֽעֱלָה֙ અને–પ્રગટાવશે אֶת־ () נֵ֣רֹתֶ֔יהָ તેના–દીવાઓ וְהֵאִ֖יר અને–પ્રકાશશે עַל־ પર עֵ֥בֶר સામેની פָּנֶֽיהָ׃ બાજુની
દીવી માટે સાત કોડિયાં બનાવવાં અને તે એવી રીતે ગોઠવવાં કે તેઓનો પ્રકાશ સામેની બાજુએ પડે.
38 וּמַלְקָחֶ֥יהָ અને–તેના–ચિમટા וּמַחְתֹּתֶ֖יהָ અને–તેની–સળગટીઓ זָהָ֥ב સોનાની טָהֽוֹר׃ શુદ્ધ
એના ચીપિયા અને તાસક શુદ્ધ સોનાનાં હોવાં જોઈએ.
39 כִּכָּ֛ר કિક્કાર זָהָ֥ב સોનાની טָה֖וֹר શુદ્ધ יַעֲשֶׂ֣ה બનાવશે אֹתָ֑הּ તેને אֵ֥ת () כָּל־ બધા הַכֵּלִ֖ים વાસણો–સાથે הָאֵֽלֶּה׃ આ
આ બધાં સાધનો બનાવવા માટે એક તાલંત શુદ્ધ સોનું વાપરજે.
40 וּרְאֵ֖ה અને–જુઓ וַעֲשֵׂ֑ה અને–બનાવો בְּתַ֨בְנִיתָ֔ם તેમના–નમૂના–મુજબ אֲשֶׁר־ જે אַתָּ֥ה તને מָרְאֶ֖ה બતાવવામાં–આવે–છે בָּהָֽר׃ પર્વત–પર ס —
તેં પર્વત પર જોયેલા નમૂના પ્રમાણે આ બધું બનાવવાની કાળજી રાખજે.