Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 וַיְהִ֥י અને–આવ્યું דְבַר־ વચન יְהוָ֖ה યહોવાહનું אֵלַ֥י મારી–પાસે לֵאמֹֽר׃ કહેતાં:
ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
2 וְאַתָּ֣ה અને–તું, בֶן־ હે–માણસના אָדָ֔ם દીકરા, שָׂ֥א ઉચ્ચાર עַל־ વિરુદ્ધ צֹ֖ר તૂરના קִינָֽה׃ વિલાપ।
“હવે, હે મનુષ્યપુત્ર, તું તૂર વિષે વિલાપ કર,
3 וְאָמַרְתָּ֣ અને–કહે לְצ֗וֹר તૂરને, [הישבתי] — (הַיֹּשֶׁ֙בֶת֙) હે–વસનારી עַל־ — מְבוֹאֹ֣ת પ્રવેશદ્વારો–પર יָ֔ם સમુદ્રના, רֹכֶ֙לֶת֙ વેપારી הָֽעַמִּ֔ים લોકોની אֶל־ — אִיִּ֖ים ટાપુઓ רַבִּ֑ים ઘણા–સાથે, כֹּ֤ה આમ אָמַר֙ કહે–છે אֲדֹנָ֣י પ્રભુ יְהוִ֔ה યહોવાહ: צ֕וֹר હે–તૂર, אַ֣תְּ તું אָמַ֔רְתְּ કહ્યું, אֲנִ֖י હું כְּלִ֥ילַת સંપૂર્ણ–સુંદરતાની יֹֽפִי׃ છું।
અને તૂરને કહે, ‘હે સમુદ્રના તટ પર રહેનારા, ઘણા ટાપુઓના લોકોના વેપારી, પ્રભુ યહોવાહ કહે છે: હે તૂર, તેં કહ્યું છે કે હું સૌંદર્યમાં સંપૂર્ણ છું.’
4 בְּלֵ֥ב હૃદયમાં יַמִּ֖ים સમુદ્રોના גְּבוּלָ֑יִךְ છે–તારી–સરહદો; בֹּנַ֕יִךְ તારા–બાંધનારાઓએ כָּלְל֖וּ પૂર્ણ–કરી יָפְיֵֽךְ׃ તારી–સુંદરતા।
તારી સરહદો સમુદ્રમાં છે; તારા બાંધનારાઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે.
5 בְּרוֹשִׁ֤ים સનોવરના–વૃક્ષો מִשְּׂנִיר֙ સનીરથી בָּ֣נוּ તેઓએ–બંધ્યા לָ֔ךְ તારા–માટે אֵ֖ת — כָּל־ બધા לֻֽחֹתָ֑יִם પાટિયા; אֶ֤רֶז દેવદાર מִלְּבָנוֹן֙ લેબાનોનથી לָקָ֔חוּ લીધા, לַעֲשׂ֥וֹת બનાવવા–માટે תֹּ֖רֶן સ્તંભ עָלָֽיִךְ׃ તારા–ઉપર।
તેઓએ તારાં પાટિયાં સનીર પર્વતના સરુના બનાવ્યાં છે; તારા માટે ડોલ બનાવવા માટે તેઓએ લબાનોનના દેવદાર વૃક્ષો લીધાં હતાં.
6 אַלּוֹנִים֙ ઓકના–વૃક્ષો מִבָּ֔שָׁן બાશાનથી עָשׂ֖וּ તેઓએ–બનાવ્યા מִשּׁוֹטָ֑יִךְ તારા–હલેસા; קַרְשֵׁ֤ךְ તારા–તખ્તા עָֽשׂוּ־ તેઓએ–બનાવ્યા שֵׁן֙ હાથીદાંતથી בַּת־ દીકરી אֲשֻׁרִ֔ים આશ્શુરીઓની, מֵאִיֵּ֖י ટાપુઓથી [כתים] — (כִּתִּיִּֽים׃) કિત્તીમના।
તેઓએ તારાં હલેસાં બાશાનના એલોનકાષ્ટનાં બનાવ્યાં હતાં; તારું તૂતક સાયપ્રસ બેટોથી સરળ કાષ્ટની તથા હાથીદાંતથીજડિત બનાવવામાં આવ્યું હતું.
7 שֵׁשׁ־ શણની בְּרִקְמָ֤ה ભરતકામમાં מִמִּצְרַ֙יִם֙ મિસરથી הָיָ֣ה હતી מִפְרָשֵׂ֔ךְ તારી–સેલ, לִהְי֥וֹת થવા–માટે לָ֖ךְ તારા לְנֵ֑ס ધ્વજ–તરીકે; תְּכֵ֧לֶת જાંબુદી וְאַרְגָּמָ֛ן અને–કિરમજી מֵאִיֵּ֥י ટાપુઓથી אֱלִישָׁ֖ה અલીશાના הָיָ֥ה હતી מְכַסֵּֽךְ׃ તારું–આવરણ।
તારાં સઢ મિસરના રંગીન શણમાંથી બનાવ્યાં હતાં, તે તારી નિશાનીની ગરજ સારતો હતો, તારી છત એલીશા ટાપુઓના નીલ તથા જાંબુડિયાં વસ્ત્રની હતી.
8 יֹשְׁבֵ֤י રહેવાસીઓ צִידוֹן֙ સીદોનના וְאַרְוַ֔ד અને–અરવાદના הָי֥וּ હતા שָׁטִ֖ים ખલાસીઓ לָ֑ךְ તારા–માટે; חֲכָמַ֤יִךְ તારા–જ્ઞાનીઓ, צוֹר֙ હે–તૂર, הָ֣יוּ હતા בָ֔ךְ તારામાં, הֵ֖מָּה તેઓ חֹבְלָֽיִךְ׃ તારા–નાવિકો।
તારાં હલેસાં મારનારા સિદોન તથા આર્વાદના રહેવાસીઓ હતા. તારામાં જે તૂરના કુશળ પુરુષો હતા તેઓ તારા ખલાસીઓ હતા.
9 זִקְנֵ֨י વડીલો גְבַ֤ל ગબલના וַחֲכָמֶ֙יהָ֙ અને–તેઓના–જ્ઞાનીઓ הָ֣יוּ હતા בָ֔ךְ તારામાં מַחֲזִיקֵ֖י તૂટેલા–મરામત–કરનારા בִּדְקֵ֑ךְ તારી–તિરાડો; כָּל־ બધી אֳנִיּ֨וֹת વહાણો הַיָּ֤ם સમુદ્રની וּמַלָּֽחֵיהֶם֙ અને–તેઓના–ખલાસીઓ הָ֣יוּ હતા בָ֔ךְ તારામાં לַעֲרֹ֖ב વેપાર–કરવા מַעֲרָבֵֽךְ׃ તારા–માલનો।
ગેબાલથી આવેલા કુશળ કારીગરો તારું સમારકામ કરતા હતા. દેશપરદેશથી સમુદ્રના બધાં વહાણો તથા ખલાસીઓ તારે ત્યાં વેપાર કરવા માટે આવતા હતા.
10 פָּרַ֨ס પારસ וְל֤וּד અને–લૂદ וּפוּט֙ અને–પૂટ הָי֣וּ હતા בְחֵילֵ֔ךְ તારા–સેનામાં, אַנְשֵׁ֖י માણસો מִלְחַמְתֵּ֑ךְ તારા–યુદ્ધના; מָגֵ֤ן ઢાલ וְכוֹבַע֙ અને–ટોપી תִּלּוּ־ લટકાવી בָ֔ךְ તારામાં, הֵ֖מָּה તેઓએ נָתְנ֥וּ આપ્યું הֲדָרֵֽךְ׃ તારી–શોભા।
ઇરાન, લૂદ તથા પૂટના તારા સૈન્યમાં તારા યોદ્ધા હતા. તેઓએ તારી અંદર ઢાલ અને ટોપ લટકાવ્યા હતા અને તેઓ તારી શોભા વધારતા હતા!
11 בְּנֵ֧י દીકરાઓ אַרְוַ֣ד અરવાદના וְחֵילֵ֗ךְ અને–તારી–સેના עַל־ — חוֹמוֹתַ֙יִךְ֙ તારી–દીવાલો–ઉપર סָבִ֔יב ચારે–બાજુથી, וְגַ֨מָּדִ֔ים અને–વામનો בְּמִגְדְּלוֹתַ֖יִךְ તારા–બુરજોમાં הָי֑וּ હતા; שִׁלְטֵיהֶ֞ם તેમની–ઢાલો תִּלּ֤וּ લટકાવી עַל־ — חוֹמוֹתַ֙יִךְ֙ તારી–દીવાલો–ઉપર סָבִ֔יב ચારે–બાજુથી; הֵ֖מָּה તેઓએ כָּלְל֥וּ પૂર્ણ–કરી יָפְיֵֽךְ׃ તારી–સુંદરતા।
તારા સૈન્ય સાથે આર્વાદ તથા સિસિલના માણસો તારા કિલ્લાની ચારેબાજુ હતા. ગામ્માદીઓ તારા બુરજોમાં હતા! તેઓએ પોતાની ઢાલો તારી દીવાલો પર ચારેબાજુ લટકાવેલી હતી, તેઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે.
12 תַּרְשִׁ֥ישׁ તારશીશ סֹחַרְתֵּ֖ךְ તારી–વેપારી–હતી מֵרֹ֣ב ઘણા כָּל־ બધા ה֑וֹן ધનથી; בְּכֶ֤סֶף ચાંદીમાં בַּרְזֶל֙ લોહામાં בְּדִ֣יל કથીરમાં וְעוֹפֶ֔רֶת અને–સીસામાં נָתְנ֖וּ તેઓએ–આપ્યા עִזְבוֹנָֽיִךְ׃ તારો–વેપાર।
તારી પાસે સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિ હોવાથી તારી સાથે તાર્શીશ વેપાર કરતું હતું: તેઓ તારા માલના માટે ચાંદી, લોખંડ, કલાઈ તથા સીસું લાવતા હતા.
13 יָוָ֤ן યાવાન, תֻּבַל֙ તુબલ וָמֶ֔שֶׁךְ અને–મેશેક, הֵ֖מָּה તેઓ רֹֽכְלָ֑יִךְ તારા–વેપારીઓ; בְּנֶ֤פֶשׁ માણસોથી אָדָם֙ મનુષ્યો וּכְלֵ֣י અને–વાસણો נְחֹ֔שֶׁת કાંસાના נָתְנ֖וּ તેઓએ–આપ્યા מַעֲרָבֵֽךְ׃ તારો–વેપાર।
યાવાન, તુબાલ તથા મેશેખથી તેઓ તારી સાથે વેપાર કરતા હતા, તેઓ ગુલામો તથા પિત્તળનાં વાસણો આપીને બદલામાં તારો માલ લઈ જતા હતા.
14 מִבֵּ֖ית ઘરાનાથી תּוֹגַרְמָ֑ה તોગાર્માના, סוּסִ֤ים ઘોડાઓ וּפָֽרָשִׁים֙ અને–ઘોડેસવારો וּפְרָדִ֔ים અને–ખચ્ચરો נָתְנ֖וּ તેઓએ–આપ્યા עִזְבוֹנָֽיִךְ׃ તારો–વેપાર।
બેથ તોગાર્માના લોકો તારા માલના બદલામાં ઘોડા, યુદ્ધઘોડાઓ તથા ખચ્ચર આપતા હતા.
15 בְּנֵ֤י દીકરાઓ דְדָן֙ દદાનના רֹֽכְלַ֔יִךְ તારા–વેપારીઓ, אִיִּ֥ים ટાપુઓ רַבִּ֖ים ઘણા סְחֹרַ֣ת વેપાર יָדֵ֑ךְ તારા–હાથનો; קַרְנ֥וֹת શિંગડા שֵׁן֙ હાથીદાંતના [והובנים] — (וְהָבְנִ֔ים) અને–આબનૂસના הֵשִׁ֖יבוּ તેઓએ–પાછા–આપ્યા אֶשְׁכָּרֵֽךְ׃ તારી–ચૂકવણી।
દેદાનવાસીઓ તથા ટાપુઓ તારી સાથે વેપાર કરતા હતા. માલ તારા હાથમાં હતો, તેઓ હાથીદાંત તથા અબનૂસ નજરાણાં તારે સારુ લાવતા.
16 אֲרָ֥ם અરામ סֹחַרְתֵּ֖ךְ તારી–વેપારી–હતું מֵרֹ֣ב ઘણી מַעֲשָׂ֑יִךְ બધી בְּ֠נֹפֶךְ તારા–કામોથી; אַרְגָּמָ֨ן પાનામાં וְרִקְמָ֤ה કિરમજીમાં וּבוּץ֙ અને–ભરતકામમાં וְרָאמֹ֣ת શણમાં וְכַדְכֹּ֔ד અને–પ્રવાળમાં נָתְנ֖וּ અને–ફિરોજામાં בְּעִזְבוֹנָֽיִךְ׃ તેઓએ–આપ્યા
તારી પાસે બનાવેલો માલ ઘણો હોવાને લીધે અરામ તારી સાથે વેપાર કરતું હતું. તેઓ નીલમણિ, મૂલ્યવાન જાંબુડિયાં રંગના વસ્ત્રો, ભરતકામનાં વસ્ત્રો, બારીક શણ, મોતી તથા માણેક આપીને તારો માલ લેતા હતા.
17 יְהוּדָה֙ યહૂદા וְאֶ֣רֶץ અને–ભૂમિ יִשְׂרָאֵ֔ל ઇઝરાયેલની, הֵ֖מָּה તેઓ רֹכְלָ֑יִךְ તારા–વેપારીઓ; בְּחִטֵּ֣י ઘઉંમાં מִ֠נִּית મિન્નિથના וּפַנַּ֨ג અને–ફંગમાં וּדְבַ֤שׁ અને–મધમાં וָשֶׁ֙מֶן֙ અને–તેલમાં וָצֹ֔רִי અને–બળસમમાં נָתְנ֖וּ તેઓએ–આપ્યા מַעֲרָבֵֽךְ׃ તારો–વેપાર।
યહૂદિયા તથા ઇઝરાયલી લોકો તારી સાથે વેપાર કરતા હતા. તેઓ મિન્નીથનાં ઘઉં, બાજરી, મધ, તેલ, ઔષધ તથા બોળ આપતા હતા.
18 דַּמֶּ֧שֶׂק દમિશ્ક סֹחַרְתֵּ֛ךְ તારી–વેપારી–હતી בְּרֹ֥ב ઘણી מַעֲשַׂ֖יִךְ બધી מֵרֹ֣ב તારા–કામોથી כָּל־ ઘણા–બધા ה֑וֹן ધનથી; בְּיֵ֥ין હેલ્બોનના–દ્રાક્ષારસમાં חֶלְבּ֖וֹן — וְצֶ֥מֶר અને–ઊનમાં צָֽחַר׃ સફેદ।
તારી સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિને લીધે દમસ્કસ તારી સાથે વેપાર કરતું હતું, તારી પાસે કારીગરીનો ઘણો માલ હતો તેને બદલે હેલ્બોનનો દ્રાક્ષારસ તથા સફેદ ઊન આપતા હતા.
19 וְדָ֤ן અને–દાન וְיָוָן֙ અને–યાવાન מְאוּזָּ֔ל ઉઝાલથી בְּעִזְבוֹנַ֖יִךְ તાર–વેપારમાં נָתָ֑נּוּ તેઓએ–આપ્યા; בַּרְזֶ֤ל લોહા עָשׁוֹת֙ ઘડેલા קִדָּ֣ה તજકું וְקָנֶ֔ה અને–શેરડી בְּמַעֲרָבֵ֖ךְ તાર–વેપારમાં הָיָֽה׃ હતા।
ઉઝાલથી દાન તથા યાવાન તને ઘડતરનું લોઢું, દાલચીની તથા સૂતરનો માલ આપતાં હતાં. આ માલ તારો હતો.
20 דְּדָן֙ દદાન רֹֽכַלְתֵּ֔ךְ તારી–વેપારી–હતી בְבִגְדֵי־ વસ્ત્રોમાં חֹ֖פֶשׁ મુક્તના לְרִכְבָּֽה׃ સવારી–માટે।
દેદાન તારી સાથે સવારીના ધાબળાનો વેપાર કરતો હતો.
21 עֲרַב֙ અરબ וְכָל־ અને–બધા נְשִׂיאֵ֣י રાજકુમારો קֵדָ֔ר કેદારના, הֵ֖מָּה તેઓ סֹחֲרֵ֣י વેપારીઓ יָדֵ֑ךְ તારા–હાથન; בְּכָרִ֤ים ઘેટાંમાં וְאֵילִים֙ અને–મેંડાઓમાં וְעַתּוּדִ֔ים અને–બકરાઓમાં בָּ֖ם તેમાં סֹחֲרָֽיִךְ׃ તારા–વેપારીઓ।
અરબસ્તાનના તથા કેદારના સર્વ આગેવાનો તારી સાથે વેપાર કરતા હતા; તેઓ હલવાનો, ઘેટાં તથા બકરાનો વેપાર કરતા હતા.
22 רֹכְלֵ֤י વેપારીઓ שְׁבָא֙ શેબાના וְרַעְמָ֔ה અને–રામાના, הֵ֖מָּה તેઓ רֹכְלָ֑יִךְ તારા–વેપારીઓ; בְּרֹ֨אשׁ શ્રેષ્ટ כָּל־ બધા בֹּ֜שֶׂם સુગંધોમાં וּבְכָל־ અને–બધા אֶ֤בֶן રત્નો יְקָרָה֙ મૂલ્યવાન וְזָהָ֔ב અને–સોનામાં נָתְנ֖וּ તેઓએ–આપ્યા עִזְבוֹנָֽיִךְ׃ તારો–વેપાર।
શેબા તથા રામાહના વેપારીઓ સર્વ પ્રકારના ઉત્તમ જાતના તેજાના, રત્નો તથા સોનું આપીને તારો માલ લઈ જતા.
23 חָרָ֤ן હારાન, וְכַנֵּה֙ અને–કન્નેહ וָעֶ֔דֶן અને–એદન, רֹכְלֵ֖י વેપારીઓ שְׁבָ֑א શેબાના; אַשּׁ֖וּר આશ્શૂર כִּלְמַ֥ד અને–કિલ્માદ רֹכַלְתֵּֽךְ׃ તારા–વેપારીઓ।
હારાન, કાન્નેહ તથા એદેન, શેબા, આશ્શૂર તથા ખિલ્માદના વેપારીઓ તારી સાથે વેપાર કરતા હતા.
24 הֵ֤מָּה તેઓ רֹכְלַ֙יִךְ֙ તારા–વેપારીઓ בְּמַכְלֻלִ֔ים ઉત્કૃષ્ટ–વસ્તુઓમાં, בִּגְלוֹמֵי֙ ગૂંથેલા תְּכֵ֣לֶת જાંબુદીના וְרִקְמָ֔ה અને–ભરતકામના, וּבְגִנְזֵ֖י અને–ખજાનાઓમાં בְּרֹמִ֑ים ઉંચા–દોરડાઓથી בַּחֲבָלִ֧ים બાંધેલા חֲבֻשִׁ֛ים બંધાયેલા וַאֲרֻזִ֖ים અને–દેવદારમાં–પૅક્ટ בְּמַרְכֻלְתֵּֽךְ׃ તારી–વેપારમાં।
તારા માલની સાથે તેઓ ઉત્તમ વસ્તુઓ, નીલ તથા ભરતકામનાં વસ્ત્રો, દોરડાથી બાંધેલા, એરેજકાષ્ટની બનાવેલી કિંમતી વસ્ત્રની પેટીઓથી તારી સાથે વેપાર કરતા હતા.
25 אֳנִיּ֣וֹת વહાણો תַּרְשִׁ֔ישׁ તારશીશની, שָׁרוֹתַ֖יִךְ કાફલાઓ מַעֲרָבֵ֑ךְ તાર–વેપારના; וַתִּמָּלְאִ֧י અને–તું–ભરાઈ וַֽתִּכְבְּדִ֛י અને–ભારે–બની מְאֹ֖ד ખૂબ בְּלֵ֥ב־ હૃદયમાં יַמִּֽים׃ સમુદ્રોના।
તાર્શીશનાં વહાણો તારા માલનાં પરિવાહકો હતાં. તું ભરસમુદ્રમાં સમૃદ્ધ હતો.
26 בְּמַ֤יִם પાણીઓમાં רַבִּים֙ ઘણા הֱבִיא֔וּךְ લાવ્યા–તને הַשָּׁטִ֖ים ખલાસીઓએ אֹתָ֑ךְ તને; ר֚וּחַ પવન הַקָּדִ֔ים પૂર્વનો שְׁבָרֵ֖ךְ તોડ્યું–તને בְּלֵ֥ב હૃદયમાં יַמִּֽים׃ સમુદ્રોના।
તારા હલેસાં મારનારા તને ભરસમુદ્રમાં લાવ્યા છે; પૂર્વના પવનોએ તને સમુદ્રની વચ્ચે ભાંગી નાખ્યું છે.
27 הוֹנֵךְ֙ તારું–ધન וְעִזְבוֹנַ֔יִךְ અને–તારો–વેપાર, מַעֲרָבֵ֕ךְ તારી–વેપારી, מַלָּחַ֖יִךְ તારા–ખલાસીઓ וְחֹבְלָ֑יִךְ અને–તારા–નાવિકો, מַחֲזִיקֵ֣י તૂટેલા–મરામત–કરનારા בִדְקֵ֣ך તારી–તિરાડોના וְֽעֹרְבֵ֣י અને–વેપાર–કરનારા מַ֠עֲרָבֵךְ તારી–વેપારીના וְכָל־ અને–બધા אַנְשֵׁ֨י માણસો מִלְחַמְתֵּ֜ךְ તારા–યુદ્ધન אֲשֶׁר־ જે בָּ֗ךְ તારામાં–છે, וּבְכָל־ અને–બધી קְהָלֵךְ֙ તારી–સભાન אֲשֶׁ֣ר જે בְּתוֹכֵ֔ךְ તારી–વચ્ચે–છે, יִפְּלוּ֙ પડશે בְּלֵ֣ב હૃદયમાં יַמִּ֔ים સમુદ્રોના, בְּי֖וֹם દિવસે מַפַּלְתֵּֽךְ׃ તાર–પતનના।
તારું દ્રવ્ય, તારો માલ, તારો વેપાર, તારા નાવિકો, તારા ખલાસીઓ તારા મરામત કરનારાઓ, તારા માલનો વેપાર કરનારાઓ અને તારી અંદરના યોદ્ધાઓ, તારા સર્વ સૈનિકો તારા નાશના દિવસે સમુદ્રના ઊંડાણોમાં ગરક થઈ જશે.
28 לְק֖וֹל અવાજથી זַעֲקַ֣ת ચીસન חֹבְלָ֑יִךְ તારા–નાવિકોની, יִרְעֲשׁ֖וּ ધ્રૂજશે מִגְרֹשֽׁוֹת׃ આજુબાજુના–મેદાનો।
તારા નાવિકોની બૂમોથી દરિયા કિનારો કંપી ઊઠશે.
29 וְֽיָרְד֞וּ અને–ઊતરશે מֵאָנִיּֽוֹתֵיהֶ֗ם તેમની–વહાણોમાંથી כֹּ֚ל બધા תֹּפְשֵׂ֣י પકડનારા מָשׁ֔וֹט હલેસાન, מַלָּחִ֕ים ખલાસીઓ, כֹּ֖ל બધા חֹבְלֵ֣י નાવિકો הַיָּ֑ם સમુદ્રના, אֶל־ — הָאָ֖רֶץ જમીન–ઉપર יַעֲמֹֽדוּ׃ ઊભા–રહેશે।
તારા હલેસાં મારનારાઓ પોતપોતાનાં વહાણો પરથી ઊતરી જશે; નાવિકો તથા ખલાસી સર્વ કિનારા પર ઊભા રહેશે.
30 וְהִשְׁמִ֤יעוּ અને–સંભળાવશે עָלַ֙יִךְ֙ તાર–ઉપર בְּקוֹלָ֔ם અવાજે, וְיִזְעֲק֖וּ અને–ચીસો–પાડશે מָרָ֑ה કટુતાથી; וְיַעֲל֤וּ અને–ઉછાળશે עָֽפָר֙ ધૂળ עַל־ — רָ֣אשֵׁיהֶ֔ם માથા–ઉપર, בָּאֵ֖פֶר રાખમાં יִתְפַּלָּֽשׁוּ׃ આળોટશે।
તેઓ તારું દુ:ખ જોઈને વિલાપ કરશે અને દુ:ખમય રુદન કરશે; તેઓ માથા પર ધૂળ નાખશે અને રાખમાં આળોટશે.
31 וְהִקְרִ֤יחוּ અને–તેઓ–કરશે אֵלַ֙יִךְ֙ તાર–માટે קָרְחָ֔ה ટકલાપણું, וְחָגְר֖וּ અને–પહેરશે שַׂקִּ֑ים શોકના–વસ્ત્રો; וּבָכ֥וּ અને–રડશે אֵלַ֛יִךְ તાર–માટે בְּמַר־ કટુ נֶ֖פֶשׁ હૃદયથી מִסְפֵּ֥ד શોકમાં מָֽר׃ કટુ।
તેઓ તારે લીધે પોતાના માથાં મૂંડાવશે. તેઓ પોતાના શરીર પર ટાટ પહેરશે, પોતે હૈયાફાટ તથા દુઃખમય વિલાપ કરીને તારા માટે રડશે.
32 וְנָשְׂא֨וּ અને–તેઓ–ઉચ્ચારશે אֵלַ֤יִךְ તાર–માટે בְּנִיהֶם֙ તેમના–વિલાપમાં קִינָ֔ה વિલાપ, וְקוֹנְנ֖וּ અને–શોક–કરશે עָלָ֑יִךְ તારૺ–વિશે: מִ֣י કોણ כְצ֔וֹר છે–તૂર–જેવી, כְּדֻמָ֖ה શાંત בְּת֥וֹךְ વચ્ચે הַיָּֽם׃ સમુદ્રન?
તેઓ તારા માટે રુદન કરશે અને વિલાપગીત ગાશે, તૂર સમુદ્રમાં શાંત કરી નંખાયું છે, તેના જેવું કોણ છે?
33 בְּצֵ֤את જ્યારે–નીકળતો עִזְבוֹנַ֙יִךְ֙ તારો–વેપાર מִיַּמִּ֔ים સમુદ્રોમાંથી, הִשְׂבַּ֖עַתְּ તેં–તૃપ્ત–કર્યા עַמִּ֣ים લોકો רַבִּ֑ים ઘણા; בְּרֹ֤ב ઘણા הוֹנַ֙יִךְ֙ તાર–ધનથી וּמַ֣עֲרָבַ֔יִךְ અને–તારૺ–વેપારથી הֶעֱשַׁ֖רְתְּ ધનવાન–બનાવ્યા מַלְכֵי־ રાજાઓ אָֽרֶץ׃ પૃથ્વીના।
જ્યારે તારો માલ સમુદ્રમાંથી ઊતરતો ત્યારે તું ઘણી પ્રજાઓને સંતોષતું હતું. તારા માલથી તથા પુષ્કળ દ્રવ્યથી રાજાઓ ધનાઢ્ય થતા હતા.
34 עֵ֛ת સમયે נִשְׁבֶּ֥רֶת તૂટ્યું–તું מִיַּמִּ֖ים સમુદ્રોમાંથી בְּמַֽעֲמַקֵּי־ ઊંડાણોમાં מָ֑יִם પાણીન; מַעֲרָבֵ֥ךְ તારો–વેપાર וְכָל־ અને–બધી קְהָלֵ֖ךְ તારી–સભા בְּתוֹכֵ֥ךְ તારી–વચ્ચે נָפָֽלוּ׃ પડ્યા।
જ્યારે સમુદ્રનાં મોજાંઓએ તને ભાંગી નાખ્યું, ત્યારે તારો બધો માલ તથા તારા બધા માણસો તારી સાથે નાશ પામ્યા છે.
35 כֹּ֚ל બધા יֹשְׁבֵ֣י રહેવાસીઓ הָאִיִּ֔ים ટાપુઓનૺ שָׁמְמ֖וּ વિસ્મિત–થયા עָלָ֑יִךְ તારૺ–વિશે; וּמַלְכֵיהֶם֙ અને–તેમન–રાજાઓ שָׂ֣עֲרוּ ગભરાયા שַׂ֔עַר ભય, רָעֲמ֖וּ ઝાંખા–પડ્યા פָּנִֽים׃ ચહેરાઓ।
દ્વીપોના સર્વ રહેવાસીઓ તારી દશા જોઈને સ્તબ્ધ થઈ ગયા છે, તેઓના રાજાઓ ભયભીત થઈ ગયા છે અને તેઓના ચહેરાઓ પર ગભરાટ છવાયેલો છે.
36 סֹֽחֲרִים֙ વેપારીઓ בָּ֣עַמִּ֔ים લોકોમાં שָׁרְק֖וּ સીટી–વગાડે עָלָ֑יִךְ તારૺ–વિશે; בַּלָּה֣וֹת ભય הָיִ֔ית તું–બની, וְאֵינֵ֖ךְ અને–તું–નથી עַד־ સદાને עוֹלָֽם׃ માટે। ס —
પ્રજાઓના વેપારીઓ ડરીને બૂમો પાડે છે; તું ભયરૂપ થયું છે, તું ફરી કદી હયાતીમાં આવશે નહિ!”