Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 לָמָ֣ה શા–માટે יְ֭הוָה યહોવા תַּעֲמֹ֣ד તું–ઊભો–છે בְּרָח֑וֹק દૂરમાં תַּ֝עְלִ֗ים છુપાવે–છે לְעִתּ֥וֹת સંકટના–સમયમાં בַּצָּרָֽה׃ વિપત્તિમાં
હે યહોવાહ, તમે શા માટે દૂર ઊભા રહો છો? સંકટના સમયમાં તમે શા માટે સંતાઈ જાઓ છો?
2 בְּגַאֲוַ֣ת ઘમંડમાં רָ֭שָׁע દુષ્ટની יִדְלַ֣ק સતાવે–છે עָנִ֑י ગરીબને יִתָּפְשׂ֓וּ ׀ ફસાઈ–જાય בִּמְזִמּ֖וֹת યુક્તિઓમાં ז֣וּ આ חָשָֽׁבוּ׃ તેમણે–વિચાર્યાં
દુષ્ટો ગર્વિષ્ઠ થઈને ગરીબોને બહુ સતાવે છે; પણ તેઓ પોતાની કલ્પેલી યુક્તિઓમાં ફસાઈ જાય છે.
3 כִּֽי־ કારણ–કે הִלֵּ֣ל બગાડે–છે רָ֭שָׁע દુષ્ટ עַל־ ઉપર תַּאֲוַ֣ת ઈચ્છા נַפְשׁ֑וֹ તેના–આત્માની וּבֹצֵ֥עַ અને–લોભી בֵּ֝רֵ֗ךְ આશીર્વાદ–આપે–છે נִ֘אֵ֥ץ ׀ તિરસ્કારે–છે יְהוָֽה׃ યહોવાનો
કેમ કે દુષ્ટ લોકો પોતાના અંતઃકરણની ઇચ્છાની તૃપ્તિ થતાં અભિમાન કરે છે; લોભીઓ યહોવાહને ધિક્કારે છે + 10:3 દુષ્ટ લોભીઓની મદદ કરે છે અને તેમની નિંદા કરે છે.
4 רָשָׁ֗ע દુષ્ટ כְּגֹ֣בַהּ ઘમંડમાં אַ֭פּוֹ તેના–ગુસ્સામાં בַּל־ નહિ יִדְרֹ֑שׁ શોધે–છે אֵ֥ין નથી אֱ֝לֹהִ֗ים ઈશ્વર כָּל־ તેના–બધા מְזִמּוֹתָֽיו׃ વિચારોમાં
દુષ્ટ પોતાના અહંકારી ચહેરાથી બતાવે છે કે, ઈશ્વર બદલો લેશે નહિ. તેના સર્વ વિચાર એવા છે કે, ઈશ્વર છે જ નહિ.
5 יָ֘חִ֤ילוּ સફળ–થાય–છે [דרכו] કેટીરી (דְרָכָ֨יו ׀) તેના–માર્ગો בְּכָל־ બધા עֵ֗ת સમયે מָר֣וֹם ઊંચા–છે מִ֭שְׁפָּטֶיךָ તારા–ન્યાયો מִנֶּגְדּ֑וֹ તેનાથી–દૂર כָּל־ બધા צ֝וֹרְרָ֗יו તેના–શત્રુઓને יָפִ֥יחַ ફૂંકે–છે בָּהֶֽם׃ તેમના–પર
તે બધા સમયે સુરક્ષિત રહે છે, પણ તમારો ન્યાય એટલો બધો ઊંચો છે કે તે તેના સમજવામાં આવતો નથી; તે પોતાના સર્વ શત્રુઓનો તિરસ્કાર કરે છે.
6 אָמַ֣ר કહે–છે בְּ֭לִבּוֹ તેના–હૃદયમાં בַּל־ નહિ אֶמּ֑וֹט હલીશ לְדֹ֥ר પેઢી–દર וָ֝דֹ֗ר પેઢીમાં אֲשֶׁ֣ר જે לֹֽא־ નહિ בְרָֽע׃ બુરાઈમાં
તે પોતાના હૃદયમાં કહે છે, “હું કદી નિષ્ફળ થઈશ નહિ; પેઢી દરપેઢી હું વિપત્તિમાં નહિ આવું.”
7 אָלָ֤ה શાપ פִּ֣יהוּ તેનું–મુખ מָ֭לֵא ભરેલું–છે וּמִרְמ֣וֹת અને–છળકપટ וָתֹ֑ךְ અને–જુલમથી תַּ֥חַת નીચે לְ֝שׁוֹנ֗וֹ તેની–જીભમાં עָמָ֥ל કષ્ટ וָאָֽוֶן׃ અને–અન્યાય
તેનું મુખ શાપ, કપટ તથા જુલમથી ભરેલું છે; તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે.
8 יֵשֵׁ֤ב ׀ બેસે–છે בְּמַאְרַ֬ב ઓચિંતામાં חֲצֵרִ֗ים આંગણાંમાં בַּֽ֭מִּסְתָּרִים છુપાવેશમાં יַהֲרֹ֣ג મારે–છે נָקִ֑י નિર્દોષને עֵ֝ינָ֗יו તેની–આંખો לְֽחֵלְכָ֥ה લાચાર–તરફ יִצְפֹּֽנוּ׃ છુપાઈને–જુએ–છે
તે ગામોની છૂપી જગ્યાઓમાં બેસે છે; તે સંતાઈને નિર્દોષનું ખૂન કરે છે; તેની આંખો નિરાધારને છાની રીતે તાકી રહે છે.
9 יֶאֱרֹ֬ב ઓચિંતામાં–સંતાઈ–રહે–છે בַּמִּסְתָּ֨ר ׀ છુપાવેશમાં כְּאַרְיֵ֬ה સિંહ–જેમ בְסֻכֹּ֗ה ઝાડીમાં יֶ֭אֱרֹב ઓચિંતામાં–સંતાઈ–રહે–છે לַחֲט֣וֹף પકડવા עָנִ֑י ગરીબને יַחְטֹ֥ף પકડે–છે עָ֝נִ֗י ગરીબને בְּמָשְׁכ֥וֹ ખેંચતાં בְרִשְׁתּֽוֹ׃ તેની–જાળમાં
જેમ સિંહ ગુફામાં છુપાઈ રહે છે; તેમ તે ગુપ્ત જગ્યામાં ભરાઈ રહે છે. તે ગરીબોને પકડવાને છુપાઈ રહે છે, તે ગરીબને પકડીને પોતાની જાળમાં ખેંચી લઈ જાય છે.
10 [ודכה] કેટીરી (יִדְכֶּ֥ה) કચડાય–છે יָשֹׁ֑חַ નમે–છે וְנָפַ֥ל અને–પડે–છે בַּ֝עֲצוּמָ֗יו તેના–બળવાનોથી [חלכאים] કેટીરી (חֵ֣יל) લાચાર (כָּאִֽים׃) લોકો
તેઓના બળ આગળ ગરીબો દબાઈને નીચા નમી જાય છે; લાચાર બની તેઓના પંજામાં સપડાઈ જાય છે.
11 אָמַ֣ר કહે–છે בְּ֭לִבּוֹ તેના–હૃદયમાં שָׁ֣כַֽח ભૂલી–ગયો–છે אֵ֑ל ઈશ્વર הִסְתִּ֥יר છુપાવ્યો–છે פָּ֝נָ֗יו તેનું–મુખ בַּל־ નહિ רָאָ֥ה જોશે לָנֶֽצַח׃ કદી
તે પોતાના હૃદયમાં કહે છે, “ઈશ્વર ભૂલી ગયા છે; તેમણે પોતાનું મુખ જોયું નથી, સંતાડી રાખ્યું છે અને તે કદી જોશે નહિ.”
12 קוּמָ֤ה ઊઠ יְהוָ֗ה યહોવા אֵ֭ל ઈશ્વર נְשָׂ֣א ઊંચો–કર יָדֶ֑ךָ તારો–હાથ אַל־ ના–કર תִּשְׁכַּ֥ח ભૂલ [עניים] કેટીરી (עֲנָוִֽים׃) ગરીબોને
હે યહોવાહ, ઊઠો; હે ઈશ્વર, તમારો હાથ ઊંચો કરો. ગરીબોને ભૂલી ન જાઓ.
13 עַל־ શા–માટે מֶ֤ה ׀ શું נִאֵ֖ץ તિરસ્કારે–છે רָשָׁ֥ע ׀ દુષ્ટ אֱלֹהִ֑ים ઈશ્વરનો אָמַ֥ר કહે–છે בְּ֝לִבּ֗וֹ તેના–હૃદયમાં לֹ֣א નહિ תִּדְרֹֽשׁ׃ શોધશે
દુષ્ટો શા માટે ઈશ્વરનો નકાર કરે છે? અને પોતાના હૃદયમાં કહે છે, “તમે બદલો નહિ માગો.”
14 רָאִ֡תָה તું–જોયો–છે כִּֽי־ કારણ–કે אַתָּ֤ה ׀ તું עָ֘מָ֤ל કષ્ટ וָכַ֨עַס ׀ અને–દુઃખ תַּבִּיט֮ જુએ–છે לָתֵ֪ת આપવા בְּיָ֫דֶ֥ךָ તારા–હાથમાં עָ֭לֶיךָ તારા–પર יַעֲזֹ֣ב છોડે–છે חֵלֶ֑כָה લાચાર יָ֝ת֗וֹם અનાથ אַתָּ֤ה ׀ તું הָיִ֬יתָ રહ્યો–છે עוֹזֵֽר׃ મદદગાર
તમે જોયું છે; કેમ કે તમારા હાથમાં લેવાને માટે તમે ઉપદ્રવ કરનારા તથા ઈર્ષ્યાખોરોને નજરમાં રાખો છો. નિરાધાર પોતાને તમારા હવાલામાં સોંપે છે; તમે અનાથને બચાવો છો.
15 שְׁ֭בֹר ભાંગ זְר֣וֹעַ ભુજા רָשָׁ֑ע દુષ્ટની וָ֝רָ֗ע અને–દુષ્ટની תִּֽדְרוֹשׁ־ શોધ רִשְׁע֥וֹ દુષ્ટતાને בַל־ નહિ תִּמְצָֽא׃ મળે
દુષ્ટ લોકોના હાથ તમે ભાંગી નાખો; તમે દુષ્ટ માણસની દુષ્ટતાને એટલે સુધી શોધી કાઢો કે કંઈ પણ બાકી રહે નહિ.
16 יְהוָ֣ה યહોવા מֶ֭לֶךְ રાજા–છે עוֹלָ֣ם સદાકાળ וָעֶ֑ד અને–સદા אָבְד֥וּ નાશ–પામ્યાં–છે ג֝וֹיִ֗ם પ્રજાઓ מֵֽאַרְצֽוֹ׃ તેની–ભૂમિમાંથી
યહોવાહ સદાસર્વકાળ રાજા છે; તેમના દેશમાંથી વિદેશીઓ નાશ પામ્યા છે.
17 תַּאֲוַ֬ת ઈચ્છા עֲנָוִ֣ים નમ્રોની שָׁמַ֣עְתָּ સાંભળી–છે יְהוָ֑ה યહોવા תָּכִ֥ין ੮ૃઢ–કરશે לִ֝בָּ֗ם તેમના–હૃદયને תַּקְשִׁ֥יב ધ્યાન–આપશે אָזְנֶֽךָ׃ તારો–કાન
હે યહોવાહ, તમે નમ્રની અભિલાષા જાણો છો; તમે તેઓનાં હૃદયોને દૃઢ કરશો, તમે તેઓની પ્રાર્થના સાંભળશો;
18 לִשְׁפֹּ֥ט ન્યાય–કરવા יָת֗וֹם અનાથનો וָ֫דָ֥ךְ અને–દલિતનો בַּל־ નહિ יוֹסִ֥יף ચાલુ–રાખે ע֑וֹד વધુ לַעֲרֹ֥ץ ભયભીત–કરવા אֱ֝נ֗וֹשׁ મનુષ્ય מִן־ થી הָאָֽרֶץ׃ પૃથ્વીમાંથી
તમે અનાથ તથા દુઃખીઓનો ન્યાય કરો તેથી પૃથ્વીનાં માણસો હવે પછી ત્રાસદાયક રહે નહિ.