Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 עַתָּה֙ હવે תִּתְגֹּדְדִ֣י તું–એકત્ર–થા בַת־ દીકરી גְּד֔וּד ટોળાની מָצ֖וֹר ઘેરો שָׂ֣ם મૂક્યો–છે עָלֵ֑ינוּ આપણી–વિરુદ્ધ בַּשֵּׁ֙בֶט֙ લાકડીવડે יַכּ֣וּ તેઓ–મારશે עַֽל־ ઉપર הַלְּחִ֔י ગાલ–પર אֵ֖ת (blank) שֹׁפֵ֥ט ન્યાયાધીશને יִשְׂרָאֵֽל׃ ઇસ્રાએલના ס —
હે યરુશાલેમ, હવે તું તારા સૈન્ય સહિત એકત્ર થશે. તેણે નગરની આસપાસ ઘેરો ઘાલ્યો છે; તેઓ ઇઝરાયલના ન્યાયાધીશ પર પ્રહાર કરશે, ગાલ પર સોટી વડે મારશે.
2 וְאַתָּ֞ה અને–તું בֵּֽית־לֶ֣חֶם બેથલહેમ אֶפְרָ֗תָה એફ્રાથાહની צָעִיר֙ નાની לִֽהְיוֹת֙ હોવા–માટે בְּאַלְפֵ֣י હજારોમાં יְהוּדָ֔ה યહૂદાહના מִמְּךָ֙ તારામાંથી לִ֣י મારા–માટે יֵצֵ֔א નીકળશે לִֽהְי֥וֹת હોવા–માટે מוֹשֵׁ֖ל શાસક בְּיִשְׂרָאֵ֑ל ઇસ્રાએલમાં וּמוֹצָאֹתָ֥יו અને–તેની–ઉત્પત્તિ מִקֶּ֖דֶם પ્રાચીન–કાળથી מִימֵ֥י દિવસોથી עוֹלָֽם׃ સનાતનના
હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું યહૂદાના કુળો મધ્યે વિસાત વગરનું છે, પણ ઇઝરાયલમાં રાજ કરવા, તારામાંથી એક રાજકર્તા ઉત્પન્ન થશે, તે મારી પાસે આવશે, જેનો પ્રારંભ પ્રાચીન કાળથી, અનંતકાળથી છે.
3 לָכֵ֣ן માટે יִתְּנֵ֔ם તે–આપશે–તેમને עַד־ સુધી עֵ֥ת સમય יוֹלֵדָ֖ה પ્રસૂતા יָלָ֑דָה જન્મ–આપે–છે וְיֶ֣תֶר અને–બાકીના אֶחָ֔יו તેના–ભાઈઓ יְשׁוּב֖וּן પાછા–ફરશે עַל־ પ્રત્યે בְּנֵ֥י સંતાનો יִשְׂרָאֵֽל׃ ઇસ્રાએલના
એ માટે જે પ્રસવ વેદનાથી પીડાય છે તેને બાળકો થશે, તે સમયથી યહોવાહ પોતાના લોકોનો ત્યાગ કરશે, પછી તેના બાકી રહેલા ઇઝરાયલ લોકોની પાસે તે પાછા આવશે.
4 וְעָמַ֗ד અને–ઊભો–રહેશે וְרָעָה֙ અને–પાળશે בְּעֹ֣ז શક્તિમાં יְהוָ֔ה યહોવાહની בִּגְא֕וֹן મહિમામાં שֵׁ֖ם નામ יְהוָ֣ה યહોવાહ אֱלֹהָ֑יו પોતાના–ઈશ્વરનું וְיָשָׁ֕בוּ અને–તેઓ–રહેશે כִּֽי־ કારણ–કે עַתָּ֥ה હવે יִגְדַּ֖ל મહાન–થશે עַד־ સુધી אַפְסֵי־ છેડા–સુધી אָֽרֶץ׃ પૃથ્વીના
યહોવાહના સામર્થ્યથી તથા પોતાના ઈશ્વર યહોવાહના નામના પ્રતાપથી તે પુરુષ ઊભો રહીને પોતાના ટોળાનું પાલન કરશે + 5:4 ઘેટાપાળક. તેઓ કાયમ રહેશે, કેમ કે હવે તે પૃથ્વીના છેડા સુધી મોટો ગણાશે.
5 וְהָיָ֥ה અને–આ–હશે זֶ֖ה આ שָׁל֑וֹם શાંતિ אַשּׁ֣וּר ׀ આશ્શૂર כִּֽי־ જ્યારે יָב֣וֹא આવે בְאַרְצֵ֗נוּ આપણા–દેશમાં וְכִ֤י અને–જ્યારે יִדְרֹךְ֙ ચાલે בְּאַרְמְנֹתֵ֔ינוּ આપણા–મહેલોમાં וַהֲקֵמֹ֤נוּ અને–આપણે–ઊભા–કરીશું עָלָיו֙ તેની–વિરુદ્ધ שִׁבְעָ֣ה સાત רֹעִ֔ים પાળકો וּשְׁמֹנָ֖ה અને–આટ נְסִיכֵ֥י અગ્રણી אָדָֽם׃ માણસો
તે આપણી શાંતિ થશે. જ્યારે આશ્શૂરીઓનું સૈન્ય આપણા દેશમાં આવશે, જ્યારે તેઓ આપણા કિલ્લાઓ ઉપર કૂચ કરશે, ત્યારે આપણે તેની વિરુદ્ધ સાત પાળકોને તથા આઠ આગેવાનોને ઊભા કરીશું.
6 וְרָע֞וּ અને–પાળશે אֶת־ (blank) אֶ֤רֶץ દેશ אַשּׁוּר֙ આશ્શૂરનો בַּחֶ֔רֶב તલવારથી וְאֶת־ અને אֶ֥רֶץ દેશ נִמְרֹ֖ד નિમ્રોદનો בִּפְתָחֶ֑יהָ તેના–દરવાજાઓ–પર וְהִצִּיל֙ અને–છોડાવશે מֵֽאַשּׁ֔וּר આશ્શૂરથી כִּֽי־ જ્યારે יָב֣וֹא આવે בְאַרְצֵ֔נוּ આપણા–દેશમાં וְכִ֥י અને–જ્યારે יִדְרֹ֖ךְ ચાલે בִּגְבוּלֵֽנוּ׃ આપણી–સરહદો–પર ס —
આ માણસો આશ્શૂરના દેશ પર તલવારથી, નિમ્રોદના દેશ પર તેઓના હાથોમાંની તલવારોથી શાસન કરશે. જ્યારે તેઓ આપણા દેશમાં આવીને, આપણી સરહદોમાં ફરશે, ત્યારે તે આપણને આશ્શૂરથી બચાવશે.
7 וְהָיָ֣ה ׀ અને–થશે שְׁאֵרִ֣ית બાકીનાં יַעֲקֹ֗ב યાકૂબના בְּקֶ֙רֶב֙ વચ્ચે עַמִּ֣ים લોકો רַבִּ֔ים ઘણાં כְּטַל֙ ઝાકળની–જેમ מֵאֵ֣ת તરફથી יְהוָ֔ה યહોવાહની כִּרְבִיבִ֖ים વરસાદની–જેમ עֲלֵי־ ઉપર עֵ֑שֶׂב ઘાસના אֲשֶׁ֤ר જે לֹֽא־ નહિ יְקַוֶּה֙ આશા–રાખે–છે לְאִ֔ישׁ માણસ–પર וְלֹ֥א અને–નહિ יְיַחֵ֖ל રાહ–જુએ–છે לִבְנֵ֥י સંતાનો–પર אָדָֽם׃ માણસન
ત્યારે યાકૂબના બચેલા ઘણાં લોકો મધ્યે યહોવાહે મોકલેલા ઝાકળ જેવા, ઘાસ ઉપર વરસતા વરસાદ જેવા થશે. તેઓ મનુષ્ય માટે રોકાતા નથી, કે માનવજાત માટે રાહ જોતા નથી.
8 וְהָיָה֩ અને–થશે שְׁאֵרִ֨ית બાકીનાં יַעֲקֹ֜ב યાકૂબન בַּגּוֹיִ֗ם પ્રજાઓમાં בְּקֶ֙רֶב֙ વચ્ચે עַמִּ֣ים લોકો רַבִּ֔ים ઘણાં כְּאַרְיֵה֙ સિંહની–જેમ בְּבַהֲמ֣וֹת પશુઓમાં יַ֔עַר વનના כִּכְפִ֖יר યુવાન–સિંહની–જેમ בְּעֶדְרֵי ઘેટાંનાં–ટોળાંમાં צֹ֑אן ઘેટાંના אֲשֶׁ֧ר જે אִם જો עָבַ֛ר પસાર–થાય וְרָמַ֥ס અને–કચડે וְטָרַ֖ף અને–ફાડે וְאֵ֥ין અને–કોઈ–નથી מַצִּֽיל׃ બચાવનાર
યાકૂબના બચેલા ઘણી પ્રજાઓ મધ્યે, ઘણાં લોકો મધ્યે, જંગલી પશુઓ મધ્યે સિંહના જેવા, ઘેટાંના ટોળાંમાં જુવાન સિંહના બચ્ચા જેવા થશે. જ્યારે તે તેઓમાં થઈને જાય છે, ત્યારે તે તેઓને કચડી નાખીને ટુકડા કરી દે છે, તેમને છોડાવનાર કોઈ હોતું નથી.
9 תָּרֹ֥ם ઊંચો–થાઓ יָדְךָ֖ તારો–હાથ עַל־ વિરુદ્ધ צָרֶ֑יךָ તારાં–શત્રુઓ וְכָל־ અને–બધા אֹיְבֶ֖יךָ તારા–વૈરીઓ יִכָּרֵֽתוּ׃ કાપી–નાખવામાં–આવશે פ —
તારા શત્રુઓ વિરુદ્ધ તારો હાથ ઊઠશે, તે હાથ તેઓનો નાશ કરશે.
10 וְהָיָ֤ה અને–થશે בַיּוֹם־ તે–દિવસે הַהוּא֙ તે נְאֻם־ વચન–છે יְהוָ֔ה યહોવાહનું וְהִכְרַתִּ֥י અને–હું–કાપી–નાખીશ סוּסֶ֖יךָ તારા–ઘોડા מִקִּרְבֶּ֑ךָ તારી–વચ્ચેથી וְהַאֲבַדְתִּ֖י અને–નાશ–કરીશ מַרְכְּבֹתֶֽיךָ׃ તારા–રથો
“વળી યહોવાહ કહે છે કે, તે દિવસે એવું થશે કે,” “હું તારા ઘોડાઓનો નાશ કરીશ અને તારા રથોને તોડી નાખીશ.
11 וְהִכְרַתִּ֖י અને–કાપી–નાખીશ עָרֵ֣י નગરો אַרְצֶ֑ךָ તારા–દેશના וְהָרַסְתִּ֖י અને–તોડી–પાડીશ כָּל־ બધા מִבְצָרֶֽיךָ׃ તારાં–કિલ્લાઓ
હું તારા દેશના નગરોનો નાશ કરીશ, તારા સર્વ કિલ્લાઓને તોડી પાડીશ.
12 וְהִכְרַתִּ֥י અને–કાપી–નાખીશ כְשָׁפִ֖ים જાદૂઓ מִיָּדֶ֑ךָ તારા–હાથમાંથી וּֽמְעוֹנְנִ֖ים અને–ભવિષ્યકથકો לֹ֥א નહિ יִֽהְיוּ־ હશે לָֽךְ׃ તારા–માટે
હું તારા હાથની જાદુક્રિયાનો નાશ કરીશ, અને હવે પછી તારામાં ભવિષ્ય બતાવનાર કોઈ રહેશે નહિ.
13 וְהִכְרַתִּ֧י અને–કાપી–નાખીશ פְסִילֶ֛יךָ તારી–મૂર્તિઓ וּמַצֵּבוֹתֶ֖יךָ અને–તારા–સ્તંભો מִקִּרְבֶּ֑ךָ તારી–વચ્ચેથી וְלֹֽא־ અને–નહિ תִשְׁתַּחֲוֶ֥ה તું–પૂજા–કરીશ ע֖וֹד ફરીથી לְמַעֲשֵׂ֥ה કારીગરી–માટે יָדֶֽיךָ׃ તારા–હાથની
હું તારી સર્વ કોતરેલી મૂર્તિઓનો અને તારામાંથી ભજનસ્તંભોનો નાશ કરીશ. તું ફરીથી તારા હાથની કારીગરીની ભક્તિ કરશે નહિ.
14 וְנָתַשְׁתִּ֥י અને–ઉખેડીશ אֲשֵׁירֶ֖יךָ તારી–અશેરાઓ מִקִּרְבֶּ֑ךָ તારી–વચ્ચેથી וְהִשְׁמַדְתִּ֖י અને–નાશ–કરીશ עָרֶֽיךָ׃ તારાં–નગરો
હું તારામાંથી અશેરીમ દેવીને ઉખેડી નાખીશ; તારાં નગરોનો તથા મૂર્તિઓનો નાશ કરીશ.
15 וְעָשִׂ֜יתִי અને–કરીશ בְּאַ֧ף ક્રોધમાં וּבְחֵמָ֛ה અને–રોષમાં נָקָ֖ם બદલો אֶת־ (blank) הַגּוֹיִ֑ם પ્રજાઓ–પર אֲשֶׁ֖ר જેઓએ לֹ֥א નહિ שָׁמֵֽעוּ׃ સાંભળ્યું ס —
જે પ્રજાઓએ મારું સાંભળ્યું નહિ, તેઓ ઉપર હું ક્રોધથી અને કોપથી વેર વાળીશ.”