Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 כִּ֛י કારણ–કે נַ֥עַר બાળક–હતું יִשְׂרָאֵ֖ל ઇસ્રાએલ וָאֹהֲבֵ֑הוּ અને–પ્રેમ–કર્યો–તેને וּמִמִּצְרַ֖יִם અને–મિસ્રમાંથી קָרָ֥אתִי બોલાવ્યો לִבְנִֽי׃ મારા–પુત્રને
ઇઝરાયલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રેમ રાખતો હતો, મેં મારા દીકરાને મિસરમાંથી બોલાવ્યો હતો.
2 קָרְא֖וּ બોલાવ્યા לָהֶ֑ם તેમને כֵּ֚ן તેમ הָלְכ֣וּ ગયા מִפְּנֵיהֶ֔ם તેમનૺાથી לַבְּעָלִ֣ים બઆલોને יְזַבֵּ֔חוּ યજ્ઞ–કરે–છે וְלַפְּסִלִ֖ים અને–મૂર્તિઓને יְקַטֵּרֽוּן׃ ધૂપ–બાળે–છે
જેમ જેમ તેઓને બોલાવ્યા, તેમ તેમ તેઓ દૂર જતા રહ્યા. તેઓએ બઆલને બલિદાનો આપ્યાં મૂર્તિઓની આગળ ધૂપ બાળ્યો.
3 וְאָנֹכִ֤י અને–હું תִרְגַּ֙לְתִּי֙ ચાલવા–શીખવ્યો לְאֶפְרַ֔יִם એફ્રાઈમને קָחָ֖ם ઉચકતાં–હતા–તેમને עַל־ ઉપર זְרֽוֹעֹתָ֑יו તેમનૺા–બાહુઓ וְלֹ֥א પણ–નહિ יָדְע֖וּ જાણ્યું כִּ֥י કે רְפָאתִֽים׃ સાજા–કર્યા–છે–તેમને
જો કે, મેં એફ્રાઇમને ચાલતાં શીખવ્યો. મેં તેઓને બાથમાં લીધા, પણ તેઓ જાણતા ન હતા કે તેઓની સંભાળ રાખનાર હું હતો.
4 בְּחַבְלֵ֨י મનુષ્યતાનૺા–દોરડાથી אָדָ֤ם માનવી אֶמְשְׁכֵם֙ ખેંચતો–હતો–તેમને בַּעֲבֹת֣וֹת પ્રેમનૺા–દોરીઓથી אַהֲבָ֔ה પ્રેમ וָאֶהְיֶ֥ה અને–હું–હતો לָהֶ֛ם તેમનૺા–માટે כִּמְרִ֥ימֵי ઉચકનારા–જેવા עֹ֖ל જૂંસરી עַ֣ל ઉપરથી לְחֵיהֶ֑ם તેમનૺા–ગાલો וְאַ֥ט અને–નમીને אֵלָ֖יו તેમને אוֹכִֽיל׃ ખવડાવતો–હતો
મેં તેઓને માનવીય બંધનોથી, પ્રેમની દોરીઓથી દોર્યા. હું તેઓના માટે તેઓની ગરદન પરની ઝૂંસરી ઉઠાવી લેનારના જેવો હતો, હું પોતે વાંકો વળ્યો અને મેં તેઓને ખવડાવ્યું.
5 לֹ֤א નહિ יָשׁוּב֙ પાછો–ફરશે אֶל־ પ્રતિ אֶ֣רֶץ દેશ מִצְרַ֔יִם મિસ્રનો וְאַשּׁ֖וּר અને–આશ્શૂર ה֣וּא તે מַלְכּ֑וֹ તેનો–રાજા–થશે כִּ֥י કારણ–કે מֵאֲנ֖וּ ઇનકાર–કર્યો לָשֽׁוּב׃ પાછા–ફરવા
શું તે મિસર + 11:5 ઉત્તરના રાજા દેશમાં પાછો ફરશે નહિ? આશ્શૂર + 11:5 સીરિયાના રાજા તેઓના પર રાજ કરશે. કેમ કે, તેઓએ મારી તરફ પાછા ફરવાનો ઇનકાર કર્યો છે.
6 וְחָלָ֥ה અને–ઘૂમશે חֶ֙רֶב֙ તલવાર בְּעָרָ֔יו તેનૺા–શહેરોમાં וְכִלְּתָ֥ה અને–નાશ–કરશે בַדָּ֖יו તેનૺા–અર્ગળાઓ וְאָכָ֑לָה અને–ખાઈ–જશે מִֽמֹּעֲצ֖וֹתֵיהֶֽם׃ તેમનૺા–યોજનાઓને–કારણે
તેઓની પોતાની યોજનાઓને કારણે, તલવાર તેઓનાં નગરો પર આવી પડશે. તેઓના નગરની ભાગળોનો નાશ કરશે; તે તેઓનો નાશ કરશે.
7 וְעַמִּ֥י અને–મારૺા–લોકો תְלוּאִ֖ים લટકેલા–છે לִמְשֽׁוּבָתִ֑י મારૺા–થી–ફરવામાં וְאֶל־ અને–પ્રતિ עַל֙ ઉચ્ચ–તરફ יִקְרָאֻ֔הוּ બોલાવે–છે–તેમને יַ֖חַד એકસાથે לֹ֥א નહિ יְרוֹמֵם׃ ઉચકશે
મારા લોકોનું વલણ મારા વિમુખ થઈ જવું છે, જોકે તેઓ આકાશવાસી ઈશ્વરને પોકારે છે, પણ કોઈ તેઓને માન આપશે નહિ.
8 אֵ֞יךְ કેવી–રીતે אֶתֶּנְךָ֣ આપું–તને אֶפְרַ֗יִם એફ્રાઈમ אֲמַגֶּנְךָ֙ સોંપું–તને יִשְׂרָאֵ֔ל ઇસ્રાએલ אֵ֚יךְ કેવી–રીતે אֶתֶּנְךָ֣ આપું–તને כְאַדְמָ֔ה આદમાહ–જેવા אֲשִֽׂימְךָ֖ બનાવું–તને כִּצְבֹאיִ֑ם સબોઈમ–જેવા נֶהְפַּ֤ךְ પલટાયું–છે עָלַי֙ મારૺા–ઉપર לִבִּ֔י મારું–હૃદય יַ֖חַד એકસાથે נִכְמְר֥וּ ઉચકાયા–છે נִחוּמָֽי׃ મારી–કરુણા
હે એફ્રાઇમ, હું શી રીતે તારો ત્યાગ કરું? હે ઇઝરાયલ, હું તને કેવી રીતે બીજાને સોંપી દઉં? હું શી રીતે તારા હાલ આદમાના જેવા કરું? હું શી રીતે સબોઈમની જેમ તારી સાથે વર્તું? મારું મન પાછું પડે છે; મારી બધી કરુણા પ્રબળ થાય છે.
9 לֹ֤א નહિ אֶֽעֱשֶׂה֙ કરીશ חֲר֣וֹן ભયંકર אַפִּ֔י મારો–ક્રોધ לֹ֥א નહિ אָשׁ֖וּב પાછો–ફરીશ לְשַׁחֵ֣ת નાશ–કરવા אֶפְרָ֑יִם એફ્રાઈમને כִּ֣י કારણ–કે אֵ֤ל ઈશ્વર אָֽנֹכִי֙ છું–હું וְלֹא־ અને–નહિ אִ֔ישׁ મનુષ્ય בְּקִרְבְּךָ֣ તાર૾ા–વચ્ચે–છું קָד֔וֹשׁ પવિત્ર וְלֹ֥א અને–નહિ אָב֖וֹא આવીશ בְּעִֽיר׃ ક્રોધમાં
હું મારા ક્રોધના આવેશ મુજબ વર્તીશ નહિ, હું ફરીથી એફ્રાઇમનો નાશ કરીશ નહિ, કેમ કે હું ઈશ્વર છું, માણસ નથી; હું તારી વચ્ચે રહેનાર પરમપવિત્ર ઈશ્વર છું. હું કોપાયમાન થઈને આવીશ નહિ.
10 אַחֲרֵ֧י પાછળ יְהוָ֛ה યહોવાહનૺા יֵלְכ֖וּ ચાલશે כְּאַרְיֵ֣ה સિંહ–જેમ יִשְׁאָ֑ג ગરજશે כִּֽי־ કારણ–કે ה֣וּא તે יִשְׁאַ֔ג ગરજશે וְיֶחֶרְד֥וּ અને–કંપશે בָנִ֖ים સંતાનો מִיָּֽם׃ પશ્ચિમથી
યહોવાહ સિંહની જેમ ગર્જના કરશે, તેઓ તેમની પાછળ ચાલશે. હા તે ગર્જના કરશે, અને લોકો પશ્ચિમથી ધ્રૂજતા ધ્રૂજતા આવશે.
11 יֶחֶרְד֤וּ કંપશે כְצִפּוֹר֙ પક્ષી–જેમ מִמִּצְרַ֔יִם મિસ્રથી וּכְיוֹנָ֖ה અને–કબૂતર–જેમ מֵאֶ֣רֶץ દેશથી אַשּׁ֑וּר આશ્શૂરનૺા וְהוֹשַׁבְתִּ֥ים અને–વસાવીશ–તેમને עַל־ ઉપર בָּתֵּיהֶ֖ם તેમનૺા–ઘરોમાં נְאֻם־ ભાષણ יְהוָֽה׃ યહોવાહનું ס —
તેઓ મિસરમાંથી પક્ષીની જેમ, આશ્શૂરમાંથી કબૂતરની જેમ ધ્રૂજારીસહિત આવશે. હું તેઓને ફરીથી તેઓનાં ઘરોમાં વસાવીશ.” આ યહોવાહનું વચન છે.
12 סְבָבֻ֤נִי ઘેરી–વળ્યું–છે–મને בְכַ֙חַשׁ֙ જૂટથી אֶפְרַ֔יִם એફ્રાઈમે וּבְמִרְמָ֖ה અને–છળકપટથી בֵּ֣ית ઘર יִשְׂרָאֵ֑ל ઇસ્રાએલનું וִֽיהוּדָ֗ה પણ–યહૂદાહ עֹ֥ד હજુ רָד֙ ચાલે–છે עִם־ સાથે אֵ֔ל ઈશ્વરનૺા וְעִם־ અને–સાથે קְדוֹשִׁ֖ים પવિત્રોનૺા נֶאֱמָֽן׃ વિશ્વાસુ
એફ્રાઇમે મને જૂઠથી, અને ઇઝરાયલી લોકોએ છેતરપિંડી કરીને મને ઘેરી લીધો. પણ યહૂદા હજી પણ ઈશ્વર પ્રત્યે, પવિત્ર ઈશ્વર પ્રત્યે સ્થિર છે.