Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 וַיָּבִ֙יאוּ֙ અને–તેઓએ–લાવ્યો אֶת־ એ אֲר֣וֹן કોશ הָֽאֱלֹהִ֔ים ઈશ્વરનો וַיַּצִּ֣יגוּ અને–મૂક્યો אֹת֔וֹ તેને בְּת֣וֹךְ વચ્ચે הָאֹ֔הֶל તંબૂના אֲשֶׁ֥ר જે נָֽטָה־ તાણ્યો–હતો ל֖וֹ તેના–માટે דָּוִ֑יד દાઉદે וַיַּקְרִ֛יבוּ અને–તેઓએ–ચઢાવ્યાં עֹל֥וֹת દહનાર્પણો וּשְׁלָמִ֖ים અને–શાંત્યર્પણો לִפְנֵ֥י સમક્ષ הָאֱלֹהִֽים׃ ઈશ્વરની
તેઓએ ઈશ્વરના કોશને અંદર લાવીને, તેને માટે દાઉદે બાંધેલા મંડપની વચ્ચે તેને મૂક્યો. તેઓએ ઈશ્વરની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.
2 וַיְכַ֣ל અને–પૂરું–કર્યું דָּוִ֔יד દાઉદે מֵהַעֲל֥וֹת ચઢાવવાનું הָעֹלָ֖ה દહનાર્પણ וְהַשְּׁלָמִ֑ים અને–શાંત્યર્પણો וַיְבָ֥רֶךְ અને–આશીર્વાદ–આપ્યો אֶת־ એ הָעָ֖ם પ્રજાને בְּשֵׁ֥ם નામે יְהוָֽה׃ યહોવાના
જયારે દાઉદ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવી રહ્યો, ત્યારે તેણે યહોવાહને નામે લોકોને આશીર્વાદ આપ્યો.
3 וַיְחַלֵּק֙ અને–વહેંચ્યું לְכָל־ દરેક אִ֣ישׁ પુરુષને יִשְׂרָאֵ֔ל ઇઝરાયલના מֵאִ֖ישׁ પુરુષથી וְעַד־ તે–સુધી אִשָּׁ֑ה સ્ત્રી לְאִישׁ֙ દરેકને כִּכַּר־ એક–રોટલી לֶ֔חֶם રોટલીની וְאֶשְׁפָּ֖ר અને–એક–ભાગ וַאֲשִׁישָֽׁה׃ અને–દ્રાક્ષની–ટિક્કી
તેણે ઇઝરાયલના દરેક પુરુષ તથા સ્ત્રીને, એક એક ભાખરી, માંસનો કટકો તથા સૂકી દ્રાક્ષનો એકેક ઝૂમખો વહેંચી આપ્યો.
4 וַיִּתֵּ֞ן અને–નીમ્યા לִפְנֵ֨י સમક્ષ אֲר֧וֹן કોશની יְהוָ֛ה યહોવાના מִן־ માંથી הַלְוִיִּ֖ם લેવીઓમાંથી מְשָׁרְתִ֑ים સેવા–કરનારા וּלְהַזְכִּיר֙ અને–સ્મરણ–કરવા וּלְהוֹד֣וֹת અને–આભાર–માનવા וּלְהַלֵּ֔ל અને–સ્તુતિ–કરવા לַיהוָ֖ה યહોવાની אֱלֹהֵ֥י ઈશ્વરની יִשְׂרָאֵֽל׃ ઇઝરાયલના פ —
યહોવાહના કોશની આગળ સેવા કરવા તથા ઇઝરાયલના ઈશ્વર યહોવાહનાં ગીત ગાવા, આભાર માનવા, સ્તુતિ કરવા તથા તેમની સંમુખ ઉજવણી કરવા માટે દાઉદે કેટલાક લેવીઓને નીમ્યા.
5 אָסָ֥ף આસાફ הָרֹ֖אשׁ મુખ્ય וּמִשְׁנֵ֣הוּ અને–તેનો–ઉપરી זְכַרְיָ֑ה ઝખાર્યા יְעִיאֵ֡ל યેઈએલ וּשְׁמִֽירָמ֡וֹת અને–શમીરામોથ וִֽיחִיאֵ֡ל અને–યહીએલ וּמַתִּתְיָ֡ה અને–મત્તિથ્યા וֶאֱלִיאָ֡ב અને–અલીઆબ וּבְנָיָהוּ֩ અને–બનાયા וְעֹבֵ֨ד אֱדֹ֜ם અને–ઓબેદ–એદોમ וִֽיעִיאֵ֗ל અને–યેઈએલ בִּכְלֵ֤י વાજિંત્રો–સાથે נְבָלִים֙ સિતારો וּבְכִנֹּר֔וֹת અને–વીણાઓ וְאָסָ֖ף અને–આસાફ בַּֽמְצִלְתַּ֥יִם ઝાંઝ–વડે מַשְׁמִֽיעַ׃ વગાડતો–હતો
આસાફ આગેવાન હતો. તેનાથી ઊતરતે દરજ્જે ઝખાર્યા, યઝીએલ, શમિરામોથ, યહીએલ, માત્તિથ્યા, અલિયાબ, બનાયા, ઓબેદ-અદોમ તથા યેઈએલ હતા. તેઓ સિતાર અને વીણા વગાડતા હતા. આસાફ મોટેથી ઝાંઝ વગાડતો હતો.
6 וּבְנָיָ֥הוּ અને–બનાયા וְיַחֲזִיאֵ֖ל અને–યહઝીએલ הַכֹּהֲנִ֑ים યાજકો בַּחֲצֹצְר֣וֹת રણશિંગડાં–વડે תָּמִ֔יד સતત לִפְנֵ֖י સમક્ષ אֲר֥וֹן કોશની בְּרִית־ કરારની הָאֱלֹהִֽים׃ ઈશ્વરના
બનાયા તથા યાહઝીએલ યાજકો ઈશ્વરના કરારકોશની આગળ નિયમિત રણશિંગડાં વગાડતા હતા.
7 בַּיּ֣וֹם તે–દિવસે הַה֗וּא તે אָ֣ז ત્યારે נָתַ֤ן આપ્યું דָּוִיד֙ દાઉદે בָּרֹ֔אשׁ પ્રથમ לְהֹד֖וֹת આભાર–માનવા לַיהוָ֑ה યહોવાનો בְּיַד־ હાથે אָסָ֖ף આસાફના וְאֶחָֽיו׃ અને–તેના–ભાઈઓના פ —
પછી તે દિવસે દાઉદે આસાફ તથા તેના ભાઈઓની મારફતે યહોવાહની સ્તુતિ માટે નીમ્યા.
8 הוֹד֤וּ આભાર–માનો לַֽיהוָה֙ યહોવાનો קִרְא֣וּ પોકારો בִשְׁמ֔וֹ તેમના–નામે הוֹדִ֥יעוּ જણાવો בָעַמִּ֖ים લોકોમાં עֲלִילֹתָֽיו׃ તેમનાં–કાર્યો
ઈશ્વરનો આભાર માનો, તેમના નામે પ્રાર્થના કરો; લોકોમાં તેમના અદ્દભુત કાર્યો જાહેર કરો.
9 שִׁ֤ירוּ ગાઓ לוֹ֙ તેમને זַמְּרוּ־ સ્તુતિ–ગાઓ ל֔וֹ તેમને שִׂ֖יחוּ વર્ણન–કરો בְּכָל־ તેમના–સર્વ נִפְלְאֹתָֽיו׃ અદ્ભુત–કાર્યોનું
તેમના ગુણગાન ગાઓ, તેમનાં સ્તુતિગાન કરો; તેમનાં સર્વ અદ્દભુત કાર્યોનું મનન કરો.
10 הִֽתְהַֽלְלוּ֙ અભિમાન–કરો בְּשֵׁ֣ם નામનું קָדְשׁ֔וֹ તેમના–પવિત્ર יִשְׂמַ֕ח આનંદ–કરે לֵ֖ב હૃદય מְבַקְשֵׁ֥י શોધનારાઓનું יְהוָֽה׃ યહોવાના
તમે તેમના પવિત્ર નામનું ગૌરવ જાળવો; યહોવાહના ભક્તોનાં હૃદયો આનંદમાં રહો.
11 דִּרְשׁ֤וּ શોધો יְהוָה֙ યહોવાને וְעֻזּ֔וֹ અને–તેમનું–સામર્થ્ય בַּקְּשׁ֥וּ શોધો פָנָ֖יו તેમનું–મુખ תָּמִֽיד׃ સદા
યહોવાહને તથા તેમના સામર્થ્યને તમે શોધો; સદાસર્વદા તેમના મુખને શોધો.
12 זִכְר֗וּ યાદ–કરો נִפְלְאֹתָיו֙ તેમના–અદ્ભુત–કાર્યો אֲשֶׁ֣ר જે עָשָׂ֔ה તેમણે–કર્યા מֹפְתָ֖יו તેમનાં–ચિહ્નો וּמִשְׁפְּטֵי־ અને–ન્યાયો פִֽיהוּ׃ તેમના–મુખના
જે અદ્દભુત કામો તેમણે કર્યાં છે તે યાદ રાખો, તેમના ચમત્કારો તથા તેમના મુખનાં ન્યાયવચનો યાદ રાખો.
13 זֶ֚רַע વંશ יִשְׂרָאֵ֣ל ઇઝરાયલ עַבְדּ֔וֹ તેમના–સેવકનો בְּנֵ֥י સંતાનો יַעֲקֹ֖ב યાકોબના בְּחִירָֽיו׃ તેમના–પસંદ–કરેલા
તમે ઈશ્વરના સેવક ઇઝરાયલના + 16:13 ઇબ્રાહીમના વંશજો છો, તમે યાકૂબના લોકો, તેમના પસંદ કરેલા છો.
14 ה֚וּא તે יְהוָ֣ה યહોવા אֱלֹהֵ֔ינוּ આપણા–ઈશ્વર–છે בְּכָל־ સમગ્ર הָאָ֖רֶץ પૃથ્વી–પર מִשְׁפָּטָֽיו׃ તેમના–ન્યાયો–છે
તે આપણા ઈશ્વર, યહોવાહ છે. તેમની સત્તા સમગ્ર પૃથ્વી પર છે.
15 זִכְר֤וּ યાદ–કરો לְעוֹלָם֙ સદાને–માટે בְּרִית֔וֹ તેમનો–કરાર דָּבָ֥ר વચન צִוָּ֖ה તેમણે–આજ્ઞા–આપી לְאֶ֥לֶף હજાર דּֽוֹר׃ પેઢીઓ–સુધી
તેમના કરાર તમે સદાકાળ યાદ રાખો, એટલે હજારો પેઢીઓ સુધી કાયમ રાખવાનું જે વચન તેમણે આપ્યું, તે યાદ રાખો.
16 אֲשֶׁ֤ר જે כָּרַת֙ તેમણે–બાંધ્યો אֶת־ સાથે אַבְרָהָ֔ם ઇબ્રાહીમ וּשְׁבוּעָת֖וֹ અને–તેમનું–સોગંદનામું לְיִצְחָֽק׃ ઇસહાકને
ઇબ્રાહિમની સાથે જે કરાર તેમણે કર્યો અને ઇસહાકની સાથે જે પ્રતિજ્ઞા તેમણે કરી.
17 וַיַּעֲמִידֶ֤הָ અને–સ્થાપિત–કર્યો לְיַעֲקֹב֙ યાકોબ–માટે לְחֹ֔ק વિધિ–તરીકે לְיִשְׂרָאֵ֖ל ઇઝરાયલ–માટે בְּרִ֥ית કરાર עוֹלָֽם׃ સનાતન
એ જ વચન યાકૂબને માટે નિયમ તરીકે અને ઇઝરાયલને માટે સદાકાળના કરાર તરીકે રહેશે.
18 לֵאמֹ֗ר કહીને לְךָ֙ તને אֶתֵּ֣ן હું–આપીશ אֶֽרֶץ־ દેશ כְּנָ֔עַן કનાનનો חֶ֖בֶל ભાગ נַחֲלַתְכֶֽם׃ તમારા–વારસાનો
તેમણે કહ્યું, “હું તને આ કનાન દેશ આપીશ, તે તારા વારસાનો ભાગ થશે.”
19 בִּֽהְיֽוֹתְכֶם֙ જ્યારે–તમે–હતા מְתֵ֣י થોડા מִסְפָּ֔ר સંખ્યામાં כִּמְעַ֖ט ખૂબ–ઓછા וְגָרִ֥ים અને–પરદેશી בָּֽהּ׃ તેમાં
જયારે મેં આ કહ્યું ત્યારે તમે સંખ્યામાં થોડા જ હતા, તદ્દન થોડા જ અને તમે અજાણ્યા હતા.
20 וַיִּֽתְהַלְּכוּ֙ અને–તેઓ–ભટકતા–રહ્યા מִגּ֣וֹי એક–પ્રજામાંથી אֶל־ બીજી גּ֔וֹי પ્રજામાં וּמִמַּמְלָכָ֖ה અને–એક–રાજ્યમાંથી אֶל־ બીજા עַ֥ם લોકો אַחֵֽר׃ પાસે
તેઓ એક દેશથી બીજે દેશ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટક્યા કરતા હતા.
21 לֹא־ તેમણે–ન הִנִּ֤יחַ દીધું לְאִישׁ֙ કોઈને לְעָשְׁקָ֔ם દબાવવા וַיּ֥וֹכַח અને–ઠપકો–આપ્યો עֲלֵיהֶ֖ם તેઓને–લીધે מְלָכִֽים׃ રાજાઓને
ત્યારે ઈશ્વરે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી.
22 אַֽל־ ન תִּגְּעוּ֙ અડો בִּמְשִׁיחָ֔י મારા–અભિષિક્તોને וּבִנְבִיאַ֖י અને–મારા–પ્રબોધકોને אַל־ ન תָּרֵֽעוּ׃ નુકસાન–કરો פ —
તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને અડશો નહિ અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ.”
23 שִׁ֤ירוּ ગાઓ לַֽיהוָה֙ યહોવાને כָּל־ સમગ્ર הָאָ֔רֶץ પૃથ્વી בַּשְּׂר֥וּ જાહેર–કરો מִיּֽוֹם־ દિવસે–દિવસે אֶל־ થી י֖וֹם દિવસ יְשׁוּעָתֽוֹ׃ તેમનું–તારણ
હે આખી પૃથ્વીના લોકો, યહોવાહના ગુણગાન કરો; દિનપ્રતિદિન તેમના તારણને જાહેર કરો.
24 סַפְּר֤וּ વર્ણન–કરો בַגּוֹיִם֙ પ્રજાઓમાં אֶת־ તેમનો כְּבוֹד֔וֹ મહિમા בְּכָל־ સર્વ הָעַמִּ֖ים લોકોમાં נִפְלְאֹתָֽיו׃ તેમનાં–અદ્ભુત–કાર્યો
રાષ્ટ્રોમાં તેમનો મહિમા પ્રગટ કરો. સર્વ દેશજાતિઓમાં તેમનાં અદ્દ્ભુત કાર્યો જાહેર કરો.
25 כִּי֩ કારણ–કે גָד֨וֹל મહાન יְהוָ֤ה યહોવા וּמְהֻלָּל֙ અને–સ્તુત્ય מְאֹ֔ד અત્યંત וְנוֹרָ֥א અને–ભયાવહ ה֖וּא તે עַל־ સર્વ כָּל־ ઉપર אֱלֹהִֽים׃ દેવતાઓ
કેમ કે યહોવાહ મહાન છે તથા અતિ વિશેષ સ્તુતિપાત્ર છે, અને બીજા દેવો કરતાં તેઓનું ભય રાખવું યોગ્ય છે.
26 כִּ֠י કારણ–કે כָּל־ સર્વ אֱלֹהֵ֤י દેવતાઓ הָעַמִּים֙ લોકોના אֱלִילִ֔ים મૂર્તિઓ–છે וַיהוָ֖ה પણ–યહોવાએ שָׁמַ֥יִם આકાશો עָשָֽׂה׃ બનાવ્યા
કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે તો આકાશો બનાવ્યાં છે.
27 ה֤וֹד ગૌરવ וְהָדָר֙ અને–પ્રતાપ לְפָנָ֔יו તેમની–સમક્ષ עֹ֥ז બળ וְחֶדְוָ֖ה અને–આનંદ בִּמְקֹמֽוֹ׃ તેમના–સ્થાનમાં
તેમની સંમુખ ગૌરવ તથા મહિમા છે. તેમના ભક્તિસ્થાનમાં સામર્થ્ય તથા આનંદ છે.
28 הָב֤וּ આપો לַֽיהוָה֙ યહોવાને מִשְׁפְּח֣וֹת કુળો עַמִּ֔ים લોકોનાં הָב֥וּ આપો לַיהוָ֖ה યહોવાને כָּב֥וֹד મહિમા וָעֹֽז׃ અને–બળ
હે લોકોનાં કુળો, તમે યહોવાહને, હા, યહોવાહને જ, ગૌરવ તથા સામર્થ્યનું માન આપો.
29 הָב֥וּ આપો לַיהוָ֖ה યહોવાને כְּב֣וֹד મહિમા שְׁמ֑וֹ તેમના–નામનો שְׂא֤וּ લાવો מִנְחָה֙ અર્પણ וּבֹ֣אוּ અને–આવો לְפָנָ֔יו તેમની–સમક્ષ הִשְׁתַּחֲו֥וּ દંડવત–કરો לַיהוָ֖ה યહોવાને בְּהַדְרַת־ પવિત્રતાની–શોભામાં קֹֽדֶשׁ׃ પવિત્ર
યહોવાહના નામને ઘટિત ગૌરવ આપો. અર્પણ લઈને તેમની હજૂરમાં આવો. પવિત્ર વસ્ત્રો ધારણ કરીને યહોવાહની આગળ નમો.
30 חִ֤ילוּ કંપો מִלְּפָנָיו֙ તેમની–સમક્ષ כָּל־ સમગ્ર הָאָ֔רֶץ પૃથ્વી אַף־ નિશ્ચે תִּכּ֥וֹן સ્થિર–રહેશે תֵּבֵ֖ל જગત בַּל־ નહીં תִּמּֽוֹט׃ ડગે
સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ ધ્રૂજે. જગત પણ એવી રીતે સ્થપાયેલું છે કે, તેને હલાવી શકાય તેમ નથી.
31 יִשְׂמְח֤וּ આનંદ–કરે הַשָּׁמַ֙יִם֙ આકાશો וְתָגֵ֣ל અને–હર્ષ–કરે הָאָ֔רֶץ પૃથ્વી וְיֹאמְר֥וּ અને–કહે בַגּוֹיִ֖ם પ્રજાઓમાં יְהוָ֥ה યહોવા מָלָֽךְ׃ રાજ–કરે–છે
આકાશો આનંદ કરે તથા પૃથ્વી હરખાય; વિદેશીઓ મધ્યે એવું કહેવાય કે, “યહોવાહ રાજ કરે છે.”
32 יִרְעַ֤ם ગર્જના–કરે הַיָּם֙ સમુદ્ર וּמְלוֹא֔וֹ અને–તેની–સંપૂર્ણતા יַעֲלֹ֥ץ ઉલ્લાસ–કરે הַשָּׂדֶ֖ה ખેતર וְכָל־ અને–સર્વ אֲשֶׁר־ જે בּֽוֹ׃ તેમાં–છે
સમુદ્ર તથા તેમા જે છે તે ગર્જના કરે છે. ખેતરો તથા તેઓમાં જે છે, તે સર્વ ઉત્સાહ કરે છે.
33 אָ֥ז ત્યારે יְרַנְּנ֖וּ ગાશે עֲצֵ֣י વૃક્ષો הַיָּ֑עַר જંગલના מִלִּפְנֵ֣י સમક્ષ יְהוָ֔ה યહોવાની כִּי־ કારણ–કે בָ֖א તે–આવે–છે לִשְׁפּ֥וֹט ન્યાય–કરવા אֶת־ એ הָאָֽרֶץ׃ પૃથ્વીનો
પછી જંગલનાં વૃક્ષો યહોવાહની આગળ હર્ષનાદ કરશે, કેમ કે તેઓ પૃથ્વીના લોકોનો ન્યાય કરવા આવે છે.
34 הוֹד֤וּ આભાર–માનો לַיהוָה֙ યહોવાનો כִּ֣י કારણ–કે ט֔וֹב ભલા–છે כִּ֥י કારણ–કે לְעוֹלָ֖ם સદાકાળ חַסְדּֽוֹ׃ તેમની–કૃપા–છે
યહોવાહનો આભાર માનો, કેમ કે તેઓ કૃપાળુ છે, કેમ કે તેમનું વિશ્વાસુપણું સદાકાળ રહે છે.
35 וְאִמְר֕וּ અને–કહો הוֹשִׁיעֵ֙נוּ֙ બચાવો–અમને אֱלֹהֵ֣י ઈશ્વર יִשְׁעֵ֔נוּ અમારા–તારણના וְקַבְּצֵ֥נוּ અને–એકઠા–કરો–અમને וְהַצִּילֵ֖נוּ અને–છોડાવો–અમને מִן־ થી הַגּוֹיִ֑ם પ્રજાઓ לְהֹדוֹת֙ આભાર–માનવા לְשֵׁ֣ם નામનો קָדְשֶׁ֔ךָ તમારા–પવિત્ર לְהִשְׁתַּבֵּ֖חַ અભિમાન–કરવા בִּתְהִלָּתֶֽךָ׃ તમારી–સ્તુતિમાં
બોલો, “હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર અમારો ઉદ્ધાર કરો. બીજી પ્રજાઓથી અમારી રક્ષા કરો અને અમને એકત્રિત કરો, કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ અને તમારી સ્તુતિ ગાઈએ.”
36 בָּר֤וּךְ ધન્ય יְהוָה֙ યહોવા אֱלֹהֵ֣י ઈશ્વર יִשְׂרָאֵ֔ל ઇઝરાયલના מִן־ થી הָעוֹלָ֖ם સનાતનકાળ וְעַ֣ד અને–સુધી הָעֹלָ֑ם સનાતનકાળ וַיֹּאמְר֤וּ અને–બધા–લોકોએ–કહ્યું כָל־ સર્વ הָעָם֙ લોકોએ אָמֵ֔ן આમીન וְהַלֵּ֖ל અને–સ્તુતિ לַֽיהוָֽה׃ યહોવાને פ —
ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ અનાદિકાળથી તે અનંતકાળ માટે સ્તુત્ય થાઓ. પછી સર્વ લોકોએ “આમીન” કહીને યહોવાહની સ્તુતિ કરી.
37 וַיַּֽעֲזָב־ અને–છોડી–ગયો שָׁ֗ם ત્યાં לִפְנֵי֙ સમક્ષ אֲר֣וֹן કોશની בְּרִית־ કરારની יְהוָ֔ה યહોવાના לְאָסָ֖ף આસાફને וּלְאֶחָ֑יו અને–તેના–ભાઈઓને לְשָׁרֵ֞ת સેવા–કરવા לִפְנֵ֧י સમક્ષ הָאָר֛וֹן કોશની תָּמִ֖יד સતત לִדְבַר־ દિવસના–કામ י֥וֹם દિવસ בְּיוֹמֽוֹ׃ દરરોજ
ત્યાર પછી દાઉદે ત્યાં યહોવાહના કરારકોશની સેવા કરવા માટે આસાફની તથા તેના ભાઈઓની, કોશની આગળ રોજના કામની જરૂરિયાત પ્રમાણે નિત્ય સેવા માટે નિમણૂક કરી.
38 וְעֹבֵ֥ד אֱדֹ֛ם અને–ઓબેદ–એદોમ וַאֲחֵיהֶ֖ם અને–તેના–ભાઈઓ שִׁשִּׁ֣ים અડસઠ וּשְׁמוֹנָ֑ה જણ וְעֹבֵ֨ד אֱדֹ֧ם અને–ઓબેદ–એદોમ בֶּן־ પુત્ર יְדִית֛וּן યદીથૂનનો וְחֹסָ֖ה અને–હોસા לְשֹׁעֲרִֽים׃ દ્વારપાળો–તરીકે
તેમ જ યદૂથૂનનો પુત્ર ઓબેદ-અદોમ તથા હોસા અને તેઓના અડસઠ સંબંધીઓને દ્વારપાળો તરીકે નીમ્યા.
39 וְאֵ֣ת ׀ અને צָד֣וֹק સાદોક הַכֹּהֵ֗ן યાજક וְאֶחָיו֙ અને–તેના–ભાઈઓ הַכֹּ֣הֲנִ֔ים યાજકોને לִפְנֵ֖י સમક્ષ מִשְׁכַּ֣ן મંડપની יְהוָ֑ה યહોવાના בַּבָּמָ֖ה ઊંચા–સ્થાને אֲשֶׁ֥ר જે בְּגִבְעֽוֹן׃ ગિબ્યોનમાં
સાદોક યાજકને તથા તેના સાથી યાજકોને ગિબ્યોનમાંના ઘર્મસ્થાનોમાં યહોવાહના મંડપની સેવા માટે પસંદ કર્યો.
40 לְֽהַעֲלוֹת֩ ચઢાવવા עֹל֨וֹת દહનાર્પણો לַיהוָ֜ה યહોવાને עַל־ ઉપર מִזְבַּ֧ח વેદી הָעֹלָ֛ה દહનાર્પણની תָּמִ֖יד સતત לַבֹּ֣קֶר સવારે וְלָעָ֑רֶב અને–સાંજે וּלְכָל־ અને–બધા–પ્રમાણે הַכָּתוּב֙ લખેલા בְּתוֹרַ֣ת નિયમશાસ્ત્રમાં יְהוָ֔ה યહોવાના אֲשֶׁ֥ר જે צִוָּ֖ה તેમણે–આજ્ઞા–આપી עַל־ ઉપર יִשְׂרָאֵֽל׃ ઇઝરાયલને
યહોવાહે, ઇઝરાયલને ફરમાવેલા નિયમશાસ્ત્રમાં જે સર્વ લખેલું છે, તે પ્રમાણે દરરોજ સવારે તથા સાંજે દહનીયાર્પણની વેદી પર યહોવાહને દહનીયાર્પણો ચઢાવવા માટે તેઓને નીમ્યા.
41 וְעִמָּהֶם֙ અને–તેઓની–સાથે הֵימָ֣ן હેમાન וִֽידוּת֔וּן અને–યદૂથૂન וּשְׁאָר֙ અને–બાકીના הַבְּרוּרִ֔ים પસંદ–કરેલા אֲשֶׁ֥ר જેઓ נִקְּב֖וּ નિયુક્ત–થયા–હતા בְּשֵׁמ֑וֹת નામે לְהֹדוֹת֙ આભાર–માનવા לַֽיהוָ֔ה યહોવાનો כִּ֥י કારણ–કે לְעוֹלָ֖ם સદાકાળ חַסְדּֽוֹ׃ તેમની–કૃપા–છે
તેઓની સાથે તેણે હેમાન તથા યદૂથૂન તથા બાકીના પસંદ કરેલા અન્યો કે જેઓ નામવાર નોંધાયેલા હતા, તેઓને યહોવાહ કે જેમની કરુણા સર્વકાળ સુધી ટકે છે તેમની આભારસ્તુતિ કરવા માટે નીમ્યા.
42 וְעִמָּהֶם֩ અને–તેઓની–સાથે הֵימָ֨ן હેમાન וִֽידוּת֜וּן અને–યદૂથૂન חֲצֹצְר֤וֹת રણશિંગડાં וּמְצִלְתַּ֙יִם֙ અને–ઝાંઝ לְמַשְׁמִיעִ֔ים વગાડનારા וּכְלֵ֖י અને–વાજિંત્રો שִׁ֣יר ગીતના הָאֱלֹהִ֑ים ઈશ્વરના וּבְנֵ֥י અને–પુત્રો יְדוּת֖וּן યદૂથૂનના לַשָּֽׁעַר׃ દ્વાર–માટે
હેમાન તથા યદૂથૂનને ગીતોને માટે રણશિંગડાં, ઝાંઝ તથા અન્ય વાજિંત્રો આપવામાં આવ્યાં. યદૂથૂનના પુત્રોને દ્વારપાળોનું કામ સોંપવામાં આવ્યું હતું.
43 וַיֵּלְכ֥וּ અને–ગયા כָל־ બધા הָעָ֖ם લોકો אִ֣ישׁ દરેક לְבֵית֑וֹ પોતાના–ઘરે וַיִּסֹּ֥ב અને–ફર્યો דָּוִ֖יד દાઉદ לְבָרֵ֥ךְ આશીર્વાદ–આપવા אֶת־ એ בֵּיתֽוֹ׃ પોતાના–ઘરને פ —
પછી સર્વ લોકો પાછા પોતપોતાને ઘરે ગયા અને દાઉદ પોતાના કુટુંબનાં માણસોને આશીર્વાદ આપવા માટે પોતાના મહેલમાં પાછો ગયો.