Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 יְהוָ֣ה યહોવા מָ֭לָךְ રાજ–કરે–છે תָּגֵ֣ל ઉલ્લાસ–કરે הָאָ֑רֶץ પૃથ્વી יִ֝שְׂמְח֗וּ આનંદિત–થાય אִיִּ֥ים ટાપુઓ רַבִּֽים׃ ઘણાં
યહોવાહ રાજ કરે છે; પૃથ્વી હરખાઓ; ટાપુઓનો સમૂહ આનંદ પામો.
2 עָנָ֣ן વાદળ וַעֲרָפֶ֣ל અને–અંધારું סְבִיבָ֑יו તેમની–આસપાસ–છે צֶ֥דֶק નેકી וּ֝מִשְׁפָּ֗ט અને–ન્યાય מְכ֣וֹן પાયો–છે כִּסְאֽוֹ׃ તેમના–સિંહાસનના
વાદળો અને અંધકાર તેમની આસપાસ છે. ન્યાયીપણું તથા ન્યાય તેમના રાજ્યાસનનો પાયો છે + 97:2 યહોવાહ ન્યાયીપણું તથા ન્યાય સાથે રાજ્ય કરે છે.
3 אֵ֭שׁ અગ્નિ לְפָנָ֣יו તેમની–આગળ–જાય–છે תֵּלֵ֑ךְ ચાલે–છે וּתְלַהֵ֖ט અને–બાળે–છે סָבִ֣יב ચારે–તરફ צָרָֽיו׃ તેમના–શત્રુઓને
અગ્નિ તેમની આગળ ચાલે છે અને તે તેમની આસપાસના તેમના શત્રુઓને ભસ્મ કરે છે.
4 הֵאִ֣ירוּ પ્રકાશિત–કરી בְרָקָ֣יו તેમની–વીજળીઓએ תֵּבֵ֑ל જગતને רָאֲתָ֖ה જોયું וַתָּחֵ֣ל અને–કાંપી הָאָֽרֶץ׃ પૃથ્વી
તેમની વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું છે; તે જોઈને પૃથ્વી કાંપી.
5 הָרִ֗ים પર્વતો כַּדּוֹנַ֗ג મીણ–જેમ נָ֭מַסּוּ પિઘળી–ગયા מִלִּפְנֵ֣י યહોવાની–સામેથી יְהוָ֑ה યહોવા מִ֝לִּפְנֵ֗י સામેથી אֲד֣וֹן પ્રભુ כָּל־ સમગ્ર הָאָֽרֶץ׃ પૃથ્વીના
યહોવાહની સમક્ષ, આખી પૃથ્વીના પ્રભુની સમક્ષ, પર્વતો મીણની જેમ પીગળી ગયા.
6 הִגִּ֣ידוּ જાહેર–કરે–છે הַשָּׁמַ֣יִם આકાશો צִדְק֑וֹ તેમની–નેકી וְרָא֖וּ અને–જોયું כָל־ બધા הָעַמִּ֣ים લોકોએ כְּבוֹדֽוֹ׃ તેમનો–મહિમા
આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરે છે અને સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે.
7 יֵבֹ֤שׁוּ ׀ શરમિંદા–થાય כָּל־ બધા עֹ֬בְדֵי સેવકો פֶ֗סֶל મૂર્તિઓના הַמִּֽתְהַלְלִ֥ים જે–બડાઈ–મારે–છે בָּאֱלִילִ֑ים મૂર્તિઓમાં הִשְׁתַּחֲווּ־ નમો–કરો ל֝וֹ તેમને כָּל־ બધા אֱלֹהִֽים׃ દેવો
મૂર્તિઓની પૂજા કરનારાઓ, મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ, ઓ બધી દેવતાઓ! તેમની આગળ પ્રણામ કરો.
8 שָׁמְעָ֬ה સાંભળ્યું וַתִּשְׂמַ֨ח ׀ અને–આનંદિત–થયું צִיּ֗וֹן સિયોન וַ֭תָּגֵלְנָה અને–ઉલ્લાસ–કરી בְּנ֣וֹת પુત્રીઓએ יְהוּדָ֑ה યહૂદાની לְמַ֖עַן કારણે מִשְׁפָּטֶ֣יךָ તારા–ન્યાયો יְהוָֽה׃ યહોવા
હે યહોવાહ, તમારાં ન્યાયનાં કાર્યો વિષે સાંભળીને સિયોન આનંદ પામ્યું અને યહૂદિયાની દીકરીઓ હરખાઈ.
9 כִּֽי־ કારણ–કે אַתָּ֤ה તું יְהוָ֗ה યહોવા עֶלְי֥וֹן પરાત્પર–છે עַל־ બધી כָּל־ બધી הָאָ֑רֶץ પૃથ્વી–ઉપર מְאֹ֥ד ઘણું נַ֝עֲלֵ֗יתָ ઊંચા–છે עַל־ બધા כָּל־ બધા אֱלֹהִֽים׃ દેવો–ઉપર
કેમ કે, હે યહોવાહ, તમે સમગ્ર પૃથ્વી પર પરાત્પર છો. તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
10 אֹהֲבֵ֥י યહોવાને–પ્રેમ–કરનારાઓ יְהוָ֗ה યહોવા שִׂנְא֫וּ ધિક્કારો רָ֥ע દુષ્ટતાને שֹׁ֭מֵר તે–સાચવે–છે נַפְשׁ֣וֹת જીવો חֲסִידָ֑יו તેમના–ભક્તોના מִיַּ֥ד હાથમાંથી רְ֝שָׁעִ֗ים દુષ્ટોના יַצִּילֵֽם׃ તેમને–છોડાવે–છે
હે યહોવાહ પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારો + 97:10 યહોવાહ દુષ્ટતાને ધિક્કારનારાઓને પ્રેમ કરે છે! તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે અને તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
11 א֭וֹר પ્રકાશ זָרֻ֣עַ વવાયેલો–છે לַצַּדִּ֑יק નેક–માટે וּֽלְיִשְׁרֵי־ અને–સીધા–હૃદયના לֵ֥ב હૃદય–માટે שִׂמְחָֽה׃ આનંદ
ન્યાયીઓને અજવાળાથી અને જેઓનાં હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરપૂર કરવામાં આવે છે.
12 שִׂמְח֣וּ આનંદિત–થાઓ צַ֭דִּיקִים નેકો בַּֽיהוָ֑ה યહોવામાં וְ֝הוֹד֗וּ અને–આભાર–માનો לְזֵ֣כֶר સ્મરણ–કરો קָדְשֽׁוֹ׃ તેમના–પવિત્ર–નામનું
હે ન્યાયીઓ, તમે યહોવાહમાં આનંદ કરો; અને તેમના પવિત્ર નામની સ્તુતિ કરો + 97:12 આભાર માનો.