Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 תְּהִלָּ֗ה સ્તુતિ לְדָ֫וִ֥ד દાઉદની אֲרוֹמִמְךָ֣ હું–તમને–ઉંચા–કરીશ אֱלוֹהַ֣י મારા–ઈશ્વર הַמֶּ֑לֶךְ હે–રાજા וַאֲבָרֲכָ֥ה અને–હું–આશીર્વાદ–દઈશ שִׁ֝מְךָ֗ તમારા–નામને לְעוֹלָ֥ם સદાકાળ וָעֶֽד׃ ને–સર્વદા
હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા માનીશ; હું સદા તમારા નામની સ્તુતિ કરીશ.
2 בְּכָל־ દરેક י֥וֹם દિવસે אֲבָרֲכֶ֑ךָּ હું–તમને–ધન્ય–કહીશ וַאֲהַלְלָ֥ה અને–હું–સ્તુતિ–કરીશ שִׁ֝מְךָ֗ તમારા–નામની לְעוֹלָ֥ם સદાકાળ וָעֶֽד׃ ને–સર્વદા
હું પ્રતિદિન તમારી પ્રશંસા કરીશ; સદા હું તમારા નામની સ્તુતિ કરીશ.
3 גָּ֘ד֤וֹל મહાન יְהוָ֣ה યહોવા וּמְהֻלָּ֣ל અને–અત્યંત–સ્તુત્ય מְאֹ֑ד છે וְ֝לִגְדֻלָּת֗וֹ અને–તેમની–મહાનતાનું אֵ֣ין કોઈ חֵֽקֶר׃ માપ–નથી
યહોવાહ મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે; તેમની મહાનતા સમજશક્તિની બહાર છે.
4 דּ֣וֹר પેઢી לְ֭דוֹר દર–પેઢી יְשַׁבַּ֣ח વખાણ–કરશે מַעֲשֶׂ֑יךָ તમારાં–કાર્યોનાં וּגְב֖וּרֹתֶ֣יךָ અને–તમારાં–પરાક્રમો יַגִּֽידוּ׃ જણાવશે
પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરવામાં આવશે.
5 הֲ֭דַר ભવ્ય כְּב֣וֹד મહિમા הוֹדֶ֑ךָ તમારા–ગૌરવનો וְדִבְרֵ֖י અને–વાતો נִפְלְאוֹתֶ֣יךָ તમારાં–અદ્ભુત–કાર્યોની אָשִֽׂיחָה׃ હું–ધ્યાન–ધરીશ
હું તમારી મહાનતા તથા તમારા મહિમા અને તમારાં અદ્દભુત કાર્યો વિષે મનન કરીશ.
6 וֶעֱז֣וּז અને–શક્તિ נוֹרְאֹתֶ֣יךָ તમારાં–ભયાવહ–કાર્યોની יֹאמֵ֑רוּ તેઓ–કહેશે [וגדולתיך] [અને–તમારી–મહાનતા] (וּגְדוּלָּתְךָ֥) અને–તમારી–મહાનતા אֲסַפְּרֶֽנָּה׃ હું–વર્ણવીશ
લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે; હું તમારી મહાનતા વર્ણવીશ.
7 זֵ֣כֶר સ્મરણ רַב־ તમારી–મહાન טוּבְךָ֣ ભલાઈનું יַבִּ֑יעוּ તેઓ–ઉચ્ચારશે וְצִדְקָתְךָ֥ અને–તમારા–ન્યાયીપણાનું יְרַנֵּֽנוּ׃ ગાન–કરશે
તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ફેલાવશે અને તેઓ તમારા ન્યાયીપણા વિષે ગાયન કરશે.
8 חַנּ֣וּן કૃપાળુ וְרַח֣וּם અને–દયાળુ יְהוָ֑ה યહોવા אֶ֥רֶךְ ધીરજવાન אַ֝פַּ֗יִם ક્રોધમાં וּגְדָל־ અને–મહાન חָֽסֶד׃ કરુણામાં
યહોવાહ દયાળુ અને કૃપાળુ છે, તે ક્રોધ કરવામાં ધીમા અને કૃપા કરવામાં ભરપૂર છે.
9 טוֹב־ ઉત્તમ יְהוָ֥ה યહોવા לַכֹּ֑ל સર્વ–પ્રત્યે וְ֝רַחֲמָ֗יו અને–તેમની–દયા עַל־ સર્વ כָּל־ પર מַעֲשָֽׂיו׃ તેમનાં–સૃષ્ટિકાર્યો
યહોવાહ સર્વને હિતકારક છે; પોતાનાં સર્વ કામો પર તેમની રહેમ નજર છે.
10 יוֹד֣וּךָ સ્તુતિ–કરશે–તમારી יְ֭הוָה યહોવા כָּל־ સર્વ מַעֲשֶׂ֑יךָ તમારાં–સૃષ્ટિકાર્યો וַ֝חֲסִידֶ֗יךָ અને–તમારા–ભક્તો יְבָרֲכֽוּכָה׃ તમને–ધન્ય–કહેશે
હે યહોવાહ, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો; તમારા ભક્તો તમારી સ્તુતિ કરો.
11 כְּב֣וֹד મહિમા מַלְכוּתְךָ֣ તમારા–રાજ્યનો יֹאמֵ֑רוּ તેઓ–કહેશે וּגְבוּרָתְךָ֥ અને–તમારા–પરાક્રમની יְדַבֵּֽרוּ׃ વાત–કરશે
તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને તેઓ તમારું પરાક્રમ પ્રગટ કરશે.
12 לְהוֹדִ֤יעַ ׀ જણાવવા לִבְנֵ֣י માણસોના–સંતાનોને הָ֭אָדָם માનવજાતને גְּבוּרֹתָ֑יו તેમનાં–પરાક્રમો וּ֝כְב֗וֹד અને–મહિમા הֲדַ֣ר ભવ્ય מַלְכוּתֽוֹ׃ તેમના–રાજ્યનો
સર્વ લોકોમાં તેઓ ઈશ્વરના પરાક્રમી કામો જાહેર કરશે અને તમારા રાજ્યના મહિમા વિષે અને તમારા પ્રતાપ વિષે જાણશે.
13 מַֽלְכוּתְךָ֗ તમારું–રાજ્ય מַלְכ֥וּת રાજ્ય כָּל־ સર્વ עֹֽלָמִ֑ים યુગોનું וּ֝מֶֽמְשֶׁלְתְּךָ֗ અને–તમારું–શાસન בְּכָל־ દરેક דּ֥וֹר પેઢી וָדֽוֹר׃ ને–પેઢીમાં
તમારું રાજ્ય સદાકાળનું રાજ્ય છે અને તમારું શાસન પેઢી દરપેઢી ટકી રહે છે + 145:13 અમુક લખાણોમાં જોવા મળશે: ઈશ્વર તેના વચનો પ્રત્યે વિશ્વાસુ છે અને તેના સર્વ કાર્યોમાં કૃપાળુ છે..
14 סוֹמֵ֣ךְ ટેકો–આપે–છે יְ֭הוָה યહોવા לְכָל־ સર્વ הַנֹּפְלִ֑ים પડતાંને וְ֝זוֹקֵ֗ף અને–ઊભા–કરે–છે לְכָל־ સર્વ הַכְּפוּפִֽים׃ નમેલાંને
સર્વ પડતા માણસોને યહોવાહ આધાર આપે છે અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે.
15 עֵֽינֵי־ આંખો כֹ֭ל સર્વની אֵלֶ֣יךָ તમારી–તરફ יְשַׂבֵּ֑רוּ આશાથી–જુએ–છે וְאַתָּ֤ה અને–તમે נֽוֹתֵן־ આપો–છો לָהֶ֖ם તેમને אֶת־ તેમનું אָכְלָ֣ם ભોજન בְּעִתּֽוֹ׃ યોગ્ય–સમયે
સર્વની આંખો તમને આતુરતાથી જોઈ રહી છે; તમે તેઓને રાતના સમયે પણ અન્ન આપો છો.
16 פּוֹתֵ֥חַ ખોલો–છો אֶת־ તમારો יָדֶ֑ךָ હાથ וּמַשְׂבִּ֖יעַ અને–તૃપ્ત–કરો–છો לְכָל־ દરેક חַ֣י જીવને רָצֽוֹן׃ ઇચ્છાથી
તમે તમારો હાથ ખોલો છો, એટલે સર્વ સજીવોની ઇચ્છા તૃપ્ત થાય છે.
17 צַדִּ֣יק ન્યાયી יְ֭הוָה યહોવા בְּכָל־ તેમના–સર્વ דְּרָכָ֑יו માર્ગોમાં וְ֝חָסִ֗יד અને–કરુણાળુ בְּכָל־ તેમનાં–સર્વ מַעֲשָֽׂיו׃ કાર્યોમાં
યહોવાહ પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે અને તે પોતાના સર્વ કામોમાં કૃપાળુ છે.
18 קָר֣וֹב નજીક יְ֭הוָה યહોવા לְכָל־ સર્વ קֹרְאָ֑יו પોકારનારાંની לְכֹ֤ל સર્વની אֲשֶׁ֖ר જેઓ יִקְרָאֻ֣הוּ પોકારે–છે–તેમને בֶאֱמֶֽת׃ સત્યમાં
જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે, તેઓની સાથે યહોવાહ રહે છે.
19 רְצוֹן־ ઇચ્છા יְרֵאָ֥יו તેમનાથી–ડરનારાંની יַעֲשֶׂ֑ה પૂરી–કરે–છે וְֽאֶת־ અને–તેમની שַׁוְעָתָ֥ם પોકાર יִ֝שְׁמַ֗ע સાંભળે–છે וְיוֹשִׁיעֵֽם׃ અને–બચાવે–છે–તેમને
જેઓ યહોવાહને માન આપે છે તેમની ઇચ્છાઓને તે પૂરી કરે છે; તે તેઓનો પોકાર સાંભળીને તેમને બચાવે છે.
20 שׁוֹמֵ֣ר રક્ષણ–કરે–છે יְ֭הוָה યહોવા אֶת־ સર્વ כָּל־ જેઓ אֹהֲבָ֑יו તેમને–ચાહે–છે–તેમનું וְאֵ֖ת પરંતુ–સર્વ כָּל־ જે הָרְשָׁעִ֣ים દુષ્ટો–છે–તેમનો יַשְׁמִֽיד׃ નાશ–કરશે
યહોવાહ તેમના પર પ્રેમ રાખનારા સર્વનું તે ધ્યાન રાખે છે, પણ તે સર્વ દુષ્ટોનો નાશ કરે છે.
21 תְּהִלַּ֥ת સ્તુતિ יְהוָ֗ה યહોવાની יְֽדַבֶּ֫ר־ બોલશે פִּ֥י મારું–મુખ וִיבָרֵ֣ךְ અને–ધન્ય–કહેશે כָּל־ સર્વ בָּ֭שָׂר દેહધારી שֵׁ֥ם નામ קָדְשׁ֗וֹ તેમના–પવિત્ર לְעוֹלָ֥ם સદાકાળ וָעֶֽד׃ ને–સર્વદા
મારું મુખ યહોવાહની સ્તુતિ કરશે; સર્વ માણસો તેમના પવિત્ર નામની સ્તુતિ કરો.