Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 לַמְנַצֵּ֬חַ સંગીત–નિર્દેશક–માટે עַֽל־ પર שׁוֹשַׁנִּ֬ים કમળો לְדָוִֽד׃ દાવિદનું הוֹשִׁיעֵ֥נִי બચાવો–મને אֱלֹהִ֑ים ઈશ્વર כִּ֤י કારણ–કે בָ֖אוּ આવ્યાં–છે מַ֣יִם પાણી עַד־ સુધી נָֽפֶשׁ׃ જીવન–સુધી
હે ઈશ્વર, મારો બચાવ કરો; કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચઢી આવ્યું છે.
2 טָבַ֤עְתִּי ׀ ડૂબી–ગયો–છું בִּיוֵ֣ן કાદવમાં מְ֭צוּלָה ઊંડાઈમાં וְאֵ֣ין અને–નથી מָעֳמָ֑ד પગથી בָּ֥אתִי આવ્યો–છું בְמַעֲמַקֵּי־ ઊંડા–પાણીમાં מַ֝֗יִם પાણીના וְשִׁבֹּ֥לֶת અને–પૂર שְׁטָפָֽתְנִי׃ તાણી–ગઈ–છે–મને
હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું, જ્યાં ઊભા રહેવાને પણ જગ્યા નથી; હું ઊંડા પાણીમાં આવી પડ્યો છું, રેલ મારે માથે ફરી વળી છે.
3 יָגַ֣עְתִּי થાકી–ગયો–છું בְקָרְאִי֮ પોકારતાં נִחַ֪ר સુકાઈ–ગયું–છે גְּר֫וֹנִ֥י મારું–ગળું כָּל֥וּ થાકી–ગઈ–છે עֵינַ֑י મારી–આંખો מְ֝יַחֵ֗ל રાહ–જોતાં לֵאלֹהָֽי׃ મારા–ઈશ્વરની
હું રડી રડીને નિર્બળ થઈ ગયો છું; મારું ગળું સુકાઈ ગયું છે; મારા ઈશ્વરની રાહ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.
4 רַבּ֤וּ ׀ વધારે–છે מִשַּׂעֲר֣וֹת મારા–માથાના–વાળથી רֹאשִׁי֮ મારા–માથાના שֹׂנְאַ֪י મારા–ધિક્કારનારાઓ חִ֫נָּ֥ם વિના–કારણે עָצְמ֣וּ બળવાન–થયા מַ֭צְמִיתַי મારા–નાશ–કરનારાઓ אֹיְבַ֣י મારા–શત્રુઓ שֶׁ֑קֶר જૂઠાં אֲשֶׁ֥ר જે לֹא־ નહીં גָ֝זַ֗לְתִּי લૂંટ્યું אָ֣ז તોપણ אָשִֽׁיב׃ પાછું–આપું
જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે; જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે, તેઓ બળવાન છે; જે મેં લૂંટી લીધું ન હતું, તે મારે પાછું આપવું પડ્યું છે.
5 אֱֽלֹהִ֗ים ઈશ્વર אַתָּ֣ה તમે יָ֭דַעְתָּ જાણો–છો לְאִוַּלְתִּ֑י મારી–મૂર્ખામી וְ֝אַשְׁמוֹתַ֗י અને–મારા–અપરાધો מִמְּךָ֥ તમારાથી לֹא־ નહીં נִכְחָֽדוּ׃ છુપાયેલા–છે
હે ઈશ્વર, તમે મારી મૂર્ખાઈ જાણો છો અને મારાં પાપો તમારાથી છુપાયેલાં નથી.
6 אַל־ ન יֵ֘בֹ֤שׁוּ શરમાય בִ֨י ׀ મારા–લીધે קֹוֶיךָ֮ તમારી–રાહ–જોનારાઓ אֲדֹנָ֥י પ્રભુ יְהוִ֗ה યહોવા צְבָ֫א֥וֹת સેનાઓના אַל־ ન יִכָּ֣לְמוּ અપમાનિત–થાય בִ֣י મારા–લીધે מְבַקְשֶׁ֑יךָ તમને–શોધનારાઓ אֱ֝לֹהֵ֗י ઈશ્વર יִשְׂרָאֵֽל׃ ઇઝરાયલના
હે સૈન્યના પ્રભુ યહોવાહ, તમારી રાહ જોનારા મારે લીધે બદનામ ન થાઓ; હે ઇઝરાયલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય.
7 כִּֽי־ કારણ–કે עָ֭לֶיךָ તમારા–લીધે נָשָׂ֣אתִי સહન–કર્યું–છે חֶרְפָּ֑ה અપમાન כִּסְּתָ֖ה ઢાંકી–દીધી–છે כְלִמָּ֣ה લજ્જા פָנָֽי׃ મારા–મુખને
કેમ કે તમારે લીધે મેં મહેણાં સહન કર્યાં છે. મારા મુખ પર શરમ પથરાયેલી છે.
8 מ֭וּזָר પરકો הָיִ֣יתִי થયો–છું לְאֶחָ֑י મારા–ભાઈઓને וְ֝נָכְרִ֗י અને–અજાણ્યો לִבְנֵ֥י મારી–માતાના–સંતાનોને אִמִּֽי׃ મારી–માતાના
હું મારા ભાઈઓને પારકા જેવો અને મારી માતાના પુત્રોને માટે પરદેશી જેવો થયો છું.
9 כִּֽי־ કારણ–કે קִנְאַ֣ת ઉત્સાહ בֵּיתְךָ֣ તમારા–ઘરનો אֲכָלָ֑תְנִי ખાઈ–ગયો–છે–મને וְחֶרְפּ֥וֹת અને–નિંદા ח֝וֹרְפֶ֗יךָ તમારી–નિંદા–કરનારાઓની נָפְל֥וּ પડી–છે עָלָֽי׃ મારા–પર
કારણ કે તમારા ઘરનો ઉત્સાહ મને ખાઈ જાય છે અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.
10 וָאֶבְכֶּ֣ה અને–રોયો בַצּ֣וֹם ઉપવાસમાં נַפְשִׁ֑י મારો–આત્મા וַתְּהִ֖י અને–થયું לַחֲרָפ֣וֹת મારા–માટે–નિંદા לִֽי׃ મારા–માટે
જ્યારે હું રડ્યો અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો, ત્યારે તેને લીધે મારી નિંદા થઈ.
11 וָאֶתְּנָ֣ה અને–પહેર્યું לְבוּשִׁ֣י મારું–વસ્ત્ર שָׂ֑ק ટાટ וָאֱהִ֖י અને–થયો לָהֶ֣ם તેમના–માટે לְמָשָֽׁל׃ કહેવત
જ્યારે મેં ટાટનાં વસ્ત્ર પહેર્યાં, ત્યારે તેઓમાં હું ઉપહાસરૂપ થયો.
12 יָשִׂ֣יחוּ વાત–કરે–છે בִ֭י મારા–વિશે יֹ֣שְׁבֵי ੬ેસનારાઓ שָׁ֑עַר બજારના וּ֝נְגִינ֗וֹת અને–ગીતો שׁוֹתֵ֥י પીનારાઓના שֵׁכָֽר׃ દારૂના
જેઓ નગરના પ્રવેશદ્વારે બેસે છે, તેઓ મારા વિષે વાતો કરે છે; છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.
13 וַאֲנִ֤י પણ–હું תְפִלָּתִֽי־ મારી–પ્રાર્થના לְךָ֨ ׀ તમને יְהוָ֡ה યહોવા עֵ֤ת સમયે רָצ֗וֹן કૃપાના אֱלֹהִ֥ים ઈશ્વર בְּרָב־ તમારી–મહાન חַסְדֶּ֑ךָ કૃપામાં עֲ֝נֵ֗נִי જવાબ–આપો–મને בֶּאֱמֶ֥ת સાચી יִשְׁעֶֽךָ׃ તમારી–ઉદ્ધારની
પણ, હે યહોવાહ, હું તમારી પ્રાર્થના કરું છું, માન્યકાળમાં તમારી ઘણી કૃપાએ; તમારા ઉદ્ધારની સત્યતાએ મને ઉત્તર આપો.
14 הַצִּילֵ֣נִי છોડાવો–મને מִ֭טִּיט કાદવમાંથી וְאַל־ અને–ન אֶטְבָּ֑עָה ડૂબવા–દો אִנָּצְלָ֥ה છોડાઈ מִ֝שֹּֽׂנְאַ֗י મારા–ધિક્કારનારાઓથી וּמִמַּֽעֲמַקֵּי־ અને–ઊંડા–પાણીમાંથી מָֽיִם׃ પાણીના
મને કીચડમાંથી કાઢો અને મને ડૂબવા ન દો; જેઓ મને ધિક્કારે છે તેઓથી મને દૂર રાખો અને પાણીના ઊંડાણમાંથી મને ખેંચી કાઢો.
15 אַל־ ન תִּשְׁטְפֵ֤נִי ׀ તાણી–જાય–મને שִׁבֹּ֣לֶת પૂર מַ֭יִם પાણીનો וְאַל־ અને–ન תִּבְלָעֵ֣נִי ગળી–જાય–મને מְצוּלָ֑ה ઊંડાઈએ וְאַל־ અને–ન תֶּאְטַר־ બંધ–કરે עָלַ֖י મારા–પર בְּאֵ֣ר કૂવો פִּֽיהָ׃ તેનું–મોં
પાણીની રેલ મને ન ડુબાડો, ઊંડાણ મને ગળી ન જાઓ. કબર મારા પર તેનું મુખ બંધ ન કરો.
16 עֲנֵ֣נִי જવાબ–આપો–મને יְ֭הוָה યહોવા כִּי־ કારણ–કે ט֣וֹב સારી–છે חַסְדֶּ֑ךָ તમારી–કૃપા כְּרֹ֥ב તમારી–વિપુલ–કરુણામાં רַ֝חֲמֶ֗יךָ તમારી–કરુણા פְּנֵ֣ה વળો אֵלָֽי׃ મારી–તરફ
હે યહોવાહ, મને જવાબ આપો, કેમ કે તમારી કૃપા ઉત્તમ છે; કેમ કે તમારી કૃપા ઘણી છે, મારી તરફ ફરો.
17 וְאַל־ અને–ન תַּסְתֵּ֣ר છુપાવો פָּ֭נֶיךָ તમારું–મુખ מֵֽעַבְדֶּ֑ךָ તમારા–સેવકથી כִּֽי־ કારણ–કે צַר־ સંકટમાં לִ֝֗י મારે מַהֵ֥ר જલદી עֲנֵֽנִי׃ જવાબ–આપો–મને
તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ, કેમ કે હું સંકટમાં છું; મને જલદીથી ઉત્તર આપો.
18 קָרְבָ֣ה નજીક–આવો אֶל־ મારા נַפְשִׁ֣י આત્માને גְאָלָ֑הּ છોડાવો לְמַ֖עַן મારા–શત્રુઓને–લીધે אֹיְבַ֣י મારા–શત્રુઓ פְּדֵֽנִי׃ છોડાવો–મને
મારા આત્મા પાસે આવીને તેને છોડાવો; મને મારા શત્રુઓથી મુક્ત કરો.
19 אַתָּ֤ה તમે יָדַ֗עְתָּ જાણો–છો חֶרְפָּתִ֣י મારું–અપમાન וּ֭בָשְׁתִּי અને–મારી–શરમ וּכְלִמָּתִ֑י અને–મારી–લજ્જા נֶ֝גְדְּךָ֗ તમારી–સામે כָּל־ દરેક צוֹרְרָֽי׃ મારા–વેરીઓ
તમે મારી શરમ, મારું અપમાન તથા મારી નિંદા જાણો છો; મારા સર્વ શત્રુઓ તમારી આગળ છે.
20 חֶרְפָּ֤ה ׀ અપમાને שָֽׁבְרָ֥ה તોડ્યું–છે לִבִּ֗י મારા–હૃદયને וָֽאָ֫נ֥וּשָׁה અને–રોગી–થઈ–ગયો–છું וָאֲקַוֶּ֣ה અને–રાહ–જોયો לָנ֣וּד સહાનુભૂતિ–માટે וָאַ֑יִן પણ–કોઈ–નહીં וְ֝לַמְנַחֲמִ֗ים અને–સાંત્વના–આપનારાઓ וְלֹ֣א પણ–નહીં מָצָֽאתִי׃ મળ્યા
નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે; હું મરણતોલ થયો છું; મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ ત્યાં કોઈ નહોતું; મેં દિલાસો આપનારની રાહ જોઈ, પણ મને ત્યાં કોઈ મળ્યું નહિ.
21 וַיִּתְּנ֣וּ અને–આપ્યું בְּבָרוּתִ֣י મારા–ભોજનમાં רֹ֑אשׁ વિષ וְ֝לִצְמָאִ֗י અને–મારી–તરસ–માટે יַשְׁק֥וּנִי પાયો–મને חֹֽמֶץ׃ સરકો
તેઓએ મને ખોરાકને માટે ઝેર આપ્યું છે; મને તરસ લાગતાં તેઓએ સરકો પીવડાવ્યો.
22 יְהִֽי־ થાય שֻׁלְחָנָ֣ם તેમનું–ટેબલ לִפְנֵיהֶ֣ם તેમની–સામે לְפָ֑ח જાળ וְלִשְׁלוֹמִ֥ים અને–શાંતિ–માટે לְמוֹקֵֽשׁ׃ ફંદો
તેઓનું ભોજન તેઓને માટે ફાંદારૂપ થાઓ; જ્યારે તેઓ વિચારે છે કે અમે સુરક્ષિત છીએ, ત્યારે તે ફાંદારૂપ થાઓ + 69:22 તેઓની સંપત્તિ તેમના માટે ફાંદારૂપ થશે.
23 תֶּחְשַׁ֣כְנָה અંધારી–થાય עֵ֭ינֵיהֶם તેમની–આંખો מֵרְא֑וֹת જોવાથી וּ֝מָתְנֵ֗יהֶם અને–તેમની–કમરો תָּמִ֥יד હંમેશાં הַמְעַֽד׃ લથડતી–રહો
તેઓની આંખો એવી ઝાંખી થાઓ કે તેઓ જોઈ ન શકે; અને તેઓની કમરો નિત્ય કાંપે.
24 שְׁפָךְ־ રેડો עֲלֵיהֶ֥ם તેમના–પર זַעְמֶ֑ךָ તમારો–ક્રોધ וַחֲר֥וֹן અને–ભયાનક אַ֝פְּךָ֗ તમારા–કોપનો יַשִּׂיגֵֽם׃ પકડી–લો
તેઓના ઉપર તમારો કોપ વરસાવો અને તમારો ક્રોધાવેશ તેઓને પકડી પાડો.
25 תְּהִי־ થાય טִֽירָתָ֥ם તેમનું–ઘર נְשַׁמָּ֑ה વીરાન בְּ֝אָהֳלֵיהֶ֗ם તેમના–તંબુઓમાં אַל־ ન יְהִ֥י હોય יֹשֵֽׁב׃ વસનારો
તેઓની જગ્યા ઉજ્જડ થાઓ; તેઓના તંબુમાં કોઈ ન રહો.
26 כִּֽי־ કારણ–કે אַתָּ֣ה તમે אֲשֶׁר־ જેને הִכִּ֣יתָ માર્યા–છે רָדָ֑פוּ તેનો–પીછો–કરે–છે וְאֶל־ અને מַכְא֖וֹב પીડા חֲלָלֶ֣יךָ તમાર–ઘાયલોની יְסַפֵּֽרוּ׃ વર્ણવે–છે
કારણ કે જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પાછળ પાડીને તેને પકડે છે; જેને તમે ઘાયલ કર્યો છે તેના દુ:ખની વાત કરીને તેઓ ખુશ થાય છે.
27 תְּֽנָה־ ઉમેરો עָ֭וֺן પાપ עַל־ પર עֲוֺנָ֑ם તેમના–પાપ וְאַל־ અને–ન יָ֝בֹ֗אוּ પ્રવેશે בְּצִדְקָתֶֽךָ׃ તમાર–ઍવીં–વ્યક્તિમાં
તમે તેઓના અન્યાય પર અન્યાય વધવા દો; તેઓને તમારા ન્યાયપણામાં આવવા ન દો.
28 יִ֭מָּחֽוּ ભૂંસાઈ–જાય מִסֵּ֣פֶר જીવનન–પુસ્તકમાંથી חַיִּ֑ים જીવંતોના וְעִ֥ם અને–સાથે צַ֝דִּיקִ֗ים ઍવીં–વ્યક્તિઓન אַל־ ન יִכָּתֵֽבוּ׃ લખાય
જીવન પુસ્તકમાંથી આ લોકોનાં નામ ભૂંસી નાખો અને ન્યાયીઓની સાથે તેઓનાં નામ નોંધાય નહિ.
29 וַ֭אֲנִי અને–હું עָנִ֣י ગરીબ וְכוֹאֵ֑ב અને–પીડિત יְשׁוּעָתְךָ֖ તમારું–ઉદ્ધાર אֱלֹהִ֣ים ઈશ્વર תְּשַׂגְּבֵֽנִי׃ ઊંચા–કરશે–મને
પણ હું તો ગરીબ તથા દુઃખી છું; હે ઈશ્વર, તમારા દ્વારા મળતો ઉદ્ધાર મને ઊંચો કરો.
30 אֲהַֽלְלָ֣ה સ્તુતિ–કરીશ שֵׁם־ નામ אֱלֹהִ֣ים ઈશ્વરનું בְּשִׁ֑יר ગીતથી וַאֲגַדְּלֶ֥נּוּ અને–મહિમા–આપીશ בְתוֹדָֽה׃ આભારમાં
હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ અને આભાર માનીને તેમના નામની સ્તુતિ કરીશ.
31 וְתִיטַ֣ב અને–વધુ–ગમશે לַֽ֭יהוָה યહોવાને מִשּׁ֥וֹר બળદ–કરતાં פָּ֗ר વાછરડા מַקְרִ֥ן શિંગડાવાળ מַפְרִֽיס׃ ખુરીવાળા
તે સ્તુતિ બળદના કરતાં અથવા શિંગડાં તથા ખરીવાળા બળદ કરતાં પણ યહોવાહને વધારે પસંદ પડશે.
32 רָא֣וּ જોશે עֲנָוִ֣ים નમ્ર–લોકો יִשְׂמָ֑חוּ આનંદ–પામશે דֹּרְשֵׁ֥י ઈશ્વરને–શોધનારાઓ אֱ֝לֹהִ֗ים ઈશ્વર וִיחִ֥י અને–જીવો לְבַבְכֶֽם׃ તમારાં–હૃદય
નમ્રજનો તે જોઈને આનંદ પામ્યા છે; હે ઈશ્વરને શોધનારાઓ, તમારા હૃદયો નવું જીવન પામો.
33 כִּֽי־ કારણ–કે שֹׁמֵ֣עַ સાંભળે–છે אֶל־ — אֶבְיוֹנִ֣ים ગરીબોને יְהוָ֑ה યહોવા וְאֶת־ અને אֲ֝סִירָ֗יו તેમન–બંદીઓને לֹ֣א નહીં בָזָֽה׃ તુચ્છું–ગણ્યા–છે
કારણ કે યહોવાહ દરિદ્રીઓનું સાંભળે છે અને તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી.
34 יְֽ֭הַלְלוּהוּ સ્તુતિ–કરે שָׁמַ֣יִם આકાશ וָאָ֑רֶץ અને–પૃથ્વી יַ֝מִּ֗ים સમુદ્રો וְֽכָל־ અને–દરેક רֹמֵ֥שׂ જીવંત בָּֽם׃ તેમાં
આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો, સમુદ્રો તથા તેમાંનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.
35 כִּ֤י કારણ–કે אֱלֹהִ֨ים ׀ ઈશ્વર י֘וֹשִׁ֤יעַ બચાવશે צִיּ֗וֹן સિયોનને וְ֭יִבְנֶה અને–બાંધશે עָרֵ֣י શહેરો יְהוּדָ֑ה યહૂદાન וְיָ֥שְׁבוּ અને–વસશે שָׁ֝֗ם ત્યાં וִירֵשֽׁוּהָ׃ અને–વારસો–મેળવશે
કારણ કે ઈશ્વર સિયોનને ઉદ્ધાર કરશે અને યહૂદિયાના નગરોને બાંધશે; લોકો તેમાં વસશે અને તેનું વતન પામશે.
36 וְזֶ֣רַע અને–વંશ עֲ֭בָדָיו તેમના–સેવકોનો יִנְחָל֑וּהָ વારસો–મેળવશે וְאֹהֲבֵ֥י અને–તેમના–નામને–પ્રેમ–કરનારા שְׁ֝מ֗וֹ તેમના–નામને יִשְׁכְּנוּ־ વસશે בָֽהּ׃ તેમાં
તેમના સેવકોના વંશજો તેનો વારસો પામશે; અને જેઓ તેમના નામ પર પ્રેમ રાખે છે તેઓ તેમાં વસશે.