Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 אָדָ֥ם આદમ שֵׁ֖ת શેથ אֱנֽוֹשׁ׃ અનોશ
આદમ, શેથ, અનોશ,
2 קֵינָ֥ן કેનાન מַהֲלַלְאֵ֖ל મહલાલએલ יָֽרֶד׃ યેરેદ
કેનાન, માહલાલેલ, યારેદ;
3 חֲנ֥וֹךְ હનોખ מְתוּשֶׁ֖לַח મથૂશેલાહ לָֽמֶךְ׃ લામેખ
હનોખ, મથૂશેલાહ, લામેખ,
4 נֹ֥חַ નૂહ שֵׁ֖ם શેમ חָ֥ם હામ וָיָֽפֶת׃ અને–યાફેથ ס —
નૂહ, શેમ, હામ તથા યાફેથ.
5 בְּנֵ֣י પુત્રો יֶ֔פֶת યાફેથના גֹּ֣מֶר ગોમેર וּמָג֔וֹג અને–માગોગ וּמָדַ֖י અને–માદાય וְיָוָ֣ן અને–યાવાન וְתֻבָ֑ל અને–તૂબાલ וּמֶ֖שֶׁךְ અને–મેશેખ וְתִירָֽס׃ અને–તીરાસ ס —
યાફેથના દીકરાઓ: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ.
6 וּבְנֵ֖י અને–પુત્રો גֹּ֑מֶר ગોમેરના אַשְׁכֲּנַ֥ז આશ્કનાઝ וְדִיפַ֖ת અને–દીફાથ וְתוֹגַרְמָֽה׃ અને–તોગાર્માહ
ગોમેરના દીકરા: આશ્કનાઝ, રિફાથ અને તોગાર્મા.
7 וּבְנֵ֥י અને–પુત્રો יָוָ֖ן યાવાનના אֱלִישָׁ֣ה અલીશાહ וְתַרְשִׁ֑ישָׁה અને–તાર્શીશ כִּתִּ֖ים કિત્તીમ וְרוֹדָנִֽים׃ અને–રોદાનીમ ס —
યાવાનના દીકરા: એલીશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.
8 בְּנֵ֖י પુત્રો חָ֑ם હામના כּ֥וּשׁ કૂશ וּמִצְרַ֖יִם અને–મિસ્રાઈમ פּ֥וּט પૂટ וּכְנָֽעַן׃ અને–કનાન
હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.
9 וּבְנֵ֣י અને–પુત્રો כ֔וּשׁ કૂશના סְבָא֙ સબા וַחֲוִילָ֔ה અને–હવીલાહ וְסַבְתָּ֥א અને–સાબ્તા וְרַעְמָ֖א અને–રાઅ્માહ וְסַבְתְּכָ֑א અને–સાબ્તકા וּבְנֵ֥י અને–પુત્રો רַעְמָ֖א રાઅ્માહના שְׁבָ֥א શબા וּדְדָֽן׃ અને–દદાન ס —
કૂશના દીકરા: સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના દીકરા: શેબા તથા દેદાન.
10 וְכ֖וּשׁ અને–કૂશે יָלַ֣ד જન્મ–આપ્યો אֶת־ — נִמְר֑וֹד નિમ્રોદને ה֣וּא તે הֵחֵ֔ל શરૂ–કર્યું לִהְי֥וֹת થવાનું גִּבּ֖וֹר શક્તિશાળી בָּאָֽרֶץ׃ પૃથ્વી–પર ס —
કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો.
11 וּמִצְרַ֡יִם અને–મિસ્રાઈમે יָלַ֞ד જન્મ–આપ્યો אֶת־ — [לודיים] — (לוּדִ֧ים) લૂદીમને וְאֶת־ અને– עֲנָמִ֛ים અનામીમને וְאֶת־ અને– לְהָבִ֖ים લહાબીમને וְאֶת־ અને– נַפְתֻּחִֽים׃ નાફ્તુહીમને
મિસરાઈમ એ લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ,
12 וְֽאֶת־ અને– פַּתְרֻסִ֞ים પાથ્રુસીમને וְאֶת־ અને– כַּסְלֻחִ֗ים કાસ્લુહીમને אֲשֶׁ֨ר જેમાંથી יָצְא֥וּ નીકળ્યા מִשָּׁ֛ם ત્યાંથી פְּלִשְׁתִּ֖ים પલિસ્તીઓ וְאֶת־ અને– כַּפְתֹּרִֽים׃ કાફ્તોરીમ ס —
પાથરુસીમ, કાસ્લુહીમ પલિસ્તીઓના પૂર્વજ તથા કાફતોરીમનો પૂર્વજ હતો.
13 וּכְנַ֗עַן અને–કનાને יָלַ֛ד જન્મ–આપ્યો אֶת־ — צִיד֥וֹן સીદોનને בְּכֹר֖וֹ તેના–પ્રથમજનિતને וְאֶת־ અને– חֵֽת׃ હેથને
કનાન પોતાના જયેષ્ઠ દીકરા સિદોન પછી હેથ,
14 וְאֶת־ અને– הַיְבוּסִי֙ યબૂસીને וְאֶת־ અને– הָ֣אֱמֹרִ֔י અમોરીને וְאֵ֖ת અને הַגִּרְגָּשִֽׁי׃ ગિર્ગાશીને
યબૂસી, અમોરી, ગિર્ગાશી,
15 וְאֶת־ અને– הַחִוִּ֥י હિવ્વીને וְאֶת־ અને– הַֽעַרְקִ֖י આર્કીને וְאֶת־ અને– הַסִּינִֽי׃ સીનીને
હિવ્વી, આર્કી, સિની,
16 וְאֶת־ અને– הָאַרְוָדִ֥י અર્વાદીને וְאֶת־ અને– הַצְּמָרִ֖י સમારીને וְאֶת־ અને– הַֽחֲמָתִֽי׃ હમાથીને ס —
આર્વાદી, સમારી તથા હમાથીઓનો પૂર્વજ હતો.
17 בְּנֵ֣י પુત્રો שֵׁ֔ם શેમના עֵילָ֣ם એલામ וְאַשּׁ֔וּר અને–આશ્શૂર וְאַרְפַּכְשַׁ֖ד અને–અર્પાક્ષાદ וְל֣וּד અને–લૂદ וַאֲרָ֑ם અને–અરામ וְע֥וּץ અને–ઊસ וְח֖וּל અને–હૂલ וְגֶ֥תֶר અને–ગેથેર וָמֶֽשֶׁךְ׃ અને–મેશેખ ס —
શેમના દીકરા: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર તથા મેશેખ.
18 וְאַרְפַּכְשַׁ֖ד અને–અર્પાક્ષાદે יָלַ֣ד જન્મ–આપ્યો אֶת־ — שָׁ֑לַח શેલાહને וְשֶׁ֖לַח અને–શેલાહે יָלַ֥ד જન્મ–આપ્યો אֶת־ — עֵֽבֶר׃ એબેરને
આર્પાકશાદનો દીકરો શેલા, શેલાનો દીકરો એબેર.
19 וּלְעֵ֥בֶר અને–એબેરને יֻלַּ֖ד જન્મ્યા שְׁנֵ֣י બે בָנִ֑ים પુત્રો שֵׁ֣ם નામ הָאֶחָ֞ד એકનું פֶּ֗לֶג પેલેગ כִּ֤י કેમ–કે בְיָמָיו֙ તેના–દિવસોમાં נִפְלְגָ֣ה વિભાજિત–થઈ הָאָ֔רֶץ પૃથ્વી וְשֵׁ֥ם અને–નામ אָחִ֖יו તેના–ભાઈનું יָקְטָֽן׃ યોક્તાન
એબેરના બે દીકરા હતા: પેલેગ અને યોકટાન. પેલેગના સમયમાં પૃથ્વીના વિભાગ થયા હતા.
20 וְיָקְטָ֣ן અને–યોક્તાને יָלַ֔ד જન્મ–આપ્યો אֶת־ — אַלְמוֹדָ֖ד અલ્મોદાદને וְאֶת־ અને– שָׁ֑לֶף શેલેફને וְאֶת־ અને– חֲצַרְמָ֖וֶת હસાર્માવેથને וְאֶת־ અને– יָֽרַח׃ યેરાહને
યોકટાનના વંશજો: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ,
21 וְאֶת־ અને– הֲדוֹרָ֥ם હદોરામને וְאֶת־ અને– אוּזָ֖ל ઊઝાલને וְאֶת־ અને– דִּקְלָֽה׃ દિક્લાહને
હદોરામ, ઉઝાલ, દિકલાહ,
22 וְאֶת־ અને– עֵיבָ֥ל એબાલને וְאֶת־ અને– אֲבִימָאֵ֖ל અબીમાએલને וְאֶת־ અને– שְׁבָֽא׃ શબાને
એબાલ, અબિમાએલ, શેબા,
23 וְאֶת־ અને– אוֹפִ֥יר ઓફીરને וְאֶת־ અને– חֲוִילָ֖ה હવીલાહને וְאֶת־ અને– יוֹבָ֑ב યોબાબને כָּל־ આ–બધા אֵ֖לֶּה એ בְּנֵ֥י પુત્રો יָקְטָֽן׃ યોક્તાનના ס —
ઓફીર, હવીલા અને યોબાબ.
24 שֵׁ֥ם ׀ શેમ אַרְפַּכְשַׁ֖ד અર્પાક્ષાદ שָֽׁלַח׃ શેલાહ
શેમ, આર્પાકશાદ, શેલા,
25 עֵ֥בֶר એબેર פֶּ֖לֶג પેલેગ רְעֽוּ׃ રેઉ
એબેર, પેલેગ, રેઉ,
26 שְׂר֥וּג સરૂગ נָח֖וֹר નાહોર תָּֽרַח׃ તેરાહ
સરૂગ, નાહોર, તેરાહ,
27 אַבְרָ֖ם આબ્રામ ה֥וּא તે–જ אַבְרָהָֽם׃ અબ્રાહામ ס —
અને ઇબ્રામ એટલે ઇબ્રાહિમ.
28 בְּנֵי֙ પુત્રો אַבְרָהָ֔ם અબ્રાહામના יִצְחָ֖ק ઇસહાક וְיִשְׁמָעֵֽאל׃ અને–ઇશ્માએલ ס —
ઇબ્રાહિમના દીકરા: ઇસહાક તથા ઇશ્માએલ.
29 אֵ֖לֶּה આ תֹּלְדוֹתָ֑ם તેમની–વંશાવલી בְּכ֤וֹר પ્રથમજનિત יִשְׁמָעֵאל֙ ઇશ્માએલનો נְבָי֔וֹת નબાયોથ וְקֵדָ֥ר અને–કેદાર וְאַדְבְּאֵ֖ל અને–આદ્બએલ וּמִבְשָֽׂם׃ અને–મિબ્સામ
તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલના દીકરા: તેનો જ્યેષ્ઠ દીકરો નબાયોથ પછી કેદાર, આદબએલ, મિબ્સામ,
30 מִשְׁמָ֣ע મિશ્માઅ וְדוּמָ֔ה અને–દૂમાહ מַשָּׂ֖א માસ્સા חֲדַ֥ד હદાદ וְתֵימָֽא׃ અને–તેમા
મિશમા, દુમા, માસ્સા, હદાદ, તેમા,
31 יְט֥וּר યતૂર נָפִ֖ישׁ નાફીશ וָקֵ֑דְמָה અને–કેદ્માહ אֵ֥לֶּה આ הֵ֖ם તે בְּנֵ֥י પુત્રો יִשְׁמָעֵֽאל׃ ઇશ્માએલના ס —
યટુર, નાફીશ તથા કેદમા. આ ઇશ્માએલના દીકરાઓ હતા.
32 וּבְנֵ֨י અને–પુત્રો קְטוּרָ֜ה કટૂરાહના פִּילֶ֣גֶשׁ ઉપપત્ની אַבְרָהָ֗ם અબ્રાહામની יָלְדָ֞ה તેણે–જન્મ–આપ્યો אֶת־ — זִמְרָ֧ן ઝિમ્રાનને וְיָקְשָׁ֛ן અને–યોક્શાનને וּמְדָ֥ן અને–મદાનને וּמִדְיָ֖ן અને–મિદ્યાનને וְיִשְׁבָּ֣ק અને–યિશ્બાકને וְשׁ֑וּחַ અને–શૂઆહને וּבְנֵ֥י અને–પુત્રો יָקְשָׁ֖ן યોક્શાનના שְׁבָ֥א શબા וּדְדָֽן׃ અને–દદાન ס —
ઇબ્રાહિમની ઉપપત્ની કટૂરાના દીકરા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શુઆ. યોકશાનના દીકરા: શેબા તથા દેદાન.
33 וּבְנֵ֣י અને–પુત્રો מִדְיָ֗ן મિદ્યાનના עֵיפָ֤ה એફાહ וָעֵ֙פֶר֙ અને–એફેર וַחֲנ֔וֹךְ અને–હનોખ וַאֲבִידָ֖ע અને–અબીદા וְאֶלְדָּעָ֑ה અને–એલ્દાઆહ כָּל־ આ–બધા אֵ֖לֶּה એ בְּנֵ֥י પુત્રો קְטוּרָֽה׃ કટૂરાહના ס —
મિદ્યાનના દીકરા: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ.
34 וַיּ֥וֹלֶד અને–જન્માવ્યો אַבְרָהָ֖ם અબ્રાહામે אֶת־ — יִצְחָ֑ק ઇસહાકને ס — בְּנֵ֣י પુત્રો יִצְחָ֔ק ઇસહાકના עֵשָׂ֖ו એસાવ וְיִשְׂרָאֵֽל׃ અને–ઇસ્રાએલ ס —
ઇબ્રાહિમનો દીકરો ઇસહાક. ઇસહાકના દીકરા: એસાવ તથા યાકૂબ ઇઝરાયલ હતા.
35 בְּנֵ֖י પુત્રો עֵשָׂ֑ו એસાવના אֱלִיפַ֛ז અલીફાઝ רְעוּאֵ֥ל રેઉએલ וִיע֖וּשׁ અને–યઉશ וְיַעְלָ֥ם અને–યાઅ્લામ וְקֹֽרַח׃ અને–કોરાહ ס —
એસાવના દીકરા: અલિફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરા.
36 בְּנֵ֖י પુત્રો אֱלִיפָ֑ז અલીફાઝના תֵּימָ֤ן તેમાન וְאוֹמָר֙ અને–ઓમાર צְפִ֣י સફી וְגַעְתָּ֔ם અને–ગાઅ્તામ קְנַ֖ז કનાઝ וְתִמְנָ֥ע અને–તિમ્ના וַעֲמָלֵֽק׃ અને–અમાલેક ס —
અલિફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાઝ, તિમ્ના તથા અમાલેક.
37 בְּנֵ֖י પુત્રો רְעוּאֵ֑ל રેઉએલના נַ֥חַת નાહાથ זֶ֖רַח ઝેરાહ שַׁמָּ֥ה શામ્માહ וּמִזָּֽה׃ અને–મિઝ્ઝાહ ס —
રેઉએલના દીકરા: નાહાથ, ઝેરાહ, શામ્મા તથા મિઝઝા.
38 וּבְנֵ֣י અને–પુત્રો שֵׂעִ֔יר સેઈરના לוֹטָ֥ן લોતાન וְשׁוֹבָ֖ל અને–શોબાલ וְצִבְע֣וֹן અને–સિબ્ઓન וַֽעֲנָ֑ה અને–અનાહ וְדִישֹׁ֥ן અને–દીશોન וְאֵ֖צֶר અને–એસેર וְדִישָֽׁן׃ અને–દીશાન
સેઈરના દીકરા: લોટાન, શોબાલ, સિબયોન, અના, દિશોન, એસેર તથા દિશાન.
39 וּבְנֵ֥י અને–પુત્રો לוֹטָ֖ן લોતાનના חֹרִ֣י હોરી וְהוֹמָ֑ם અને–હોમામ וַאֲח֥וֹת અને–બહેન לוֹטָ֖ן લોતાનની תִּמְנָֽע׃ તિમ્ના ס —
લોટાનના દીકરા: હોરી તથા હોમામ. લોટાનની બહેન તિમ્ના.
40 בְּנֵ֣י પુત્રો שׁוֹבָ֔ל શોબાલના עַלְיָ֧ן આલ્યાન וּמָנַ֛חַת અને–માનાહાથ וְעֵיבָ֖ל અને–એબાલ שְׁפִ֣י શફી וְאוֹנָ֑ם અને–ઓનામ ס — וּבְנֵ֥י અને–પુત્રો צִבְע֖וֹן સિબ્ઓનના אַיָּ֥ה આયાહ וַעֲנָֽה׃ અને–અનાહ
શોબાલના દીકરા: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ. સિબયોનના દીકરા: એયાહ તથા અના.
41 בְּנֵ֥י પુત્રો עֲנָ֖ה અનાહના דִּישׁ֑וֹן દીશોન ס — וּבְנֵ֣י અને–પુત્રો דִישׁ֔וֹן દીશોનના חַמְרָ֥ן હામ્રાન וְאֶשְׁבָּ֖ן અને–એશ્બાન וְיִתְרָ֥ן અને–યિથ્રાન וּכְרָֽן׃ અને–કરાન ס —
અનાનો દીકરો: દિશોન. દિશોનના દીકરા: હામ્રાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન.
42 בְּֽנֵי־ પુત્રો אֵ֔צֶר એસેરના בִּלְהָ֥ן બિલ્હાન וְזַעֲוָ֖ן અને–ઝાઅવાન יַעֲקָ֑ן યાઅકાન בְּנֵ֥י પુત્રો דִישׁ֖וֹן દીશોનના ע֥וּץ ઊસ וַאֲרָֽן׃ અને–અરાન פ —
એસેરના દીકરા: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના દીકરા: ઉસ તથા આરાન.
43 וְאֵ֣לֶּה અને–આ הַמְּלָכִ֗ים રાજાઓ אֲשֶׁ֤ר જેમણે מָלְכוּ֙ રાજ–કર્યું בְּאֶ֣רֶץ દેશમાં אֱד֔וֹם અદોમના לִפְנֵ֥י પહેલાં מְלָךְ־ રાજ–કર્યું מֶ֖לֶךְ રાજાએ לִבְנֵ֣י ઇસ્રાએલના–પુત્રો–પર יִשְׂרָאֵ֑ל — בֶּ֚לַע બેલા בֶּן־ પુત્ર בְּע֔וֹר બઓરનો וְשֵׁ֥ם અને–નામ עִיר֖וֹ તેના–નગરનું דִּנְהָֽבָה׃ દિન્હાબાહ
ઇઝરાયલમાં કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલા આ બધા રાજાઓએ અદોમ દેશમાં રાજ કર્યું હતું: બેઓરનો દીકરો બેલા. તેના નગરનું નામ દિનહાબા હતું.
44 וַיָּ֖מָת અને–મૃત્યુ–પામ્યો בָּ֑לַע બેલા וַיִּמְלֹ֣ךְ અને–રાજા–થયો תַּחְתָּ֔יו તેની–જગ્યાએ יוֹבָ֥ב યોબાબ בֶּן־ પુત્ર זֶ֖רַח ઝેરાહનો מִבָּצְרָֽה׃ બોસ્રાહથી
બેલા મરણ પામ્યો ત્યારે બોસરાના ઝેરાહના દીકરા યોબાબે તેની જગ્યાએ રાજ કર્યું.
45 וַיָּ֖מָת અને–મૃત્યુ–પામ્યો יוֹבָ֑ב યોબાબ וַיִּמְלֹ֣ךְ અને–રાજા–થયો תַּחְתָּ֔יו તેની–જગ્યાએ חוּשָׁ֖ם હૂશામ מֵאֶ֥רֶץ દેશમાંથી הַתֵּימָנִֽי׃ તેમાનીઓના
યોબાબ મરણ પામ્યો, ત્યારે તેની જગ્યાએ તેમાનીઓના દેશના હુશામે રાજ કર્યું.
46 וַיָּ֖מָת અને–મૃત્યુ–પામ્યો חוּשָׁ֑ם હૂશામ וַיִּמְלֹ֨ךְ અને–રાજા–થયો תַּחְתָּ֜יו તેની–જગ્યાએ הֲדַ֣ד હદાદ בֶּן־ પુત્ર בְּדַ֗ד બદાદનો הַמַּכֶּ֤ה જેણે–હરાવ્યા אֶת־ — מִדְיָן֙ મિદ્યાનને בִּשְׂדֵ֣ה મેદાનમાં מוֹאָ֔ב મોઆબના וְשֵׁ֥ם અને–નામ עִיר֖וֹ તેના–નગરનું [עיות] — (עֲוִֽית׃) અવીથ
હુશામ મરણ પામ્યો, ત્યારે બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબીઓના દેશમાં મિદ્યાનીઓને હરાવ્યા અને માર્યા. તેના નગરનું નામ અવીથ હતું.
47 וַיָּ֖מָת અને–મૃત્યુ–પામ્યો הֲדָ֑ד હદાદ וַיִּמְלֹ֣ךְ અને–રાજા–થયો תַּחְתָּ֔יו તેની–જગ્યાએ שַׂמְלָ֖ה સામ્લાહ מִמַּשְׂרֵקָֽה׃ માસ્રેકાહથી
હદાદ મરણ પામ્યો ત્યારે માસરેકાના સામ્લાએ તેની જગ્યાએ રાજ કર્યુ.
48 וַיָּ֖מָת અને–મૃત્યુ–પામ્યો שַׂמְלָ֑ה સામ્લાહ וַיִּמְלֹ֣ךְ અને–રાજા–થયો תַּחְתָּ֔יו તેની–જગ્યાએ שָׁא֖וּל શાઊલ מֵרְחֹב֥וֹת રહોબોથથી הַנָּהָֽר׃ નદી–પાસેના
સામ્લા મરણ પામ્યો ત્યારે નદી પરના રહોબોથના શાઉલે તેની જગ્યાએ રાજ કર્યુ.
49 וַיָּ֖מָת અને–મૃત્યુ–પામ્યો שָׁא֑וּל શાઊલ וַיִּמְלֹ֣ךְ અને–રાજા–થયો תַּחְתָּ֔יו તેની–જગ્યાએ בַּ֥עַל חָנָ֖ן બઆલ–હાનાન בֶּן־ પુત્ર עַכְבּֽוֹר׃ આખ્બોરનો
શાઉલ મરણ પામ્યો ત્યારે આખ્બોરના દીકરા બાલ-હનાને તેની જગ્યાએ રાજ કર્યું.
50 וַיָּ֙מָת֙ અને–મૃત્યુ–પામ્યો בַּ֣עַל חָנָ֔ן બઆલ–હાનાન וַיִּמְלֹ֤ךְ અને–રાજા–થયો תַּחְתָּיו֙ તેની–જગ્યાએ הֲדַ֔ד હદાદ וְשֵׁ֥ם અને–નામ עִיר֖וֹ તેના–નગરનું פָּ֑עִי પાઈ וְשֵׁ֨ם અને–નામ אִשְׁתּ֤וֹ તેની–પત્નીનું מְהֵיטַבְאֵל֙ મહેતાબએલ בַּת־ પુત્રી מַטְרֵ֔ד માત્રેદની בַּ֖ת પુત્રી מֵ֥י זָהָֽב׃ મે–ઝાહાબની
બાલ-હનાન મરણ પામ્યો ત્યારે હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. તેના નગરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની દીકરી માટ્રેદની દીકરી હતી.
51 וַיָּ֖מָת અને–મૃત્યુ–પામ્યો הֲדָ֑ד હદાદ ס — וַיִּהְיוּ֙ અને–હતા אַלּוּפֵ֣י સરદારો אֱד֔וֹם અદોમના אַלּ֥וּף સરદાર תִּמְנָ֛ע તિમ્ના אַלּ֥וּף સરદાર [עליה] — (עַֽלְוָ֖ה) આલ્વાહ אַלּ֥וּף સરદાર יְתֵֽת׃ યતેથ
હદાદ મરણ પામ્યો. અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્વાહ, યથેથ,
52 אַלּ֧וּף સરદાર אָהֳלִיבָמָ֛ה ઓહલીબામાહ אַלּ֥וּף સરદાર אֵלָ֖ה એલાહ אַלּ֥וּף સરદાર פִּינֹֽן׃ પીનોન
ઓહોલીબામાહ, એલા, પીનોન,
53 אַלּ֥וּף સરદાર קְנַ֛ז કનાઝ אַלּ֥וּף સરદાર תֵּימָ֖ן તેમાન אַלּ֣וּף સરદાર מִבְצָֽר׃ મિબ્સાર
કનાઝ, તેમાન, મિબ્સાર,
54 אַלּ֥וּף સરદાર מַגְדִּיאֵ֖ל માગ્દીએલ אַלּ֣וּף સરદાર עִירָ֑ם ઈરામ אֵ֖לֶּה આ אַלּוּפֵ֥י સરદારો אֱדֽוֹם׃ અદોમના פ —
માગ્દીએલ તથા ઇરામ. આ બધા અદોમ કુળના સરદારો હતા.