Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Gujarati IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Telugu IRV (2019) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 וְאֵ֛לֶּה અને–આ תּוֹלְדֹ֥ת વંશાવળી אַהֲרֹ֖ן હારુનની וּמֹשֶׁ֑ה અને–મૂસાની בְּי֗וֹם દિવસે דִּבֶּ֧ר બોલ્યા יְהוָ֛ה યહોવા אֶת־ — מֹשֶׁ֖ה મૂસાને בְּהַ֥ר પર્વત–પર סִינָֽי׃ સિનાઈ
સિનાઈ પર્વત પર યહોવાહ મૂસા સાથે બોલ્યા ત્યારે હારુન અને મૂસાની વંશાવળી આ પ્રમાણે હતી.
2 וְאֵ֛לֶּה અને–આ שְׁמ֥וֹת નામો בְּֽנֵי־ પુત્રોના אַהֲרֹ֖ן હારુનના הַבְּכ֣וֹר ׀ જ્યેષ્ઠ–પુત્ર נָדָ֑ב નાદાબ וַאֲבִיה֕וּא અને–અબીહૂ אֶלְעָזָ֖ר એલઆઝાર וְאִיתָמָֽר׃ અને–ઈથામાર
હારુનના દીકરાઓનાં નામ આ મુજબ હતાં; જ્યેષ્ઠ દીકરાનું નામ નાદાબ, તથા અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.
3 אֵ֗לֶּה આ שְׁמוֹת֙ નામો בְּנֵ֣י પુત્રોના אַהֲרֹ֔ן હારુનના הַכֹּהֲנִ֖ים યાજકો הַמְּשֻׁחִ֑ים અભિષિક્ત אֲשֶׁר־ જેઓના מִלֵּ֥א ભર્યા יָדָ֖ם હાથ לְכַהֵֽן׃ યાજકપદ–માટે
હારુનના દીકરાઓ જેઓને યાજક તરીકે અભિષિક્ત કરવામાં આવ્યા અને તેઓને યાજકની પદવીમાં સેવા કરવાને જુદા કરવામાં આવ્યા તેઓનાં નામ એ હતાં.
4 וַיָּ֣מָת અને–મરી–ગયા נָדָ֣ב નાદાબ וַאֲבִיה֣וּא અને–અબીહૂ לִפְנֵ֣י સમક્ષ יְהוָ֡ה યહોવાના בְּֽהַקְרִבָם֩ જ્યારે–અર્પણ–કર્યું אֵ֨שׁ અગ્નિ זָרָ֜ה અજાણ્યો לִפְנֵ֤י સમક્ષ יְהוָה֙ યહોવાના בְּמִדְבַּ֣ר અરણ્યમાં סִינַ֔י સિનાઈના וּבָנִ֖ים અને–પુત્રો לֹא־ નહોતા הָי֣וּ હતા לָהֶ֑ם તેઓને וַיְכַהֵ֤ן અને–યાજકપદ–કર્યું אֶלְעָזָר֙ એલઆઝારે וְאִ֣יתָמָ֔ר અને–ઈથામારે עַל־ — פְּנֵ֖י સમક્ષ אַהֲרֹ֥ן હારુન אֲבִיהֶֽם׃ તેઓના–પિતાના פ (ખંડ)
પરંતુ નાદાબ અને અબીહૂ યહોવાહની આગળ સિનાઈના અરણ્યમાં પારકો અગ્નિ ચઢાવવાથી યહોવાહની આગળ માર્યા ગયા. તેથી તેઓ સિનાઈના રણમાં જ મૃત્યુ પામ્યા. તેઓ નિ:સંતાન હતા. અને એલાઝાર અને ઈથામાર પોતાના પિતા હારુનના જીવનકાળ દરમ્યાન યાજકપદમાં સેવાઓ બજાવતા હતા.
5 וַיְדַבֵּ֥ר અને–બોલ્યા יְהוָ֖ה યહોવા אֶל־ — מֹשֶׁ֥ה મૂસાને לֵּאמֹֽר׃ કહેતાં
યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે,
6 הַקְרֵב֙ લાવ אֶת־ — מַטֵּ֣ה કુળને לֵוִ֔י લેવીના וְֽהַעֲמַדְתָּ֣ અને–ઊભા–કર אֹת֔וֹ તેને לִפְנֵ֖י સમક્ષ אַהֲרֹ֣ן હારુન הַכֹּהֵ֑ן યાજકના וְשֵׁרְת֖וּ અને–સેવા–કરશે אֹתֽוֹ׃ તેની
લેવીના કુળને પાસે લાવ અને તેઓને યાજક હારુનની આગળ ઊભા કર કે, તેઓ તેની સેવા કરે.
7 וְשָׁמְר֣וּ અને–રાખશે אֶת־ — מִשְׁמַרְתּ֗וֹ તેની–ચોકીદારી וְאֶת־ અને מִשְׁמֶ֙רֶת֙ ચોકીદારી כָּל־ સર્વ הָ֣עֵדָ֔ה સમુદાયની לִפְנֵ֖י સમક્ષ אֹ֣הֶל મંડપના מוֹעֵ֑ד મુલાકાતના לַעֲבֹ֖ד સેવા–કરવા אֶת־ — עֲבֹדַ֥ת સેવા הַמִּשְׁכָּֽן׃ પવિત્ર–મંડપની
તેઓએ તેની અને મુલાકાતમંડપની આખી જમાતની સંભાળ રાખે અને મંડપને લગતી ફરજો બજાવવાની છે.
8 וְשָׁמְר֗וּ અને–રાખશે אֶֽת־ — כָּל־ સર્વ כְּלֵי֙ સાધનો אֹ֣הֶל મંડપના מוֹעֵ֔ד મુલાકાતના וְאֶת־ અને מִשְׁמֶ֖רֶת ચોકીદારી בְּנֵ֣י પુત્રોના יִשְׂרָאֵ֑ל ઇઝરાયેલના לַעֲבֹ֖ד સેવા–કરવા אֶת־ — עֲבֹדַ֥ת સેવા הַמִּשְׁכָּֽן׃ પવિત્ર–મંડપની
અને તેઓ મુલાકાતમંડપની, સરસામાનની અને ઇઝરાયલપુત્રોની સંભાળ રાખતાં મંડપને લગતી ફરજો બજાવે.
9 וְנָתַתָּה֙ અને–આપશે אֶת־ — הַלְוִיִּ֔ם લેવીઓને לְאַהֲרֹ֖ן હારુનને וּלְבָנָ֑יו અને–તેના–પુત્રોને נְתוּנִ֨ם સમર્પિત נְתוּנִ֥ם સમર્પિત הֵ֙מָּה֙ તેઓ ל֔וֹ તેને מֵאֵ֖ת તરફથી בְּנֵ֥י પુત્રોના יִשְׂרָאֵֽל׃ ઇઝરાયેલના
અને તું હારુનના તથા તેના દીકરાઓના હવાલામાં લેવીઓને સોંપી દે કારણ કે, ઇઝરાયલના લોકો વતી તેઓ તેને સેવા માટે અપાયેલા છે.
10 וְאֶת־ અને אַהֲרֹ֤ן હારુનને וְאֶת־ અને בָּנָיו֙ તેના–પુત્રોને תִּפְקֹ֔ד નિમજો וְשָׁמְר֖וּ અને–રાખશે אֶת־ — כְּהֻנָּתָ֑ם તેઓનું–યાજકપદ וְהַזָּ֥ר અને–પરદેશી הַקָּרֵ֖ב જે–નજીક–આવે יוּמָֽת׃ મરશે פ (ખંડ)
અને તારે હારુનને અને તેના દીકરાઓને યાજકની ફરજો બજાવવા નિયુક્ત કરવા. જો કોઈ પરદેશી એ ફરજ બજાવવા જાય તો તે માર્યો જાય.”
11 וַיְדַבֵּ֥ר અને–બોલ્યા יְהוָ֖ה યહોવા אֶל־ — מֹשֶׁ֥ה મૂસાને לֵּאמֹֽר׃ કહેતાં
પછી યહોવાહે મૂસાને કહ્યું કે,
12 וַאֲנִ֞י અને–હું הִנֵּ֧ה જુઓ לָקַ֣חְתִּי લીધા–છે אֶת־ — הַלְוִיִּ֗ם લેવીઓને מִתּוֹךְ֙ વચ્ચેથી בְּנֵ֣י પુત્રોના יִשְׂרָאֵ֔ל ઇઝરાયેલના תַּ֧חַת બદલે כָּל־ દરેક בְּכ֛וֹר જ્યેષ્ઠ–પુત્ર פֶּ֥טֶר ગર્ભનો–પહેલો רֶ֖חֶם ગર્ભ מִבְּנֵ֣י પુત્રોમાંથી יִשְׂרָאֵ֑ל ઇઝરાયેલના וְהָ֥יוּ અને–હશે לִ֖י મારા הַלְוִיִּֽם׃ લેવીઓ
ઇઝરાયલપુત્રોના સર્વ પ્રથમજનિત એટલે ગર્ભ ઊઘાડનારને બદલે, તેઓમાંથી મેં લેવીઓનો સ્વીકાર કર્યો છે. અને લેવીઓ મારા થશે.
13 כִּ֣י કારણ–કે לִי֮ મારા–છે כָּל־ દરેક בְּכוֹר֒ જ્યેષ્ઠ–પુત્ર בְּיוֹם֩ દિવસે הַכֹּתִ֨י મારા–મારવાના כָל־ દરેક בְּכ֜וֹר જ્યેષ્ઠ–પુત્રને בְּאֶ֣רֶץ દેશમાં מִצְרַ֗יִם મિસરના הִקְדַּ֨שְׁתִּי પવિત્ર–કર્યા לִ֤י મારા–માટે כָל־ દરેક בְּכוֹר֙ જ્યેષ્ઠ–પુત્રને בְּיִשְׂרָאֵ֔ל ઇઝરાયેલમાં מֵאָדָ֖ם માણસથી עַד־ — בְּהֵמָ֑ה પશુ–સુધી לִ֥י મારા יִהְי֖וּ હશે אֲנִ֥י હું יְהוָֽה׃ યહોવા ס (ખંડ)
કેમ કે, સર્વ પ્રથમજનિત મારા જ છે; જ્યારે મેં મિસરના બધા પ્રથમજનિતને મારી નાખ્યા હતા તે દિવસે મેં ઇઝરાયલપુત્રોના સર્વ પ્રથમજનિત પુરુષો અને જાનવરોને મારે સારુ પવિત્ર કર્યા, તેઓ મારા જ થશે. હું યહોવાહ છું.”
14 וַיְדַבֵּ֤ר અને–બોલ્યા יְהוָה֙ યહોવા אֶל־ — מֹשֶׁ֔ה મૂસાને בְּמִדְבַּ֥ר અરણ્યમાં סִינַ֖י સિનાઈના לֵאמֹֽר׃ કહેતાં
સિનાઈના અરણ્યમાં યહોવાહે મૂસાને કહ્યું કે,
15 פְּקֹד֙ ગણ אֶת־ — בְּנֵ֣י પુત્રોને לֵוִ֔י લેવીના לְבֵ֥ית પિતાના–ઘર אֲבֹתָ֖ם પિતાઓના לְמִשְׁפְּחֹתָ֑ם તેઓના–કુળો–પ્રમાણે כָּל־ દરેક זָכָ֛ר પુરુષ מִבֶּן־ ઉંમરના חֹ֥דֶשׁ મહિના וָמַ֖עְלָה ને–ઉપરના תִּפְקְדֵֽם׃ ગણજે–તેઓને
લેવીના દીકરાઓની, તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે ગણતરી કર. એક મહિનો અને તેથી વધારે ઉંમરના સર્વ પુરુષોની ગણતરી કર.”
16 וַיִּפְקֹ֥ד અને–ગણ્યા אֹתָ֛ם તેઓને מֹשֶׁ֖ה મૂસાએ עַל־ — פִּ֣י આદેશ–પર יְהוָ֑ה યહોવાના כַּאֲשֶׁ֖ר જેમ צֻוָּֽה׃ આજ્ઞા–મળી–હતી
એટલે યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ તેઓની ગણતરી કરી.
17 וַיִּֽהְיוּ־ અને–હતા אֵ֥לֶּה આ בְנֵֽי־ પુત્રો לֵוִ֖י લેવીના בִּשְׁמֹתָ֑ם તેઓના–નામો–પ્રમાણે גֵּרְשׁ֕וֹן ગેર્શોન וּקְהָ֖ת અને–કહાથ וּמְרָרִֽי׃ અને–મરારી
લેવીના દીકરાઓનાં નામ આ મુજબ છે; ગેર્શોન, કહાથ, અને મરારી.
18 וְאֵ֛לֶּה અને–આ שְׁמ֥וֹת નામો בְּֽנֵי־ પુત્રોના גֵרְשׁ֖וֹן ગેર્શોનના לְמִשְׁפְּחֹתָ֑ם તેઓના–કુળો–પ્રમાણે לִבְנִ֖י લિબ્ની וְשִׁמְעִֽי׃ અને–શિમઈ
ગેર્શોનના દીકરાઓના નામ તેઓના કુળ મુજબ, લિબ્ની તથા શિમઈ છે.
19 וּבְנֵ֥י અને–પુત્રો קְהָ֖ת કહાથના לְמִשְׁפְּחֹתָ֑ם તેઓના–કુળો–પ્રમાણે עַמְרָ֣ם આમ્રામ וְיִצְהָ֔ר અને–યિસ્હાર חֶבְר֖וֹן હેબ્રોન וְעֻזִּיאֵֽל׃ અને–ઉઝ્ઝીએલ
કહાથના દીકરા, તેમના કુટુંબો મુજબ; આમ્રામ તથા યિસ્હાર, હેબ્રોન તથા ઉઝિયેલ.
20 וּבְנֵ֧י અને–પુત્રો מְרָרִ֛י મરારીના לְמִשְׁפְּחֹתָ֖ם તેઓના–કુળો–પ્રમાણે מַחְלִ֣י માહલી וּמוּשִׁ֑י અને–મૂશી אֵ֥לֶּה આ הֵ֛ם તેઓ מִשְׁפְּחֹ֥ת કુળો הַלֵּוִ֖י લેવીના לְבֵ֥ית પિતાના–ઘર אֲבֹתָֽם׃ પિતાઓના
મરારીના દીકરા તેઓના કુટુંબો મુજબ, માહલી તથા મુશી છે. લેવીઓનાં કુટુંબો, તેઓનાં પિતાનાં ઘર મુજબ એ છે.
21 לְגֵ֣רְשׁ֔וֹן ગેર્શોનમાંથી מִשְׁפַּ֙חַת֙ કુળ הַלִּבְנִ֔י લિબ્નીનું וּמִשְׁפַּ֖חַת અને–કુળ הַשִּׁמְעִ֑י શિમઈનું אֵ֣לֶּה આ הֵ֔ם તેઓ מִשְׁפְּחֹ֖ת કુળો הַגֵּרְשֻׁנִּֽי׃ ગેર્શોનીઓના
ગેર્શોનથી લિબ્નીઓનું કુટુંબ અને શિમઈઓનું કુટુંબ થયા. એ ગેર્શોનીઓના કુટુંબો છે.
22 פְּקֻדֵיהֶם֙ ગણાયેલા בְּמִסְפַּ֣ר સંખ્યા–પ્રમાણે כָּל־ દરેક זָכָ֔ר પુરુષ מִבֶּן־ ઉંમરના חֹ֖דֶשׁ મહિના וָמָ֑עְלָה ને–ઉપરના פְּקֻ֣דֵיהֶ֔ם ગણાયેલા שִׁבְעַ֥ת સાત אֲלָפִ֖ים હજાર וַחֲמֵ֥שׁ અને–પાંચ מֵאֽוֹת׃ સો
તેઓમાંના જેઓની ગણતરી થઈ એટલે તેઓમાંના એક મહિનાના અને તેથી વધારે ઉંમરના સઘળા પુરુષોની ગણતરી થઈ, તેઓની સંખ્યા સાત હજાર પાંચસોની હતી.
23 מִשְׁפְּחֹ֖ת કુળો הַגֵּרְשֻׁנִּ֑י ગેર્શોનીઓના אַחֲרֵ֧י પાછળ הַמִּשְׁכָּ֛ן પવિત્ર–મંડપની יַחֲנ֖וּ છાવણી–કરશે יָֽמָּה׃ પશ્ચિમ–તરફ
મંડપની પાછળ પશ્ચિમ દિશામાં ગેર્શોનીઓનાં કુટુંબો છાવણી કરે.
24 וּנְשִׂ֥יא અને–અધિપતિ בֵֽית־ પિતાના–ઘરનો אָ֖ב પિતાના לַגֵּרְשֻׁנִּ֑י ગેર્શોનીઓનો אֶלְיָסָ֖ף એલ્યાસાફ בֶּן־ ના–દીકરો לָאֵֽל׃ લાએલ
અને લાએલનો દીકરો એલિયાસાફ તે ગેર્શોનીઓના પિતાનાં ઘરનો આગેવાન થાય.
25 וּמִשְׁמֶ֤רֶת અને–ચોકીદારી בְּנֵֽי־ પુત્રોના גֵרְשׁוֹן֙ ગેર્શોનના בְּאֹ֣הֶל મંડપમાં מוֹעֵ֔ד મુલાકાતના הַמִּשְׁכָּ֖ן પવિત્ર–મંડપ וְהָאֹ֑הֶל અને–તંબુ מִכְסֵ֕הוּ તેનું–ઢાંકણ וּמָסַ֕ךְ અને–પડદો פֶּ֖תַח દ્વાર אֹ֥הֶל મંડપના מוֹעֵֽד׃ મુલાકાતના
અને ગેર્શોનનું કુટુંબ મુલાકાતમંડપના પડદા એની અંદરનું આવરણ, બહારનું આવરણ, મુલાકાતમંડપના દ્વારના પડદાની સંભાળ રાખે.
26 וְקַלְעֵ֣י અને–પડદા הֶֽחָצֵ֗ר આંગણાના וְאֶת־ અને מָסַךְ֙ પડદો פֶּ֣תַח દ્વાર הֶֽחָצֵ֔ר આંગણાનો אֲשֶׁ֧ר જે עַל־ — הַמִּשְׁכָּ֛ן પવિત્ર–મંડપ–પર וְעַל־ અને הַמִּזְבֵּ֖חַ વેદી–પર סָבִ֑יב આસપાસ וְאֵת֙ અને מֵֽיתָרָ֔יו તેના–દોરડાં לְכֹ֖ל સર્વ–માટે עֲבֹדָתֽוֹ׃ તેની–સેવાની
તેઓ આંગણાના પડદા અને મંડપની પાસે અને વેદીની આસપાસના આંગણાના દ્વારનાં પડદાઓની સંભાળ રાખે. તેના બધા કામ માટે તેની દોરીઓ એ બધાની સંભાળ ગેર્શોનના દીકરાઓ રાખે.
27 וְלִקְהָ֗ת અને–કહાથમાંથી מִשְׁפַּ֤חַת કુળ הַֽעַמְרָמִי֙ આમ્રામીઓનું וּמִשְׁפַּ֣חַת અને–કુળ הַיִּצְהָרִ֔י યિસ્હારીઓનું וּמִשְׁפַּ֙חַת֙ અને–કુળ הַֽחֶבְרֹנִ֔י હેબ્રોનીઓનું וּמִשְׁפַּ֖חַת અને–કુળ הָֽעָזִּיאֵלִ֑י ઉઝ્ઝીએલીઓનું אֵ֥לֶּה આ הֵ֖ם તેઓ מִשְׁפְּחֹ֥ת કુળો הַקְּהָתִֽי׃ કહાથીઓના
અને કહાથથી આમ્રામીઓનું કુટુંબ, ઈસહારીઓનું કુટુંબ, હેબ્રોનીઓનું કુટુંબ અને ઉઝિયેલીઓનું કુટુંબ થયાં; કહાથીઓનાં કુટુંબો એ હતાં.
28 בְּמִסְפַּר֙ સંખ્યા–પ્રમાણે כָּל־ દરેક זָכָ֔ר પુરુષ מִבֶּן־ ઉંમરના חֹ֖דֶשׁ મહિના וָמָ֑עְלָה ને–ઉપરના שְׁמֹנַ֤ת આઠ אֲלָפִים֙ હજાર וְשֵׁ֣שׁ અને–છ מֵא֔וֹת સો שֹׁמְרֵ֖י ચોકીદારો מִשְׁמֶ֥רֶת ચોકીદારી הַקֹּֽדֶשׁ׃ પવિત્ર–સ્થાનની
એક મહિનાના અને તેથી વધારે ઉંમરના પુરુષોની સંખ્યા આઠ હજાર છસો પુરુષોની હતી અને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખનારા હતા.
29 מִשְׁפְּחֹ֥ת કુળો בְּנֵי־ પુત્રોના קְהָ֖ת કહાથના יַחֲנ֑וּ છાવણી–કરશે עַ֛ל — יֶ֥רֶךְ બાજુ–પર הַמִּשְׁכָּ֖ן પવિત્ર–મંડપની תֵּימָֽנָה׃ દક્ષિણ–તરફ
કહાથના દીકરાઓનાં કુટુંબો મંડપની પાસે દક્ષિણ બાજુએ છાવણી કરે.
30 וּנְשִׂ֥יא અને–અધિપતિ בֵֽית־ પિતાના–ઘરનો אָ֖ב પિતાના לְמִשְׁפְּחֹ֣ת કુળોનો הַקְּהָתִ֑י કહાથીઓનો אֶלִיצָפָ֖ן એલીસાફાન בֶּן־ ના–દીકરો עֻזִּיאֵֽל׃ ઉઝ્ઝીએલ
ઉઝિયેલનો દીકરો અલિસાફાન તે કહાથીઓનાં કુટુંબોના પિતાના ઘરનો આગેવાન થાય.
31 וּמִשְׁמַרְתָּ֗ם અને–તેઓની–ચોકીદારી הָאָרֹ֤ן કોશ וְהַשֻּׁלְחָן֙ અને–મેજ וְהַמְּנֹרָ֣ה અને–દીવાદાની וְהַֽמִּזְבְּחֹ֔ת અને–વેદીઓ וּכְלֵ֣י અને–સાધનો הַקֹּ֔דֶשׁ પવિત્ર–સ્થાનના אֲשֶׁ֥ר જેનાથી יְשָׁרְת֖וּ સેવા–કરે–છે בָּהֶ֑ם તેઓમાં וְהַ֨מָּסָ֔ךְ અને–પડદો וְכֹ֖ל અને–સર્વ עֲבֹדָתֽוֹ׃ તેની–સેવાનું
તે લોકોએ પવિત્ર કોશની, મેજની, દીપવૃક્ષ અને વેદીઓની, પવિત્રસ્થાનની સેવા કરવાની સામગ્રી તથા ગર્ભગૃહ આગળના પડદાની તથા એ સર્વ કામકાજની સંભાળ રાખવી.
32 וּנְשִׂיא֙ અને–અધિપતિ נְשִׂיאֵ֣י અધિપતિઓના הַלֵּוִ֔י લેવીના אֶלְעָזָ֖ר એલઆઝાર בֶּן־ ના–દીકરો אַהֲרֹ֣ן હારુન הַכֹּהֵ֑ן યાજકના פְּקֻדַּ֕ת નિરીક્ષણ שֹׁמְרֵ֖י ચોકીદારોનું מִשְׁמֶ֥רֶת ચોકીદારી הַקֹּֽדֶשׁ׃ પવિત્ર–સ્થાનની
અને હારુન યાજકનો દીકરો એલાઝાર લેવીઓના અધિપતિઓનો આગેવાન થાય. પવિત્રસ્થાનની સંભાળ રાખનારાઓની તે દેખરેખ રાખે.
33 לִמְרָרִ֕י મરારીમાંથી מִשְׁפַּ֙חַת֙ કુળ הַמַּחְלִ֔י માહલીનું וּמִשְׁפַּ֖חַת અને–કુળ הַמּוּשִׁ֑י મૂશીનું אֵ֥לֶּה આ הֵ֖ם તેઓ מִשְׁפְּחֹ֥ת કુળો מְרָרִֽי׃ મરારીના
મરારીથી માહલીઓનું કુટુંબ તથા મુશીઓનું કુટુંબો થયાં; મરારીનાં કુટુંબો એ છે.
34 וּפְקֻדֵיהֶם֙ અને–ગણાયેલા בְּמִסְפַּ֣ר સંખ્યા–પ્રમાણે כָּל־ દરેક זָכָ֔ר પુરુષ מִבֶּן־ ઉંમરના חֹ֖דֶשׁ મહિના וָמָ֑עְלָה ને–ઉપરના שֵׁ֥שֶׁת છ אֲלָפִ֖ים હજાર וּמָאתָֽיִם׃ ને–બસો
અને તેઓમાંના એક મહિના અને તેથી વધારે ઉંમરના પુરુષોની ગણતરી થઈ તેઓની સંખ્યા છ હજાર બસો પુરુષોની હતી.
35 וּנְשִׂ֤יא અને–અધિપતિ בֵֽית־ પિતાના–ઘરનો אָב֙ પિતાના לְמִשְׁפְּחֹ֣ת કુળોનો מְרָרִ֔י મરારીનો צוּרִיאֵ֖ל સૂરીએલ בֶּן־ ના–દીકરો אֲבִיחָ֑יִל અબીહાઈલ עַ֣ל — יֶ֧רֶךְ બાજુ–પર הַמִּשְׁכָּ֛ן પવિત્ર–મંડપની יַחֲנ֖וּ છાવણી–કરશે צָפֹֽנָה׃ ઉત્તર–તરફ
અને અબિહાઈલનો દીકરો સૂરીએલ તે મરારીનાં કુટુંબોના પિતાના ઘરનો આગેવાન હતો. તેઓ ઉત્તર બાજુએ મંડપની પાસે છાવણી કરે.
36 וּפְקֻדַּ֣ת અને–ચોકીદારી מִשְׁמֶרֶת֮ જવાબદારી בְּנֵ֣י પુત્રોના מְרָרִי֒ મરારીના קַרְשֵׁי֙ પાટિયાં הַמִּשְׁכָּ֔ן પવિત્ર–મંડપના וּבְרִיחָ֖יו અને–તેના–ભૂંગળા וְעַמֻּדָ֣יו અને–તેના–થાંભલા וַאֲדָנָ֑יו અને–તેના–પાયા וְכָל־ અને–સર્વ כֵּלָ֔יו સાધનો וְכֹ֖ל અને–સર્વ עֲבֹדָתֽוֹ׃ તેની–સેવાનું
અને મંડપનાં પાટિયાં, તેની ભૂંગળો, સ્તંભો, કૂંભીઓ તથા તેનાં સર્વ ઓજારો તથા તેને લગતાં સર્વ કામ
37 וְעַמֻּדֵ֧י અને–થાંભલા הֶחָצֵ֛ר આંગણાના סָבִ֖יב આસપાસ וְאַדְנֵיהֶ֑ם અને–તેના–પાયા וִיתֵדֹתָ֖ם અને–તેના–ખીલા וּמֵֽיתְרֵיהֶֽם׃ અને–તેના–દોરડાં
તદુપરાંત આંગણાની આસપાસના સ્તંભો, કૂંભીઓ, ખીલીઓ અને દોરીઓને લગતાં સર્વ કામની સંભાળ મરારીના દીકરાઓ રાખે.
38 וְהַחֹנִ֣ים અને–છાવણી–કરનારા לִפְנֵ֣י સામે הַמִּשְׁכָּ֡ן પવિત્ર–મંડપના קֵ֣דְמָה પૂર્વ–તરફ לִפְנֵי֩ સામે אֹֽהֶל־ મંડપના מוֹעֵ֨ד ׀ મુલાકાતના מִזְרָ֜חָה ઊગતા–સૂર્ય–તરફ מֹשֶׁ֣ה ׀ મૂસા וְאַהֲרֹ֣ן અને–હારુન וּבָנָ֗יו અને–તેના–પુત્રો שֹֽׁמְרִים֙ ચોકીદારો מִשְׁמֶ֣רֶת ચોકીદારી הַמִּקְדָּ֔שׁ પવિત્ર–સ્થાનની לְמִשְׁמֶ֖רֶת ચોકીદારી–માટે בְּנֵ֣י પુત્રોના יִשְׂרָאֵ֑ל ઇઝરાયેલના וְהַזָּ֥ר અને–પરદેશી הַקָּרֵ֖ב જે–નજીક–આવે יוּמָֽת׃ મરશે
મૂસા, હારુન અને તેના દીકરા મંડપની સામે પૂર્વ દિશામાં, મુલાકાતમંડપની સામે પૂર્વ બાજુએ છાવણી કરે અને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખે, એટલે ઇઝરાયલીઓ માટે તેની સંભાળ રાખે. અને જો કોઈ પરદેશી પાસે આવે તો તે માર્યો જાય.
39 כָּל־ સર્વ פְּקוּדֵ֨י ગણાયેલા הַלְוִיִּ֜ם લેવીઓના אֲשֶׁר֩ જેઓને פָּקַ֨ד ગણ્યા מֹשֶׁ֧ה મૂસાએ וְׄאַׄהֲׄרֹ֛ׄןׄ અને–હારુને עַל־ — פִּ֥י આદેશ–પર יְהוָ֖ה યહોવાના לְמִשְׁפְּחֹתָ֑ם તેઓના–કુળો–પ્રમાણે כָּל־ દરેક זָכָר֙ પુરુષ מִבֶּן־ ઉંમરના חֹ֣דֶשׁ મહિના וָמַ֔עְלָה ને–ઉપરના שְׁנַ֥יִם બાવીસ וְעֶשְׂרִ֖ים ને–વીસ אָֽלֶף׃ હજાર ס (ખંડ)
લેવીઓમાંના જે સર્વની ગણતરી થઈ, જેઓને મૂસાએ અને હારુને યહોવાહની આજ્ઞા અનુસાર ગણ્યા તેઓ, એટલે એક મહિનાના અને તેની ઉપરની ઉંમરના લેવી પુરુષો પોતાના કુટુંબ મુજબ બાવીસ હજાર હતા.
40 וַיֹּ֨אמֶר અને–કહ્યું יְהוָ֜ה યહોવાએ אֶל־ — מֹשֶׁ֗ה મૂસાને פְּקֹ֨ד ગણ כָּל־ દરેક בְּכֹ֤ר જ્યેષ્ઠ–પુત્ર זָכָר֙ પુરુષ לִבְנֵ֣י પુત્રોમાંના יִשְׂרָאֵ֔ל ઇઝરાયેલના מִבֶּן־ ઉંમરના חֹ֖דֶשׁ મહિના וָמָ֑עְלָה ને–ઉપરના וְשָׂ֕א અને–લે אֵ֖ת — מִסְפַּ֥ר સંખ્યા שְׁמֹתָֽם׃ તેઓના–નામોની
યહોવાહે મૂસાને કહ્યું, “એક મહિનાથી ઉપરની ઉંમરના બધા પ્રથમજનિત ઇઝરાયલી પુરુષોની ગણતરી કર અને તેમનાં નામોની સંખ્યા ગણ.
41 וְלָקַחְתָּ֨ અને–લેજે אֶת־ — הַלְוִיִּ֥ם લેવીઓને לִי֙ મારા–માટે אֲנִ֣י હું יְהוָ֔ה યહોવા תַּ֥חַת બદલે כָּל־ દરેક בְּכֹ֖ר જ્યેષ્ઠ–પુત્રના בִּבְנֵ֣י પુત્રોમાંના יִשְׂרָאֵ֑ל ઇઝરાયેલના וְאֵת֙ અને בֶּהֱמַ֣ת પશુ הַלְוִיִּ֔ם લેવીઓના תַּ֣חַת બદલે כָּל־ દરેક בְּכ֔וֹר જ્યેષ્ઠ–પુત્રના בְּבֶהֱמַ֖ת પશુઓમાંના בְּנֵ֥י પુત્રોના יִשְׂרָאֵֽל׃ ઇઝરાયેલના
અને ઇઝરાયલના સર્વ પ્રથમજનિત પુરુષોને બદલે તું મારે માટે લેવીઓને લે. હું યહોવાહ છું, અને ઇઝરાયલીઓના જાનવરો મધ્યે સર્વ પ્રથમજનિતને બદલામાં લેવીઓનાં જાનવરો લે.”
42 וַיִּפְקֹ֣ד અને–ગણ્યા מֹשֶׁ֔ה મૂસાએ כַּאֲשֶׁ֛ר જેમ צִוָּ֥ה આજ્ઞા–આપી–હતી יְהוָ֖ה યહોવાએ אֹת֑וֹ તેને אֶֽת־ — כָּל־ દરેક בְּכֹ֖ר જ્યેષ્ઠ–પુત્રને בִּבְנֵ֥י પુત્રોમાંના יִשְׂרָאֵֽל׃ ઇઝરાયેલના
અને જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ તેણે સર્વ ઇઝરાયલીઓના પ્રથમજનિતની ગણતરી કરી.
43 וַיְהִי֩ અને–હતા כָל־ દરેક בְּכ֨וֹר જ્યેષ્ઠ–પુત્ર זָכָ֜ר પુરુષ בְּמִסְפַּ֥ר સંખ્યા–પ્રમાણે שֵׁמ֛וֹת નામોની מִבֶּן־ ઉંમરના חֹ֥דֶשׁ મહિના וָמַ֖עְלָה ને–ઉપરના לִפְקֻדֵיהֶ֑ם તેઓના–ગણાયેલા שְׁנַ֤יִם બાવીસ וְעֶשְׂרִים֙ ને–વીસ אֶ֔לֶף હજાર שְׁלֹשָׁ֥ה ત્રણસો וְשִׁבְעִ֖ים ને–સિત્તેર וּמָאתָֽיִם׃ ને–બસો פ (ખંડ)
અને સર્વ પ્રથમજનિત પુરુષોની ગણતરી કરી, એક મહિનાથી ઉપરના નામોની સંખ્યા પ્રમાણે ગણતાં બાવીસ હજાર બસો તોંતેરની થઈ.
44 וַיְדַבֵּ֥ר અને–બોલ્યા יְהוָ֖ה યહોવા אֶל־ — מֹשֶׁ֥ה મૂસાને לֵּאמֹֽר׃ કહેતાં
ત્યાર પછી, યહોવાહે મૂસાને કહ્યું કે,
45 קַ֣ח લે אֶת־ — הַלְוִיִּ֗ם લેવીઓને תַּ֤חַת બદલે כָּל־ દરેક בְּכוֹר֙ જ્યેષ્ઠ–પુત્રના בִּבְנֵ֣י પુત્રોમાંના יִשְׂרָאֵ֔ל ઇઝરાયેલના וְאֶת־ અને בֶּהֱמַ֥ת પશુ הַלְוִיִּ֖ם લેવીઓના תַּ֣חַת બદલે בְּהֶמְתָּ֑ם તેઓના–પશુના וְהָיוּ־ અને–હશે לִ֥י મારા הַלְוִיִּ֖ם લેવીઓ אֲנִ֥י હું יְהוָֽה׃ યહોવા
ઇઝરાયલ પ્રજામાં સર્વ પ્રથમજનિતના બદલામાં લેવીઓને લે. તેઓનાં જાનવરોને બદલે લેવીઓનાં જાનવરો લે. અને લેવીઓ મારા થશે, હું યહોવાહ છું.
46 וְאֵת֙ અને פְּדוּיֵ֣י છોડાવેલા הַשְּׁלֹשָׁ֔ה ત્રણસો וְהַשִּׁבְעִ֖ים ને–સિત્તેર וְהַמָּאתָ֑יִם ને–બસો הָעֹֽדְפִים֙ વધારાના עַל־ — הַלְוִיִּ֔ם લેવીઓ–કરતાં מִבְּכ֖וֹר જ્યેષ્ઠ–પુત્રોમાંના בְּנֵ֥י પુત્રોના יִשְׂרָאֵֽל׃ ઇઝરાયેલના
અને ઇઝરાયલમાં લેવીઓ ઉપરાંત, જે બસો તોંતેર પ્રથમજનિતને ખંડી લેવાના છે.
47 וְלָקַחְתָּ֗ અને–લેજે חֲמֵ֧שֶׁת પાંચ חֲמֵ֛שֶׁת પાંચ שְׁקָלִ֖ים શેકેલ לַגֻּלְגֹּ֑לֶת માથા–દીઠ בְּשֶׁ֤קֶל શેકેલ–પ્રમાણે הַקֹּ֙דֶשׁ֙ પવિત્ર–સ્થાનના תִּקָּ֔ח લેજે עֶשְׂרִ֥ים વીસ גֵּרָ֖ה ગેરા הַשָּֽׁקֶל׃ શેકેલ
તે દરેકને વાસ્તે, માથાદીઠ પાંચ શેકેલ લે. પવિત્રસ્થાનના શેકેલ એટલે વીસ ગેરાહના શેકેલ મુજબ તું લે.
48 וְנָתַתָּ֣ה અને–આપજે הַכֶּ֔סֶף રૂપા לְאַהֲרֹ֖ן હારુનને וּלְבָנָ֑יו અને–તેના–પુત્રોને פְּדוּיֵ֕י છોડાવેલા הָעֹדְפִ֖ים વધારાના בָּהֶֽם׃ તેઓમાંના
અને તે ઉપરાંત નાની સંખ્યાની ખંડણીનાં જે નાણાં આવે તે તું હારુન તથા તેના દીકરાઓને આપ.
49 וַיִּקַּ֣ח અને–લીધા מֹשֶׁ֔ה મૂસાએ אֵ֖ת — כֶּ֣סֶף રૂપા הַפִּדְי֑וֹם છોડાવવાના מֵאֵת֙ તરફથી הָעֹ֣דְפִ֔ים વધારાનાઓ עַ֖ל — פְּדוּיֵ֥י છોડાવેલા–કરતાં הַלְוִיִּֽם׃ લેવીઓના
જેઓ લેવીઓને બદલે ખરીદી લેવાયા હતા, તેઓ ઉપરાંત મુક્તિ મૂલ્યનાં ઓછા નાણાં મૂસાએ તેઓની પાસેથી લીધાં;
50 מֵאֵ֗ת તરફથી בְּכ֛וֹר જ્યેષ્ઠ–પુત્રોના בְּנֵ֥י પુત્રોના יִשְׂרָאֵ֖ל ઇઝરાયેલના לָקַ֣ח લીધા אֶת־ — הַכָּ֑סֶף રૂપા חֲמִשָּׁ֨ה પાંચસો וְשִׁשִּׁ֜ים ને–સાઠ וּשְׁלֹ֥שׁ અને–ત્રણ מֵא֛וֹת સો וָאֶ֖לֶף ને–હજાર בְּשֶׁ֥קֶל શેકેલ–પ્રમાણે הַקֹּֽדֶשׁ׃ પવિત્ર–સ્થાનના
ઇઝરાયલના પ્રથમજનિત પાસેથી મૂસાએ તે નાણાં લીધાં; એટલે પવિત્રસ્થાનના શેકેલ મુજબ એક હજાર ત્રણસો પાંસઠ શેકેલ.
51 וַיִּתֵּ֨ן અને–આપ્યા מֹשֶׁ֜ה મૂસાએ אֶת־ — כֶּ֧סֶף રૂપા הַפְּדֻיִ֛ם છોડાવવાના לְאַהֲרֹ֥ן હારુનને וּלְבָנָ֖יו અને–તેના–પુત્રોને עַל־ — פִּ֣י આદેશ–પર יְהוָ֑ה યહોવાના כַּאֲשֶׁ֛ר જેમ צִוָּ֥ה આજ્ઞા–આપી–હતી יְהוָ֖ה યહોવાએ אֶת־ — מֹשֶֽׁה׃ મૂસાને פ (ખંડ)
અને મૂસાએ યહોવાહના કહ્યા મુજબ તથા યહોવાહે તેને આજ્ઞા કરી હતી તે મુજબ ખંડણીનાં નાણાં હારુનને અને તેના દીકરાઓને આપ્યા.