Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Greek (Erasmian) Greek (Koine) Greek (Modern) PDFs 1 Εἴ જો τις કોઈ οὖν તો παράκλησις પ્રોત્સાહન ἐν માં Χριστῷ, ખ્રિસ્તમાં, εἴ જો τι કંઈ παραμύθιον આશ્વાસન ἀγάπης, પ્રેમનું, εἴ જો τις કોઈ κοινωνία સહભાગિતા Πνεύματος, આત્માની, εἴ જો τις કોઈ σπλάγχνα કરુણા καὶ અને οἰκτιρμοί, દયા,
માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હૃદયની અનુકંપા તથા કરુણા હોય,
2 πληρώσατέ પૂર્ણ–કરો μου મારો τὴν તે χαρὰν, આનંદ, ἵνα કે τὸ તે αὐτὸ એક–જ φρονῆτε, વિચારો, τὴν તે αὐτὴν એક–જ ἀγάπην પ્રેમ ἔχοντες, રાખીને, σύμψυχοι, એક–જીવ, τὸ તે ἓν એક φρονοῦντες. વિચારતા.
તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે, તમે એક જ મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક હૃદયના થાઓ.
3 μηδὲν કશું κατ’ થી ἐριθείαν સ્વાર્થથી μηδὲ કે κατὰ થી κενοδοξίαν, ખોટી–ગર્વથી, ἀλλὰ પણ τῇ તે ταπεινοφροσύνῃ, નમ્રતાથી, ἀλλήλους એકબીજાને ἡγούμενοι ગણીને ὑπερέχοντας શ્રેષ્ટ ἑαυτῶν, પોતાનાથી,
પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કશું કરો નહિ, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.
4 μὴ નહીં τὰ તે ἑαυτῶν, પોતાની, ἕκαστοι પ્રત્યેક σκοποῦντες, જોતાં, ἀλλὰ પણ καὶ તો τὰ તે ἑτέρων, બીજાની, ἕκαστοι. પ્રત્યેક.
તમે દરેક માત્ર પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓનાં હિત પર પણ લક્ષ રાખો.
5 τοῦτο આ φρονεῖτε વિચારો ἐν માં ὑμῖν, તમારા, ὃ જે καὶ તો ἐν માં Χριστῷ ખ્રિસ્ત Ἰησοῦ; ઈસુમાં;
ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો
6 ὃς, જે, ἐν માં μορφῇ સ્વરૂપમાં Θεοῦ ઈશ્વરના ὑπάρχων, હોવા–છતાં, οὐχ નહોતું ἁρπαγμὸν પકડવા–યોગ્ય ἡγήσατο ગણ્યું τὸ તે εἶναι હોવું ἴσα સમાન Θεῷ, ઈશ્વરને,
પોતે ઈશ્વરના રૂપમાં હોવા છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છ્યું નહિ,
7 ἀλλὰ પણ ἑαυτὸν પોતાને ἐκένωσεν, ખાલી–કર્યું, μορφὴν સ્વરૂપ δούλου સેવકનું λαβών, લઈને, ἐν માં ὁμοιώματι સમાનતામાં ἀνθρώπων માણસોની γενόμενος. થયેલા.
પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોની સમાનતામાં આવીને પોતાને ખાલી કર્યા;
8 καὶ અને σχήματι આકારમાં εὑρεθεὶς જોવાયેલા ὡς જેમ ἄνθρωπος, માણસ, ἐταπείνωσεν નમ્ર–કર્યું ἑαυτὸν, પોતાને, γενόμενος થયેલા ὑπήκοος આજ્ઞાકારી μέχρι સુધી θανάτου, મૃત્યુના, θανάτου મૃત્યુ δὲ તો σταυροῦ. વધસ્તંભના.
અને માણસના રૂપમાં પ્રગટ થઈને, વધસ્તંભ પરના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા.
9 διὸ તેથી καὶ તો ὁ તે Θεὸς ઈશ્વરે αὐτὸν તેમને ὑπερύψωσεν, અતિ–ઊંચું–કર્યા, καὶ અને ἐχαρίσατο આપ્યું αὐτῷ તેમને τὸ તે ὄνομα નામ τὸ જે ὑπὲρ સર્વથી–ઊપર πᾶν સર્વ ὄνομα, નામો,
તેને કારણે ઈશ્વરે તેમને ઘણાં ઊંચા કર્યા અને સર્વ નામો કરતાં એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે,
10 ἵνα કે ἐν માં τῷ તે ὀνόματι નામમાં Ἰησοῦ ઈસુના πᾶν સર્વ γόνυ ઘૂંટણ κάμψῃ, નમે, ἐπουρανίων સ્વર્ગીય καὶ અને ἐπιγείων પૃથ્વીના καὶ અને καταχθονίων, પાતાળના,
સ્વર્ગમાંના, પૃથ્વી પરનાં તથા પાતાળમાંનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે;
11 καὶ અને πᾶσα સર્વ γλῶσσα જિહ્વા ἐξομολογήσηται કબૂલ–કરે ὅτι કે ΚΥΡΙΟΣ પ્રભુ ΙΗΣΟΥΣ ઈસુ ΧΡΙΣΤΟΣ, ખ્રિસ્ત, εἰς માટે δόξαν મહિમા Θεοῦ ઈશ્વર Πατρός. પિતાની.
અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.
12 Ὥστε, માટે, ἀγαπητοί પ્રિયો μου, મારા, καθὼς જેમ πάντοτε હંમેશાં ὑπηκούσατε, આજ્ઞા–પાળી–છો, μὴ નહિ ὡς જેમ ἐν માં τῇ તે παρουσίᾳ હાજરીમાં μου મારી μόνον, ફક્ત, ἀλλὰ પણ νῦν હવે πολλῷ ઘણું μᾶλλον વધુ ἐν માં τῇ તે ἀπουσίᾳ ગેરહાજરીમાં μου, મારી, μετὰ સાથે φόβου ભયથી καὶ અને τρόμου કંપનથી τὴν તે ἑαυτῶν પોતાનું σωτηρίαν ઉદ્ધાર κατεργάζεσθε. કામ–કરો.
તેથી, મારા પ્રિય ભાઈઓ, તમે જેમ હંમેશા આધીન રહેતા હતા તેમ, કેવળ મારી હાજરીમાં જ નહિ, પણ હવે વિશેષે કરીને મારી ગેરહાજરીમાં પણ તમારો ઉદ્ધાર થાય માટે ભય તથા કંપારીસહિત પ્રયત્ન કરો.
13 Θεὸς ઈશ્વર γάρ કેમ–કે ἐστιν છે ὁ જે ἐνεργῶν કાર્ય–કરે–છે ἐν માં ὑμῖν, તમારા, καὶ બંને τὸ તે θέλειν ઈચ્છવું καὶ અને τὸ તે ἐνεργεῖν, કરવું, ὑπὲρ માટે τῆς તેમની εὐδοκίας. સદ્ઇચ્છાની.
કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઇચ્છવાની તથા પ્રયત્ન કરવાની પ્રેરણા આપે છે, તે તો ઈશ્વર છે.
14 πάντα સર્વ ποιεῖτε કરો χωρὶς વિના γογγυσμῶν બડબડાટ καὶ અને διαλογισμῶν, વાદવિવાદ,
બડબડાટ તથા તકરાર વગર બધું કરો
15 ἵνα કે γένησθε તમે–થાઓ ἄμεμπτοι નિર્દોષ καὶ અને ἀκέραιοι, નિષ્કપટ, τέκνα સંતાનો Θεοῦ, ઈશ્વરના, ἄμωμα નિર્મળ μέσον વચ્ચે γενεᾶς પેઢીના σκολιᾶς વાંકી καὶ અને διεστραμμένης, વિકૃત, ἐν જેમાં οἷς જેમાં φαίνεσθε તમે–દેખાઓ–છો ὡς જેમ φωστῆρες જ્યોતિઓ ἐν માં κόσμῳ, જગતમાં,
કે, જેથી કુટિલ તથા આડી પ્રજા મધ્યે તમે નિર્દોષ તથા સાલસ, ઈશ્વરનાં નિષ્કલંક સંતાન, જીવનનું વચન પ્રગટ કરીને દુનિયામાં જ્યોતિઓ તરીકે પ્રકાશો.
16 λόγον વચન ζωῆς જીવનનું ἐπέχοντες, ધારણ–કરીને, εἰς માટે καύχημα અભિમાન ἐμοὶ મારે–માટે εἰς માટે ἡμέραν દિવસે Χριστοῦ, ખ્રિસ્તના, ὅτι કે οὐκ નહોતું εἰς માં κενὸν વ્યર્થ ἔδραμον, દોડ્યું, οὐδὲ કે εἰς માં κενὸν વ્યર્થ ἐκοπίασα. પરિશ્રમ–કર્યું.
જેથી ખ્રિસ્તનાં સમયમાં મને ગર્વ કરવાનું એવું કારણ મળે કે હું નિરર્થક દોડ્યો નથી અને મેં વ્યર્થ શ્રમ કર્યો નથી.
17 Ἀλλὰ પણ εἰ જો καὶ તો σπένδομαι રેડાય–છું ἐπὶ ઉપર τῇ તે θυσίᾳ બલિદાનમાં καὶ અને λειτουργίᾳ સેવામાં τῆς તે πίστεως વિશ્વાસની ὑμῶν, તમારી, χαίρω આનંદ–કરું–છું καὶ અને συνχαίρω સાથે–આનંદ–કરું–છું πᾶσιν સર્વ ὑμῖν. તમારી–સાથે.
પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર રેડાવું પડે તોપણ હું આનંદ કરીશ અને તમારી સર્વની સાથે આનંદ કરીશ.
18 τὸ તે–જ δὲ પણ αὐτὸ તે–જ καὶ તો ὑμεῖς તમે χαίρετε, આનંદ–કરો, καὶ અને συνχαίρετέ સાથે–આનંદ–કરો μοι. મારી–સાથે.
એમ જ તમે પણ મારી સાથે આનંદમાં સહભાગી બનો.
19 Ἐλπίζω આશા–રાખું–છું δὲ પણ ἐν માં Κυρίῳ પ્રભુ Ἰησοῦ, ઈસુમાં, Τιμόθεον તિમોથીને ταχέως જલદી πέμψαι મોકલવા ὑμῖν, તમારી–પાસે, ἵνα કે κἀγὼ હું–પણ εὐψυχῶ, ઉત્સાહિત–થાઉં, γνοὺς જાણીને τὰ તે περὶ વિષે ὑμῶν. તમારા.
પણ હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે, હું તિમોથીને તમારી પાસે વહેલો મોકલીશ, જેથી તમારી ખબર જાણીને મને પણ આનંદ થાય.
20 οὐδένα કોઈને–નથી γὰρ કેમ–કે ἔχω રાખું–છું ἰσόψυχον, સમાન–હૃદયી, ὅστις જે γνησίως સાચે–જ τὰ તે περὶ વિષે ὑμῶν તમારા μεριμνήσει. ચિંતા–કરશે.
કેમ કે તમારી સંભાળ સારી રીતે રાખે તેવો તિમોથી જેવા સારા સ્વભાવવાળો બીજો કોઈ માણસ મારી પાસે નથી.
21 οἱ બધા πάντες સર્વ γὰρ, કેમ–કે, τὰ તે ἑαυτῶν પોતાનું ζητοῦσιν, શોધે–છે, οὐ નહિ τὰ તે Χριστοῦ⇔ ખ્રિસ્તનું Ἰησοῦ. ઈસુનું.
કેમ કે સર્વ માણસો ખ્રિસ્ત ઈસુની વાત નહિ, પણ પોતાની જ વાત શોધે છે.
22 τὴν પણ δὲ તે δοκιμὴν પરીક્ષા αὐτοῦ તેમની γινώσκετε, જાણો–છો, ὅτι, કે, ὡς જેમ πατρὶ પિતાને τέκνον, પુત્ર, σὺν સાથે ἐμοὶ મારી ἐδούλευσεν, સેવા–કરી, εἰς માટે τὸ તે εὐαγγέλιον. સુવાર્તામાં.
પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો પિતાની સાથે કામ કરે, તેમ તેણે સુવાર્તા ના પ્રસાર ને માટે મારી સાથે સેવા કરી.
23 Τοῦτον આને μὲν ખરેખર οὖν તો ἐλπίζω આશા–રાખું–છું πέμψαι, મોકલવા, ὡς જેમ ἂν ક્યારે ἀφίδω જોઈશ τὰ તે περὶ વિશે ἐμὲ, મારી, ἐξαυτῆς. તરત–જ.
એ માટે હું આશા રાખું છું કે, જયારે મારા વિષે શું થવાનું છે તે હું જાણીશ કે તરત હું તેને મોકલી દઈશ;
24 πέποιθα ભરોસો–છું δὲ પણ ἐν માં Κυρίῳ, પ્રભુમાં, ὅτι કે καὶ તો αὐτὸς હું–પોતે ταχέως જલદી ἐλεύσομαι. આવીશ.
વળી હું પ્રભુમાં ભરોસો રાખું છું કે, હું પોતે પણ વહેલો આવીશ.
25 ἀναγκαῖον જરૂરી δὲ પણ ἡγησάμην, ગણ્યું, Ἐπαφρόδιτον, એપાફ્રોદિતસને, τὸν તે ἀδελφὸν ભાઈ καὶ અને συνεργὸν સહકાર્યકર καὶ અને συστρατιώτην સહ–સૈનિક μου, મારો, ὑμῶν તમારો δὲ પણ ἀπόστολον પ્રેષિત καὶ અને λειτουργὸν સેવક τῆς તે χρείας જરૂરિયાતનો μου, મારો, πέμψαι મોકલવા πρὸς પાસે ὑμᾶς, તમારી,
તોપણ મારો ભાઈ એપાફ્રોદિતસ, મારી સાથે કામ કરનાર તથા સહયોદ્ધો, તેમ જ તમારો સંદેશવાહક તથા મારી જરૂરિયાત પૂરી પાડનાર છે’ તેને તમારી પાસે મોકલવાની અગત્ય મને જણાઈ;
26 ἐπειδὴ કેમ–કે ἐπιποθῶν ઝંખું–હતો ἦν હતો πάντας સર્વ ὑμᾶς, તમને, (ἰδεῖν), (જોવા) καὶ અને ἀδημονῶν ચિંતિત–હતો διότι કારણ–કે ἠκούσατε સાંભળ્યું ὅτι કે ἠσθένησεν. બીમાર–થયો.
કારણ કે તે તમો સર્વ પર બહુ પ્રેમ રાખતો હતો અને તે ઘણો ઉદાસ હતો, કેમ કે તમે સાંભળ્યું હતું કે તે બીમાર છે;
27 καὶ અને γὰρ ખરેખર ἠσθένησεν બીમાર–થયો παραπλήσιον નજીક–જેવો θανάτῳ, મૃત્યુના, ἀλλὰ પણ ὁ તે Θεὸς ઈશ્વરે ἠλέησεν દયા–કરી αὐτόν, તેમના–પર, οὐκ નહીં αὐτὸν તેમના–પર δὲ પણ μόνον, ફક્ત, ἀλλὰ પણ καὶ તો ἐμέ, મારા–પર–પણ, ἵνα કે μὴ નહીં λύπην દુઃખ ἐπὶ ઉપર λύπην દુઃખ σχῶ. ફેલાઉં.
તે મરણતોલ બીમાર હતો ખરો; પણ ઈશ્વરે તેના પર દયા કરી, કેવળ તેના પર જ નહિ, પણ મારા પર પણ કે, મને શોક ન થાય અને આઘાત ન લાગે.
28 σπουδαιοτέρως વધુ–ઉતાવળથી οὖν માટે ἔπεμψα મેં–મોકલ્યો αὐτὸν, તેમને, ἵνα કે ἰδόντες જોઈને αὐτὸν તેમને πάλιν, ફરી, χαρῆτε, આનંદ–પામો, κἀγὼ અને–હું ἀλυπότερος ઓછી–ચિંતાવાળો ὦ. હોઉં.
તમે તેને જોઈને ફરીથી ખુશ થાઓ અને મારું દુઃખ પણ ઓછું થાય, માટે મેં ખૂબ ઉતાવળે તેને મોકલ્યો.
29 προσδέχεσθε આવકારો οὖν માટે αὐτὸν તેમને ἐν માં Κυρίῳ પ્રભુમાં μετὰ સાથે πάσης પૂર્ણ χαρᾶς, આનંદથી, καὶ અને τοὺς તેવા τοιούτους એવા ἐντίμους માનનીય ἔχετε, ગણો.
માટે તમે પૂર્ણ આનંદથી પ્રભુને નામે તેનો આદરસત્કાર કરો; અને એવાઓને માનયોગ્ય ગણો;
30 ὅτι કેમ–કે διὰ માટે τὸ તે ἔργον કામ Χριστοῦ, ખ્રિસ્તનું, μέχρι સુધી θανάτου મૃત્યુની ἤγγισεν, નજીક–આવ્યો, παραβολευσάμενος જોખમ–ઉચાળીને τῇ તે ψυχῇ, જીવન, ἵνα કે ἀναπληρώσῃ પૂરી–કરે τὸ તે ὑμῶν તમારી ὑστέρημα, ખોટને, τῆς તે πρός પ્રત્યે με મારી λειτουργίας. સેવાની.
કેમ કે ખ્રિસ્તનાં કામને માટે તે મરણની નજીક આવી ગયો અને મારે અર્થે તમારી સેવામાં જે અધૂરું હતું તે સંપૂર્ણ કરવાને તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો.