Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 וַיְהִ֗י અને–થયું כַּאֲשֶׁ֤ר જ્યારે נִבְנְתָה֙ બંધાઈ הַחוֹמָ֔ה દીવાલ וָאַעֲמִ֖יד અને–મેં–ઊભા–કર્યા הַדְּלָת֑וֹת દરવાજાઓ וַיִּפָּֽקְד֛וּ અને–નીમાયા הַשּׁוֹעֲרִ֥ים દરવાનો וְהַמְשֹׁרְרִ֖ים અને–ગાયકો וְהַלְוִיִּֽם׃ અને–લેવીઓ
જયારે કોટનું બાંધકામ પૂરું થયું અને મેં દરવાજાઓ ઊભા કર્યા, ત્યારે દ્વારપાળો, ગાનારાઓ તથા લેવીઓની નિમણૂક કરવામાં આવી.
2 וָאֲצַוֶּ֞ה અને–મેં–સોંપ્યું אֶת־ ને חֲנָ֣נִי હનાની אָחִ֗י મારા–ભાઈ וְאֶת־ અને–ને חֲנַנְיָ֛ה હનાન્યાહ שַׂ֥ר અધિકારી הַבִּירָ֖ה કિલ્લાના עַל־ ઉપર יְרוּשָׁלִָ֑ם યરૂશાલેમ כִּי־ કારણ–કે הוּא֙ તે כְּאִ֣ישׁ વિશ્વાસુ אֱמֶ֔ת સાચો–માણસ וְיָרֵ֥א અને–ડરતો–હતો אֶת־ ને הָאֱלֹהִ֖ים ઈશ્વરથી מֵרַבִּֽים׃ ઘણાઓ–કરતાં
મેં મારા ભાઈ હનાની અને કિલ્લાના અમલદાર હનાન્યાને યરુશાલેમનો હવાલો સોંપ્યો. કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા બધા કરતાં ઈશ્વરથી વિશેષ ડરનારો હતો.
3 [ויאמר] [અને–તેણે–કહ્યું] (וָאֹמַ֣ר) (અને–મેં–કહ્યું) לָהֶ֗ם તેમને לֹ֣א ના יִפָּֽתְח֞וּ ખોલવા שַׁעֲרֵ֤י દરવાજાઓ יְרוּשָׁלִַ֙ם֙ યરૂશાલેમના עַד־ જ્યાં–સુધી חֹ֣ם ગરમી הַשֶּׁ֔מֶשׁ સૂર્યની וְעַ֨ד અને–જ્યાં–સુધી הֵ֥ם તેઓ עֹמְדִ֛ים ઊભા–છે יָגִ֥יפוּ બંધ–કરવા הַדְּלָת֖וֹת દરવાજાઓ וֶאֱחֹ֑זוּ અને–પકડી–રાખવા וְהַעֲמֵ֗יד અને–ગોઠવવા מִשְׁמְרוֹת֙ ચોકીઓ יֹשְׁבֵ֣י રહેવાસીઓના יְרוּשָׁלִַ֔ם યરૂશાલેમના אִ֚ישׁ દરેક בְּמִשְׁמָר֔וֹ પોતાની–ચોકીએ וְאִ֖ישׁ અને–દરેક נֶ֥גֶד સામે בֵּיתֽוֹ׃ પોતાના–ઘરના
અને મેં તેઓને કહ્યું, “દિવસ ચઢે ત્યાં સુધી યરુશાલેમના દરવાજા ખોલવા નહિ અને જ્યારે ચોકીદારો ચોકી કરતા હોય ત્યારે તેઓએ દરવાજાનાં બારણાં બંધ રાખવાં. યરુશાલેમના રહેવાસીઓમાંથી તમારે ચોકીદારો નીમવા. દરેક જણ નિયત જગ્યાએ ચોકી કરે અને બાકીના પોતાના ઘર આગળ ચોકી કરે.”
4 וְהָעִ֞יר અને–શહેર רַחֲבַ֤ת પહોળું יָדַ֙יִם֙ બંને–બાજુ וּגְדוֹלָ֔ה અને–મોટું–હતું וְהָעָ֥ם અને–લોકો מְעַ֖ט ઓછા–હતા בְּתוֹכָ֑הּ તેની–અંદર וְאֵ֥ין અને–નહોતાં בָּתִּ֖ים ઘરો בְּנוּיִֽם׃ બંધાયેલાં
નગર ખૂબ વિસ્તારવાળું હતું. પણ તેમાં લોકો થોડા જ હતા અને ઘરો હજુ બંધાયાં નહોતા.
5 וַיִּתֵּ֤ן અને–નાખ્યું אֱלֹהַי֙ મારા–ઈશ્વરે אֶל־ મારા לִבִּ֔י હૃદયમાં וָאֶקְבְּצָ֞ה અને–મેં–એકત્ર–કર્યા אֶת־ ને הַחֹרִ֧ים ઉમરાવો וְאֶת־ અને–ને הַסְּגָנִ֛ים અધિકારીઓ וְאֶת־ અને–ને הָעָ֖ם લોકો לְהִתְיַחֵ֑שׂ વંશાવળી–માટે וָֽאֶמְצָ֗א અને–મને–મળ્યો סֵ֤פֶר પુસ્તક הַיַּ֙חַשׂ֙ વંશાવળીનો הָעוֹלִ֣ים પાછા–આવેલાઓનો בָּרִאשׁוֹנָ֔ה પહેલાં וָאֶמְצָ֖א અને–મને–મળ્યું כָּת֥וּב લખેલું בּֽוֹ׃ તેમાં פ ¶
મારા ઈશ્વરે મારા હૃદયમાં એવી પ્રેરણા કરી કે, ઉમરાવોને, અધિકારીઓને અને લોકોને વંશાવળી પ્રમાણે તેઓની ગણતરી કરવા માટે એકઠા કરવા. જેઓ સૌથી પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીની યાદી મને મળી. તેમાં મને આ લખાણ જોવા મળ્યું કે.
6 אֵ֣לֶּה ׀ આ בְּנֵ֣י પુત્રો הַמְּדִינָ֗ה પ્રાંતના הָעֹלִים֙ ચઢી–આવેલા מִשְּׁבִ֣י બંદીવાસમાંથી הַגּוֹלָ֔ה દેશનિકાલના אֲשֶׁ֣ר જેમને הֶגְלָ֔ה દેશનિકાલ–કર્યા נְבוּכַדְנֶצַּ֖ר નબૂખાદનેસ્સારે מֶ֣לֶךְ રાજા בָּבֶ֑ל બાબિલના וַיָּשׁ֧וּבוּ અને–પાછા–આવ્યા לִֽירוּשָׁלִַ֛ם યરૂશાલેમમાં וְלִיהוּדָ֖ה અને–યહૂદાહમાં אִ֥ישׁ દરેક לְעִירֽוֹ׃ પોતાના–શહેરમાં
“બાબિલના રાજા નબૂખાદનેસ્સાર દ્વારા જે લોકોને બંદીવાન કરીને લઈ જવામાં આવ્યા હતા, તેઓમાંના જે લોકો યહૂદિયાનાં પોતપોતાનાં નગરોમાં અને યરુશાલેમમાં પાછા આવ્યા,
7 הַבָּאִ֣ים આવેલા עִם־ સાથે זְרֻבָּבֶ֗ל ઝરુબ્બાબેલ יֵשׁ֡וּעַ યેશૂઆ נְחֶמְיָ֡ה નહેમ્યાહ עֲ֠זַרְיָה અઝાર્યાહ רַֽעַמְיָ֨ה રાઅમ્યાહ נַחֲמָ֜נִי નહમાની מָרְדֳּכַ֥י મોર્દખાય בִּלְשָׁ֛ן બિલ્શાન מִסְפֶּ֥רֶת મિસ્પેરેથ בִּגְוַ֖י બિગ્વાય נְח֣וּם નહૂમ בַּעֲנָ֑ה બાઅનાહ מִסְפַּ֕ר ગણતરી אַנְשֵׁ֖י પુરુષોની עַ֥ם લોકોના יִשְׂרָאֵֽל׃ ઇઝરાયેલના ס ¶
એટલે ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રામ્યા, નાહમાની, મોર્દખાય, બિલ્શાન, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ તથા બાનાહની સાથે આવ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકોના પુરુષોની સંખ્યાવાર યાદી આ પ્રમાણે છે.
8 בְּנֵ֣י પુત્રો פַרְעֹ֔שׁ પારોશના אַלְפַּ֕יִם બે–હજાર מֵאָ֖ה એકસો וְשִׁבְעִ֥ים સિત્તેર וּשְׁנָֽיִם׃ અને–બે ס ¶
પારોશના વંશજો બે હજાર એકસો બોતેર,
9 בְּנֵ֣י પુત્રો שְׁפַטְיָ֔ה શફાટ્યાહના שְׁלֹ֥שׁ ત્રણસો מֵא֖וֹת સો שִׁבְעִ֥ים સિત્તેર וּשְׁנָֽיִם׃ અને–બે ס ¶
શફાટયાના વંશજો ત્રણસો બોતેર,
10 בְּנֵ֣י પુત્રો אָרַ֔ח આરાહના שֵׁ֥שׁ છસો מֵא֖וֹת સો חֲמִשִּׁ֥ים પચાસ וּשְׁנָֽיִם׃ અને–બે ס ¶
આરાહના વંશજો છસો બાવન,
11 בְּנֵֽי־ પુત્રો פַחַ֥ת પાહાથ מוֹאָ֛ב મોઆબના לִבְנֵ֥י પુત્રો–તરફથી יֵשׁ֖וּעַ યેશૂઆ וְיוֹאָ֑ב અને–યોઆબના אַלְפַּ֕יִם બે–હજાર וּשְׁמֹנֶ֥ה અને–આઠસો מֵא֖וֹת સો שְׁמֹנָ֥ה અઢાર עָשָֽׂר׃ (૧૮) ס ¶
યેશૂઆ તથા યોઆબના વંશજોમાંના પાહાથ-મોઆબના વંશજો બે હજાર આઠસો અઢાર,
12 בְּנֵ֣י પુત્રો עֵילָ֔ם એલામના אֶ֕לֶף એક–હજાર מָאתַ֖יִם બસો חֲמִשִּׁ֥ים પંચાવન וְאַרְבָּעָֽה׃ અને–ચાર ס ¶
એલામના વંશજો એક હજાર બસો ચોપન,
13 בְּנֵ֣י પુત્રો זַתּ֔וּא ઝાત્તૂના שְׁמֹנֶ֥ה આઠસો מֵא֖וֹת સો אַרְבָּעִ֥ים ચાલીસ וַחֲמִשָּֽׁה׃ અને–પાંચ ס ¶
ઝાત્તૂના વંશજો આઠસો પિસ્તાળીસ,
14 בְּנֵ֣י પુત્રો זַכָּ֔י ઝાક્કાયના שְׁבַ֥ע સાતસો מֵא֖וֹת સો וְשִׁשִּֽׁים׃ અને–સાઠ ס ¶
ઝાકકાયના વંશજો સાતસો આઠ.
15 בְּנֵ֣י પુત્રો בִנּ֔וּי બિન્નૂઈના שֵׁ֥שׁ છસો מֵא֖וֹת સો אַרְבָּעִ֥ים ચાલીસ וּשְׁמֹנָֽה׃ અને–આઠ ס ¶
બિન્નૂઈના વંશજો છસો અડતાળીસ,
16 בְּנֵ֣י પુત્રો בֵבָ֔י બેબાયના שֵׁ֥שׁ છસો מֵא֖וֹת સો עֶשְׂרִ֥ים વીસ וּשְׁמֹנָֽה׃ અને–આઠ ס ¶
બેબાયના વંશજો છસો અઠ્ઠાવીસ,
17 בְּנֵ֣י પુત્રો עַזְגָּ֔ד અઝ્ગાદના אַלְפַּ֕יִם બે–હજાર שְׁלֹ֥שׁ ત્રણસો מֵא֖וֹת સો עֶשְׂרִ֥ים વીસ וּשְׁנָֽיִם׃ અને–બે ס ¶
આઝગાદના વંશજો બે હજાર ત્રણસો બાવીસ,
18 בְּנֵי֙ પુત્રો אֲדֹ֣נִיקָ֔ם અદોનીકામના שֵׁ֥שׁ છસો מֵא֖וֹת સો שִׁשִּׁ֥ים સાઠ וְשִׁבְעָֽה׃ અને–સાત ס ¶
અદોનિકામના વંશજો છસો સડસઠ.
19 בְּנֵ֣י પુત્રો בִגְוָ֔י બિગ્વાયના אַלְפַּ֖יִם બે–હજાર שִׁשִּׁ֥ים સાઠ וְשִׁבְעָֽה׃ અને–સાત ס ¶
બિગ્વાયના વંશજો બે હજાર સડસઠ,
20 בְּנֵ֣י પુત્રો עָדִ֔ין આદીનના שֵׁ֥שׁ છસો מֵא֖וֹת સો חֲמִשִּׁ֥ים પંચાવન וַחֲמִשָּֽׁה׃ અને–પાંચ ס ¶
આદીનના વંશજો છસો પંચાવન,
21 בְּנֵֽי־ પુત્રો אָטֵ֥ר આટેરના לְחִזְקִיָּ֖ה હિઝકિય્યાહના תִּשְׁעִ֥ים નેવું וּשְׁמֹנָֽה׃ અને–આઠ ס ¶
હિઝકિયાના આટેરના વંશજો અઠ્ઠાણું,
22 בְּנֵ֣י પુત્રો חָשֻׁ֔ם હાશુમના שְׁלֹ֥שׁ ત્રણસો מֵא֖וֹת સો עֶשְׂרִ֥ים અઠ્ઠાવીસ וּשְׁמֹנָֽה׃ અને–આઠ ס ¶
હાશુમના વંશજો ત્રણસો અઠ્ઠાવીસ.
23 בְּנֵ֣י પુત્રો בֵצָ֔י બેસાયના שְׁלֹ֥שׁ ત્રણસો מֵא֖וֹת સો עֶשְׂרִ֥ים ચોવીસ וְאַרְבָּעָֽה׃ અને–ચાર ס ¶
બેસાયના વંશજો ત્રણસો ચોવીસ,
24 בְּנֵ֣י પુત્રો חָרִ֔יף હારીફના מֵאָ֖ה એકસો שְׁנֵ֥ים બાર עָשָֽׂר׃ (૧૨) ס ¶
હારીફના વંશજો એકસો બાર,
25 בְּנֵ֥י પુત્રો גִבְע֖וֹן ગિબયોનના תִּשְׁעִ֥ים પંચાણું וַחֲמִשָּֽׁה׃ અને–પાંચ ס ¶
ગિબ્યોનના વંશજો પંચાણું
26 אַנְשֵׁ֤י પુરુષો בֵֽית־לֶ֙חֶם֙ બેથલેહેમ וּנְטֹפָ֔ה અને–નટોફાહના מֵאָ֖ה એકસો שְׁמֹנִ֥ים એંસી וּשְׁמֹנָֽה׃ અને–આઠ ס ¶
બેથલેહેમ તથા નટોફાથી એકસો ઈઠ્યાસી.
27 אַנְשֵׁ֣י પુરુષો עֲנָת֔וֹת અનાથોથના מֵאָ֖ה એકસો עֶשְׂרִ֥ים અઠ્ઠાવીસ וּשְׁמֹנָֽה׃ અને–આઠ ס ¶
અનાથોથના વંશજો એકસો ઈઠ્યાસી,
28 אַנְשֵׁ֥י પુરુષો בֵית־עַזְמָ֖וֶת બેથ–અઝમાવેથના אַרְבָּעִ֥ים બેતાળીસ וּשְׁנָֽיִם׃ અને–બે ס ¶
બેથ-આઝમાવેથના વંશજો બેતાળીસ,
29 אַנְשֵׁ֨י પુરુષો קִרְיַ֤ת કિર્યાથ יְעָרִים֙ યઆરીમ כְּפִירָ֣ה કફીરાહ וּבְאֵר֔וֹת અને–બેરોથના שְׁבַ֥ע સાતસો מֵא֖וֹת સો אַרְבָּעִ֥ים ત્રેતાળીસ וּשְׁלֹשָֽׁה׃ અને–ત્રણ ס ¶
કિર્યાથ-યારીમના કફીરાના તથા બેરોથના વંશજો સાતસો તેંતાળીસ,
30 אַנְשֵׁ֤י પુરુષો הָֽרָמָה֙ રામાહ וָגָ֔בַע અને–ગેબાના שֵׁ֥שׁ છસો מֵא֖וֹת સો עֶשְׂרִ֥ים એકવીસ וְאֶחָֽד׃ અને–એક ס ¶
રામા તથા ગેબાના વંશજો છસો એકવીસ.
31 אַנְשֵׁ֣י પુરુષો מִכְמָ֔ס મિખ્માસના מֵאָ֖ה એકસો וְעֶשְׂרִ֥ים અને–બાવીસ וּשְׁנָֽיִם׃ અને–બે ס ¶
મિખ્માશના વંશજો એકસો બાવીસ,
32 אַנְשֵׁ֤י પુરુષો בֵֽית־אֵל֙ બેથેલ וְהָעָ֔י અને–આયના מֵאָ֖ה એકસો עֶשְׂרִ֥ים ત્રેવીસ וּשְׁלֹשָֽׁה׃ અને–ત્રણ ס ¶
બેથેલના તથા આયના વંશજો એકસો ત્રેવીસ,
33 אַנְשֵׁ֥י પુરુષો נְב֛וֹ નબો אַחֵ֖ר બીજાના חֲמִשִּׁ֥ים બાવન וּשְׁנָֽיִם׃ અને–બે ס ¶
નબોના વંશજો બાવન,
34 בְּנֵי֙ પુત્રો עֵילָ֣ם એલામ אַחֵ֔ר બીજાના אֶ֕לֶף એક–હજાર מָאתַ֖יִם બસો חֲמִשִּׁ֥ים પંચાવન וְאַרְבָּעָֽה׃ અને–ચાર ס ¶
બીજા એલામના વંશજો એક હજાર બસો ચોપન.
35 בְּנֵ֣י પુત્રો חָרִ֔ם હારીમના שְׁלֹ֥שׁ ત્રણસો מֵא֖וֹת સો וְעֶשְׂרִֽים׃ અને–વીસ ס ¶
હારીમના વંશજો ત્રણસો વીસ,
36 בְּנֵ֣י પુત્રો יְרֵח֔וֹ યરીખોના שְׁלֹ֥שׁ ત્રણસો מֵא֖וֹת સો אַרְבָּעִ֥ים પિસ્તાળીસ וַחֲמִשָּֽׁה׃ અને–પાંચ ס ¶
યરીખોના વંશજો ત્રણસો પિસ્તાળીસ,
37 בְּנֵי־ પુત્રો לֹד֙ લોદ חָדִ֣יד હાદીદ וְאוֹנ֔וֹ અને–ઓનોના שְׁבַ֥ע સાતસો מֵא֖וֹת સો וְעֶשְׂרִ֥ים અને–એકવીસ וְאֶחָֽד׃ અને–એક ס ¶
લોદના, હાદીદના તથા ઓનોના વંશજો સાતસો એકવીસ,
38 בְּנֵ֣י પુત્રો סְנָאָ֔ה સનાઆહના שְׁלֹ֣שֶׁת ત્રણ אֲלָפִ֔ים હજાર תְּשַׁ֥ע નવસો מֵא֖וֹת સો וּשְׁלֹשִֽׁים׃ અને–ત્રીસ פ ¶
સનાઆહના વંશજો ત્રણ હજાર નવસો ત્રીસ.
39 הַֽכֹּהֲנִ֑ים યાજકો בְּנֵ֤י પુત્રો יְדַֽעְיָה֙ યદાયાહના לְבֵ֣ית ઘરાનામાંથી יֵשׁ֔וּעַ યેશૂઆના תְּשַׁ֥ע નવસો מֵא֖וֹת સો שִׁבְעִ֥ים સિત્તેર וּשְׁלֹשָֽׁה׃ અને–ત્રણ ס ¶
યાજકો: યદાયાના વંશજો, યેશૂઆના કુટુંબનાં નવસો તોંતેર,
40 בְּנֵ֣י પુત્રો אִמֵּ֔ר ઈમ્મેરના אֶ֖לֶף એક–હજાર חֲמִשִּׁ֥ים બાવન וּשְׁנָֽיִם׃ અને–બે ס ¶
ઈમ્મેરના વંશજો એક હજાર બાવન,
41 בְּנֵ֣י પુત્રો פַשְׁח֔וּר પાશહૂરના אֶ֕לֶף એક–હજાર מָאתַ֖יִם બસો אַרְבָּעִ֥ים સુડતાળીસ וְשִׁבְעָֽה׃ અને–સાત ס ¶
પાશહૂરના વંશજો એક હજાર બસો સુડતાળીસ,
42 בְּנֵ֣י પુત્રો חָרִ֔ם હારીમના אֶ֖לֶף એક–હજાર שִׁבְעָ֥ה સત્તર עָשָֽׂר׃ (૧૭) פ ¶
હારીમના વંશજો એક હજાર સત્તર.
43 הַלְוִיִּ֑ם લેવીઓ בְּנֵֽי־ પુત્રો יֵשׁ֧וּעַ યેશૂઆના לְקַדְמִיאֵ֛ל કાદ્મીએલના לִבְנֵ֥י પુત્રો–તરફથી לְהוֹדְוָ֖ה હોદાવ્યાહના שִׁבְעִ֥ים ચોત્તેર וְאַרְבָּעָֽה׃ અને–ચાર ס ¶
લેવીઓ: યેશૂઆના તથા કાદમીએલના વંશજો, હોદેવાના વંશજોમાંના ચુંમોતેર.
44 הַֽמְשֹׁרְרִ֑ים ગાયકો בְּנֵ֣י પુત્રો אָסָ֔ף આસાફના מֵאָ֖ה એકસો אַרְבָּעִ֥ים અડતાળીસ וּשְׁמֹנָֽה׃ અને–આઠ ס ¶
ગાનારાઓ: આસાફના વંશજો એકસો અડતાળીસ.
45 הַשֹּֽׁעֲרִ֗ים દરવાનો בְּנֵֽי־ પુત્રો שַׁלּ֤וּם શાલ્લૂમના בְּנֵֽי־ પુત્રો אָטֵר֙ આટેરના בְּנֵֽי־ પુત્રો טַלְמֹ֣ן ટાલ્મોનના בְּנֵֽי־ પુત્રો עַקּ֔וּב અક્કૂબના בְּנֵ֥י પુત્રો חֲטִיטָ֖א હટીટાના בְּנֵ֣י પુત્રો שֹׁבָ֑י શોબાયના מֵאָ֖ה એકસો שְׁלֹשִׁ֥ים આડત્રીસ וּשְׁמֹנָֽה׃ અને–આઠ ס ¶
દ્વારપાળો: શાલ્લુમના વંશજો, આટેરના વંશજો, ટાલ્મોનના વંશજો, આક્કુબના વંશજો, હટીટાના વંશજો અને શોબાયના વંશજો એક સો આડત્રીસ.
46 הַנְּתִינִ֑ים મંદિરના–સેવકો בְּנֵי־ પુત્રો צִחָ֥א સીહાના בְנֵי־ પુત્રો חֲשֻׂפָ֖א હસૂફાના בְּנֵ֥י પુત્રો טַבָּעֽוֹת׃ ટાબ્બાઓથના
ભક્તિસ્થાનના સેવકો: સીહાના વંશજો, હસૂફાના વંશજો, ટાબ્બાઓથના વંશજો,
47 בְּנֵי־ પુત્રો קֵירֹ֥ס કેરોસના בְּנֵי־ પુત્રો סִיעָ֖א સીઆના בְּנֵ֥י પુત્રો פָדֽוֹן׃ પાદોનના
કેરોસના વંશજો, સીઆના વંશજો, પાદોનના વંશજો,
48 בְּנֵי־ પુત્રો לְבָנָ֥ה લબાનાહના בְנֵי־ પુત્રો חֲגָבָ֖ה હગાબાહના בְּנֵ֥י પુત્રો שַׁלְמָֽי׃ શાલ્માયના
લબાનાના વંશજો, હગાબાના વંશજો, શાલ્માયના વંશજો,
49 בְּנֵי־ પુત્રો חָנָ֥ן હાનાનના בְּנֵי־ પુત્રો גִדֵּ֖ל ગિદ્દેલના בְּנֵי־ પુત્રો גָֽחַר׃ ગાહારના
હાનાનના વંશજો, ગિદ્દેલના વંશજો, ગહારના વંશજો.
50 בְּנֵי־ પુત્રો רְאָיָ֥ה રઆયાહના בְנֵי־ પુત્રો רְצִ֖ין રસીનના בְּנֵ֥י પુત્રો נְקוֹדָֽא׃ નકોદાના
રાયાના વંશજો, રસીનના વંશજો, નકોદાના વંશજો,
51 בְּנֵי־ પુત્રો גַזָּ֥ם ગાઝ્ઝામના בְּנֵי־ પુત્રો עֻזָּ֖א ઉઝ્ઝાના בְּנֵ֥י પુત્રો פָסֵֽחַ׃ પાસેઆહના
ગાઝ્ઝામના વંશજો, ઉઝઝાના વંશજો, પાસેઆના વંશજો,
52 בְּנֵי־ પુત્રો בֵסַ֥י બેસાયના בְּנֵי־ પુત્રો מְעוּנִ֖ים મઉનીમના בְּנֵ֥י પુત્રો [נפושסים] [નફુશેસીમ] (נְפִֽישְׁסִֽים׃) (નફીશ્સીમના)
બેસાઈના વંશજો, મેઉનીમના વંશજો, નફીસીમના વંશજો.
53 בְּנֵי־ પુત્રો בַקְבּ֥וּק બાકબૂકના בְּנֵֽי־ પુત્રો חֲקוּפָ֖א હકૂફાના בְּנֵ֥י પુત્રો חַרְחֽוּר׃ હાર્હૂરના
બાકબુકના વંશજો, હાકૂફાના વંશજો, હાર્હૂરના વંશજો,
54 בְּנֵי־ પુત્રો בַצְלִ֥ית બાસ્લીથના בְּנֵֽי־ પુત્રો מְחִידָ֖א મહીદાના בְּנֵ֥י પુત્રો חַרְשָֽׁא׃ હાર્શાના
બાસ્લીથના વંશજો, મહિદાના વંશજો, હાર્શાના વંશજો,
55 בְּנֵי־ પુત્રો בַרְק֥וֹס બાર્કોસના בְּֽנֵי־ પુત્રો סִֽיסְרָ֖א સીસરાના בְּנֵי־ પુત્રો תָֽמַח׃ તેમાહના
બાર્કોસના વંશજો, સીસરાના વંશજો, તેમાના વંશજો,
56 בְּנֵ֥י પુત્રો נְצִ֖יחַ નસીહના בְּנֵ֥י પુત્રો חֲטִיפָֽא׃ હટીફાના
નસીઆના વંશજો અને હટીફાના વંશજો.
57 בְּנֵ֖י પુત્રો עַבְדֵ֣י સેવકોના שְׁלֹמֹ֑ה સુલેમાનના בְּנֵי־ પુત્રો סוֹטַ֥י સોટાયના בְּנֵי־ પુત્રો סוֹפֶ֖רֶת સોફેરેથના בְּנֵ֥י પુત્રો פְרִידָֽא׃ પરીદાના
સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો,
58 בְּנֵי־ પુત્રો יַעְלָ֥א યાઅલાના בְנֵי־ પુત્રો דַרְק֖וֹן દાર્કોનના בְּנֵ֥י પુત્રો גִדֵּֽל׃ ગિદ્દેલના
યાલાના વંશજો, દાર્કોનના વંશજો, ગિદ્દેલના વંશજો,
59 בְּנֵ֧י પુત્રો שְׁפַטְיָ֣ה શફાટ્યાહના בְנֵֽי־ પુત્રો חַטִּ֗יל હાટ્ટીલના בְּנֵ֛י પુત્રો פֹּכֶ֥רֶת પોકેરેથ הַצְּבָיִ֖ים હાસ્સબાઈમના בְּנֵ֥י પુત્રો אָמֽוֹן׃ આમોનના
શફાટયાના વંશજો, હાટ્ટીલના વંશજો, પોખરેથ-હાસ્સબાઈમના વંશજો અને આમોનના વંશજો.
60 כָּל־ બધા הַ֨נְּתִינִ֔ים મંદિરના–સેવકો וּבְנֵ֖י અને–પુત્રો עַבְדֵ֣י સેવકોના שְׁלֹמֹ֑ה સુલેમાનના שְׁלֹ֥שׁ ત્રણસો מֵא֖וֹת સો תִּשְׁעִ֥ים નેવું וּשְׁנָֽיִם׃ અને–બે פ ¶
ભક્તિસ્થાનના સેવકો તથા સુલેમાનના સર્વ સેવકો મળીને ત્રણસો બાણું હતા.
61 וְאֵ֗לֶּה અને–આ הָֽעוֹלִים֙ ચઢી–આવેલા מִתֵּ֥ל מֶ֙לַח֙ તેલ–મેલાહ תֵּ֣ל חַרְשָׁ֔א તેલ–હાર્શા כְּר֥וּב કરૂબ אַדּ֖וֹן અદ્દોન וְאִמֵּ֑ר અને–ઈમ્મેરથી וְלֹ֣א અને–ન יָכְל֗וּ શક્યા לְהַגִּ֤יד દર્શાવવા בֵּית־ ઘર אֲבוֹתָם֙ પિતાઓનું וְזַרְעָ֔ם અને–વંશ אִ֥ם શું מִיִּשְׂרָאֵ֖ל ઇઝરાયેલમાંથી הֵֽם׃ તેઓ
તેલ-મેલાહ, તેલ-હાર્શા, કરુબ, આદ્દોન તથા ઈમ્મેરમાંથી જેઓ પાછા આવ્યા હતા તે આ છે: પણ તેઓ ઇઝરાયલીઓમાંના હતા કે નહિ એ વિષે તેઓ પોતપોતાના પૂર્વજોના કુટુંબો તથા પોતપોતાના વંશજો બતાવી શક્યા નહિ.
62 בְּנֵי־ પુત્રો דְלָיָ֥ה દલાયાહના בְנֵֽי־ પુત્રો טוֹבִיָּ֖ה ટોબીયાહના בְּנֵ֣י પુત્રો נְקוֹדָ֑א નકોદાના שֵׁ֥שׁ છસો מֵא֖וֹת સો וְאַרְבָּעִ֥ים અને–બેતાળીસ וּשְׁנָֽיִם׃ અને–બે ס ¶
દલાયાના વંશજો, ટોબિયાના વંશજો તથા નકોદાના વંશજો છસો બેતાળીસ.
63 וּמִן־ અને–માંથી הַכֹּ֣הֲנִ֔ים યાજકોમાંથી בְּנֵ֥י પુત્રો חֳבַיָּ֖ה હોબાયાહના בְּנֵ֣י પુત્રો הַקּ֑וֹץ હાક્કોસના בְּנֵ֣י પુત્રો בַרְזִלַּ֗י બાર્ઝિલ્લાયના אֲשֶׁ֣ר જેણે לָ֠קַח લીધી מִבְּנ֞וֹת દીકરીઓમાંથી בַּרְזִלַּ֤י બાર્ઝિલ્લાય הַגִּלְעָדִי֙ ગિલયાદીની אִשָּׁ֔ה પત્ની וַיִּקָּרֵ֖א અને–ઓળખાયો עַל־ ઉપર שְׁמָֽם׃ તેમના–નામે
યાજકોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાયના વંશજો. બાર્ઝિલ્લાયે ગિલ્યાદી દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું, તેથી તેઓનાં નામ પરથી તેનું નામ એ પડ્યું.
64 אֵ֗לֶּה આ בִּקְשׁ֧וּ શોધ્યું כְתָבָ֛ם તેમની–નોંધ הַמִּתְיַחְשִׂ֖ים વંશાવળીના וְלֹ֣א અને–ન נִמְצָ֑א મળી וַיְגֹֽאֲל֖וּ અને–બાકાત–કરાયા מִן־ થી הַכְּהֻנָּֽה׃ યાજકપદમાંથી
જેઓ વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા તેઓમાં તેઓએ પોતાની નોંધ શોધી, પણ તે મળી નહિ, માટે તેઓ યાજકપદમાંથી ફરિગ કરાયા.
65 וַיֹּ֤אמֶר અને–કહ્યું הַתִּרְשָׁ֙תָא֙ રાજ્યપાલે לָהֶ֔ם તેમને אֲשֶׁ֥ר કે לֹא־ ના יֹאכְל֖וּ ખાવું מִקֹּ֣דֶשׁ પવિત્રમાંથી הַקֳּדָשִׁ֑ים અતિ–પવિત્ર–વસ્તુઓ עַ֛ד જ્યાં–સુધી עֲמֹ֥ד ઊભો–થાય הַכֹּהֵ֖ן યાજક לְאוּרִ֥ים ઉરીમ וְתוּמִּֽים׃ અને–તુમ્મીમ–સાથે
આગેવાનોએ તેઓને કહ્યું કે ઉરીમ અને તુમ્મીમ + 7:65 જુઓ નિ 28:13 ધારણ કરનાર એક યાજક ઊભો થાય નહિ ત્યાં સુધી તેઓએ પરમપવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.
66 כָּל־ સમગ્ર הַקָּהָ֖ל સભા כְּאֶחָ֑ד ભેગી–મળીને אַרְבַּ֣ע બેતાળીસ רִבּ֔וֹא હજાર אַלְפַּ֖יִם બે–હજાર שְׁלֹשׁ־ ત્રણસો מֵא֥וֹת સો וְשִׁשִּֽׁים׃ અને–સાઠ
સર્વ લોકો મળીને બેતાળીસ હજાર ત્રણસો સાઠ માણસો હતા.
67 מִ֠לְּבַד ઉપરાંત עַבְדֵיהֶ֤ם તેમના–દાસો וְאַמְהֹֽתֵיהֶם֙ અને–દાસીઓ אֵ֔לֶּה આ שִׁבְעַ֣ת સાત אֲלָפִ֔ים હજાર שְׁלֹ֥שׁ ત્રણસો מֵא֖וֹת સો שְׁלֹשִׁ֣ים આડત્રીસ וְשִׁבְעָ֑ה અને–સાત וְלָהֶ֗ם અને–તેમની–પાસે–હતા מְשֹֽׁרֲרִים֙ ગાયકો וּמְשֹׁ֣רֲר֔וֹת અને–ગાયિકાઓ מָאתַ֖יִם બસો וְאַרְבָּעִ֥ים અને–પિસ્તાળીસ וַחֲמִשָּֽׁה׃ અને–પાંચ
તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ મળીને સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા. તેઓમાં ગાનારાઓ તથા ગાનારીઓ બસો પિસ્તાળીસ હતા.
તેઓના ઘોડા સાતસો છત્રીસ હતા + 7:68 આ લખાણ હિબ્રૂ ભાષામાં જોવા મળશે નહિ, તેઓનાં ખચ્ચર બસો પિસ્તાળીસ હતાં,
69 גְּמַלִּ֕ים ઊંટો אַרְבַּ֥ע ચારસો מֵא֖וֹת સો שְׁלֹשִׁ֣ים આડત્રીસ וַחֲמִשָּׁ֑ה અને–પાંચ ס ¶ חֲמֹרִ֕ים ગધેડાં שֵׁ֣שֶׁת છ אֲלָפִ֔ים હજાર שְׁבַ֥ע સાતસો מֵא֖וֹת સો וְעֶשְׂרִֽים׃ અને–વીસ
તેઓનાં ઊંટો ચારસો પાંત્રીસ અને તેઓના ગધેડાં છ હજાર સાતસો વીસ હતાં.
70 וּמִקְצָת֙ અને–કેટલાક רָאשֵׁ֣י મુખ્યો הָֽאָב֔וֹת પિતાઓના נָתְנ֖וּ આપ્યું לַמְּלָאכָ֑ה કામ–માટે הַתִּרְשָׁ֜תָא રાજ્યપાલે נָתַ֣ן આપ્યા לָאוֹצָ֗ר ભંડારમાં זָהָ֞ב સોનું דַּרְכְּמֹנִ֥ים દ્રાખ્મા אֶ֙לֶף֙ એક–હજાર מִזְרָק֣וֹת વાટકાઓ חֲמִשִּׁ֔ים પચાસ כָּתְנוֹת֙ ઝભ્ભાઓ כֹּֽהֲנִ֔ים યાજકોના שְׁלֹשִׁ֖ים ત્રીસ וַחֲמֵ֥שׁ અને–પાંચસો מֵאֽוֹת׃ સો
પૂર્વજોનાં કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામને માટે ભેટ આપી હતી. મુખ્ય સૂબાએ એક હજાર દારીક + 7:70 લગભગ 8.5 કિલોગ્રામ સોનું, પચાસ પાત્રો અને પાંચસો ત્રીસ યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા.
71 וּמֵֽרָאשֵׁ֣י અને–મુખ્યોમાંથી הָֽאָב֗וֹת પિતાઓના נָֽתְנוּ֙ આપ્યું לְאוֹצַ֣ר ભંડારમાં הַמְּלָאכָ֔ה કામના זָהָ֕ב સોનું דַּרְכְּמוֹנִ֖ים દ્રાખ્મા שְׁתֵּ֣י બે רִבּ֑וֹת રિબ્બો וְכֶ֕סֶף અને–ચાંદી מָנִ֖ים મિના אַלְפַּ֥יִם બે–હજાર וּמָאתָֽיִם׃ અને–બસો
પૂર્વજોનાં કુટુંબોના આગેવાનોમાંથી કેટલાકે વીસ હજાર દારીક સોનું + 7:71 લગભગ 170 કિલોગ્રામ તથા બે હજાર બસો માનેહ + 7:71 લગભગ 1,200 કિલોગ્રામ ચાંદી ભંડારમાં આપ્યાં હતાં.
72 וַאֲשֶׁ֣ר અને–જે נָתְנוּ֮ આપ્યું שְׁאֵרִ֣ית બાકીના הָעָם֒ લોકોએ זָהָ֗ב સોનું דַּרְכְּמוֹנִים֙ દ્રાખ્મા שְׁתֵּ֣י બે רִבּ֔וֹא રિબ્બો וְכֶ֖סֶף અને–ચાંદી מָנִ֣ים મિના אַלְפָּ֑יִם બે–હજાર וְכָתְנֹ֥ת અને–ઝભ્ભાઓ כֹּֽהֲנִ֖ים યાજકોના שִׁשִּׁ֥ים સડસઠ וְשִׁבְעָֽה׃ અને–સાત פ ¶
બાકીના લોકોએ જે આપ્યું તે વીસ હજાર દારીક + 7:72 લગભગ 170 કિલોગ્રામ, બે હજાર માનેહ + 7:72 લગભગ 1,100 કિલોગ્રામ ચાંદી તથા સડસઠ યાજકવસ્ત્ર હતાં.
73 וַיֵּשְׁב֣וּ અને–વસ્યા הַכֹּהֲנִ֣ים યાજકો וְהַלְוִיִּ֡ם અને–લેવીઓ וְהַשּׁוֹעֲרִים֩ અને–દરવાનો וְהַמְשֹׁרְרִ֨ים અને–ગાયકો וּמִן־ અને–કેટલાક הָעָ֧ם લોકોમાંથી וְהַנְּתִינִ֛ים અને–મંદિરના–સેવકો וְכָל־ અને–સમગ્ર יִשְׂרָאֵ֖ל ઇઝરાયેલ בְּעָרֵיהֶ֑ם પોતાનાં–શહેરોમાં וַיִּגַּע֙ અને–આવ્યો הַחֹ֣דֶשׁ મહિનો הַשְּׁבִיעִ֔י સાતમો וּבְנֵ֥י અને–પુત્રો יִשְׂרָאֵ֖ל ઇઝરાયેલના בְּעָרֵיהֶֽם׃ પોતાનાં–શહેરોમાં
તેથી યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો, કેટલાક લોકો, તથા સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા. સાતમા માસમાં ઇઝરાયલી લોકો પોતપોતાના નગરોમાં આવીને વસ્યા.”