Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 וְאֵ֣לֶּה ׀ અને–આ מַלְכֵ֣י રાજાઓ הָאָ֗רֶץ દેશના אֲשֶׁ֨ר જેમને הִכּ֤וּ માર્યા בְנֵֽי־ સંતાનોએ יִשְׂרָאֵל֙ ઇઝરાયલનાં וַיִּֽרְשׁ֣וּ અને–કબજે–કર્યું אֶת־ [obj] אַרְצָ֔ם તેમનો–દેશ בְּעֵ֥בֶר પારને הַיַּרְדֵּ֖ן યર્દનની מִזְרְחָ֣ה પૂર્વ–તરફ הַשָּׁ֑מֶשׁ સૂર્યોદયની מִנַּ֤חַל નદીથી אַרְנוֹן֙ આર્નોનની עַד־ સુધી הַ֣ר પર્વત חֶרְמ֔וֹן હેર્મોનના וְכָל־ અને–સર્વ הָעֲרָבָ֖ה અરાબાહ מִזְרָֽחָה׃ પૂર્વ–તરફનો
હવે આ દેશના રાજાઓ જેમના પર ઇઝરાયલના માણસોએ વિજય મેળવ્યો. યર્દન નદીની પેલે પાર જ્યાંથી સૂર્યોદય થાય છે, આર્નોન નદીની ખીણથી હેર્મોન પર્વત તથા પૂર્વ તરફનો સઘળો અરાબા સુધીનો સઘળો દેશ કબજે કરી લીધો.
2 סִיחוֹן֙ સીહોન מֶ֣לֶךְ રાજા הָאֱמֹרִ֔י અમોરીઓનો הַיּוֹשֵׁ֖ב જે–રહેતો–હતો בְּחֶשְׁבּ֑וֹן હેશ્બોનમાં מֹשֵׁ֡ל રાજ–કરતો–હતો מֵעֲרוֹעֵ֡ר અરોએરથી אֲשֶׁר֩ જે עַל־ ઉપર שְׂפַת־ કિનારે נַ֨חַל નદી אַרְנ֜וֹן આર્નોનની וְת֤וֹךְ અને–વચ્ચે הַנַּ֙חַל֙ નદીની וַחֲצִ֣י અને–અર્ધો הַגִּלְעָ֔ד ગિલ્યાદનો וְעַד֙ અને–સુધી יַבֹּ֣ק યાબ્બોક הַנַּ֔חַל નદી גְּב֖וּל સરહદ בְּנֵ֥י સંતાનોન עַמּֽוֹן׃ આમ્મોનન
સીહોન જે અમોરીઓનો રાજા હેશ્બોનમાં રહેતો હતો. તેણે આર્નોન ખીણની સરહદ પર આવેલા અરોએરથી ખીણની મધ્યેના શહેર અને અર્ધ ગિલ્યાદથી તે આમ્મોનીઓની સરહદ ઉપરની યાબ્બોક નદી સુધી રાજ કર્યું.
3 וְהָעֲרָבָה֩ અને–અરાબાહ עַד־ સુધી יָ֨ם સમુદ્ર כִּנְר֜וֹת કિન્નેરોથનો מִזְרָ֗חָה પૂર્વ–તરફ וְ֠עַד અને–સુધી יָ֣ם સમુદ્ર הָעֲרָבָ֤ה અરાબાહનો יָם־ સમુદ્ર הַמֶּ֙לַח֙ મીટનો מִזְרָ֔חָה પૂર્વ–તરફ דֶּ֖רֶךְ માર્ગે בֵּ֣ית הַיְשִׁמ֑וֹת બેથ–યશીમોથ וּמִ֨תֵּימָ֔ן અને–દક્ષિણથી תַּ֖חַת નીચે אַשְׁדּ֥וֹת ઉતરાણ הַפִּסְגָּֽה׃ પિસ્ગાહના
સીહોને પૂર્વ તરફ કિન્નેરેથ સમુદ્ર સુધી અરાબા સુધી તથા પૂર્વ તરફ અરાબાના સમુદ્ર ખારા સમુદ્ર સુધી, બેથ-યશીમોથને રસ્તે અને દક્ષિણ તરફ, પિસ્ગાહ પર્વતની તળેટી સુધી રાજ કર્યું હતું.
4 וּגְב֗וּל અને–સરહદ ע֚וֹג ઓગની מֶ֣לֶךְ રાજાની הַבָּשָׁ֔ן બાશાનની מִיֶּ֖תֶר બાકીનામાંથી הָרְפָאִ֑ים રફાઈમન הַיּוֹשֵׁ֥ב જે–રહેતો–હતો בְּעַשְׁתָּר֖וֹת આશ્તારોથમાં וּבְאֶדְרֶֽעִי׃ અને–એદ્રઈમાં
રફાઈઓના બાકી રહેલામાંનો બાશાનનો રાજા ઓગ, કે જે આશ્તારોથ તથા એડ્રેઇમાં રહેતો હતો.
5 וּ֠מֹשֵׁל અને–રાજ–કરતો–હતો בְּהַ֨ר પર્વતમાં חֶרְמ֤וֹן હેર્મોનન וּבְסַלְכָה֙ અને–સાલ્કાહમ וּבְכָל־ અને–સર્વ הַבָּשָׁ֔ן બાશાનમાં עַד־ સુધી גְּב֥וּל સરહદ הַגְּשׁוּרִ֖י ગશૂરીઓની וְהַמַּעֲכָתִ֑י અને–માકાથીઓની וַחֲצִי֙ અને–અર્ધો הַגִּלְעָ֔ד ગિલ્યાદનો גְּב֖וּל સરહદ סִיח֥וֹן સીહોનની מֶֽלֶךְ־ રાજાની חֶשְׁבּֽוֹן׃ હેશ્બોનની
તેણે હેર્મોન પર્વત, સાલખા, આખા બાશાન, ગશૂરના લોકોની અને માખાથીઓની હદ સુધી અને અર્ધ ગિલ્યાદ, હેશ્બોનના રાજા સીહોનની હદ સુધી, રાજ કર્યું.
6 מֹשֶׁ֧ה મૂસા עֶֽבֶד־ સેવક יְהוָ֛ה યહોવાહનો וּבְנֵ֥י અને–સંતાનોએ יִשְׂרָאֵ֖ל ઇઝરાયલનાં הִכּ֑וּם માર્યા וַֽ֠יִּתְּנָהּ અને–આપ્યો מֹשֶׁ֨ה મૂસાએ עֶֽבֶד־ સેવક יְהוָ֜ה યહોવાહના יְרֻשָּׁ֗ה વારસા–તરીકે לָרֻֽאוּבֵנִי֙ રૂબેનીઓને וְלַגָּדִ֔י અને–ગાદીઓને וְלַחֲצִ֖י અને–અર્ધા שֵׁ֥בֶט કુળ הַֽמְנַשֶּֽׁה׃ મનાશ્શેના ס —
યહોવાહનાં સેવક મૂસાએ અને ઇઝરાયલના લોકોએ તેઓને હરાવ્યા. યહોવાહનાં સેવકે મૂસાએ રુબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અર્ધકુળને તે દેશ વતન તરીકે આપ્યો.
7 וְאֵ֣לֶּה અને–આ מַלְכֵ֣י રાજાઓ הָאָ֡רֶץ દેશના אֲשֶׁר֩ જેમને הִכָּ֨ה માર્યા יְהוֹשֻׁ֜עַ યહોશુઆએ וּבְנֵ֣י અને–સંતાનોએ יִשְׂרָאֵ֗ל ઇઝરાયલનાં בְּעֵ֤בֶר પારને הַיַּרְדֵּן֙ યર્દનની יָ֔מָּה પશ્ચિમ–તરફ מִבַּ֤עַל גָּד֙ બાલ–ગાદથી בְּבִקְעַ֣ת ખીણમાં הַלְּבָנ֔וֹן લબાનોનની וְעַד־ અને–સુધી הָהָ֥ר પર્વત הֶחָלָ֖ק હાલાક הָעֹלֶ֣ה જે–ચઢે–છે שֵׂעִ֑ירָה સેઈર–તરફ וַיִּתְּנָ֨הּ અને–આપ્યો יְהוֹשֻׁ֜עַ યહોશુઆએ לְשִׁבְטֵ֧י કુળોને יִשְׂרָאֵ֛ל ઇઝરાયલનાં יְרֻשָּׁ֖ה વારસા–તરીકે כְּמַחְלְקֹתָֽם׃ તેમના–ભાગો–પ્રમાણે
યહોશુઆએ તથા ઇઝરાયલના લોકોએ જે રાજાઓને મારી નાખ્યા તેઓનો દેશ યર્દનની પશ્ચિમ બાજુએ, લબાનોનની ખીણમાંના બાલ-ગાદથી અદોમની પાસેના હાલાક પર્વત સુધી હતો. યહોશુઆએ ઇઝરાયલનાં કુળોને તે દેશ તેમના હિસ્સા પ્રમાણે વતન તરીકે આપ્યો.
8 בָּהָ֣ר પર્વતીય–પ્રદેશમાં וּבַשְּׁפֵלָ֗ה અને–નીચાણમાં וּבָֽעֲרָבָה֙ અને–અરાબાહમાં וּבָ֣אֲשֵׁד֔וֹת અને–ઉતરાણમાં וּבַמִּדְבָּ֖ר અને–રણમાં וּבַנֶּ֑גֶב અને–દક્ષિણમાં הַֽחִתִּי֙ હિત્તીઓ הָֽאֱמֹרִ֔י અમોરીઓ וְהַֽכְּנַעֲנִי֙ અને–કનાનીઓ הַפְּרִזִּ֔י પરિઝ્ઝીઓ הַחִוִּ֖י હિવ્વીઓ וְהַיְבוּסִֽי׃ અને–યબૂસીઓ פ —
આ વિસ્તારમાં પહાડી પ્રદેશ, નીચાણવાળો પ્રદેશ, અરાબા, પર્વતોના ઢોળાવનો પ્રદેશ, અરણ્ય અને નેગેબનો સમાવેશ થતો હતો. તેમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓનો વસવાટ હતો.
9 מֶ֥לֶךְ રાજા יְרִיח֖וֹ યરીખોનો אֶחָ֑ד એક מֶ֧לֶךְ રાજા הָעַ֛י આયનો אֲשֶׁר־ જે מִצַּ֥ד પાસે בֵּֽית־אֵ֖ל બેથેલના אֶחָֽד׃ એક
મારી નંખાયેલા રાજાઓમાં યરીખોનો રાજા, બેથેલની પાસેના આયનો રાજા,
10 מֶ֤לֶךְ રાજા יְרוּשָׁלִַ֙ם֙ યરૂશાલેમનો אֶחָ֔ד એક מֶ֥לֶךְ રાજા חֶבְר֖וֹן હેબ્રોનનો אֶחָֽד׃ એક
યરુશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા,
11 מֶ֤לֶךְ રાજા יַרְמוּת֙ યાર્મૂથનો אֶחָ֔ד એક מֶ֥לֶךְ રાજા לָכִ֖ישׁ લાકીશનો אֶחָֽד׃ એક
યાર્મૂથનો રાજા, લાખીશનો રાજા,
12 מֶ֤לֶךְ રાજા עֶגְלוֹן֙ એગ્લોનનો אֶחָ֔ד એક מֶ֥לֶךְ રાજા גֶּ֖זֶר ગેઝેરનો אֶחָֽד׃ એક
એગ્લોનનો રાજા, ગેઝેરનો રાજા.
13 מֶ֤לֶךְ રાજા דְּבִר֙ દબીરનો אֶחָ֔ד એક מֶ֥לֶךְ રાજા גֶּ֖דֶר ગેદેરનો אֶחָֽד׃ એક
દબીરનો રાજા, ગદેરનો રાજા,
14 מֶ֤לֶךְ રાજા חָרְמָה֙ હોર્માહનો אֶחָ֔ד એક מֶ֥לֶךְ રાજા עֲרָ֖ד અરાદનો אֶחָֽד׃ એક
હોર્માનો રાજા, અરાદનો રાજા,
15 מֶ֤לֶךְ રાજા לִבְנָה֙ લિબ્નાહનો אֶחָ֔ד એક מֶ֥לֶךְ રાજા עֲדֻלָּ֖ם અદુલ્લામનો אֶחָֽד׃ એક
લિબ્નાહનો રાજા, અદુલ્લામનો રાજા,
16 מֶ֤לֶךְ રાજા מַקֵּדָה֙ મક્કેદાહનો אֶחָ֔ד એક מֶ֥לֶךְ રાજા בֵּֽית־אֵ֖ל બેથેલનો אֶחָֽד׃ એક
માક્કેદાનો રાજા, બેથેલનો રાજા.
17 מֶ֤לֶךְ રાજા תַּפּ֙וּחַ֙ તાપ્પૂઆહનો אֶחָ֔ד એક מֶ֥לֶךְ રાજા חֵ֖פֶר હેફેરનો אֶחָֽד׃ એક
તાપ્પૂઆનો રાજા, હેફેરનો રાજા,
18 מֶ֤לֶךְ રાજા אֲפֵק֙ અફેકનો אֶחָ֔ד એક מֶ֥לֶךְ રાજા לַשָּׁר֖וֹן શારોનનો אֶחָֽד׃ એક
અફેકનો રાજા, લાશ્શારોનનો રાજા,
19 מֶ֤לֶךְ રાજા מָדוֹן֙ માદોનનો אֶחָ֔ד એક מֶ֥לֶךְ રાજા חָצ֖וֹר હાસોરનો אֶחָֽד׃ એક
માદોનનો રાજા, હાસોરનો રાજા,
20 מֶ֣לֶךְ રાજા שִׁמְר֤וֹן מְראוֹן֙ શિમ્રોન–મરોનનો אֶחָ֔ד એક מֶ֥לֶךְ રાજા אַכְשָׁ֖ף આખ્શાફનો אֶחָֽד׃ એક
શિમ્રોન-મરોનનો રાજા, આખ્શાફનો રાજા.
21 מֶ֤לֶךְ રાજા תַּעְנַךְ֙ તાનાખનો אֶחָ֔ד એક מֶ֥לֶךְ રાજા מְגִדּ֖וֹ મગિદ્દોનો אֶחָֽד׃ એક
તાનાખનો રાજા, મગિદ્દોનો રાજા,
22 מֶ֤לֶךְ રાજા קֶ֙דֶשׁ֙ કેદેશનો אֶחָ֔ד એક מֶֽלֶךְ־ રાજા יָקְנֳעָ֥ם યોક્નેઆમનો לַכַּרְמֶ֖ל કાર્મેલમાં אֶחָֽד׃ એક
કેદેશનો રાજા, કાર્મેલમાંના યોકનામનો રાજા,
23 מֶ֥לֶךְ રાજા דּ֛וֹר દોરનો לְנָפַ֥ת નાફોથ–દોરમાંનો דּ֖וֹר દોર אֶחָ֑ד એક מֶֽלֶךְ־ રાજા גּוֹיִ֥ם પ્રજાઓનો לְגִלְגָּ֖ל ગિલ્ગાલમાંનો אֶחָֽד׃ એક
દોરના પર્વત પરના દોરનો રાજા, ગિલ્ગાલમાંના ગોઈમનો રાજા,
24 מֶ֥לֶךְ રાજા תִּרְצָ֖ה તિર્સાહનો אֶחָ֑ד એક כָּל־ કુલ מְלָכִ֖ים રાજાઓ שְׁלֹשִׁ֥ים એકત્રીસ וְאֶחָֽד׃ અને–એક פ —
અને તિર્સાનો રાજા હતો. એ મળીને રાજાઓની કુલ સંખ્યા એકત્રીસ હતી.