Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 וַיְדַבֵּ֤ר અને–બોલ્યા דָּוִד֙ દાઉદે לַֽיהוָ֔ה યહોવાહને אֶת־ — דִּבְרֵ֖י વચનો הַשִּׁירָ֣ה ગીતના הַזֹּ֑את આ בְּיוֹם֩ દિવસે–જ્યારે הִצִּ֨יל છોડાવ્યો יְהוָ֥ה યહોવાહે אֹת֛וֹ તેને מִכַּ֥ף હાથમાંથી כָּל־ બધા אֹיְבָ֖יו શત્રુઓના וּמִכַּ֥ף અને–હાથમાંથી שָׁאֽוּל׃ શાઉલના
દાઉદને ઈશ્વરે તેના સર્વ શત્રુઓના તથા શાઉલના હાથથી છોડાવ્યો, તે દિવસે દાઉદે ઈશ્વરની આગળ આ ગીત ગાયું:
2 וַיֹּאמַ֑ר અને–કહ્યું יְהוָ֛ה યહોવાહ סַֽלְעִ֥י મારી–ખડક וּמְצֻדָתִ֖י અને–મારો–કિલ્લો וּמְפַלְטִי־ અને–મારા–છોડાવનાર לִֽי׃ મારા–માટે
તેણે કહ્યું, “ઈશ્વર મારો ખડક, મારો કિલ્લો તે મને બચાવનાર છે.
3 אֱלֹהֵ֥י ઈશ્વર צוּרִ֖י મારી–ચટ્ટાન אֶחֱסֶה־ હું–આશરો–લઈશ בּ֑וֹ તેમાં מָגִנִּ֞י મારી–ઢાલ וְקֶ֣רֶן અને–શિંગ יִשְׁעִ֗י મારા–ઉદ્ધારનું מִשְׂגַּבִּי֙ મારો–ઊંચો–આશ્રય וּמְנוּסִ֔י અને–મારું–આશ્રયસ્થાન מֹשִׁעִ֕י મારા–ઉદ્ધારક מֵחָמָ֖ס હિંસાથી תֹּשִׁעֵֽנִי׃ તું–બચાવીશ
ઈશ્વર મારા ખડક છે. હું તેમના પર ભરોસો રાખીશ. તેઓ મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે, તે મારા ઉદ્ધારક ત્રાતા છે, તેઓ મને જુલમથી બચાવે છે.
4 מְהֻלָּ֖ל સ્તુતિ–યોગ્ય אֶקְרָ֣א પોકારીશ יְהוָ֑ה યહોવાહને וּמֵאֹיְבַ֖י અને–શત્રુઓથી אִוָּשֵֽׁעַ׃ હું–બચીશ
ઈશ્વર જે સ્તુતિને યોગ્ય છે તેમને હું હાંક મારીશ, તેથી હું મારા શત્રુઓથી બચી જઈશ.
5 כִּ֥י કેમ–કે אֲפָפֻ֖נִי ઘેરી–વળ્યા–મને מִשְׁבְּרֵי־ મરણના–મોજાઓએ מָ֑וֶת મોતના נַחֲלֵ֥י નદીઓ בְלִיַּ֖עַל બલિયાલની יְבַעֲתֻֽנִי׃ મને–બીવડાવી
કેમ કે મૃત્યુનાં મોજાંઓએ મને ઘેરી લીધો, દુર્જનોના ધસારાએ મને બીવડાવ્યો.
6 חֶבְלֵ֥י દોરડાઓ שְׁא֖וֹל શેઓલના סַבֻּ֑נִי મને–ઘેરી–વળ્યા קִדְּמֻ֖נִי મારી–સામે–આવ્યા מֹֽקְשֵׁי־ ફાંસલાઓ מָֽוֶת׃ મોતના
શેઓલ + 22:6 પાતાળનાં બંધનોએ મને ઘેરી લીધો, મરણની જાળમાં હું સપડાઈ ગયો.
7 בַּצַּר־ સંકટમાં לִי֙ મારા אֶקְרָ֣א પોકાર્યો יְהוָ֔ה યહોવાહને וְאֶל־ અને אֱלֹהַ֖י મારા–ઈશ્વરને אֶקְרָ֑א પોકાર્યો וַיִּשְׁמַ֤ע અને–સાંભળ્યું מֵהֵֽיכָלוֹ֙ તેમના–મંદિરમાંથી קוֹלִ֔י મારો–અવાજ וְשַׁוְעָתִ֖י અને–મારી–પોકાર בְּאָזְנָֽיו׃ તેમના–કાનમાં
એવી કટોકટીમાં મારા સંકટમાં મેં ઈશ્વરને વિનંતી કરી; મારા પ્રભુને પોકાર કર્યો; તેમણે તેમના સભાસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો, મારી અરજ તેમને કાને પહોંચી.
8 [ותגעש] — (וַיִּתְגָּעַ֤שׁ) અને–કાંપી וַתִּרְעַשׁ֙ અને–ધ્રૂજી הָאָ֔רֶץ પૃથ્વી מוֹסְד֥וֹת પાયાઓ הַשָּׁמַ֖יִם આકાશના יִרְגָּ֑זוּ કાંપ્યા וַיִּֽתְגָּעֲשׁ֖וּ અને–કાંપ્યા כִּֽי־ કેમ–કે חָ֥רָה ક્રોધે–સળગ્યો לֽוֹ׃ તેમને
ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી. આકાશના પાયા હાલ્યા તથા કાંપ્યા, કારણ કે પ્રભુ ક્રોધિત થયા હતા.
9 עָלָ֤ה ઉચ્ચે–આવ્યો עָשָׁן֙ ધૂમાડો בְּאַפּ֔וֹ તેમના–નાકમાંથી וְאֵ֥שׁ અને–અગ્નિ מִפִּ֖יו તેમના–મોંમાંથી תֹּאכֵ֑ל ભક્ષ્યો גֶּחָלִ֖ים કોલસા בָּעֲר֥וּ સળગ્યા מִמֶּֽנּוּ׃ તેમનાથી
તેમના નસકારોમાંથી ધુમાડો ચઢયો, અને તેમના મુખમાંથી ભસ્મ કરી નાખનારો અગ્નિ બહાર આવ્યો. તેનાથી અંગારા સળગી ઊઠ્યા.
10 וַיֵּ֥ט અને–નમાવ્યાં שָׁמַ֖יִם આકાશો וַיֵּרַ֑ד અને–ઉતર્યા וַעֲרָפֶ֖ל અને–અંધકાર תַּ֥חַת નીચે רַגְלָֽיו׃ તેમના–પગના
અને ઈશ્વર આકાશોને નમાવીને નીચે ઊતર્યા, તેમના પગ નીચે ગાઢ અંધકાર વ્યાપેલો હતો.
11 וַיִּרְכַּ֥ב અને–સવારી–થયો עַל־ પર כְּר֖וּב કરૂબ וַיָּעֹ֑ף અને–ઉડ્યો וַיֵּרָ֖א અને–દેખાયો עַל־ પર כַּנְפֵי־ પંખો–પર רֽוּחַ׃ પવનના
પછી તેઓ કરુબ પર સવારી કરીને ઊડ્યા. વાયુની પાંખો પર દેખાયા.
12 וַיָּ֥שֶׁת અને–મૂક્યો חֹ֛שֶׁךְ અંધકાર סְבִיבֹתָ֖יו ચારો–બાજુ סֻכּ֑וֹת મંડપ חַֽשְׁרַת־ ઘનાં מַ֖יִם પાણીનાં עָבֵ֥י ઘાટાં שְׁחָקִֽים׃ વાદળોનાં
અને તેમણે અંધકારને, પાણીના ઢગલાને, આકાશના ગાઢ વરસાદી વાદળોને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યાં.
13 מִנֹּ֖גַהּ તેજથી נֶגְדּ֑וֹ તેમની–આગળ בָּעֲר֖וּ સળગ્યા גַּחֲלֵי־ કોલસા אֵֽשׁ׃ અગ્નિના
તેમની સામેના પ્રકાશથી અગ્નિના અંગારા સળગી ઊઠ્યા.
14 יַרְעֵ֥ם ગરજ્યો מִן־ આકાશમાંથી שָׁמַ֖יִם આકાશમાંથી יְהוָ֑ה યહોવાહે וְעֶלְי֖וֹן અને–પરાત્પરે יִתֵּ֥ן આપ્યો קוֹלֽוֹ׃ તેમનો–અવાજ
આકાશમાંથી ઈશ્વરે ગર્જના કરી. પરાત્પરે અવાજ કર્યો.
15 וַיִּשְׁלַ֥ח અને–મોકલ્યા חִצִּ֖ים બાણો וַיְפִיצֵ֑ם અને–વેર્યા בָּרָ֖ק વીજળી [ויהמם] — (וַיָּהֹֽם׃) અને–ગભરાવ્યા
તેમણે તીર મારીને તેમના શત્રુઓને વિખેરી નાખ્યા વીજળી મોકલીને તેઓને થથરાવી નાખ્યા.
16 וַיֵּֽרָאוּ֙ અને–દેખાયા אֲפִ֣קֵי પાતાળો יָ֔ם સમુદ્રના יִגָּל֖וּ ઉઘાડી–પડ્યા מֹסְד֣וֹת પાયાઓ תֵּבֵ֑ל પૃથ્વીના בְּגַעֲרַ֣ת ધમકાવવાથી יְהוָ֔ה યહોવાહની מִנִּשְׁמַ֖ת શ્વાસથી ר֥וּחַ પવનના אַפּֽוֹ׃ તેમના–નાકના
ત્યારે ઈશ્વરની ધાકધમકીથી, તેમના નસકોરાના શ્વાસના ઝપાટાથી, સમુદ્રનાં તળિયાં દેખાયાં, જગતના પાયા ઉઘાડા થયા.
17 יִשְׁלַ֥ח મોકલ્યો מִמָּר֖וֹם ઊંચાઈથી יִקָּחֵ֑נִי મને–પકડ્યો יַֽמְשֵׁ֖נִי મને–ખેંચ્યો מִמַּ֥יִם પુષ્કળ–પાણીમાંથી רַבִּֽים׃ ઘણાં
તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો! પાણીમાં ઊઠનારાં મોજાંઓમાંથી તેઓ મને બહાર લાવ્યા.
18 יַצִּילֵ֕נִי મને–છોડાવ્યો מֵאֹיְבִ֖י શત્રુઓથી–મારા עָ֑ז બળવાન מִשֹּׂ֣נְאַ֔י ઇર્ષ્યા–કરનારાઓથી כִּ֥י કેમ–કે אָמְצ֖וּ તેઓ–શક્તિશાળી–હતા מִמֶּֽנִּי׃ મારાથી
તેમણે મારા બળવાન શત્રુથી, જેઓ મારો દ્રેષ કરે છે તેઓથી મને બચાવ્યો, તેઓ મારા કરતા વધારે શક્તિશાળી હતા.
19 יְקַדְּמֻ֖נִי મારી–સામે–આવ્યા בְּי֣וֹם દિવસે אֵידִ֑י મારી–વિપત્તિના וַיְהִ֧י પણ–હતા יְהוָ֛ה યહોવાહ מִשְׁעָ֖ן આધાર לִֽי׃ મારા–માટે
મારી વિપત્તિને દિવસે તેઓ મારી વિરુદ્ધ ઊઠ્યા, પણ મારો આધાર ઈશ્વર હતા.
20 וַיֹּצֵ֥א અને–બહાર–લાવ્યો לַמֶּרְחָ֖ב વિશાળ–જગ્યામાં אֹתִ֑י મને יְחַלְּצֵ֖נִי મને–છોડાવ્યો כִּי־ કેમ–કે חָ֥פֵֽץ પ્રસન્ન–હતા בִּֽי׃ મારા–માં
વળી તેઓ મને ખુલ્લી જગ્યામાં લઈ આવ્યા + 22:20 તેઓ મને નાશમાંથી બચાવ્યા. તેમણે મને છોડાવ્યો, કેમ કે તેઓ મારા પર પ્રસન્ન હતા.
21 יִגְמְלֵ֥נִי ફળ–આપ્યો–મને יְהוָ֖ה યહોવાહે כְּצִדְקָתִ֑י મારી–ધાર્મિકતા–પ્રમાણે כְּבֹ֥ר મારા–હાથની–શુદ્ધતા–પ્રમાણે יָדַ֖י મારા–હાથોની יָשִׁ֥יב પાછું–આપ્યું לִֽי׃ મને
ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને બદલો આપ્યો છે.
22 כִּ֥י કેમ–કે שָׁמַ֖רְתִּי પાળ્યા–મેં דַּרְכֵ֣י માર્ગો יְהוָ֑ה યહોવાહના וְלֹ֥א અને–નહીં רָשַׁ֖עְתִּי દુષ્ટતા–કરી מֵאֱלֹהָֽי׃ મારા–ઈશ્વરથી
કેમ કે મેં ઈશ્વરના માર્ગોનું પાલન કર્યું છે અને દુરાચાર કરીને હું મારા પ્રભુથી ફરી ગયો નથી.
23 כִּ֥י કેમ–કે כָל־ બધા [משפטו] — (מִשְׁפָּטָ֖יו) તેમના–ન્યાયો לְנֶגְדִּ֑י મારી–આગળ וְחֻקֹּתָ֖יו અને–તેમના–વિધિઓ לֹא־ હું–નહીં אָס֥וּר હટ્યો מִמֶּֽנָּה׃ તેમાંથી
કેમ કે તેમનાં સર્વ ન્યાયકૃત્યો મારી આગળ હતાં; તેમના વિધિઓથી હું દૂર ગયો નથી.
24 וָאֶהְיֶ֥ה અને–હું–હતો תָמִ֖ים સિદ્ધ ל֑וֹ તેમને וָאֶשְׁתַּמְּרָ֖ה અને–સાચવ્યો מֵעֲוֺנִֽי׃ મારા–પાપથી
વળી હું તેમની આગળ નિર્દોષ હતો, મેં પાપમાં પડવાથી પોતાને સંભાળ્યો છે.
25 וַיָּ֧שֶׁב અને–ફળ–આપ્યું יְהוָ֛ה યહોવાહે לִ֖י મને כְּצִדְקָתִ֑י મારી–ધાર્મિકતા–પ્રમાણે כְּבֹרִ֖י મારી–શુદ્ધતા–પ્રમાણે לְנֶ֥גֶד સામે עֵינָֽיו׃ તેમની–આંખોની
તે માટે ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે તથા તેમની દ્રષ્ટિમાં મારી શુદ્ધતા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું છે.
26 עִם־ સાથે חָסִ֖יד વિશ્વાસુ תִּתְחַסָּ֑ד વિશ્વાસ્ય–બતાવો–છો עִם־ સાથે גִּבּ֥וֹר શૂરવીર תָּמִ֖ים સિદ્ધ תִּתַּמָּֽם׃ સિદ્ધ–બતાવો–છો
કૃપાળુની સાથે તમે કૃપાળુ દેખાશો, નિર્દોષ માણસની સાથે તમે નિર્દોષ દેખાશો.
27 עִם־ સાથે נָבָ֖ר શુદ્ધ תִּתָּבָ֑ר શુદ્ધ–બતાવો–છો וְעִם־ અને–સાથે עִקֵּ֖שׁ કુટિલ תִּתַּפָּֽל׃ ચતુર–બતાવો–છો
શુદ્ધની સાથે તમે શુદ્ધ દેખાશો, હઠીલાની સાથે તમે હઠીલા દેખાશો.
28 וְאֶת־ અને עַ֥ם લોકોને עָנִ֖י દીન תּוֹשִׁ֑יעַ બચાવીશ וְעֵינֶ֖יךָ અને–તમારી–આંખો עַל־ પર רָמִ֥ים અભિમાનીઓને תַּשְׁפִּֽיל׃ નમ્ર–કરીશ
દુઃખી લોકોને તમે બચાવશો, પણ ઘમંડીઓને નીચા નમાવવા સારુ તમે તેઓના પર કરડી દ્રષ્ટિ કરો છો. એ સારુ કે તમે તેઓને નીચા નમાવો.
29 כִּֽי־ કેમ–કે אַתָּ֥ה તું נֵירִ֖י મારો–દીવો יְהוָ֑ה યહોવાહ וַיהוָ֖ה અને–યહોવાહ יַגִּ֥יהַּ પ્રકાશિત–કરે–છે חָשְׁכִּֽי׃ મારા–અંધકારને
કેમ કે, હે ઈશ્વર, તમે મારો દીવો છો. ઈશ્વર મારા અંધકારને પ્રકાશિત કરશે.
30 כִּ֥י કેમ–કે בְכָ֖ה તારા–વડે אָר֣וּץ હું–દોડીશ גְּד֑וּד સેના–પર בֵּאלֹהַ֖י મારા–ઈશ્વરથી אֲדַלֶּג־ હું–કૂદીશ שֽׁוּר׃ દીવાલ–પર
કેમ કે તમારી સહાયથી હું સૈન્ય પર આક્રમણ કરું છું + 22:30 હું તમારા સામર્થ્યથી તેઓનો છુંદશે. મારા ઈશ્વર થકી હું દીવાલ કૂદી જાઉં છું.
31 הָאֵ֖ל ઈશ્વર תָּמִ֣ים સિદ્ધ–છે דַּרְכּ֑וֹ તેમનો–માર્ગ אִמְרַ֤ת વચન יְהוָה֙ યહોવાહનું צְרוּפָ֔ה પરીક્ષિત–છે מָגֵ֣ן ઢાલ–છે ה֔וּא તે לְכֹ֖ל બધા–માટે הַחֹסִ֥ים આશ્રય–લેનારા בּֽוֹ׃ તેમાં
કેમ કે ઈશ્વરનો માર્ગ તો સંપૂર્ણ છે. ઈશ્વરનું વચન શુદ્ધ છે. જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તેઓ ઢાલ છે.
32 כִּ֥י કેમ–કે מִי־ કોણ אֵ֖ל ઈશ્વર–છે מִבַּלְעֲדֵ֣י યહોવાહ–સિવાય יְהוָ֑ה યહોવાહ וּמִ֥י અને–કોણ צ֖וּר ચટ્ટાન–છે מִֽבַּלְעֲדֵ֥י અમારા–ઈશ્વર–સિવાય אֱלֹהֵֽינוּ׃ અમારા–ઈશ્વરના
કેમ કે પ્રભુ સિવાય ઈશ્વર કોણ છે? અને આપણા પ્રભુ સિવાય ગઢ કોણ છે?
33 הָאֵ֥ל ઈશ્વર מָעוּזִּ֖י મારો–આશ્રય חָ֑יִל શક્તિનો וַיַּתֵּ֥ר અને–બનાવે–છે תָּמִ֖ים સિદ્ધ [דרכו] — (דַּרְכִּֽי׃) મારો–માર્ગ
ઈશ્વર મારા ગઢ અને આશ્રય છે તેઓ નિર્દોષ માણસને તેમના માર્ગમાં ચલાવે છે.
34 מְשַׁוֶּ֥ה બનાવે–છે [רגליו] — (רַגְלַ֖י) મારા–પગને כָּאַיָּל֑וֹת હરણી–જેવા וְעַ֥ל અને–પર בָּמוֹתַ֖י ઊંચાઈઓ–પર יַעֲמִדֵֽנִי׃ ઉભા–રાખે–છે–મને
તેઓ મારા પગને હરણીના પગ જેવા કરે છે અને મને ઉચ્ચસ્થાનો પર બિરાજમાન છે.
35 מְלַמֵּ֥ד શીખવે–છે יָדַ֖י મારા–હાથને לַמִּלְחָמָ֑ה યુદ્ધ–માટે וְנִחַ֥ת અને–વાળે–છે קֶֽשֶׁת־ ધનુષ נְחוּשָׁ֖ה કાંસાનું זְרֹעֹתָֽי׃ મારા–બાહુઓએ
તેઓ મારા હાથોને યુદ્ધ કરતા શીખવે છે, તેથી મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે.
36 וַתִּתֶּן־ અને–આપ્યું לִ֖י મને מָגֵ֣ן ઢાલ יִשְׁעֶ֑ךָ તારા–ઉદ્ધારની וַעֲנֹתְךָ֖ અને–તારી–નમ્રતાએ תַּרְבֵּֽנִי׃ મને–મોટો–કર્યો
વળી તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે, તમારી કૃપાએ મને મોટો કર્યો છે.
37 תַּרְחִ֥יב વિશાળ–કર્યાં צַעֲדִ֖י મારાં–ડગલાં תַּחְתֵּ֑נִי મારી–નીચે וְלֹ֥א અને–નહીં מָעֲד֖וּ લપસ્યા קַרְסֻלָּֽי׃ મારી–ઘૂંટીઓ
તમે મારા પગ નીચેની જગ્યા વિશાળ કરી છે, જેથી મારા પગ લપસી ગયા નથી.
38 אֶרְדְּפָ֥ה પીછો–કરીશ אֹיְבַ֖י મારા–શત્રુઓને וָאַשְׁמִידֵ֑ם અને–નાશ–કરીશ וְלֹ֥א અને–નહીં אָשׁ֖וּב ફરીશ עַד־ જ્યાં–સુધી כַּלּוֹתָֽם׃ તેમનો–અંત–નહીં–આવે
મેં મારા શત્રુઓની પાછળ પડીને તેઓનો નાશ કર્યો છે. તેઓનો નાશ થયો ત્યાં સુધી હું પાછો ફર્યો નહિ.
39 וָאֲכַלֵּ֥ם અને–ખતમ–કરીશ וָאֶמְחָצֵ֖ם અને–તેમને–કચડીશ וְלֹ֣א અને–નહીં יְקוּמ֑וּן ઉચી–શકે וַֽיִּפְּל֖וּ અને–પડે תַּ֥חַת નીચે רַגְלָֽי׃ મારા–પગના
મેં તેઓનો સંહાર કર્યો છે તથા તેઓને એવા વીંધી નાખ્યા છે કે તેઓ પાછા ઊઠી શકે એવા રહ્યા નથી. તેઓ મારા પગ આગળ પડ્યા છે.
40 וַתַּזְרֵ֥נִי અને–કમર–બાંધી חַ֖יִל શક્તિથી לַמִּלְחָמָ֑ה યુદ્ધ–માટે תַּכְרִ֥יעַ નમાવ્યા קָמַ֖י મારા–વિરોધીઓને תַּחְתֵּֽנִי׃ મારી–નીચે
કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; મારી સામે ઊઠનારાઓને તમે મારે આધીન કર્યા છે.
41 וְאֹ֣יְבַ֔י અને–શત્રુઓને–મારા תַּ֥תָּה આપ્યા לִּ֖י મને עֹ֑רֶף પીઞ מְשַׂנְאַ֖י ઇર્ષ્યા–કરનારાઓને וָאַצְמִיתֵֽם׃ અને–નાશ–કર્યા
વળી તમે મારા શત્રુને મારી આગળ અવળા ફેરવ્યા છે. કે જેઓ મને ધિક્કારે તેઓનો હું નાશ કરું.
42 יִשְׁע֖וּ પોકાર્યા וְאֵ֣ין પણ–કોઈ–નહોતું מֹשִׁ֑יעַ બચાવનાર אֶל־ પ્રતિ יְהוָ֖ה યહોવાહને וְלֹ֥א પણ–તેમણે–નહીં עָנָֽם׃ ઉત્તર–આપ્યો
તેઓએ મદદને માટે પોકાર કર્યો પણ તેમને બચાવનાર કોઈ ન હતું; તેઓએ ઈશ્વરને વિનંતી કરી પણ તેમણે તેઓને જવાબ આપ્યો નહિ.
43 וְאֶשְׁחָקֵ֖ם અને–ચૂર્ણ–કર્યા כַּעֲפַר־ ધૂળ–જેવા אָ֑רֶץ પૃથ્વીના כְּטִיט־ માટી–જેવા חוּצ֥וֹת શેરીઓની אֲדִקֵּ֖ם કચડી–નાખ્યા אֶרְקָעֵֽם׃ પાથરી–દીધા
ત્યારે મેં તેઓ પર પ્રહાર કરીને તેમને ધરતીની ધૂળ જેવા કરી દીધા. મેં તેઓને રસ્તાના કાદવની જેમ મસળી નાખ્યાં. તેઓને ચોગમ વિખેરી નાખ્યા.
44 וַֽתְּפַלְּטֵ֔נִי અને–છોડાવ્યો–મને מֵרִיבֵ֖י ઝઘડાઓથી עַמִּ֑י મારા–લોકોના תִּשְׁמְרֵ֙נִי֙ સાચવ્યો–મને לְרֹ֣אשׁ મુખ્ય–બનાવ્યો גּוֹיִ֔ם પ્રજાઓના עַ֥ם લોકો לֹא־ જેને–નહોતા יָדַ֖עְתִּי ઓળખતા יַעַבְדֻֽנִי׃ મારી–સેવા–કરશે
તમે મારા લોકના વિવાદોથી પણ મને છોડાવ્યો છે. વિદેશીઓનો અધિપતિ થવા માટે તમે મને સંભાળી રાખ્યો છે. જે લોકોને હું ઓળખતો નથી તેઓ મારી તાબેદારી કરશે.
45 בְּנֵ֥י સંતાનો נֵכָ֖ר પરદેશીઓના יִתְכַּֽחֲשׁוּ־ મારી–આગળ–આઊશે לִ֑י મને לִשְׁמ֥וֹעַ સાંભળતાં–જ אֹ֖זֶן કાને יִשָּׁ֥מְעוּ તેઓ–આજ્ઞા–માનશે לִֽי׃ મારી
વિદેશીઓ લાચારીથી મારે શરણ આવશે. મારા વિષે સાંભળતાં જ તેઓ મારો પડ્યો બોલ ઝીલશે.
46 בְּנֵ֥י સંતાનો נֵכָ֖ר પરદેશીઓના יִבֹּ֑לוּ કરમાશે וְיַחְגְּר֖וּ અને–ધ્રૂજતા–આવશે מִמִּסְגְּרוֹתָֽם׃ તેમના–કિલ્લાઓમાંથી
વિદેશીઓ ક્ષય પામશે અને તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રૂજતા બહાર આવશે.
47 חַי־ જીવે–છે יְהוָ֖ה યહોવાહ וּבָר֣וּךְ અને–ધન્ય–છે צוּרִ֑י મારી–ચટ્ટાન וְיָרֻ֕ם અને–ઉંચો–કરવામાં–આવે אֱלֹהֵ֖י ઈશ્વર צ֥וּר ચટ્ટાનના יִשְׁעִֽי׃ મારા–ઉદ્ધારના
ઈશ્વર જીવંત છે! મારા ખડકની પ્રશંસા હો! મારા ઉદ્ધારરૂપી ખડક સમાન ઈશ્વર ઊંચા મનાઓ.
48 הָאֵ֕ל ઈશ્વર הַנֹּתֵ֥ן આપનાર נְקָמֹ֖ת બદલા לִ֑י મને וּמוֹרִ֥יד અને–અધીન–કરનાર עַמִּ֖ים લોકોને תַּחְתֵּֽנִי׃ મારી–નીચે
એટલે જે ઈશ્વર મારા વૈરીઓનો બદલો લે છે, જે લોકોને મારી સત્તા નીચે લાવે છે.
49 וּמוֹצִיאִ֖י અને–બહાર–લાવનાર–મારા מֵאֹֽיְבָ֑י શત્રુઓથી וּמִקָּמַי֙ અને–વિરોધીઓથી–મારા תְּר֣וֹמְמֵ֔נִי ઉંચો–કરે–છો–મને מֵאִ֥ישׁ હિંસક–માણસોથી חֲמָסִ֖ים ક્રૂર תַּצִּילֵֽנִי׃ છોડાવીશ–મને
તેઓ મારા શત્રુઓની પાસેથી મને છોડાવે છે. મારી સામે ઊઠનારા પર તમે મને ઊંચો કરો છો. તમે બળાત્કારી માણસથી મને બચાવો છો.
50 עַל־ તેથી כֵּ֛ן જ אוֹדְךָ֥ આભાર–માનીશ–તારો יְהוָ֖ה યહોવાહ בַּגּוֹיִ֑ם પ્રજાઓમાં וּלְשִׁמְךָ֖ અને–તારા–નામને אֲזַמֵּֽר׃ ગીત–ગાઈશ
એ માટે લોકો મધ્યે, હે ઈશ્વર, હું તમારી આભારસ્તુતિ કરીશ; હું તમારા નામનાં સ્ત્તોત્ર ગાઈશ.
51 [מגדיל] — (מִגְדּ֖וֹל) મહાન–સ્તંભ יְשׁוּע֣וֹת ઉદ્ધારનો מַלְכּ֑וֹ તેમના–રાજાનો וְעֹֽשֶׂה־ અને–કરનાર חֶ֧סֶד કૃપા לִמְשִׁיח֛וֹ તેમના–અભિષિક્તને לְדָוִ֥ד દાઉદ–માટે וּלְזַרְע֖וֹ અને–તેના–વંશ–માટે עַד־ સદા עוֹלָֽם׃ સર્વદા פ —
ઈશ્વર પોતાના રાજાને વિજય અપાવે છે, પોતાના અભિષિક્ત પર, એટલે દાઉદ તથા તેના સંતાન પર, સદા સર્વકાળ સુધી મહેરબાની રાખે છે.”