Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 ה֥וֹי અરે אֶ֖רֶץ દેશ צִלְצַ֣ל ગુંજતી–પાંખોનો כְּנָפָ֑יִם પાંખોવાળો אֲשֶׁ֥ר જે מֵעֵ֖בֶר પાર–છે לְנַֽהֲרֵי־ નદીઓથી כֽוּשׁ׃ કૂશની
કૂશની નદીઓની પેલી પારના, પાંખોના ફફડાટવાળા દેશને અફસોસ;
2 הַשֹּׁלֵ֨חַ મોકલનારું בַּיָּ֜ם સમુદ્રમાં צִירִ֗ים સંદેશવાહકોને וּבִכְלֵי־ અને–વાસણોમાં גֹמֶא֮ ગોમના עַל־ પર פְּנֵי־ મુખ–પર מַיִם֒ પાણીન לְכ֣וּ ׀ જાઓ מַלְאָכִ֣ים સંદેશવાહકો קַלִּ֗ים ઝડપી אֶל־ ને גּוֹי֙ પ્રજા מְמֻשָּׁ֣ךְ લાંબી–અને–ચમકદાર וּמוֹרָ֔ט અને–ચકચકિત אֶל־ ને עַ֥ם લોકો נוֹרָ֖א ભયાવહ מִן־ થી ה֣וּא તે וָהָ֑לְאָה અને–આગળ גּ֚וֹי પ્રજા קַו־ જેનું–માપદંડ קָ֣ו નીતિ–પર–નીતિ וּמְבוּסָ֔ה અને–કચડાયેલી אֲשֶׁר־ જેની בָּזְא֥וּ લૂંટી–છે נְהָרִ֖ים નદીઓએ אַרְצֽוֹ׃ તેનો–દેશ
તમે જે સમુદ્રને માર્ગે પાણીની સપાટી પર સરકટનાં વહાણોમાં રાજદૂતો મોકલે છે. ઝડપી સંદેશવાહકો, તમે ઊંચી તથા સુંવાળી પ્રજા પાસે, દૂરની તથા નજીકના ડરનાર લોકો, મજબૂત અને વિજયી પ્રજા પાસે, જેના દેશ નદીઓથી વિભાજિત થયેલા છે, તેની પાસે જાઓ.
3 כָּל־ બધા יֹשְׁבֵ֥י રહેવાસીઓ תֵבֵ֖ל જગતન וְשֹׁ֣כְנֵי અને–વસનારાઓ אָ֑רֶץ પૃથ્વીનૺ כִּנְשֹׂא־ જ્યારે–ઊંચું–કરે נֵ֤ס ધ્વજ הָרִים֙ પર્વતો–પર תִּרְא֔וּ જોશો וְכִתְקֹ֥עַ અને–જ્યારે–વાગે שׁוֹפָ֖ר રણશિંગું תִּשְׁמָֽעוּ׃ સાંભળશો ס —
હે જગતના સર્વ રહેવાસીઓ અને પૃથ્વી પર રહેનારાઓ, પર્વત પર ધ્વજા ઊંચી કરાય, ત્યારે જોજો; અને રણશિંગડું વાગે ત્યારે સાંભળજો.
4 כִּי֩ કારણ–કે כֹ֨ה આમ אָמַ֤ר કહ્યું–છે יְהוָה֙ યહોવાએ אֵלַ֔י મને [אשקוטה] — (אֶשְׁקֳטָ֖ה) શાંત–રહીશ וְאַבִּ֣יטָה અને–જોઈશ בִמְכוֹנִ֑י મારા–સ્થાનેથી כְּחֹ֥ם જેમ–સ્વચ્છ צַח֙ તાપ עֲלֵי־ પર א֔וֹר પ્રકાશના כְּעָ֥ב જેમ–વાદળ טַ֖ל ઝાકળના בְּחֹ֥ם ગરમીમાં קָצִֽיר׃ લણણીના
યહોવાહે મને એમ કહ્યું કે, “હું શાંતિથી મારા નિવાસસ્થાનેથી અવલોકન કરીશ, સૂર્યપ્રકાશમાં ઊકળતી ગરમીના જેવો, કાપણીની ગરમીમાં ઝાકળના વાદળ જેવો રહીશ.”
5 כִּֽי־ કારણ–કે לִפְנֵ֤י પહેલાં קָצִיר֙ લણણી כְּתָם־ જ્યારે–પૂરું–થાય פֶּ֔רַח ફૂલ וּבֹ֥סֶר અને–કાચી גֹּמֵ֖ל પાકતી יִֽהְיֶ֣ה થાય נִצָּ֑ה દ્રાક્ષ וְכָרַ֤ת અને–કાપશે הַזַּלְזַלִּים֙ વેલોને בַּמַּזְמֵר֔וֹת કાતરથી וְאֶת־ અને–ને הַנְּטִישׁ֖וֹת ફેલાયેલી–કળીઓ הֵסִ֥יר દૂર–કરશે הֵתַֽז׃ કાપી–નાખશે
કાપણી પહેલાં, જ્યારે ફૂલ પાકીને તેની દ્રાક્ષા થાય છે, ત્યારે તે ધારિયાથી કુમળી ડાળીઓને કાપી નાખશે, તે ફેલાયેલી ડાળીઓને કાપીને દૂર લઈ જશે.
6 יֵעָזְב֤וּ છોડી–દેવાશે יַחְדָּו֙ એકસાથે לְעֵ֣יט શિકારી–પખીઓ–માટે הָרִ֔ים પર્વતોન וּֽלְבֶהֱמַ֖ת અને–પ્રાણીઓ–માટે הָאָ֑רֶץ પૃથ્વીનૺ וְקָ֤ץ અને–ઉનાળામાં עָלָיו֙ તેમના–પર הָעַ֔יִט શિકારી–પખીઓ וְכָל־ અને–બધા בֶּהֱמַ֥ת પ્રાણીઓ הָאָ֖רֶץ પૃથ્વીનૺ עָלָ֥יו તેમના–પર תֶּחֱרָֽף׃ શિયાળો–રહેશે
પર્વતોનાં પક્ષીઓને માટે અને પૃથ્વીનાં પ્રાણીઓને માટે તેઓ સર્વને મૂકી દેવામાં આવશે. પક્ષીઓ તેઓના ઉપર ઉનાળો કરશે અને પૃથ્વીનાં સર્વ પ્રાણીઓ તેઓના ઉપર શિયાળો કરશે.
7 בָּעֵת֩ તે–સમયે הַהִ֨יא તે יֽוּבַל־ લાવવામાં–આવશે שַׁ֜י ભેટ לַיהוָ֣ה યહોવા–માટે צְבָא֗וֹת સૈન્યોનૺ עַ֚ם લોકોથી מְמֻשָּׁ֣ךְ લાંબી–અને–ચમકદાર וּמוֹרָ֔ט અને–ચકચકિત וּמֵעַ֥ם અને–લોકોથી נוֹרָ֖א ભયાવહ מִן־ થી ה֣וּא તે וָהָ֑לְאָה અને–આગળ גּ֣וֹי ׀ પ્રજા קַו־ જેનું–માપદંડ קָ֣ו નીતિ–પર–નીતિ וּמְבוּסָ֗ה અને–કચડાયેલી אֲשֶׁ֨ר જેની בָּזְא֤וּ લૂંટી–છે נְהָרִים֙ નદીઓએ אַרְצ֔וֹ તેનો–દેશ אֶל־ ને מְק֛וֹם જગ્યાએ שֵׁם־ નામ יְהוָ֥ה યહોવા צְבָא֖וֹת સૈન્યોનૺ הַר־ પર્વત צִיּֽוֹן׃ સિયોનનૺ ס —
તે સમયે સૈન્યોના યહોવાહને માટે ઊંચી તથા સુંવાળી પ્રજાથી, દૂરના તથા નજીકના લોકોને ડરાવનાર, મજબૂત અને વિજયી પ્રજા જેનો દેશ નદીઓથી વિભાજિત થયેલો છે, તે સિયોન પર્વત જે સૈન્યોના યહોવાહના નામનું સ્થાન છે, તેને માટે બક્ષિસ લાવશે.