Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Greek (Erasmian) Greek (Koine) Greek (Modern) PDFs 1 Περὶ વિશે δὲ હવે τῆς — λογείας દાન τῆς — εἰς માટે τοὺς — ἁγίους, સંતોના ὥσπερ જેમ διέταξα મેં–આજ્ઞા–આપી ταῖς — ἐκκλησίαις મંડળીઓને τῆς — Γαλατίας, ગલાતિયાની οὕτως એમ καὶ — ὑμεῖς તમે–પણ ποιήσατε. કરો
હવે સંતોને માટે ફાળો એકઠો કરવા વિષે લખું છું; મેં ગલાતિયાના વિશ્વાસી સમુદાયને જે સૂચના આપી તે પ્રમાણે તમે પણ કરો.
2 κατὰ — μίαν પ્રથમ σαββάτου, સપ્તાહના ἕκαστος દરેક ὑμῶν, તમારામાંથી παρ’ પાસે ἑαυτῷ પોતાની τιθέτω, રાખી–મૂકો θησαυρίζων બચત–કરતા ὅ¦τι જે–કંઈ ἐὰν જો εὐοδῶται, ફાવે ἵνα જેથી μὴ નહીં ὅταν જ્યારે ἔλθω, હું–આવું τότε ત્યારે λογεῖαι ઉઘરાણા γίνωνται. થાય
હું આવું ત્યારે ધર્મદાન ઉઘરાવવા પડે નહિ, માટે અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના પ્રત્યેકે પોતાની કમાણી પ્રમાણે અમુક હિસ્સો રાખી મૂકવો.
3 ὅταν જ્યારે δὲ પણ παραγένωμαι, હું–આવું οὓς જેમને ἐὰν તમે δοκιμάσητε, યોગ્ય–ગણો δι’ — ἐπιστολῶν પત્રો–દ્વારા τούτους તેઓને πέμψω, મોકલીશ ἀπενεγκεῖν લઈ–જવા τὴν — χάριν ભેટ ὑμῶν તમારી εἰς — Ἰερουσαλήμ. યરૂશાલેમમાં
જયારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો, તેઓને પત્રો આપીને હું તમારાં દાન યરુશાલેમમાં પહોંચાડવા માટે મોકલીશ.
4 ἐὰν જો δὲ તો ἄξιον યોગ્ય ᾖ હોય τοῦ કે κἀμὲ હું–પણ πορεύεσθαι, જાઉં σὺν સાથે ἐμοὶ મારી πορεύσονται. તેઓ–જશે
જો મારે પણ જવાનું યોગ્ય લાગશે તો તેઓ મારી સાથે આવશે.
5 Ἐλεύσομαι હું–આવીશ δὲ પણ πρὸς — ὑμᾶς, તમારી–પાસે ὅταν જ્યારે Μακεδονίαν મેકેદોનિયામાંથી διέλθω; પસાર–થઈશ Μακεδονίαν મેકેદોનિયામાંથી γὰρ કેમ–કે διέρχομαι. હું–પસાર–થાઉં–છું
હું મકદોનિયા થઈને જવાનો છું; તેથી મકદોનિયા પાર કર્યાં પછી હું તમારી પાસે આવીશ.
6 πρὸς — ὑμᾶς તમારી–પાસે δὲ તો τυχὸν કદાચ παραμενῶ, રોકાઈશ ἢ કે καὶ — παραχειμάσω, શિયાળો–પણ–વિતાવીશ ἵνα જેથી ὑμεῖς, તમે με મને προπέμψητε, આગળ–મોકલો οὗ જ્યાં ἐὰν — πορεύωμαι. હું–જાઉં
હું કદાચ તમારી સાથે રહીશ, અથવા શિયાળો પણ ગાળીશ કે, જેથી મારે જ્યાં જવાનું છે ત્યાં તમે મને પહોંચાડો.
7 οὐ નથી θέλω ઇચ્છતો γὰρ, કેમ–કે ὑμᾶς તમને ἄρτι હાલ ἐν — παρόδῳ પસાર–થતાં ἰδεῖν; જોવા ἐλπίζω આશા–રાખું–છું γὰρ, કેમ–કે χρόνον કેટલોક–સમય τινὰ કંઈક ἐπιμεῖναι રોકાવા πρὸς — ὑμᾶς, તમારી–પાસે ἐὰν જો ὁ — Κύριος પ્રભુ ἐπιτρέψῃ. પરવાનગી–આપે
કેમ કે હમણાં જતા તમને મળવાની મારી ઇચ્છા નથી; પણ જો ઈશ્વરની ઇચ્છા હશે તો હું થોડા સમય સુધી તમારી સાથે રહેવાની આશા રાખું છું.
8 ἐπιμενῶ રોકાઈશ δὲ પણ ἐν — Ἐφέσῳ એફેસસમાં ἕως સુધી τῆς — Πεντηκοστῆς. પંચાસમાના
પણ હું પચાસમાના પર્વ સુધી એફેસસમાં જ રહીશ;
9 θύρα દ્વાર γάρ કેમ–કે μοι મારા–માટે ἀνέῳγεν ઉઘડ્યું–છે μεγάλη મોટું καὶ અને ἐνεργής, અસરકારક καὶ અને ἀντικείμενοι વિરોધીઓ πολλοί. ઘણા
કેમ કે એક મહાન કાર્ય સફળ થાય એવું દ્વાર મારે માટે ઉઘાડવામાં આવ્યું છે. જોકે વિરોધીઓ પણ ઘણાં છે.
10 Ἐὰν જો δὲ પણ ἔλθῃ આવે Τιμόθεος, તિમોથીઓસ βλέπετε જુઓ ἵνα કે ἀφόβως નિર્ભયપણે γένηται રહે πρὸς — ὑμᾶς; તમારી–વચ્ચે τὸ — γὰρ કેમ–કે ἔργον કાર્ય Κυρίου પ્રભુનું ἐργάζεται, કરે–છે ὡς જેમ κἀγώ. હું–પણ
પણ જો તિમોથી આવે તો તે તમારી સાથે નિર્ભય રહે, તે વિષે સંભાળ રાખજો, કેમ કે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે.
11 μή નહીં τις કોઈ οὖν તો αὐτὸν તેને ἐξουθενήσῃ; તુચ્છ–ગણે προπέμψατε આગળ–મોકલો δὲ પણ αὐτὸν તેને ἐν — εἰρήνῃ, શાંતિમાં ἵνα જેથી ἔλθῃ તે–આવે πρός — με; મારી–પાસે ἐκδέχομαι રાહ–જોઉં–છું γὰρ કેમ–કે αὐτὸν, તેને μετὰ સાથે τῶν — ἀδελφῶν. ભાઈઓના
એ માટે કોઈ તેને તુચ્છ ગણે નહીં; પણ શાંતિથી તમે તેને મારી પાસે પહોંચાડજો, કેમ કે ભાઈઓની સાથે તેના આવવાની પ્રતિક્ષા હું કરું છું.
12 Περὶ વિશે δὲ હવે Ἀπολλῶ, અપોલ્લોસ τοῦ — ἀδελφοῦ, ભાઈના πολλὰ ઘણું παρεκάλεσα મેં–વિનંતી–કરી αὐτὸν, તેને ἵνα કે ἔλθῃ તે–આવે πρὸς — ὑμᾶς તમારી–પાસે μετὰ સાથે τῶν — ἀδελφῶν; ભાઈઓન καὶ અને πάντως બિલકુલ οὐκ નહોતી ἦν હતી θέλημα ઇચ્છા ἵνα કે νῦν હવે ἔλθῃ; આવે ἐλεύσεται તે–આવશે δὲ પણ ὅταν જ્યારે εὐκαιρήσῃ. સમય–મળે
હવે, ભાઈ આપોલસ વિષે મારે આટલું કહેવું છે કે ભાઈઓની સાથે તે તમારી પાસે આવે માટે મેં તેને બહુ વિનંતી કરી; પણ હમણાં ત્યાં આવવાની તેની ઇચ્છા નથી; પણ જયારે અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે.
13 Γρηγορεῖτε; જાગતા–રહો στήκετε સ્થિર–રહો ἐν — τῇ — πίστει, વિશ્વાસમાં ἀνδρίζεσθε, બહાદુર–થાઓ κραταιοῦσθε. મજબૂત–થાઓ
જાગૃત રહો, વિશ્વાસમાં સ્થિર રહો, સામર્થ્ય બતાવો, બળવાન થાઓ.
14 πάντα બધું ὑμῶν, તમારું ἐν — ἀγάπῃ પ્રેમમાં γινέσθω. થાઓ
તમે જે કંઈ કરો તે પ્રેમથી કરો.
15 Παρακαλῶ વિનંતી–કરું–છું δὲ પણ ὑμᾶς, તમને ἀδελφοί, ભાઈઓ οἴδατε તમે–જાણો–છો τὴν — οἰκίαν ઘરાનાં Στεφανᾶ, સ્તેફાનાસન ὅτι કે ἐστὶν તેઓ–છે ἀπαρχὴ પ્રથમફળ τῆς — Ἀχαΐας, અખાયાના καὶ અને εἰς — διακονίαν સેવા–માટે τοῖς — ἁγίοις, સંતોની ἔταξαν તેઓએ–પોતાને–સમર્પિત–કર્યા ἑαυτούς, —
ભાઈઓ, તમે સ્તેફનાસના કુટુંબને જાણો છો કે, તે અખાયાનું પ્રથમફળ વિશ્વાસી છે, તેઓ સંતોની સેવામાં હંમેશા સક્રિય રહ્યા છે માટે હું તમને વિનંતી કરું છું કે,
16 ἵνα કે καὶ — ὑμεῖς તમે–પણ ὑποτάσσησθε આધીન–રહો τοῖς — τοιούτοις, એવાઓને καὶ અને παντὶ દરેક τῷ — συνεργοῦντι સહકારી καὶ અને κοπιῶντι. પરિશ્રમ–કરનારાને
તમે એવા માણસોને અને અન્ય જેઓ સેવામાં પરિશ્રમ કરે છે તેઓને પણ આધીન થાઓ.
17 χαίρω હું–આનંદિત–છું δὲ પણ ἐπὶ — τῇ — παρουσίᾳ આગમનથી Στεφανᾶ, સ્તેફાનાસ καὶ અને Φορτουνάτου, ફોર્તુનાટસ καὶ અને Ἀχαϊκοῦ; અખાઈકોસન ὅτι કારણ–કે τὸ — ὑμέτερον તમારી ὑστέρημα, ખોટ οὗτοι એઓએ ἀνεπλήρωσαν. પૂરી–કરી
સ્તેફનાસ તથા ફોર્તુનાતસ તથા અખાઈક્સના આવવાથી હું હર્ષ પામ્યો છું; કેમ કે તમારું જે કામ અધૂરું હતું તે તેઓએ પૂરું કર્યું છે.
18 ἀνέπαυσαν શાંતિ–આપી γὰρ કેમ–કે τὸ — ἐμὸν મારા πνεῦμα આત્માને καὶ અને τὸ — ὑμῶν; તમારાને ἐπιγινώσκετε ઓળખો οὖν તો τοὺς — τοιούτους. એવાઓને
તેઓએ મારા તથા તમારા આત્માને પણ ઉત્તેજિત કર્યા. માટે એવા માણસોને માન આપો.
19 Ἀσπάζονται શુભેચ્છા–પાઠવે–છે ὑμᾶς, તમને αἱ — ἐκκλησίαι મંડળીઓ τῆς — Ἀσίας. આસિયાની ἀσπάζεται શુભેચ્છા–પાઠવે–છે ὑμᾶς તમને ἐν — Κυρίῳ પ્રભુમાં πολλὰ, ઘણું Ἀκύλας આક્વિલા καὶ અને Πρίσκα, પ્રિસ્કા σὺν સાથે τῇ, — κατ’ — οἶκον ઘરમાંની αὐτῶν, તેમની ἐκκλησίᾳ. મંડળી
આસિયાના વિશ્વાસી સમુદાય તમને સલામ પાઠવે છે. આકુલા, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં મળતા વિશ્વાસી સમુદાયના સર્વ પ્રભુમાં તમને સલામ પાઠવે છે.
20 ἀσπάζονται શુભેચ્છા–પાઠવે–છે ὑμᾶς, તમને οἱ — ἀδελφοὶ ભાઈઓ πάντες. બધા Ἀσπάσασθε એકબીજાને–શુભેચ્છા–પાઠવો ἀλλήλους એકબીજાને ἐν — φιλήματι ચુંબનથી ἁγίῳ. પવિત્ર
સર્વ ભાઈઓ પણ તમને સલામ પાઠવે છે. પવિત્ર ચુંબનથી એકબીજાને ક્ષેમકુશળ કહેજો.
21 Ὁ — ἀσπασμὸς, શુભેચ્છા τῇ — ἐμῇ માર χειρὶ હાથે Παύλου. પાઉલન
હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું.
22 εἴ જો τις કોઈ οὐ નથી φιλεῖ પ્રેમ–કરતો τὸν — Κύριον, પ્રભુને ἤτω શાપિત–હો ἀνάθεμα. શપિત Μαράνα મારાના θά! થા
જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.
23 ἡ — χάρις કૃપા τοῦ — Κυρίου પ્રભુ Ἰησοῦ ઈસુની μεθ’ સાથે ὑμῶν. તમારી
આપણા પ્રભુ આવવાનાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.
24 ἡ — ἀγάπη પ્રેમ μου, મારો μετὰ સાથે πάντων બધા ὑμῶν, તમારી ἐν — Χριστῷ ખ્રિસ્ત Ἰησοῦ. ઈસુમાં <Ἀμήν>. આમેન
ખ્રિસ્ત ઈસુમાં મારો પ્રેમ તમો સર્વની સાથે હો. આમીન.