Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Greek (Erasmian) Greek (Koine) Greek (Modern) PDFs 1 Ἰούδας, યહૂદા, Ἰούδας, — Ἰησοῦ ઈસુ Ἰησοῦ — Χριστοῦ ખ્રિસ્તના Χριστοῦ — δοῦλος, દાસ, δοῦλος, — ἀδελφὸς ભાઈ ἀδελφὸς — δὲ અને– δὲ — Ἰακώβου, યાકૂબનો, Ἰακώβου, — τοῖς –જેઓને τοῖς — ἐν –માં ἐν — Θεῷ ઈશ્વર Θεῷ — Πατρὶ પિતા Πατρὶ — ἠγαπημένοις, પ્રેમ–કરાયેલા, ἠγαπημένοις, — καὶ અને καὶ — Ἰησοῦ ઈસુ Ἰησοῦ — Χριστῷ ખ્રિસ્તમાં Χριστῷ — τετηρημένοις સાચવી–રખાયેલા τετηρημένοις — κλητοῖς. બોલાવાયેલાઓને. κλητοῖς. —
ઈશ્વર પિતાને વહાલા; ઈસુ ખ્રિસ્તને માટે સાચવી રખાયેલા અને તેડાયેલાઓને પત્ર લખનાર, ઈસુ ખ્રિસ્તનો દાસ, યાકૂબનો ભાઈ યહૂદા.
2 ἔλεος દયા ἔλεος — ὑμῖν, તમને, ὑμῖν, — καὶ અને καὶ — εἰρήνη, શાંતિ, εἰρήνη, — καὶ અને καὶ — ἀγάπη પ્રેમ ἀγάπη — πληθυνθείη. વધી–જાઓ. πληθυνθείη. —
તમને દયા, શાંતિ તથા પુષ્કળ પ્રેમ પ્રાપ્ત થાઓ.
3 Ἀγαπητοί, પ્રિયો, Ἀγαπητοί, — πᾶσαν બધી πᾶσαν — σπουδὴν ઉત્સુકતા σπουδὴν — ποιούμενος કરતાં ποιούμενος — γράφειν લખવા γράφειν — ὑμῖν તમને ὑμῖν — περὶ વિષે περὶ — τῆς –ના τῆς — κοινῆς સામાન્ય κοινῆς — ἡμῶν આપણા ἡμῶν — σωτηρίας, ઉદ્ધારના, σωτηρίας, — ἀνάγκην જરૂરિયાત ἀνάγκην — ἔσχον હતી–મારે ἔσχον — γράψαι લખવાની γράψαι — ὑμῖν, તમને, ὑμῖν, — παρακαλῶν વિનંતી–કરતાં παρακαλῶν — ἐπαγωνίζεσθαι ઝૂઝવા ἐπαγωνίζεσθαι — τῇ –માટે τῇ — ἅπαξ એક–વાર ἅπαξ — παραδοθείσῃ સોંપાયેલી παραδοθείσῃ — τοῖς –ને τοῖς — ἁγίοις સંતોને ἁγίοις — πίστει. વિશ્વાસ. πίστει. —
પ્રિયો, આપણા સામાન્ય ઉદ્ધાર વિષે તમારા પર લખવા માટે હું ઘણો આતુર હતો, એવામાં જે વિશ્વાસ સંતોને એક જ વાર સોંપવામાં આવેલો હતો, તેની ખાતર તમારે ખંતથી યત્ન કરવો, એવો બોધ પત્રદ્વારા તમને કરવાની મને અગત્ય જણાઈ.
4 παρεισέδυσαν ઘૂસી–ગયા παρεισέδυσαν — γάρ કેમ–કે γάρ — τινες કેટલાક τινες — ἄνθρωποι, માણસો, ἄνθρωποι, — οἱ –જેઓ οἱ — πάλαι પહેલેથી πάλαι — προγεγραμμένοι નોંધાયેલા προγεγραμμένοι — εἰς માટે εἰς — τοῦτο આ τοῦτο — τὸ –એ τὸ — κρίμα; ન્યાય; κρίμα; — ἀσεβεῖς અધર્મીઓ ἀσεβεῖς — τὴν, –ને, τὴν, — τοῦ –ના τοῦ — Θεοῦ ઈશ્વરની Θεοῦ — ἡμῶν, આપણા, ἡμῶν, — χάριτα, કૃપાને, χάριτα, — μετατιθέντες બદલનારા μετατιθέντες — εἰς –માં εἰς — ἀσέλγειαν, વ્યભિચાર, ἀσέλγειαν, — καὶ અને καὶ — τὸν –એ τὸν — μόνον એકમાત્ર μόνον — Δεσπότην, માલિક, Δεσπότην, — καὶ અને καὶ — Κύριον પ્રભુ Κύριον — ἡμῶν, આપણા, ἡμῶν, — Ἰησοῦν ઈસુ Ἰησοῦν — Χριστὸν, ખ્રિસ્તને, Χριστὸν, — ἀρνούμενοι. નકારનારા. ἀρνούμενοι. —
કેમ કે જેઓને શિક્ષાને માટે અગાઉથી નિર્માણ કરવામાં આવ્યા છે, તેવા કેટલાક માણસો ગુપ્ત રીતે આપણામાં આવ્યાં છે; તેઓ અધર્મી છે અને આપણા ઈશ્વરની કૃપાનો ઉપયોગ હવસખોરીમાં કરે છે અને ઈસુ ખ્રિસ્ત જે આપણા એકલા પ્રભુ તથા ઈશ્વર છે તેમનો ઇનકાર કરે છે.
5 Ὑπομνῆσαι યાદ–કરાવવા Ὑπομνῆσαι — δὲ અને– δὲ — ὑμᾶς તમને ὑμᾶς — βούλομαι, ઇચ્છું–છું, βούλομαι, — εἰδότας જાણતાં εἰδότας — ‹ὑμᾶς› ‹તમને› ‹ὑμᾶς› — ἅπαξ⇔ એક–વાર⇔ ἅπαξ⇔ — «πάντα, «બધું, «πάντα, — ὅτι કે ὅτι — [ὁ] [–એ] [ὁ] — Κύριος» પ્રભુએ» Κύριος» — λαὸν લોકોને λαὸν — ἐκ –થી ἐκ — γῆς ભૂમિ γῆς — Αἰγύπτου ઇજિપ્તની Αἰγύπτου — σώσας, બચાવીને, σώσας, — τὸ –એ τὸ — δεύτερον બીજી–વાર δεύτερον — τοὺς –તેઓને τοὺς — μὴ નહિ μὴ — πιστεύσαντας, વિશ્વાસ–કરનારાઓને, πιστεύσαντας, — ἀπώλεσεν. નાશ–કર્યા. ἀπώλεσεν. —
હવે તમે બધું જાણી ચૂક્યા છો ખરા, તોપણ હું તમને યાદ કરાવવા ચાહું છું કે પ્રભુએ મિસર દેશમાંથી લોકોને છોડાવ્યા પછી અવિશ્વાસીઓનો નાશ કર્યો.
6 ἀγγέλους દૂતોને ἀγγέλους — τε, પણ, τε, — τοὺς –જેઓએ τοὺς — μὴ નહિ μὴ — τηρήσαντας સાચવ્યું τηρήσαντας — τὴν –ને τὴν — ἑαυτῶν પોતાની ἑαυτῶν — ἀρχὴν, અધિકાર, ἀρχὴν, — ἀλλὰ પણ ἀλλὰ — ἀπολιπόντας છોડી–દીધું ἀπολιπόντας — τὸ –એ τὸ — ἴδιον પોતાનું ἴδιον — οἰκητήριον, રહેઠાણ, οἰκητήριον, — εἰς –માટે εἰς — κρίσιν ન્યાયના κρίσιν — μεγάλης મોટા μεγάλης — ἡμέρας, દિવસના, ἡμέρας, — δεσμοῖς સાંકળોથી δεσμοῖς — ἀϊδίοις શાશ્વત ἀϊδίοις — ὑπὸ –નીચે ὑπὸ — ζόφον અંધકારના ζόφον — τετήρηκεν; રાખ્યા–છે; τετήρηκεν; —
અને જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયચુકાદા સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે.
7 ὡς જેમ ὡς — Σόδομα સદોમ Σόδομα — καὶ અને καὶ — Γόμορρα, ગમોરા, Γόμορρα, — καὶ અને καὶ — αἱ –એ αἱ — περὶ આસપાસના περὶ — αὐτὰς તેમના αὐτὰς — πόλεις, શહેરોએ, πόλεις, — τὸν –એ τὸν — ὅμοιον સમાન ὅμοιον — τρόπον રીતે τρόπον — τούτοις આઓની τούτοις — ἐκπορνεύσασαι, વ્યભિચાર–કરીને, ἐκπορνεύσασαι, — καὶ અને καὶ — ἀπελθοῦσαι ગયા ἀπελθοῦσαι — ὀπίσω પાછળ ὀπίσω — σαρκὸς દેહની σαρκὸς — ἑτέρας, જુદી, ἑτέρας, — πρόκεινται રજૂ–થયા πρόκεινται — δεῖγμα, ઉદાહરણ, δεῖγμα, — πυρὸς અગ્નિની πυρὸς — αἰωνίου શાશ્વત αἰωνίου — δίκην સજા δίκην — ὑπέχουσαι. ભોગવતાં. ὑπέχουσαι. —
તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, અનંતઅગ્નિ દંડ સહન કરીને ચેતવણી માટે નમૂનારૂપ જાહેર થયેલાં છે.
8 Ὁμοίως તેમ–જ Ὁμοίως — μέντοι ખરેખર μέντοι — καὶ પણ καὶ — οὗτοι આઓ οὗτοι — ἐνυπνιαζόμενοι, સ્વપ્ન–જોનારા, ἐνυπνιαζόμενοι, — σάρκα દેહને σάρκα — μὲν તો– μὲν — μιαίνουσιν, અશુદ્ધ–કરે–છે, μιαίνουσιν, — κυριότητα અધિકારને κυριότητα — δὲ અને– δὲ — ἀθετοῦσιν, તુચ્છ–ગણે–છે, ἀθετοῦσιν, — δόξας મહિમાઓને δόξας — δὲ અને– δὲ — βλασφημοῦσιν. નિંદા–કરે–છે. βλασφημοῦσιν. —
તોપણ એવી રીતે પણ આ લોકો સ્વપ્નોથી પોતાના દેહને ભ્રષ્ટ કરે છે, અધિકારને તુચ્છ ગણે છે અને આકાશી જીવોની નિંદા કરે છે.
9 ὁ –એ ὁ — δὲ પણ– δὲ — Μιχαὴλ મીખાએલ Μιχαὴλ — ὁ –એ ὁ — ἀρχάγγελος, પ્રમુખ–દૂત, ἀρχάγγελος, — ὅτε જ્યારે ὅτε — τῷ –ની–સાથે τῷ — διαβόλῳ શેતાન διαβόλῳ — διακρινόμενος, વાદ–કરતાં, διακρινόμενος, — διελέγετο વાત–કરતા–હતા διελέγετο — περὶ વિષે περὶ — τοῦ –ના τοῦ — Μωϋσέως મૂસાના Μωϋσέως — σώματος, શરીરના, σώματος, — οὐκ નહિ οὐκ — ἐτόλμησεν હિંમત–કરી ἐτόλμησεν — κρίσιν ન્યાય κρίσιν — ἐπενεγκεῖν લાવવાની ἐπενεγκεῖν — βλασφημίας, નિંદાનો, βλασφημίας, — ἀλλὰ પણ ἀλλὰ — εἶπεν, કહ્યું, εἶπεν, — Ἐπιτιμήσαι ઠપકો–આપો Ἐπιτιμήσαι — σοι, તને, σοι, — Κύριος. પ્રભુ. Κύριος. —
પણ મીખાયેલ પ્રમુખ દૂતે જયારે શેતાનની સાથે મૂસાના શબ વિષે તકરાર કરીને વિવાદ સર્જ્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહિ, પણ એટલું જ કહ્યું કે, “પ્રભુ તને ધમકાવો.”
10 οὗτοι આઓ οὗτοι — δὲ, પણ, δὲ, — ὅσα જે–કંઈ ὅσα — μὲν તો– μὲν — οὐκ નહિ οὐκ — οἴδασιν જાણે–છે οἴδασιν — βλασφημοῦσιν; નિંદા–કરે–છે; βλασφημοῦσιν; — ὅσα જે–કંઈ ὅσα — δὲ પણ– δὲ — φυσικῶς, સ્વાભાવિક–રીતે, φυσικῶς, — ὡς જેમ ὡς — τὰ –એ τὰ — ἄλογα બુદ્ધિહીન ἄλογα — ζῷα, પ્રાણીઓ, ζῷα, — ἐπίστανται, સમજે–છે, ἐπίστανται, — ἐν –માં ἐν — τούτοις આઓમાં τούτοις — φθείρονται. નાશ–પામે–છે. φθείρονται. —
તોપણ તેઓ જે વિષે કંઈ જાણતા નથી તે બાબતોમાં તેઓ નિંદા કરે છે અને નિર્બુદ્ધ પશુઓની જેમ જેને તેઓ સ્વાભાવિક સમજે છે તેમાં પોતાને ભ્રષ્ટ કરે છે.
11 οὐαὶ અફસોસ οὐαὶ — αὐτοῖς! તેઓને! αὐτοῖς! — ὅτι કેમ–કે ὅτι — τῇ –ના τῇ — ὁδῷ માર્ગમાં ὁδῷ — τοῦ –ના τοῦ — Κάϊν કાઈનના Κάϊν — ἐπορεύθησαν, ચાલ્યા, ἐπορεύθησαν, — καὶ અને καὶ — τῇ –ના τῇ — πλάνῃ ભૂલમાં πλάνῃ — τοῦ –ના τοῦ — Βαλαὰμ બલામના Βαλαὰμ — μισθοῦ વેતનની μισθοῦ — ἐξεχύθησαν, રેડાયા, ἐξεχύθησαν, — καὶ અને καὶ — τῇ –ના τῇ — ἀντιλογίᾳ બંડમાં ἀντιλογίᾳ — τοῦ –ના τοῦ — Κόρε કોરાહના Κόρε — ἀπώλοντο. નાશ–પામ્યા. ἀπώλοντο. —
તેઓને અફસોસ! કેમ કે તેઓ કાઈનને માર્ગે ચાલ્યા, તેમ જ દ્રવ્યલાલસાને માટે બલામના માર્ગમાં ધસી ગયા અને કોરાહના બંડમાં નાશ પામ્યા.
12 Οὗτοί આઓ Οὗτοί — εἰσιν છે εἰσιν — οἱ, –જે, οἱ, — ἐν –માં ἐν — ταῖς –ના ταῖς — ἀγάπαις પ્રેમભોજનોમાં ἀγάπαις — ὑμῶν, તમારાં, ὑμῶν, — σπιλάδες; ખડકો; σπιλάδες; — συνευωχούμενοι સાથે–ભોજન–કરતાં συνευωχούμενοι — ἀφόβως, નિર્ભયપણે, ἀφόβως, — ἑαυτοὺς પોતાને ἑαυτοὺς — ποιμαίνοντες; ચરાવતાં; ποιμαίνοντες; — νεφέλαι વાદળો νεφέλαι — ἄνυδροι, પાણી–વગરનાં, ἄνυδροι, — ὑπὸ –દ્વારા ὑπὸ — ἀνέμων પવનો ἀνέμων — παραφερόμεναι, ખેંચાતાં, παραφερόμεναι, — δένδρα વૃક્ષો δένδρα — φθινοπωρινὰ પાનખરનાં φθινοπωρινὰ — ἄκαρπα, ફળ–વગરનાં, ἄκαρπα, — δὶς બે–વાર δὶς — ἀποθανόντα, મરેલાં, ἀποθανόντα, — ἐκριζωθέντα; મૂળથી–ઉખાડેલાં; ἐκριζωθέντα; —
તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તમારાં વિશિષ્ટ ભોજનોમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે; તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં તથા ઉખેડી નાખવામાં આવેલાં વૃક્ષો છે;
13 κύματα મોજાં κύματα — ἄγρια જંગલી ἄγρια — θαλάσσης, સમુદ્રનાં, θαλάσσης, — ἐπαφρίζοντα ફીણ–કાઢતાં ἐπαφρίζοντα — τὰς –ના τὰς — ἑαυτῶν પોતાના ἑαυτῶν — αἰσχύνας; શરમોને; αἰσχύνας; — ἀστέρες તારાઓ ἀστέρες — πλανῆται, ભટકતા, πλανῆται, — οἷς –જેઓ–માટે οἷς — ὁ –એ ὁ — ζόφος અંધકાર ζόφος — τοῦ –નો τοῦ — σκότους ઘોર σκότους — εἰς –માટે εἰς — αἰῶνα સદાકાળ αἰῶνα — τετήρηται. રાખવામાં–આવ્યો–છે. τετήρηται. —
તેઓ પોતાની બદનામીનું ફીણ કાઢનારાં, સમુદ્રનાં વિકરાળ મોજાંઓ છે; તેઓ ભટકનારા તારા છે કે, જેઓને માટે ઘોર અંધકાર સર્વકાળ સુધી રાખેલો છે.
14 Προεφήτευσεν ભવિષ્યવાણી–કરી Προεφήτευσεν — δὲ અને– δὲ — καὶ પણ καὶ — τούτοις, આઓ–વિષે, τούτοις, — ἕβδομος સાતમા ἕβδομος — ἀπὸ –થી ἀπὸ — Ἀδὰμ, આદમ, Ἀδὰμ, — Ἑνὼχ, હનોખે, Ἑνὼχ, — λέγων: કહેતાં: λέγων: — Ἰδοὺ, જુઓ, Ἰδοὺ, — ἦλθεν આવ્યા ἦλθεν — Κύριος પ્રભુ Κύριος — ἐν –સાથે ἐν — ἁγίαις પવિત્ર ἁγίαις — μυριάσιν હજારોમાં μυριάσιν — αὐτοῦ, પોતાના, αὐτοῦ, —
વળી તેઓ વિષે પણ આદમથી સાતમી પેઢીના પુરુષ હનોખે ભવિષ્યવચન કહ્યું છે કે, “જુઓ,
15 ποιῆσαι કરવા ποιῆσαι — κρίσιν ન્યાય κρίσιν — κατὰ –ના κατὰ — πάντων, બધાનો, πάντων, — καὶ અને καὶ — ἐλέγξαι ઠપકો–દેવા ἐλέγξαι — πάντας બધાને πάντας — τοὺς –એ τοὺς — ἀσεβεῖς, અધર્મીઓને, ἀσεβεῖς, — περὶ વિષે περὶ — πάντων બધાં πάντων — τῶν –ના τῶν — ἔργων કામોના ἔργων — ἀσεβείας અધર્મના ἀσεβείας — αὐτῶν, તેઓનાં, αὐτῶν, — ὧν –જે ὧν — ἠσέβησαν, અધર્મ–કર્યો, ἠσέβησαν, — καὶ અને καὶ — περὶ વિષે περὶ — πάντων બધાં πάντων — τῶν –ના τῶν — σκληρῶν, કઠોર, σκληρῶν, — ὧν –જે ὧν — ἐλάλησαν બોલ્યા ἐλάλησαν — κατ’ –વિરુદ્ધ κατ’ — αὐτοῦ તેમના αὐτοῦ — ἁμαρτωλοὶ પાપીઓ ἁμαρτωλοὶ — ἀσεβεῖς. અધર્મી. ἀσεβεῖς. —
સર્વનો ન્યાય કરવાને, સર્વ અધર્મીઓએ જે બધાં અધર્મી કામો અધર્મીપણામાં કર્યાં અને અધર્મી પાપીઓએ તેની વિરુદ્ધ જે કઠણ વચનો કહ્યાં, તે વિષે પણ તેઓ સઘળાંને અપરાધી ઠરાવવાંને પ્રભુ પોતાના હજારોહજાર પવિત્ર દૂતો સહિત છે.”
16 Οὗτοί આઓ Οὗτοί — εἰσιν છે εἰσιν — γογγυσταί, કચકચ–કરનારા, γογγυσταί, — μεμψίμοιροι, ફરિયાદ–કરનારા, μεμψίμοιροι, — κατὰ પ્રમાણે κατὰ — τὰς –ની τὰς — ἐπιθυμίας ઇચ્છાઓ ἐπιθυμίας — αὐτῶν પોતાની αὐτῶν — πορευόμενοι; ચાલનારા; πορευόμενοι; — καὶ અને καὶ — τὸ –એ τὸ — στόμα મોઢું στόμα — αὐτῶν તેઓનું αὐτῶν — λαλεῖ બોલે–છે λαλεῖ — ὑπέρογκα, ઘમંડી, ὑπέρογκα, — θαυμάζοντες પ્રશંસા–કરતાં θαυμάζοντες — πρόσωπα, મોઢાંની, πρόσωπα, — ὠφελείας ફાયદાની ὠφελείας — χάριν. ખાતર. χάριν. —
તેઓ બડબડાટ કરનારા, અસંતોષી અને પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારાં છે તેઓ મુખથી ગર્વિષ્ઠ વચનો બોલે છે; તેઓ સ્વાર્થને માટે ખુશામત કરનારા છે.
17 Ὑμεῖς તમે Ὑμεῖς — δέ, પણ, δέ, — ἀγαπητοί, પ્રિયો, ἀγαπητοί, — μνήσθητε યાદ–કરો μνήσθητε — τῶν –ના τῶν — ῥημάτων વચનોને ῥημάτων — τῶν –ના τῶν — προειρημένων, પહેલાં–કહેલાં, προειρημένων, — ὑπὸ –દ્વારા ὑπὸ — τῶν –ના τῶν — ἀποστόλων પ્રેરિતોના ἀποστόλων — τοῦ –ના τοῦ — Κυρίου પ્રભુના Κυρίου — ἡμῶν, આપણા, ἡμῶν, — Ἰησοῦ ઈસુ Ἰησοῦ — Χριστοῦ, ખ્રિસ્તના, Χριστοῦ, —
પણ, પ્રિયો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પ્રેરિતોએ જે વચનો અગાઉ કહેલા છે, તેઓને તમે સંભારો;
18 ὅτι કે ὅτι — ἔλεγον કહેતા–હતા ἔλεγον — ὑμῖν, તમને, ὑμῖν, — [ὅτι] [કે] [ὅτι] — Ἐπ’ –પર Ἐπ’ — ἐσχάτου છેલ્લા ἐσχάτου — τοῦ –ના τοῦ — χρόνου સમયના χρόνου — ἔσονται હશે ἔσονται — ἐμπαῖκται, મશ્કરી–કરનારા, ἐμπαῖκται, — κατὰ પ્રમાણે κατὰ — τὰς –ની τὰς — ἑαυτῶν પોતાની ἑαυτῶν — ἐπιθυμίας ઇચ્છાઓ ἐπιθυμίας — πορευόμενοι, ચાલનારા, πορευόμενοι, — τῶν –ના τῶν — ἀσεβειῶν. અધર્મોની. ἀσεβειῶν. —
તેઓએ તમને કહ્યું છે કે, “છેલ્લાં કાળમાં નિંદાખોરો ઊભા થશે, તેઓ પોતાની અધર્મી વાસનાઓ પ્રમાણે ચાલશે.”
19 Οὗτοί આઓ Οὗτοί — εἰσιν છે εἰσιν — οἱ –જે οἱ — ἀποδιορίζοντες, વિભાજન–કરનારા, ἀποδιορίζοντες, — ψυχικοί, પ્રાકૃતિક, ψυχικοί, — Πνεῦμα આત્મા Πνεῦμα — μὴ નહિ μὴ — ἔχοντες. ધરાવતા. ἔχοντες. —
તેઓ ભાગલા પાડનારા અને વિષયી છે, તેઓમાં પવિત્ર આત્મા નથી.
20 ὑμεῖς તમે ὑμεῖς — δέ, પણ, δέ, — ἀγαπητοί, પ્રિયો, ἀγαπητοί, — ἐποικοδομοῦντες બાંધતાં ἐποικοδομοῦντες — ἑαυτοὺς, પોતાને, ἑαυτοὺς, — τῇ –પર τῇ — ἁγιωτάτῃ અતિ–પવિત્ર ἁγιωτάτῃ — ὑμῶν તમારા ὑμῶν — πίστει વિશ્વાસ πίστει — ἐν –માં ἐν — Πνεύματι આત્મામાં Πνεύματι — Ἁγίῳ પવિત્ર Ἁγίῳ — προσευχόμενοι; પ્રાર્થના–કરતાં; προσευχόμενοι; —
પણ પ્રિયો તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાને દૃઢ કરીને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને
21 ἑαυτοὺς પોતાને ἑαυτοὺς — ἐν –માં ἐν — ἀγάπῃ પ્રેમમાં ἀγάπῃ — Θεοῦ ઈશ્વરના Θεοῦ — τηρήσατε, રાખો, τηρήσατε, — προσδεχόμενοι રાહ–જોતાં προσδεχόμενοι — τὸ –ની τὸ — ἔλεος દયાની ἔλεος — τοῦ –ના τοῦ — Κυρίου પ્રભુના Κυρίου — ἡμῶν, આપણા, ἡμῶν, — Ἰησοῦ ઈસુ Ἰησοῦ — Χριστοῦ, ખ્રિસ્તની, Χριστοῦ, — εἰς –માટે εἰς — ζωὴν જીવન ζωὴν — αἰώνιον. શાશ્વત. αἰώνιον. —
અને અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને, ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો.
22 καὶ અને καὶ — οὓς –જેઓ οὓς — μὲν તો– μὲν — ἐλεᾶτε, દયા–કરો, ἐλεᾶτε, — διακρινομένους; શંકા–કરનારાઓ–પર; διακρινομένους; —
અને કેટલાક જેઓ સંદેહમાં છે તેઓ પર દયા કરો.
23 ‹οὓς ‹–જેઓને ‹οὓς — δὲ› પણ–› δὲ› — σῴζετε, બચાવો, σῴζετε, — ἐκ –થી ἐκ — πυρὸς અગ્નિમાંથી πυρὸς — ἁρπάζοντες; ખેંચી–કાઢતાં; ἁρπάζοντες; — οὓς –જેઓ–પર οὓς — δὲ પણ– δὲ — ἐλεᾶτε દયા–કરો ἐλεᾶτε — ἐν –સાથે ἐν — φόβῳ, ભયથી, φόβῳ, — μισοῦντες ધિક્કારતાં μισοῦντες — καὶ પણ καὶ — τὸν –એ τὸν — ἀπὸ –થી ἀπὸ — τῆς –ની τῆς — σαρκὸς દેહથી σαρκὸς — ἐσπιλωμένον ડાઘાયેલું ἐσπιλωμένον — χιτῶνα. વસ્ત્ર. χιτῶνα. —
અને કેટલાકને અગ્નિમાંથી બહાર ખેંચી લાવીને બચાવો; અને કેટલાક પર ભયસહિત દયા રાખો અને ભ્રષ્ટ દેહથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરો.
24 Τῷ –ને Τῷ — δὲ અને– δὲ — δυναμένῳ સમર્થ δυναμένῳ — φυλάξαι સાચવવા φυλάξαι — ὑμᾶς તમને ὑμᾶς — ἀπταίστους, ઠોકર–વગરના, ἀπταίστους, — καὶ અને καὶ — στῆσαι ઊભા–કરવા στῆσαι — κατενώπιον સામે κατενώπιον — τῆς –ના τῆς — δόξης મહિમાના δόξης — αὐτοῦ, પોતાના, αὐτοῦ, — ἀμώμους નિર્દોષ ἀμώμους — ἐν –માં ἐν — ἀγαλλιάσει, આનંદથી, ἀγαλλιάσει, —
હવે જે તમને ઠોકર ખાવાથી બચાવી રાખવા અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ તથા પરમાનંદમાં રજૂ કરવા, સમર્થ છે, તેમને
25 μόνῳ એકમાત્ર μόνῳ — Θεῷ ઈશ્વર Θεῷ — Σωτῆρι ઉદ્ધારક Σωτῆρι — ἡμῶν, આપણા, ἡμῶν, — διὰ દ્વારા διὰ — Ἰησοῦ ઈસુ Ἰησοῦ — Χριστοῦ ખ્રિસ્તના Χριστοῦ — τοῦ –એ τοῦ — Κυρίου પ્રભુ Κυρίου — ἡμῶν, આપણા, ἡμῶν, — δόξα, મહિમા, δόξα, — μεγαλωσύνη, મહાનતા, μεγαλωσύνη, — κράτος, સામર્થ્ય, κράτος, — καὶ અને καὶ — ἐξουσία, અધિકાર, ἐξουσία, — πρὸ પહેલાં πρὸ — παντὸς બધા παντὸς — τοῦ –ના τοῦ — αἰῶνος યુગો αἰῶνος — καὶ અને καὶ — νῦν, હવે, νῦν, — καὶ અને καὶ — εἰς –માટે εἰς — πάντας બધા πάντας — τοὺς –ના τοὺς — αἰῶνας. યુગોના. αἰῶνας. — ἀμήν. આમેન. ἀμήν. —
એટલે આપણા ઉદ્ધારકર્તા એકલા ઈશ્વરને, મહિમા, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં તથા સર્વકાળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હોજો. આમીન.