Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 לְדָוִ֨ד ׀ દાવિદનું יְהוָ֤ה ׀ યહોવાહ אוֹרִ֣י મારું–અજવાળું–છે וְ֭יִשְׁעִי અને–મારો–ઉદ્ધાર מִמִּ֣י કોનાથી אִירָ֑א હું–ડરું יְהוָ֥ה યહોવાહ מָֽעוֹז־ આશ્રય חַ֝יַּ֗י મારા–જીવનનો מִמִּ֥י કોનાથી אֶפְחָֽד׃ હું–ભય–પામું
યહોવાહ મારા ઉદ્ધારનાર તથા પ્રકાશ છે; હું કોનાથી બીહું? યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનો ભય લાગે?
2 בִּקְרֹ֤ב જ્યારે–નજીક–આવે עָלַ֨י ׀ મારી–પર מְרֵעִים֮ દુષ્ટો לֶאֱכֹ֪ל ખાવા אֶת־ મારું בְּשָׂ֫רִ֥י માંસ צָרַ֣י મારા–શત્રુઓ וְאֹיְבַ֣י અને–મારા–વેરીઓ לִ֑י મને הֵ֖מָּה તેઓ כָשְׁל֣וּ લથડ્યા וְנָפָֽלוּ׃ અને–પડ્યા
જ્યારે દુરાચારીઓ અને મારા શત્રુઓ મારો સંહાર કરવા આવશે, ત્યારે તેઓ ઠોકર ખાઈને નીચે પડશે.
3 אִם־ જો תַּחֲנֶ֬ה ઘેરો–ઘાલે עָלַ֨י ׀ મારી–પર מַחֲנֶה֮ સેના לֹֽא־ નહિ יִירָ֪א ડરશે לִ֫בִּ֥י મારું–હૃદય אִם־ જો תָּק֣וּם ઊઠે עָ֭לַי મારી–વિરુદ્ધ מִלְחָמָ֑ה યુદ્ધ בְּ֝זֹ֗את આમાં אֲנִ֣י હું בוֹטֵֽחַ׃ ભરોસો–રાખું–છું
જો કે સૈન્ય મારી સામે છાવણી નાખે, તોપણ હું મનમાં ડરીશ નહિ; જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે, તોપણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ.
4 אַחַ֤ת ׀ એક שָׁאַ֣לְתִּי વસ્તુ–માગી–છું–હું מֵֽאֵת־ તરફથી יְהוָה֮ યહોવાહ אוֹתָ֪הּ તેને אֲבַ֫קֵּ֥שׁ હું–શોધું–છું שִׁבְתִּ֣י વસવાટ בְּבֵית־ ઘરમાં יְ֭הוָה યહોવાહના כָּל־ બધા יְמֵ֣י દિવસો חַיַּ֑י મારા–જીવનના לַחֲז֥וֹת દર્શન–કરવા בְּנֹֽעַם־ સુંદરતા יְ֝הוָ֗ה યહોવાહની וּלְבַקֵּ֥ר અને–પૂછપરછ–કરવા בְּהֵיכָלֽוֹ׃ તેમના–મંદિરમાં
યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.
5 כִּ֤י કારણ–કે יִצְפְּנֵ֨נִי ׀ તે–મને–છુપાવશે בְּסֻכֹּה֮ પોતાના–મંડપમાં בְּי֪וֹם દિવસે רָ֫עָ֥ה ભૂંડાઈના יַ֭סְתִּרֵנִי તે–મને–છુપાવશે בְּסֵ֣תֶר ગુપ્ત–જગ્યામાં אָהֳל֑וֹ પોતાના–તંબૂના בְּ֝צ֗וּר ખડક–પર יְרוֹמְמֵֽנִי׃ તે–મને–ઊંચા–કરશે
કેમ કે સંકટના સમયે તેઓ મને પોતાના મંડપમાં ગુપ્ત રાખશે; તે પોતાના મંડપને આશ્રયે મને સંતાડશે. તે મને ખડક પર ચઢાવશે!
6 וְעַתָּ֨ה અને–હવે יָר֪וּם ઊંચું–થશે רֹאשִׁ֡י મારું–માથું עַ֤ל પર אֹֽיְבַ֬י મારા–શત્રુઓ סְֽבִיבוֹתַ֗י આજુબાજુના וְאֶזְבְּחָ֣ה અને–હું–અર્પણ–કરીશ בְ֭אָהֳלוֹ તેમના–તંબૂમાં זִבְחֵ֣י અર્પણો תְרוּעָ֑ה આનંદના אָשִׁ֥ירָה હું–ગાઈશ וַ֝אֲזַמְּרָ֗ה અને–ગીત–ગાઈશ לַיהוָֽה׃ યહોવાહને
પછી મારી આસપાસના શત્રુઓ પર મારું માથું ઊંચું કરવામાં આવશે અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અર્પણ ચઢાવીશ! હું ગાઈશ અને યહોવાહનાં સ્તોત્રો ગાઈશ!
7 שְׁמַע־ સાંભળો יְהוָ֖ה યહોવાહ קוֹלִ֥י મારો–અવાજ אֶקְרָ֗א હું–પોકારું–છું וְחָנֵּ֥נִי અને–કૃપા–કરો–મારા–પર וַעֲנֵֽנִי׃ અને–મને–જવાબ–આપો
હે યહોવાહ, જ્યારે હું વિનંતી કરું, ત્યારે તે સાંભળો! મારા પર દયા કરીને મને ઉત્તર આપો!
8 לְךָ֤ ׀ તમારા–માટે אָמַ֣ר કહ્યું–છે לִ֭בִּי મારા–હૃદયે בַּקְּשׁ֣וּ શોધો פָנָ֑י મારું–મુખ אֶת־ તમારું פָּנֶ֖יךָ મુખ יְהוָ֣ה યહોવાહ אֲבַקֵּֽשׁ׃ હું–શોધીશ
મારું હૃદય તમારા વિષે કહે છે કે, “તેમનું મુખ શોધો!” હે યહોવાહ, હું તમારું મુખ શોધીશ!
9 אַל־ છુપાવો–ન תַּסְתֵּ֬ר તમારું–મુખ פָּנֶ֨יךָ ׀ મારાથી מִמֶּנִּי֮ મારાથી אַֽל־ ફેરવો–ન תַּט־ ક્રોધમાં בְּאַ֗ף તમારા–સેવકને עַ֫בְדֶּ֥ךָ મારા–મદદગાર עֶזְרָתִ֥י તમે–રહ્યા–છો הָיִ֑יתָ હતા אַֽל־ મને–ત્યજો–ન תִּטְּשֵׁ֥נִי અને–ન וְאַל־ મને–છોડો תַּֽ֝עַזְבֵ֗נִי ઈશ્વર אֱלֹהֵ֥י મારા–ઉદ્ધારના יִשְׁעִֽי׃ —
તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ; કોપ કરીને તમે તમારા સેવકને તજી દેશો નહિ! તમે મારા સહાયકારી થયા છો; હે મારા ઉદ્ધારનાર ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો!
10 כִּי־ કારણ–કે אָבִ֣י મારા–પિતા וְאִמִּ֣י અને–મારી–માતા עֲזָב֑וּנִי મને–છોડી–દે וַֽיהוָ֣ה પણ–યહોવાહ יַֽאַסְפֵֽנִי׃ મને–અપનાવશે
જો કે મારા માતાપિતાએ મને તજી દીધો છે, તોપણ યહોવાહ મને સંભાળશે.
11 ה֤וֹרֵ֥נִי શીખવો–મને יְהוָ֗ה યહોવાહ דַּ֫רְכֶּ֥ךָ તમારો–માર્ગ וּ֭נְחֵנִי અને–મને–દોરો בְּאֹ֣רַח સીધા–રસ્તા–પર מִישׁ֑וֹר સમતલ לְ֝מַ֗עַן ખાતર שׁוֹרְרָֽי׃ મારા–શત્રુઓને
હે યહોવાહ, મને તમારો માર્ગ શીખવો! મારા શત્રુઓને લીધે મને સરળ માર્ગે દોરી જાઓ.
12 אַֽל־ ન תִּ֭תְּנֵנִי મને–સોંપો בְּנֶ֣פֶשׁ ઇચ્છામાં צָרָ֑י મારા–શત્રુઓના כִּ֥י કારણ–કે קָֽמוּ־ ઊઠ્યા–છે בִ֥י મારી–વિરુદ્ધ עֵֽדֵי־ જૂઠા שֶׁ֝֗קֶר સાક્ષીઓ וִיפֵ֥חַ અને–હિંસા–શ્વાસ–લેનારાઓ חָמָֽס׃ હિંસાની
મને મારા શત્રુઓના હાથમાં ન સોંપો, કારણ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા મારી વિરુદ્ધ ઊઠ્યા છે!
13 לׅׄוּלֵׅׄ֗אׅׄ જો הֶ֭אֱמַנְתִּי મેં–વિશ્વાસ–ના–કર્યો–હોત לִרְא֥וֹת જોવાને בְּֽטוּב־ ભલાઈ יְהוָ֗ה યહોવાહની בְּאֶ֣רֶץ પૃથ્વીમાં חַיִּֽים׃ જીવંતોની
આ જીવનમાં હું યહોવાહની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ કર્યો ન હોત તો હું નિર્બળ થઈ જાત!
14 קַוֵּ֗ה રાહ–જુઓ אֶל־ યહોવાહ–માટે יְה֫וָ֥ה યહોવાહ חֲ֭זַק મજબૂત–બનો וְיַאֲמֵ֣ץ અને–દૃઢ–બનો לִבֶּ֑ךָ તમારું–હૃદય וְ֝קַוֵּ֗ה અને–રાહ–જુઓ אֶל־ યહોવાહ–માટે יְהוָֽה׃ યહોવાહ
યહોવાહની રાહ જો; બળવાન થા અને હિંમત રાખ! હા, યહોવાહની રાહ જો!