Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 לַמְנַצֵּ֥חַ સંગીત–નિર્દેશક–માટે מִזְמ֗וֹר ગીત לְדָוִ֥ד દાવિદનું שִֽׁיר׃ સ્તુતિગાન לְךָ֤ તમારા–માટે דֻֽמִיָּ֬ה શાંતિ–છે תְהִלָּ֓ה સ્તુતિ אֱלֹ֘הִ֥ים ઈશ્વર בְּצִיּ֑וֹן સિયોનમાં וּ֝לְךָ֗ અને–તમને יְשֻׁלַּם־ પૂરી–કરાશે נֶֽדֶר׃ માનતા
હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે; અમારી પ્રતિજ્ઞા તમારી આગળ પૂરી કરવામાં આવશે.
2 שֹׁמֵ֥עַ સાંભળનારા תְּפִלָּ֑ה પ્રાર્થનાના עָ֝דֶ֗יךָ તમારી–પાસે כָּל־ દરેક בָּשָׂ֥ר માનવ יָבֹֽאוּ׃ આવશે
હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે.
3 דִּבְרֵ֣י વાતો עֲ֭וֺנֹת પાપોની גָּ֣בְרוּ પ્રબળ–થઈ מֶ֑נִּי મારા–પર פְּ֝שָׁעֵ֗ינוּ અમારા–અપરાધો אַתָּ֥ה તમે תְכַפְּרֵֽם׃ માફ–કરશો
ભૂંડાઈની વાતો અમારા પર જય પામે છે; અમારા અપરાધો માટે, અમને માફ કરશો.
4 אַשְׁרֵ֤י ׀ ધન્ય–છે תִּֽבְחַ֣ר જેને–તમે–પસંદ–કરો–છો וּתְקָרֵב֮ અને–નજીક–લાવો–છો יִשְׁכֹּ֪ן રહે–છે חֲצֵ֫רֶ֥יךָ તમારા–આંગણામાં נִ֭שְׂבְּעָה તૃપ્ત–થઈશું בְּט֣וּב ભલાઈથી בֵּיתֶ֑ךָ તમારા–ઘરની קְ֝דֹ֗שׁ પવિત્ર הֵיכָלֶֽךָ׃ તમારા–મંદિરની
જેને તમે પસંદ કરીને પાસે લાવો છો જે તમારાં આંગણાંમાં રહે છે તે આશીર્વાદિત છે. અમે તમારા ઘરની ઉત્તમતાથી તૃપ્ત થઈશું, જે તમારું સભાસ્થાન છે.
5 נ֤וֹרָא֨וֹת ׀ ભય–ઉપજાવનારા–કાર્યોથી בְּצֶ֣דֶק ન્યાયમાં תַּ֭עֲנֵנוּ જવાબ–આપો–છો–અમને אֱלֹהֵ֣י ઈશ્વર יִשְׁעֵ֑נוּ અમારા–ઉદ્ધારના מִבְטָ֥ח ભરોસો כָּל־ દરેક קַצְוֵי־ છેડાઓના אֶ֝֗רֶץ પૃથ્વીના וְיָ֣ם અને–દૂરના רְחֹקִֽים׃ સમુદ્રોના
હે અમારા તારણના ઈશ્વર; ન્યાયીકરણથી તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર આપશો, તમે પૃથ્વીની સર્વ સીમાઓના અને દૂરના સમુદ્રો સુધી તમે સર્વના આશ્રય છો.
6 מֵכִ֣ין સ્થાપિત–કરનારા הָרִ֣ים પર્વતોને בְּכֹח֑וֹ તેમના–સામર્થ્યથી נֶ֝אְזָ֗ר ધારણ–કરેલા בִּגְבוּרָֽה׃ પરાક્રમથી
તેમણે પોતાને બળે પર્વતો સ્થાપ્યા, તેઓ સામર્થ્યથી ભરપૂર છે.
7 מַשְׁבִּ֤יחַ ׀ શાંત–કરનારા שְׁא֣וֹן ઘોંઘાટ יַ֭מִּים સમુદ્રોનો שְׁא֥וֹן ઘોંઘાટ גַּלֵּיהֶ֗ם તેમના–તરંગોનો וַהֲמ֥וֹן અને–કોલાહલ לְאֻמִּֽים׃ લોકોનો
તે સમુદ્રની ગર્જના, તેઓનાં મોજાંના ઘુઘવાટ શાંત કરે છે અને લોકોનો ગભરાટ પણ શાંત પાડે છે.
8 וַיִּ֤ירְא֨וּ ׀ અને–ભય–પામે–છે יֹשְׁבֵ֣י વસનારાઓ קְ֭צָוֺת છેડાઓના מֵאוֹתֹתֶ֑יךָ તમારાં–ચિહ્નોથી מ֤וֹצָֽאֵי־ નીકળવાના–સ્થાનો בֹ֖קֶר સવારના וָעֶ֣רֶב અને–સાંજના תַּרְנִֽין׃ આનંદ–ગાવે–છે
પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદ્દભુત કાર્યોથી બીએ છે; તમે પૂર્વ તથા પશ્ચિમ દિશાના લોકોને પણ આનંદમય કરો છો.
9 פָּקַ֥דְתָּ ભેટ–આપી–છે הָאָ֨רֶץ ׀ પૃથ્વીને וַתְּשֹׁ֪קְקֶ֡הָ અને–સિંચી–છે רַבַּ֬ת ઘણું תַּעְשְׁרֶ֗נָּה સમૃદ્ધ–કરો–છો–તેને פֶּ֣לֶג નદી אֱ֭לֹהִים ઈશ્વરની מָ֣לֵא ભરપૂર–છે מָ֑יִם પાણીથી תָּכִ֥ין તૈયાર–કરો–છો דְּ֝גָנָ֗ם તેમનું–અનાજ כִּי־ કારણ–કે כֵ֥ן એમ תְּכִינֶֽהָ׃ તૈયાર–કરો–છો–તેને
તમે પૃથ્વીની સહાય કરો છો; તમે તેને પાણીથી સિંચો છો; તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો; ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે; જ્યારે તમે પૃથ્વીને તૈયાર કરી, ત્યારે તમે મનુષ્યોને અનાજ પૂરું પાડ્યું.
10 תְּלָמֶ֣יהָ તેના–ચાસો רַ֭וֵּה ભીંજવો–છો נַחֵ֣ת ઉતારો–છો גְּדוּדֶ֑יהָ તેના–ઢેફાંને בִּרְבִיבִ֥ים વરસાદથી תְּ֝מֹגְגֶ֗נָּה નરમ–કરો–છો–તેને צִמְחָ֥הּ તેની–ઉપજને תְּבָרֵֽךְ׃ આશીર્વાદ–આપો–છો
તમે તેના ચાસોને પુષ્કળ પાણી આપો છો; તમે તેના ઊમરાઓને સપાટ કરો છો; તમે ઝાપટાંથી તેને નરમ કરો છો; તેના ઊગતા ફણગાને તમે આશીર્વાદ આપો છો.
11 עִ֭טַּרְתָּ મુગટ–પહેરાવ્યો–છે שְׁנַ֣ת વર્ષને טוֹבָתֶ֑ךָ તમારી–ભલાઈના וּ֝מַעְגָּלֶ֗יךָ અને–તમારા–રસ્તાઓ יִרְעֲפ֥וּן ટપકાવે–છે דָּֽשֶׁן׃ સમૃદ્ધિ
તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો; તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વર્ષે છે.
12 יִ֭רְעֲפוּ ટપકે–છે נְא֣וֹת ચરાણો מִדְבָּ֑ר રણના וְ֝גִ֗יל અને–આનંદથી גְּבָע֥וֹת ટેકરીઓ תַּחְגֹּֽרְנָה׃ ઘેરાય–છે
અરણ્યનાં બીડો પર તે ટપકે છે અને ટેકરીઓ આનંદમય થાય છે.
13 לָבְשׁ֬וּ ઓઢ્યા–છે כָרִ֨ים ׀ ખેતરોએ הַצֹּ֗אן ઘેટાં וַעֲמָקִ֥ים અને–ખીણો יַֽעַטְפוּ־ ઢંકાય–છે בָ֑ר અનાજથી יִ֝תְרוֹעֲע֗וּ હર્ષનાદ–કરે–છે אַף־ અરે יָשִֽׁירוּ׃ ગાય–છે
ઘાસનાં બીડો ઘેટાંઓનાં ટોળાંથી ઢંકાઈ જાય છે; ખીણોની સપાટીઓ પણ અનાજથી ઢંકાયેલી છે; તેઓ આનંદથી પોકારે છે અને તેઓ ગાયન કરે છે.