Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 עֲלֵיהֶ֑ם તેઓ–પર לוּא־ જો–તું– קָרַ֤עְתָּ ચીરતાં שָׁמַ֙יִם֙ આકાશોને יָרַ֔דְתָּ ઉતરતાં מִפָּנֶ֖יךָ તારી–સામે הָרִ֥ים પર્વતો נָזֹֽלּוּ׃ થરથરતાં
જો તમે આકાશોને ફાડીને નીચે ઊતરો! જો પર્વતો તમારી હાજરીમાં કંપે, તો કેવું સારું,
2 כִּקְדֹ֧חַ જેમ–સળગે–છે אֵ֣שׁ અગ્નિ הֲמָסִ֗ים બળતણને מַ֚יִם પાણીને תִּבְעֶה־ ઉકળાવે–છે– אֵ֔שׁ અગ્નિ לְהוֹדִ֥יעַ જણાવવા שִׁמְךָ֖ તારું–નામ לְצָרֶ֑יךָ તારા–શત્રુઓને מִפָּנֶ֖יךָ તારી–સામે גּוֹיִ֥ם પ્રજાઓ יִרְגָּֽזוּ׃ કાંપે
જેમ અગ્નિ ઝાડીને સળગાવે છે, જેમ અગ્નિ પાણીને ઉકાળે છે. તેમ તમારું નામ તમારા શત્રુઓ જાણી જશે, જેથી પ્રજાઓ તમારી હાજરીમાં ધ્રૂજી ઊઠશે!
3 בַּעֲשׂוֹתְךָ֥ જ્યારે–કર્યાં–તું נוֹרָא֖וֹת ભયંકર–કાર્યો לֹ֣א કે–નહોતાં נְקַוֶּ֑ה અમે–અપેક્ષા–કરી יָרַ֕דְתָּ તું–ઉતર્યા מִפָּנֶ֖יךָ તારી–સામે הָרִ֥ים પર્વતો נָזֹֽלּוּ׃ થરથર્યા
અગાઉ, અમારી કલ્પનામાં ન આવે એવાં અદ્દભુત કામો તમે કરતા હતા, તમે નીચે ઊતર્યા અને પર્વતો તમારી હાજરીથી કંપી ઊઠયા.
4 וּמֵעוֹלָ֥ם અને–સનાતનથી לֹא־ કોઈએ–નહોતું– שָׁמְע֖וּ સાંભળ્યું לֹ֣א કોઈએ–નહોતું– הֶאֱזִ֑ינוּ કાન–ધર્યું עַ֣יִן આંખે לֹֽא־ કોઈએ–નહોતું– רָאָ֗תָה જોયું אֱלֹהִים֙ ઈશ્વર זוּלָ֣תְךָ֔ તારા–સિવાય יַעֲשֶׂ֖ה કરે–છે לִמְחַכֵּה־ પોતાની–રાહ–જોનાર– לֽוֹ׃ માટે
આદિકાળથી કોઈએ સાંભળ્યું નથી કે માનવામાં આવ્યું નથી, કે કોઈ આંખે તમારા સિવાય બીજા કોઈ ઈશ્વરને જોયો નથી, કે જે તેમની રાહ જોનારને માટે એવું કરે.
5 פָּגַ֤עְתָּ તું–મળ્યા אֶת־ — שָׂשׂ֙ આનંદ–કરતા וְעֹ֣שֵׂה અને–કરતા צֶ֔דֶק ન્યાયીપણું בִּדְרָכֶ֖יךָ તારા–માર્ગોમાં יִזְכְּר֑וּךָ યાદ–કરે–છે–તને הֵן־ જુઓ– אַתָּ֤ה તું קָצַ֙פְתָּ֙ ક્રોધિત–થયા וַֽנֶּחֱטָ֔א અને–પાપ–કર્યું–અમે בָּהֶ֥ם તેમાં עוֹלָ֖ם લાંબો–સમય וְנִוָּשֵֽׁעַ׃ અને–બચીશું–અમે
જેઓ આનંદથી જે યોગ્ય છે તે કરે છે, જેઓ તમારા માર્ગોને ધ્યાનમાં રાખીને તેને પાળે છે, તેઓને સહાય કરવાને તમે આવો. તમે કોપાયમાન થયા હતા કેમ કે અમે પાપ કર્યું. તમારા માર્ગોમાં અમારો હંમેશા ઉદ્ધાર થશે.
6 וַנְּהִ֤י અને–અમે–થયા כַטָּמֵא֙ અશુદ્ધ–જેવા כֻּלָּ֔נוּ અમે–બધા וּכְבֶ֥גֶד અને–મેલા–કપડાં–જેવાં עִדִּ֖ים — כָּל־ સર્વ צִדְקֹתֵ֑ינוּ અમારી–ન્યાયીપણાઓ וַנָּ֤בֶל અને–કરમાયા כֶּֽעָלֶה֙ પાંદડાં–જેવા כֻּלָּ֔נוּ અમે–બધા וַעֲוֺנֵ֖נוּ અને–અમારાં–પાપો כָּר֥וּחַ પવન–જેમ יִשָּׂאֻֽנוּ׃ ઉડાડી–જાય–છે–અમને
અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ અને અમારાં સર્વ ન્યાયી કાર્યો મલિન વસ્ત્રો જેવાં થયાં છે. અમે સર્વ પાંદડાંની જેમ સુકાઈ જઈએ છીએ; અમારા અપરાધો, પવનની જેમ અમને ઉડાવી જાય છે.
7 וְאֵין־ અને–કોઈ–નહિં– קוֹרֵ֣א પુકારે–છે בְשִׁמְךָ֔ તારું–નામે מִתְעוֹרֵ֖ר જાગે–છે–કોઈ לְהַחֲזִ֣יק પકડવા בָּ֑ךְ તને כִּֽי־ કારણ–કે– הִסְתַּ֤רְתָּ છુપાવ્યું–છે–તું פָנֶ֙יךָ֙ પોતાનો–ચહેરો מִמֶּ֔נּוּ અમારાથી וַתְּמוּגֵ֖נוּ અને–ઓગાળી–દીધા–છે–અમને בְּיַד־ અમારા–પાપોના–હાથે– עֲוֺנֵֽנוּ׃ —
કોઈ તમારા નામે વિનંતી કરતા નથી, કોઈ તમને વળગી રહેવાને પ્રયત્ન કરતા નથી; કેમ કે તમે તમારું મુખ અમારાથી સંતાડ્યું છે અને અમને અમારાં પાપોના હાથમાં સોપી દીધા છે.
8 וְעַתָּ֥ה અને–હવે יְהוָ֖ה યહોવાહ אָבִ֣ינוּ અમારા–પિતા–છો אָ֑תָּה તું אֲנַ֤חְנוּ અમે הַחֹ֙מֶר֙ માટી–છીએ וְאַתָּ֣ה અને–તું יֹצְרֵ֔נוּ અમારા–ઘડવેયા–છો וּמַעֲשֵׂ֥ה અને–તારા–હાથનું–કાર્ય יָדְךָ֖ — כֻּלָּֽנוּ׃ અમે–બધાં
અને છતાં, હે યહોવાહ, તમે અમારા પિતા છો; અમે માટી છીએ. તમે અમારા કુંભાર છો; અને અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ.
9 אַל־ ક્રોધ–ના–કરો תִּקְצֹ֤ף — יְהוָה֙ યહોવાહ עַד־ આટલી– מְאֹ֔ד વધારે וְאַל־ અને–નહિં– לָעַ֖ד સદા תִּזְכֹּ֣ר યાદ–કરો עָוֺ֑ן પાપને הֵ֥ן જુઓ הַבֶּט־ જુઓ– נָ֖א કૃપા–કરીને עַמְּךָ֥ તારા–લોકો–છે כֻלָּֽנוּ׃ અમે–બધા
હે યહોવાહ, તમે અતિશય કોપાયમાન ન થાઓ, કે સર્વકાળ અમારાં પાપનું સ્મરણ ન કરો. અમે વિનંતી કરીએ છીએ, અમને જુઓ, અમે સર્વ તમારા લોકો છીએ.
10 עָרֵ֥י નગરો קָדְשְׁךָ֖ તારાં–પવિત્ર הָי֣וּ થયાં–છે מִדְבָּ֑ר રણ צִיּוֹן֙ સિયોન מִדְבָּ֣ר રણ הָיָ֔תָה થઈ–છે יְרוּשָׁלִַ֖ם યરૂશાલેમ שְׁמָמָֽה׃ ઉજ્જડ
તમારા પવિત્ર નગરો ઉજ્જડ થઈ ગયાં છે; સિયોન અરણ્ય થઈ ગયું છે, યરુશાલેમ પાયમાલ થઈ ગયું છે.
11 בֵּ֧ית અમારું–પવિત્ર–ઘર קָדְשֵׁ֣נוּ — וְתִפְאַרְתֵּ֗נוּ અને–અમારી–મહિમા אֲשֶׁ֤ר જ્યાં הִֽלְל֙וּךָ֙ સ્તુતિ–કરતાં–હતા אֲבֹתֵ֔ינוּ અમારા–પિતાઓ הָיָ֖ה થયું–છે לִשְׂרֵ֣פַת અગ્નિથી–બળેલું אֵ֑שׁ — וְכָל־ અને–અમારી–સર્વ מַחֲמַדֵּ֖ינוּ વહાલી–વસ્તુઓ הָיָ֥ה થઈ–છે לְחָרְבָּֽה׃ ખંડેર
અમારું પવિત્ર અને સુંદર સભાસ્થાન, જેમાં અમારા પૂર્વજો તમારી સ્તુતિ કરતા હતા, તેને બાળી નાખવામાં આવ્યું છે અને અમને જે સર્વ પ્રિય હતું તે નષ્ટ થયું છે.
12 הַעַל־ શું–આ–બધા–પછી אֵ֥לֶּה — תִתְאַפַּ֖ק રોકી–રાખીશ יְהוָ֑ה યહોવાહ תֶּחֱשֶׁ֥ה ચૂપ–રહીશ וּתְעַנֵּ֖נוּ અને–કષ્ટ–આપીશ–અમને עַד־ આટલી– מְאֹֽד׃ વધારે ס —
હે યહોવાહ, તમે કેવી રીતે હજુ પાછા હઠશો? તમે કેવી રીતે શાંત રહી શકો અને અમારું અપમાન કરવું ચાલુ રાખશો?”