Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 לַמְנַצֵּ֬חַ ׀ સંગીત–નિર્દેશક–માટે עַֽל־ ઉપર הַגִּתִּ֬ית ગિત્તીત לְאָסָֽף׃ આસાફનું הַ֭רְנִינוּ આનંદથી–ગાઓ לֵאלֹהִ֣ים ઈશ્વરને עוּזֵּ֑נוּ અમાર–બળને הָ֝רִ֗יעוּ જયઘોષ–કરો לֵאלֹהֵ֥י ઈશ્વરને יַעֲקֹֽב׃ યાકૂબન
ઈશ્વર જે આપણું સામર્થ્ય છે, તેમની સમક્ષ મોટેથી ગાઓ; યાકૂબના ઈશ્વર સમક્ષ હર્ષનાદ કરો.
2 שְֽׂאוּ־ ઊઠાવો זִ֭מְרָה ગીત וּתְנוּ־ અને–આપો תֹ֑ף ઢોલ כִּנּ֖וֹר વીણા נָעִ֣ים મધુર עִם־ સાથે נָֽבֶל׃ સિતાર
ગીત ગાઓ અને ઢોલક વગાડો, સિતાર અને મધુર વીણા સાથે વગાડો.
3 תִּקְע֣וּ વગાડો בַחֹ֣דֶשׁ નવા–ચંદ્રે שׁוֹפָ֑ר રણશિંગું בַּ֝כֵּ֗סֶה પૂર્ણિમાએ לְי֣וֹם દિવસે חַגֵּֽנוּ׃ અમાર–પર્વન
ચંદ્રદર્શન તેમ જ પૂનમના દિવસે એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો.
4 כִּ֤י કારણ–કે חֹ֣ק નિયમ לְיִשְׂרָאֵ֣ל ઇઝરાયેલ–માટે ה֑וּא આ–છે מִ֝שְׁפָּ֗ט આજ્ઞા לֵאלֹהֵ֥י ઈશ્વરની יַעֲקֹֽב׃ યાકૂબના
કેમ કે એમ કરવું એ ઇઝરાયલને માટે વિધિ છે, તે યાકૂબના ઈશ્વરનો હુકમ છે.
5 עֵ֤דוּת ׀ સાક્ષી בִּֽיה֘וֹסֵ֤ף યૂસુફમાં שָׂמ֗וֹ મૂકી בְּ֭צֵאתוֹ જ્યારે–નીકળ્યા עַל־ ઉપર אֶ֣רֶץ ભૂમિ מִצְרָ֑יִם મિસરની שְׂפַ֖ת ભાષા לֹא־ જે–નહીં יָדַ֣עְתִּי જાણતો–હતો אֶשְׁמָֽע׃ સાંભળી
જ્યારે તે મિસર દેશની સામે નીકળ્યા ત્યારે તેમણે યૂસફમાં એ સાક્ષી ઠરાવી; હું ઓળખતો નહોતો એવાની વાણી મેં ત્યાં સાંભળી,
6 הֲסִיר֣וֹתִי હટાવ્યો מִסֵּ֣בֶל બોજથી שִׁכְמ֑וֹ તેમનો–ખંધો כַּ֝פָּ֗יו તેમન–હાથ מִדּ֥וּד ટોપલીથી תַּעֲבֹֽרְנָה׃ મુક્ત–થયા
“મેં તમારા ખભાનો ભાર ઉતાર્યો; તેના હાથ વજનદાર ટોપલાથી મુક્ત થયા.
7 בַּצָּרָ֥ה વિપત્તિમાં קָרָ֗אתָ બોલાવ્ય וָאֲחַ֫לְּצֶ֥ךָּ અને–છોડાવ્ય אֶ֭עֶנְךָ ઉત્તર–આપ્યો בְּסֵ֣תֶר છુપાયેલાં רַ֑עַם ગર્જનાના אֶבְחָֽנְךָ֨ પરીક્ષા–કરી עַל־ ઉપર מֵ֖י પાણી מְרִיבָ֣ה મરીબાહનાં סֶֽלָה׃ સેલાહ
સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યા; ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુત્તર આપ્યો. મરીબાહનાં પાણી આગળ મેં તારી પરીક્ષા કરી. સેલાહ.
8 שְׁמַ֣ע સાંભળો עַ֭מִּי મારા–લોકો וְאָעִ֣ידָה અને–હું–સાક્ષી–આપીશ בָּ֑ךְ તમને יִ֝שְׂרָאֵ֗ל ઇઝરાયેલ אִם־ જો תִּֽשְׁמַֽע־ સાંભળો לִֽי׃ મને
હે મારા લોકો, સાંભળો, કેમ કે આ મારી ચેતવણી છે, હે ઇઝરાયલ, જો તમે મારું સાંભળો, તો કેવું સારું!
9 לֹֽא־ નહીં יִהְיֶ֣ה હોવો–જોઈએ בְ֭ךָ તમારામાં אֵ֣ל ઈશ્વર זָ֑ר પરાયો וְלֹ֥א અને–નહીં תִ֝שְׁתַּחֲוֶ֗ה પૂજા–કરો לְאֵ֣ל ઈશ્વરને נֵכָֽר׃ વિદેશીના
તારામાં કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ; તું કોઈ પારકા દેવની પૂજા કરીશ નહિ.
10 אָנֹכִ֨י ׀ હું–છું יְה֘וָ֤ה યહોવાહ אֱלֹהֶ֗יךָ તમારો–ઈશ્વર הַֽ֭מַּעַלְךָ જે–ઉપર–લાવ્ય מֵאֶ֣רֶץ ભૂમિથી מִצְרָ֑יִם મિસરની הַרְחֶב־ પહોળું–કરો פִּ֝֗יךָ તમારું–મુખ וַאֲמַלְאֵֽהוּ׃ અને–હું–ભરીશ
તને મિસર દેશમાંથી બહાર કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવાહ હું છું. તારું મુખ ઉઘાડ અને હું તેને ભરી દઈશ.
11 וְלֹא־ પણ–નહીં שָׁמַ֣ע સાંભળ્યું עַמִּ֣י માર–લોકોએ לְקוֹלִ֑י મારો–અવાજ וְ֝יִשְׂרָאֵ֗ל અને–ઇઝરાયેલે לֹא־ નહીં אָ֥בָה ઇચ્છ્યું לִֽי׃ મને
પણ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ; ઇઝરાયલે મારો આદર કર્યો નહિ.
12 וָֽ֭אֲשַׁלְּחֵהוּ તેથી–મેં–છોડી–દીધા בִּשְׁרִיר֣וּת તેમન–હૃદયની–જિદમાં לִבָּ֑ם તેમના–હૃદયની יֵ֝לְכ֗וּ ચાલે בְּֽמוֹעֲצוֹתֵיהֶֽם׃ તેમની–યોજનાઓમાં
તેથી મેં તેઓને તેઓનાં હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે જેથી તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે.
13 ל֗וּ જો עַ֭מִּי મારા–લોકો שֹׁמֵ֣עַֽ સાંભળતા לִ֑י મને יִ֝שְׂרָאֵ֗ל ઇઝરાયેલ בִּדְרָכַ֥י માર–માર્ગોમાં יְהַלֵּֽכוּ׃ ચાલતા
મારા લોકો મારું સાંભળે અને મારા લોકો મારા માર્ગોમાં ચાલે, તો કેવું સારું!
14 כִּ֭מְעַט ઝડપથી אוֹיְבֵיהֶ֣ם તેમના–શત્રુઓને אַכְנִ֑יעַ નમાવીશ וְעַ֥ל અને–ઉપર צָ֝רֵיהֶ֗ם તેમન–વિરોધીઓના אָשִׁ֥יב ફેરવીશ יָדִֽי׃ મારો–હાથ
તો હું તેઓના શત્રુઓને પરાજિત કરું અને તેઓના વૈરીઓ વિરુદ્ધ મારો હાથ ઉપાડું.
15 מְשַׂנְאֵ֣י ધિક્કારનારા יְ֭הוָה યહોવાહના יְכַֽחֲשׁוּ־ જૂટું–બોલશે ל֑וֹ તેમને וִיהִ֖י અને–રહેશે עִתָּ֣ם તેમનો–સમય לְעוֹלָֽם׃ સદા–માટે
જેઓ યહોવાહને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી સંકોચાશે! તેઓનું અપમાન સદાને માટે રહેશે.
16 וַֽ֭יַּאֲכִילֵהוּ અને–ખવડાવીશ מֵחֵ֣לֶב શ્રેષ્ટથી חִטָּ֑ה ઘઉંની וּ֝מִצּ֗וּר અને–ખડકમાંથી דְּבַ֣שׁ મધ אַשְׂבִּיעֶֽךָ׃ તૃપ્ત–કરીશ
હું શ્રેષ્ઠ ઘઉંથી તેઓને તૃપ્ત કરીશ; ખડકમાંના મધથી હું તને સંતોષ પમાડીશ.”